દેશી ઢોકળી નું શાક અને રોટલાDhokli nu Shakસરળ રીતે બનાવો.village cooking channelvillage life

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 213

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 День тому +1

    sitaram kaka ne kaki ne happy birthday kaka. ne gay ne joine bahuj khush thaya ho. ne kaka ne kaki Tamarai badhi manokamna puri Kare bhagvan pase parathna ❤️❤️❤️❤️❤️👍👍👍👍🙏🙏🙏🙏🎂🎂🎂🎂🎂🎂

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT День тому +1

    જન્મ દિવસ નિ સુભકામના દાદા 🌳🌳 ખુબજ આગળ વધો એવી પ્રાર્થના ભગવાન તમારી હર એક ઈચ્છા પૂરી કરે. 🎉🎉જય શ્રી સ્વામિનારાયણ 🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

  • @ruchitashitut9493
    @ruchitashitut9493 День тому +2

    સીતારામ કાકા અને સીતારામ માસી કાકા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપને ઉત્તમ આરોગ્ય અને લાંબૂ આયુષ્ય આપે એવી ઈશ્ર્વર ચરણે પ્રાર્થના. 🌹🙏🙏🌹

  • @uskm1874
    @uskm1874 День тому

    હેપ્પી બર્થડે 🎉 ખૂબ આયુષ્ય વધે આનંદ સુખ સમૃદ્ધિ મળે ને ગાય માતા ની પધરામણી આનંદ થયો બહુજ સરસ

  • @niharpandya80
    @niharpandya80 23 години тому

    જન્મ દિવસ ની હાર્દિક શુભકામના ભગવાન તમારી અને દાદીની તંદુરસ્તી જાળવી રાખે સીતા રામ શિતલ પંડ્યા ભાવનગર

  • @NaynaChanpaneriya-ef9ft
    @NaynaChanpaneriya-ef9ft 23 години тому

    જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

  • @hiragauribhatt
    @hiragauribhatt День тому

    જન્મ દિવસની શુભ કામના ભગવાન હમેશા શુખી રાખે

  • @komalbhatt2791
    @komalbhatt2791 День тому

    દરેક માર્ગ સરળ રહે, દરેક પગલે ખુશીઓ રહે, દરેક દિવસ સુંદર રહે, તમારું આખું જીવન આવું જ રહે. જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા...🎂🌹🍫🎉🙏

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 День тому +2

    Jay dwarkadhis mahaksh umesh bhai surat thi a name lejo❤🙏🙏

  • @niravacharya
    @niravacharya День тому

    બાબુ દાદા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના

  • @JJ-jr6oz
    @JJ-jr6oz День тому +1

    HAPPY BIRTH BABUBHAI ORIJNAL GIRGAY MATA KHUBSURAT CHE

  • @sudhashah3159
    @sudhashah3159 День тому +1

    જન્મ દિવસ ના ખાસ અભિનંદન ભગવાન તમને અને તમારા પરિવાર ને ભગવાન સુખી રાખે. ❤
    તમારી વિડીયો જોવાનો ખુબજ આનંદ આવે છે.
    લંડન થી સુધાબેન જય માતાજી

  • @varshasoni9599
    @varshasoni9599 День тому +1

    Jai shree Krishna seetaram 🙏 happy birthday bapu 100 varsh na thav ne sharir nirogi rey ne seva bhav avoj rey 🎂🙏🐄🚩khub srs gau mata vachardu lavya ..baa srs shak ne rotla mast ho bapu ne moj 🎉

  • @kailashbenchavda8183
    @kailashbenchavda8183 23 години тому

    બાબુભાઈ જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @hemantvyas5663
    @hemantvyas5663 11 годин тому

    જન્મ દિવસ ની શુભેચ્છા બાબુભાઈ તમારૂ આરોગ્ય સારૂ રહે 🎉

  • @truptimerchant4166
    @truptimerchant4166 День тому +1

    Congratulations 🎉 🕉 Shree Gau Vanday Matram Always in this Whole World ✨️ and Whole Universe ✨️ 🕉 🙏🏼 Many Many Happy Returns Of The Day GOD BLESS YOU Always 🙏🏼 😊

  • @mr__raja___3_0_0
    @mr__raja___3_0_0 День тому

    જન્મ દિવસની હાર્દિક શુભકામના દાદાતથાબાખૂબખુબવઘાઈધનવાડાથીગોસવામીનિરુબેનનાનમોનારાયણ

  • @rajutarkhala6602
    @rajutarkhala6602 День тому +1

    જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા 🎉🎉🎉

  • @manishdave4660
    @manishdave4660 День тому

    સીતારામ બાબુભાઈ
    જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા
    મનીષ દવે જુનાગઢ

  • @MotiBeen-f8u
    @MotiBeen-f8u День тому +1

    જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા

  • @niranjanavyas8335
    @niranjanavyas8335 День тому

    Janmdivsna khub khub Abhinandan 🎉jay Gaai maata🙏🏻

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana День тому +1

    જન્મદિવસ ની હાર્દિક શુભકામના બાબુભાઈ ને

  • @mufaddalvakil6027
    @mufaddalvakil6027 День тому

    જન્મ દીવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... પરમ કૃપાળુ પરમાત્મા આપને દરેક જીવ ની સેવા કરવા લાબું અને નીરોગી આયુષ્ય આપે તેવી શુભકામના... 💐💐

  • @ghanshyambaroliya5824
    @ghanshyambaroliya5824 День тому

    जय गौमाता भाई ! अपनी ख़ुशी हमेशा बनी रहे ! माताजी अपने शक्ति आपे

  • @gaurangparmar100
    @gaurangparmar100 День тому

    સીતારામ જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ આગળ વધો તેવી શુભેચ્છા ગૌરાંગ પરમાર અમદાવાદ

  • @ramilapatel7118
    @ramilapatel7118 День тому

    Shree krishn na asirvad mali gya Ram Ram

  • @pravinar68
    @pravinar68 День тому +1

    Janam divas ni shubh kamna bhai Sitaram 🎂🙏 khub Sara's

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 День тому

    जन्म दिन नी शुभ कामना।गउ माँ सेवा 👌सरस देशी ढोकली शाक रोट्ला।

  • @HansaOukabay
    @HansaOukabay День тому

    જન્મ દિવસની ખૂબ ખૂબ vadhay bhai
    Jai shree krishna 🙏

  • @Jv-qr3wo
    @Jv-qr3wo День тому

    જન્મદિવસની ખુબ શુભકામનાશ

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 День тому +1

    બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી..
    જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા. માતાજી હંમેશા તન,મન અને ધનથી તંદુરસ્ત રાખે એવી શુભકામના... આનંદ ની વાત એ કે ગૌ માતા લાવ્યા. ગાય પણ એકદમ દેશી અને જાતવાન છે. વાડી એ રહીએ જીવવું બધા ને રહેવું ગમે પણ બધાય ને સગવડ પણહોવી જોઈએ.
    નવલદાન ગઢવી
    જામખંભાળિયા
    દેવભૂમિ દ્વારકા

  • @kishordabhi8691
    @kishordabhi8691 13 годин тому

    Va

  • @AshokChohan-dn5lu
    @AshokChohan-dn5lu День тому

    જન્મ દિવસની શુભેચ્છા. અશોકભાઇ ચૌહાણ ઠાડચ. પાલીતાણા

  • @devianijivan6765
    @devianijivan6765 День тому

    Janmdin Mubarak
    Shubh Shubhechhaye

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada День тому +1

    હેપ્પી બર્થડે કાકા માતાજી તમને હાજા નરવા રાખે તમારી આયૂષ માતાજી વધારે અને તમારી પાસે હજી પણ સારા એવા કાર્યો કરાવે અને ગાય માતા ની પધરામણી થઇ તમારી વાડી મા ખુબ જ સારી વાત કહેવાય બીજૂ કે મારા અને મારા પરિવાર તરફથી તમને જાજી શૂભકામના

  • @NaynaChanpaneriya-ef9ft
    @NaynaChanpaneriya-ef9ft 23 години тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RamilaGhedia
    @RamilaGhedia День тому

    Happy birthday Babu bhai. Mataji tamne hamesha khush rakhe..

  • @varshapandya8476
    @varshapandya8476 День тому

    Jay shree Krishna Jay mataji Mahadev har family Ram Ram wow super ymmi tasty rotla Kadi dhokle ymmi tasty 😋😋🤤🤤🤤🤤

  • @uskm1874
    @uskm1874 День тому

    તમે સરસ જીવન જીવો છો આઠે પહોર આનંદ આત્માં નુ કલ્યાણ કરજો

  • @jayantshete3140
    @jayantshete3140 День тому

    Bhaut shubhkamna dadaji🙏🏵🙏

  • @yograjsinhchudasama6021
    @yograjsinhchudasama6021 День тому +2

    જન્મ દિવસ ખુબ સુભેસા

  • @ashapatel518
    @ashapatel518 День тому

    Bahu sars gau mataji che 🙏

  • @HansaGanesh
    @HansaGanesh День тому +1

    બહુ સરસ શા ક બ ના યુ બેન જય માતાજી ❤❤ happy birthday Bhai God bless you 🎉🎉❤❤ અમદા વા દ થી હંસા બેન પરમાર જય માતાજી 🤗🤗

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 День тому

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન હેપ્પી બર્થ ડે બાબુભાઈ ગાય માતા લાવ્યા બહુ સરસ કામ કર્યું કહેવાય બધી સેવા થઈ ગઈ તમારે પક્ષીઓની અને ગાયોની દેહણ ગાય મસ્ત છે

  • @vishnurabari9633
    @vishnurabari9633 День тому +1

    Babu bhai saras gayo vadharo bvu maja aavse hju biji 5 gaay lavjo bhai

  • @rathodrasmi2822
    @rathodrasmi2822 День тому

    જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા બાબુ દાદા 🎉

  • @bharatsinh3797
    @bharatsinh3797 День тому

    સીતારામ

  • @jyotithacker4471
    @jyotithacker4471 День тому

    જય સ્વામિનારાયણ સીતારામ બાબુભાઈ જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન દીર્ધા આયુષ્ય આપે સારું સ્વાસ્થ્ય આપે અને ગૌ માતાની વધુને વધુ સેવા કરો એવી શુભેચ્છા ગીતાબેન પણ શુભેચ્છા ચૂડી અને ચાંદલો અમર રહે સદાય અંજાર થી જ્યોતિબેન ઠક્કર

  • @GovindChatrodiya-s5i
    @GovindChatrodiya-s5i День тому

    અને દાદા તમારા જન્મદિવસ ની શુભકામના સીતારામ

  • @arkhokhar-b8e
    @arkhokhar-b8e День тому +1

    Bahu saru Kam karyu gai Mata laya

  • @HemlataShah-h4e
    @HemlataShah-h4e День тому

    જન્મ દિવસની સુભકામના

  • @snehnpanchalcraft
    @snehnpanchalcraft День тому

    Janm divas ni khub shubh kamana kaka jay mataji

  • @ghanshyambaroliya5824
    @ghanshyambaroliya5824 День тому

    તમારી સાદગી તમારી નિખાલસતા નિર્દોષતા ધર્મ પરાયણતાં ને સત સત નમન !🙏

  • @HetalThakor-t5u
    @HetalThakor-t5u День тому

    Happy birthday kaka dwarkadhish bless you

  • @bhanumatimaru601
    @bhanumatimaru601 День тому

    Happy Birthday Baabu bhai 🎂Waah Gaaymata Aaviya Bachhra sathe khub sarash Jai Mataji Mumbai thi Bhanuben Nice Video 👌👍

  • @dharmeshvaniya559
    @dharmeshvaniya559 День тому

    જન્મ દિવસ ની શુભ કામનાઓ ભાઈ

  • @savitabenchavda8866
    @savitabenchavda8866 День тому

    જન્મ દિવસ ની શુભેચ્છા ભાઈ🙏🙏🕉️

  • @seemapathak3359
    @seemapathak3359 День тому

    જન્મદિવસ ના ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે બાબુભાઈ ને અમદાવાદ થી સીમા પાઠક

  • @bhartidave2983
    @bhartidave2983 День тому

    Happy birthday to u bhai and gay mata rani sbko khush rakhe and lots of love

  • @sanjayrokad7249
    @sanjayrokad7249 День тому +1

    બાબુભાઇ, જન્મદિવસ ની શુભેચ્છા પાઠવું છું. રાજકોટ સંજયભાઈ રોકડ.

  • @kailasbeladiya9629
    @kailasbeladiya9629 День тому

    હરહર મહાદેવ 🌿🌹🙏🕉️ સુરત થી કૈલાસ બેન જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા હજારો સાલ સુધી જીવો ભાઇ તેત્રીસ કરોડ દેવતા ઘરે લાવ્યા હો ભાઈ મહાદેવ મહાદેવ 🙏

  • @USHAKALYANI-kg9yc
    @USHAKALYANI-kg9yc День тому

    Bhagavan tamne saday khush rakhe Happy birthday Babubhai

  • @SunitaTarpara
    @SunitaTarpara 15 годин тому

    🎉

  • @user-sangita123
    @user-sangita123 День тому

    🙏 Sitaram 🙏... jay 🙏 mataji 🙏

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 День тому +2

    કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 જય ગાય 🐄🐄 માતાજી 🎉🎉🎉 happy birthday 🎂🎂🎂🎂🎂🎂🎂

  • @amishaghelani7007
    @amishaghelani7007 День тому

    જન્મદિવસ ની શુભકામનાઓ 🎉🎂 દાદા ને જય શ્રી કૃષ્ણ 🙏

  • @ashapatel518
    @ashapatel518 День тому

    Very happy birthday 🎂🎉 God give you long life 🎉🙏🌹

  • @savitabenchavda8866
    @savitabenchavda8866 День тому

    જય ગૌમાતા 🙏🙏

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 День тому

    રામ રામ ને સીતારામ બાપા સીતારામ.ભાવનગર.બાબુભાઇને જન્મદિનની હાર્દિક શુભકામના.

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj День тому

    Ram ram sitaram bapu 🙏🙏

  • @MahendraPatel-cj3rl
    @MahendraPatel-cj3rl 19 годин тому

    Sita Ram ji Paulomi from Australia Happy Birthday Ji bhuj saras video banavo 60 tnxxxx ji 👍🙏

  • @geetalall1059
    @geetalall1059 День тому

    🙏🙏 Ram Ram SitaRam 🙏🙏 Your Farm and House is Beautiful 🙏🙏

  • @jayamaa7408
    @jayamaa7408 День тому +1

    Kamco Bhai. Na. Ben na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa to. Bhai. Happy Birthday. Bhai. Mataji. Kuch. Rata. Mano. Kamna. Puri. Tayi. Ok. Bhai. Bay

  • @DilipKumar-ob7on
    @DilipKumar-ob7on День тому +1

    એક પાણીયે સાક અને સાત પાણીયે રોટલો
    પરભુ જનમ દિવસની સુભ કામના

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 День тому

    જય ગૌમાતા

  • @apjgaming1357
    @apjgaming1357 День тому

    જન્મ દિવસ શુભેચ્છા

  • @nareshsarvaiya8416
    @nareshsarvaiya8416 15 годин тому

    જય માતાજી

  • @dnsolanki4464
    @dnsolanki4464 День тому +1

    Happy birthday sir
    Nice video sir Maja aa gaya Thank you for the video sir
    Jayshreeben solanki junagadh

  • @narendrapatel2236
    @narendrapatel2236 День тому

    જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા બાબુભાઇ jitubhai વડોદરા 🎉

  • @amishaghelani7007
    @amishaghelani7007 День тому

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં ખૂબ સરસ ઢોકળી બનાવી બા એ જય શ્રી કૃષ્ણ 🙏

  • @arjunsinhsarvaiya3391
    @arjunsinhsarvaiya3391 22 години тому

    સિતા રામ દાદા

  • @kamliyamukeshkoli3262
    @kamliyamukeshkoli3262 День тому +1

    સીતારામ કાકા કાકી સુરત થી

  • @SmitaDesai-m2j
    @SmitaDesai-m2j День тому

    Jay gaumata🙏🙏

  • @AnnapurnaMistry
    @AnnapurnaMistry День тому

    Wah Aaje to khubaj saras sona thi savayo Divas Janmdivas ane biju gau Mata padharya Janmdivas ni khub khub Shubhkamna bhai Mataji tamne Swasth Nirogi sukhi rakhe Dirdhayushy Aape Avi Dil thi prarthana aava sara kary karva ni Sakti aape Avi subhechha jug jug jivjo bhai Sitaram Har Har Mahadev

  • @yessolanki2435
    @yessolanki2435 День тому

    જન્મ દિવસ ની શુભકામના કાકા🎉..જય ગવમાતા

  • @pravinhirapara3632
    @pravinhirapara3632 День тому

    Happy birthday Jay mataji

  • @varshakava6746
    @varshakava6746 День тому

    દાદા જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા તમે 100 વર્ષ ના થાવ

  • @dhandhukiyalalu
    @dhandhukiyalalu День тому

    Happy birthday 🎂🎂 mota bhai Hanuman dada ni Krupa hamesha tmara par rhe
    Aaje amare tya pan Desi dhokli Ane
    rotla cue

  • @JayshreebenMaheta-cq2iy
    @JayshreebenMaheta-cq2iy День тому

    જુનાગઢ થી જયશ્રીબેન મહેતાના સીતારામ ભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ સરસ ગાયની સેવા કરો છો અને હંમેશા કરતા રહો

  • @patelsejal-g7u
    @patelsejal-g7u День тому

    જન્મ દિવસ ની સુભકામના ભાય

  • @SursangbhaiChavda
    @SursangbhaiChavda День тому

    જય માતાજી સીતારામ બાબુદાદા ગીતાબેન જય ઞાયમાતા જન્મ દિવસ ની શુભેચ્છા મનીષા બા ચાવડા ગાધીનગરથી

  • @rajveerrathod3011
    @rajveerrathod3011 День тому

    Jay Mataji🙏🙏 Mama Mami Happy birthday🎂🎉🎉🎁🎁 wish you Mama Har.. Pal khush rakhe maro Ramo Dhani... Bapa sitar ram....

  • @MukeshPatel-o8o
    @MukeshPatel-o8o 12 годин тому

    Sita Ram

  • @jamnasangada5214
    @jamnasangada5214 День тому

    જન્મદિવસ ની શુભ કામના

  • @kolipatelkalubhai2362
    @kolipatelkalubhai2362 День тому

    દાદા..સીતારામ..દાદિ..જય..રામદેવપીર
    દાદા..જન્મદિવસના..જય..સીતારામ

  • @manishhariyani7768
    @manishhariyani7768 День тому

    Jai siya Ram

  • @madhupatel1070
    @madhupatel1070 День тому

    Janma Divas ni shubhakamana

  • @asgajera3462
    @asgajera3462 День тому

    Kaka tamara janm divas ni shubhkamna
    Jug jug jivo nr jamavat karta ro
    Evi prabhu ne pramane 🙏🏻
    Jay swaminarayan 🙏🏻🙏🏻

  • @bharatsinh3797
    @bharatsinh3797 День тому

    ગાય માતા બહુ સરસ લાવીયા છો

  • @kalpanamodi2530
    @kalpanamodi2530 День тому

    Happy birthday dada. Om Namo Narayan