🌹કાના તને કહી કહીને થાકી તોય તને યાદ ના આવે🌹(લખેલું છ)

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • કાના તને કહી કહીને થાકી
    તોય તને યાદ ના આવી (૨)
    (*) કાના તારી ગોપીઓ કરે છે યાદ
    તારા ગોવાળિયા કરે છે યાદ
    તોય તને યાદ ના આવી
    કાના.....
    (*) કાના તમે શું સમજુ સમજાવું
    તારા ગુરુજીએ આપ્યું જ્ઞાન
    તોય તને યાદ ન આવી
    કાના....
    (*) કાના તારા સુદામા જુવે છે વાટ
    તારી રાધા કરે છે પોકાર
    તોય તને યાદ ન આવી
    કાના...
    (*) કાના તું તો નંદનો કિશોર
    તારા નંદબાબા કરે છે યાદ
    તોય તને યાદ ન આવી
    કાના....
    (*) કાના તું તો જનમ જનમનો ચોર
    મારા માખણીયા લુંટી લુંટી ખાય
    તોય તને લાજ ના આવી
    કાના...
    (*) કાના મારો મારગડો તુ મેલ
    મારે જાવું છે ગોકુળ ગામ
    તોય તને લાજના આવી
    કાના...
    (*) કાના ગોપીઓ જુવે છે વાટ
    તારી સખીઓ જુવે છે વાટ
    તોય તને યાદ ના આવી
    કાના...
    (*) કાના તારા ભક્તોની ફરિયાદ
    કાના તારા દર્શનની એક આશ
    તોય તને યાદ ના આવી
    કાના....

КОМЕНТАРІ • 53