કોણ કોણ જોવા ગયું હતું નીચે લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • ફૂમતા વાળી મોરલી મારો કાનો વગાડતો જાય મારા વાલા
    કોણ કોણ જોવા નીકળ્યું મારું કાનો વગાડતો જાય મારા વાલા
    ગણપતિ જોવા નીકળ્યા મારો કાનો વગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધા લાડવાને જમતા જમતા જાય મારા વાલા
    કોણ કોણ જોવા નીકળ્યું મારો કાનો વગાડતો જાય મારા વાલા
    શંકર જોવા નીકળ્યા મારો કાનો વગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધું ડમરું ને ડમ ડમ કરતા જાય મારા વાલા
    ફૂમતા વાળી મોરલી મારો કાનો વગાડતો જાય મારા વાલા
    કોણ કોણ જોવા નીકળ્યા મારો કાનો વગાડતો જાય માર વાલા
    ગોવાળિયા જોવા નીકળ્યા મારો કાનો વગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધી લાકડી ને ગાયો ચરાવતા જાય માર વાલા
    કોણ કોણ જોવા નીકળ્યું? મારો કાનો વગાડતો જાય મારવાલા
    ગોપીઓ જોવા નીકળી મારો કાનો વગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધી માળા રામરામ કરતા જાય મારા વાલા
    કોણ કોણ જોવા નીકળ્યું મારો કાનો વગાડતો જાય મારા વાલા
    કૃષ્ણ મંડળ જોવા નીકળ્યા મારો કાનોવગાડતો જાય મારા વાલા
    હાથમાં લીધી માળા રાધેશ્યામ રાધેશ્યામ કરતા જાય મારા વાલા

КОМЕНТАРІ • 33