મહિને 2-3 લાખ કમાવવાની તક | Lime Institute | Best Import Export Training Institute | Rajkot

Поділитися
Вставка
  • Опубліковано 29 бер 2023
  • Lime Institute is India's top most Import Export Training institute having taught 4000 plus students started since 2012. Not only from Rajkot but students come from all over India to learn import export from experienced faculties including a Chartered Accountant. Practical knowledge is given to students along with classes in the form of industrial visits and ports visits.
    Contact Number:+91 - 82641 26323
    Address: LIME, Jyoti Nagar Main Road, Behind Crystal Mall, Kalawad Road, Rajkot-360005, Gujarat, India
    Email: rajkot.limeinstitute@gmail.com
    Website: limeinstitute.org/
    UA-cam Channel: / @limeinstituteofexport...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 110

  • @DidarHemani
    @DidarHemani  Рік тому +5

    Contact Number:+91-82641 26323
    Email: rajkot.limeinstitute@gmail.com
    Address: LIME, Jyoti Nagar Main Road, Behind Crystal Mall, Kalawad Road, Rajkot-360005, Gujarat, India

  • @kinjalshah9897
    @kinjalshah9897 Рік тому +3

    Great going by both the facilitators....All the best to whole Lime Institute 👍👍

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja Рік тому +4

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 Рік тому +2

    Good work by Lime Institute

  • @chintanpatel4654
    @chintanpatel4654 Рік тому +2

    જય શ્રી કૃષ્ણ

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 Рік тому +3

    Good works by Lime Institute

  • @lofi_song562
    @lofi_song562 Рік тому +3

    સરસ વાત કરી છે

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      ખુબ ખુબ આભાર

  • @_________105
    @_________105 7 місяців тому +1

    ખૂબ સરસ ❤

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @nh_katakiya123
    @nh_katakiya123 Рік тому +2

    👍👍👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      લાગણી બદલ આભાર

  • @prakashmaheta8378
    @prakashmaheta8378 Рік тому +3

    જય સીતારામ જય માતાજી

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જય સીતારામ જય માતાજી

  • @reasoningfunda7121
    @reasoningfunda7121 Рік тому +1

    saras video banavyo che nokri vishe na video ni atyare khub j jarur che loko ne

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે

  • @bajiraopeshwa846
    @bajiraopeshwa846 Рік тому +20

    સર મને એક પ્રશ્ન છે import export નો ધંધો આટલો સારો છે તો આ લોકો બીજા ને શા માટે શીખવાડે છે પોતે કેમ નય કરતા ??? પોતાના બિઝનેસ ના હરીફ શા માટે ઊભા કરે છે????

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +14

      અસંખ્ય યુવાઓનું ભલું થાય એવા જ્ઞાનની વહેંચણી થવી જરૂરી છે. ભારતમાં અને ગુજરાતમાં એની જરૂર છે. આમેય ટ્રેનિંગ આપીને પણ તેઓ એન્ટરપ્રીનોયર તો બન્યા જ છે ને

    • @Sachin-gq9pb
      @Sachin-gq9pb Рік тому +2

      much wide range of products and many people many countries... limitless market.
      વાત રહી શિખડાવાની તો જે રીતે Army-Navy-Airforce દેશ માટે ખાસ જરૂરી છે તે જ રીતે export is the most important part of the country.
      જેટલું export વધુ એટલી દેશ ની economy strong. તો આ લોકો જે કંઈ પણ કરી રહ્યા છે ખૂબ સરસ.
      કરન્સી ને મજબૂત કરવા export વધવું જરૂરી. export વધે એટલે forex વધે એટલે કરન્સી મજબૂત એટલે દેશ મજબૂત એટલે economy મજબૂત એટલે rupees નો flow વધે એટલે માર્કેટ વધુ મજબૂત બને એટલે ultimately લોકો ને રોજગારી મળે એટલે લોકો મજબૂત એટલે માથાદીઠ આવક વધે એટલે ગરીબી ઘટે લોકો નું જીવન ધોરણ ઊંચું આવે એટલે આમ જ ultimately દેશ નો વિકાસ થાય... વિકાસ ની વ્યાખ્યા આ છે મોદી સાહેબ ની...
      We are exporting our products to more than 40 countries.

    • @riteshbambhaniya5272
      @riteshbambhaniya5272 Рік тому +1

      Sachi vaat che bhai

    • @corporate112
      @corporate112 Рік тому +2

      Tamari vaat barabar che
      A loko fake che

    • @turismoknowledgewithrealey2648
      @turismoknowledgewithrealey2648 Рік тому +1

      Nakli muftkhor berojgar job seeker peshva tu too e nai karto bhosdi na aavu j gvt school college ma teache r profeser maa pan avu keto hoo too techer sukam bane varius secter na bussnes kare ne too evda husiyar che tara jevi gvt job seeker muftkhor population bhego tha bhosdi na lovdo kapi kav taro

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 Рік тому +3

    મૈં તુમ્હે યહાંસે સસુરાલ ભેજ દુંગા યે એક્સપોર્ટ, ફિર વહા સે વાપસ લે આઉંગા યે ઇમ્પોર્ટ હો ગયા, import, export,.......import export,,,,,,,, Amitabh bachan રેખા ને ફિલ્મ નટવરલાલ ની અંતિમ ક્ષણમાં કહે છે.....

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      આયાત-નિકાસની વ્યાખ્યા બહુ સારા સંદર્ભથી સમજાવી દીધી તમે. આભાર

  • @Indian-rt8xm
    @Indian-rt8xm Рік тому +2

    Kheti ni products nikas karo,aetle khedut ne faydo thay

  • @ghanchi923
    @ghanchi923 10 місяців тому +3

    એ સારુ હોં દીદાર ભાઈ 👍

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @meetsaliya4929
    @meetsaliya4929 Рік тому +2

    Please make a video how to become a cricketer

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @harpalgajera2875
    @harpalgajera2875 Рік тому +2

    (kenya) city Nairobi baloobhai patel business man no video banavo?

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Рік тому +1

    ગુજરાતી ભાષા ઉપર વીડિયો બનાવો

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @Villageheritage160
    @Villageheritage160 Рік тому +1

    દિદાર ભાઈ FSSAI ની માહિતી આપતો સારો એવો એક વીડિયો બનાવો ને.....🙋🏼‍♂️🙋🏼‍♂️🙋🏼‍♂️🙋🏼‍♂️🙋🏼‍♂️

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      સુચન બદલ આભાર

  • @jigss.7326
    @jigss.7326 Рік тому +1

    Fees video ma atle nathi api karan ke bovaj costly che amno course. atle ee lokoe kyai pan dekhadi nathi fees ane aa video ma pan UA-camr saheb e fees no question skip kari didho :)

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      અમારી પાસે જે માહિતી હતી એ આપી

  • @JadejaKripalsinh-qb3er
    @JadejaKripalsinh-qb3er 5 місяців тому +1

    J p jadeja

  • @simplevillager
    @simplevillager Рік тому +2

    Sir fees ketli chhe ? Kai scholarship madi sake?

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વીડિઓમાં ફોન નંબર આપેલા છે. તપાસ કરો

  • @GDvlogs738
    @GDvlogs738 Рік тому +1

    સર યુટ્યુબ થી લાખો ની કમાણી કઈ રીતે કરી શકાય તેના વિશે 1 વિડિયો દિટેલ માં જણાવજો ને plz

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      સુચન બદલ આભાર

    • @Tangy_touch
      @Tangy_touch Рік тому

      खान sir, physics वाला जेवी चैनल जूवो। बोल बच्चन dayi ने ज्ञान दो ane abzo कमाओ। टेंशन vagar नो धंधों ane लाखो कमाओ।
      अमेरिका मां तो नवरा नखोडिया लोग यूट्यूब बनी बेवर्ली हिल पर बंगला बनावी रहे छे।
      भारत मां पन हजारों लोग नौकरी धंधा छोड़ी वीडियो बनाने घर besi अमीर बन ता रहे छे।
      Thodu इन्वेस्टमेंट। धरना ac मां बेसवानु । बोल बच्चन देवानु आने अमीर banvanu।
      हजारों लोग मल्टी नेशनल कंपनी नो जॉब छोड़ी वीडियो banavi अमीर बनी गया।

    • @amitbhadaniya3450
      @amitbhadaniya3450 Рік тому

      @@DidarHemani 1.5 years pela tamane BHAJIYA GATHIYA per video nu suggestion me apelu
      Still I hope for video

  • @jigss.7326
    @jigss.7326 Рік тому +1

    Main point no puchyo tame ke fees ketli che

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      નંબર આપેલા છે. તમે પૂછી જુઓ

  • @shivshaktikrupa
    @shivshaktikrupa Рік тому +1

    આ કોષ કરવા માટે અભ્યાસ કેટલા ધોરણ હોવો જોઈએ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વીડિયોમાં નંબર આપેલા છે. તપાસ કરો

  • @mehulsoni4588
    @mehulsoni4588 Рік тому +1

    Ahmedabad ma course krvo hoy to branch che?

  • @dharmeshjodhani3432
    @dharmeshjodhani3432 Рік тому +1

    Online course available che??

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વીડિયોમાં નંબર આપેલા છે. તપાસ કરો

  • @kaushikvyas8381
    @kaushikvyas8381 Рік тому +1

    What is the fees for 3 months course?

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      Contact numbers have been given in the video. Please ask them

  • @amitbhadaniya3450
    @amitbhadaniya3450 Рік тому +1

    Negative impact pan keva ni jarur hati

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @ins.scooper9104
    @ins.scooper9104 Рік тому +1

    શું 3 મહિના પર્યાપ્ત છે આ વિષય સમજવા માટે?

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વીડિયોમાં ફોન નંબર અને સરનામું આપેલા જ છે. તપાસ કરો

  • @ins.scooper9104
    @ins.scooper9104 Рік тому +1

    સર આ કોર્સ માટે કેટલી ફિસ છે તે જણાવો?

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વીડિયોમાં ફોન નંબર અને સરનામું આપેલા જ છે. તપાસ કરો

  • @akashlife95
    @akashlife95 Рік тому +2

    Income no new source 😂😂

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      દરેકને કંકુના ચાંદલાની આશ હોય છે એમ અમને પણ હોય. દર્શકોને માહિતી મળતી હોય તો એમાં વાંધો શું છે ?

  • @devangaparnathi5996
    @devangaparnathi5996 Рік тому +2

    Thanks sir
    ❤❤❤
    Digital ઝવેરચંદ મેઘાણી
    ❤❤

  • @samirbadiyani7608
    @samirbadiyani7608 Рік тому +1

    Emm ne j Chalu Kari devu joi e

  • @hayday8536
    @hayday8536 Рік тому +3

    દિદારભાઈ આજે આપના દિદાર થઈ ગયા . 🙏

  • @Thummarkhushal
    @Thummarkhushal Рік тому +2

    didar kaka 12 mu pass hale ke education qualification joie ?

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      ચાલે 12મુ પાસ. વીડિઓના અંતે આપેલા પ્રશ્નજવાબમાં આ મુદ્દો વણી લેવાયો છે.

    • @Thummarkhushal
      @Thummarkhushal Рік тому

      ha pn enathi mane barobar samjanu nai etle puchyu

    • @Tangy_touch
      @Tangy_touch Рік тому

      कोई पन चले फक्त लखता vachata अवादतु होय ane fee भरवाना advance मां आपी सकता हो। बाकी भगवान मालिक। एडवांस नॉन रिफंडेबल होय छे।
      इंपोर्ट एक्सपोर्ट मां गधा मजदूरी टेंशन करी पैसा pachchi मिले छे।
      Prepaid दाई ने सीखो आने धंधों करो तो कमाई post paid।

    • @Tangy_touch
      @Tangy_touch Рік тому

      एक विचार कर चार्टर्ड अकाउंटेंट आने धंधा करता लोग बोल वचन ना एजुकेशन नो धंधों करे तो मतलब साफ के एजुकेशन मां आसान वधू कमाई छे।
      वाक चातुर्य होय तोह फक्त बोल बोल करी नोट नो वरसद करो। सरकार पन साथ दे कारण शिक्षण फैलावो छो। अन्य धंधा मां तो सरकार ५० रोड़ा नाखी बेटी होय ane पोतानो हिस्सा पन ले।
      शिक्षण, यूट्यूब, हॉस्पिटल dawa etc एवा धंधा छे जे खुले आम पैसा लूटो ane सरकार काई ना बोले पन मादात करे आने मेडल दे।

    • @Tangy_touch
      @Tangy_touch Рік тому +1

      Amare अहिया गरीब गुजराती स्कूल ना विद्यार्थी ना ट्यूशन करी घर चलाता। Pacchi नाना पाए क्लास। खोली ने एटलू कमाया के आज बंगलो छे।
      पेला ना जमाना मां शिक्षक, ब्राह्मण etc गरीब पैदा thata आने गरीब मरता। हैव evu नाथी।

  • @roshandal5925
    @roshandal5925 Рік тому +1

    Aa course ni fees ketli chhe? Ena vishe koi detail janavi nathi.please ena vishe detail janavo

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      વીડિયોમાં નંબર આપેલા છે. ફોન કરીને માહિતી મેળવી શકાય છે.

  • @akashlife95
    @akashlife95 Рік тому +1

    😂😂

  • @sorthiyabharat3637
    @sorthiyabharat3637 Рік тому +2

    Su a video promoted 6e ?

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      શૈક્ષણિક માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. વિડિઓ પ્રમોટેડ હોય કે નહિ એમાં આપેલી માહિતી કામની છે કે નહિ એ મહત્વનું છે. આપણે તો ભાઈ રોટલાથી કામ કે ટપાકાથી ??

    • @Sachin-gq9pb
      @Sachin-gq9pb Рік тому

      ​@@DidarHemani 😂😂😂

    • @jigss.7326
      @jigss.7326 Рік тому +1

      @@DidarHemani ok to pachi ena negative aspect pan kaheva joie students ne.

    • @P.Makwana96
      @P.Makwana96 Рік тому

      @@jigss.7326 Saav saachu

  • @corporate112
    @corporate112 Рік тому +1

    Ek aji aavyo marketma c banavva vado

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સુચન બદલ આભાર

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 Рік тому +1

    ગુજરાતી ગોરવ છો તમે

  • @sanjaydavera8016
    @sanjaydavera8016 Рік тому +1

    Fees vadhare chhe 25 hajar😢

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      સારા કામની ફી વધારે જ હોય ભાઈ

  • @riteshbambhaniya5272
    @riteshbambhaniya5272 Рік тому +2

    Import export sikhva na Course na naame Lutva no dhandho che bhai. Koi monopoly no business koi ne no sikhvade.

    • @corporate112
      @corporate112 Рік тому

      You are right

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ

  • @riteshbambhaniya5272
    @riteshbambhaniya5272 Рік тому +1

    Savdhan.... India........frod ane chor lutara ni Aa duniya ma kami nathi.

    • @DidarHemani
      @DidarHemani  Рік тому +1

      જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ

    • @DidarHemani
      @DidarHemani  Рік тому

      જય શ્રી કૃષ્ણ