શંકર પાર્વતી ની મોજડી
Вставка
- Опубліковано 10 лют 2025
- #શ્રી હરી સત્સંગ
#કીર્તન
#ભજન
#મહા શિવરાત્રી સ્પેશિયલ
• ભોળા તારા પગે મને પડવા...
કીર્તન
ઉમા કહે છે મહાદેવ તમે સાંભળો રે
મારે મૈયર જવાના ઘણા કોડ રે.. શંકર પાર્વતી ની મોજડી રે
તમે કેટલા દિવસે રે પાછા આવશો રે
તમારે કેટલા દિવસનો વડાડ રે.. શંકર પાર્વતી ની મોજડી રે
આપણી ફળીમાં પારસ પીપળો રે
તમે ગણી જોજો પીપળાના પાન રે.શંકરપાર્વતી ની મોજડી રે
અમે એટલા દિવસે પાછા આવશું રે
તમે ત્યારે જોજો પીપળાના પાન રે... શંકર પાર્વતી
સતી કૈલાસથી હિમાલય આવ્યા રે
ત્યાં સખી સાહેલી નો સાથ રે... શંકર પાર્વતી
ત્યાં છ છ મહિના વીતી ગયા રે
સતી ભૂલી ગયા શિવજીનો વદાડ રે... શંકર પાર્વતી
શિવ સમાધિમાંથી ઉઠ્યા રે
સતી હજી ન આવ્યા ઘેર રે.. .શંકર પારવતી
શિવે તેડવા જવાના વિચાર કર્યા રે
શિવ આવ્યા હિમાલય ના ઘરે રે..શંકર પાર્વતી
શિવ આવ્યા હિમાલય ગામના ચોકમાં રે
શીવે માંડી મોજડી ની દુકાન રે.. શંકર પાર્વતી
મોચી મોજડી જીવે છે અમુલખની રે
સતી પાર્વતી પાણીડા જાય રે.. શંકર પાર્વતી
સતી મોજડી મુલવે છે અમુલખની રે
મોચી શું છે આ મોજડી નુ મોલ રે... શંકર પાર્વતી
સતીમોજડી નથી તમારા કામની રે
મોજડી પહેરે ત્રિભુવનની નાર.. શંકર પાર્વતી
એક મોટું રતન આપું તને રે
સતી તારા રતન ને હું શું કરું રે.. શંકર પાર્વતી
મારા ઘરે રતનની ખાણ રે
મારે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ છે રે
મને ઘડી દો બે ચાર રોટલા રે.. શંકર પાર્વતી
સતી ઘડવા બેઠા છે રોટલા રે
મોચી નદીએ નાવા જાય રે.. શંકર પાર્વતી
એક ઘડીયો ને બીજો આદરીઓ રે
ત્યાં તો ભોળાનાથ પ્રગટ થાય રે.. શંકર પાર્વતી
તમે કરજો મોચીડા ના રોટલા રે
તમે આવશો નહીં કૈલાશધામ રે... શંકર પાર્વતી
સતી ને રોમે રોમે ક્રોધ વ્યાપી રહ્યો રે
ત્યાં તો ભોળાનાથ અદ્રશ્ય થાય રે.. શંકર પાર્વતી
શિવ સતી ની મોજડી જે ગાય છે રે
તેનો હજુ કૈલાસમા વાંસ રે.... શંકર પાર્વતી
hy
#mahashivratri #shiva #mahadev #mahakal #bholenath #harharmahadev #shiv #india #hindu #lordshiva #kedarnath #love #omnamahshivaya #om #hinduism #bhole #bholebaba #ujjain #god #mahakaal #krishna #shivshakti #mahakaleshwar #hanuman #shivshankar #mahadeva #har #aghori #temple #jaimahakal #ganesha #yoga #ke #shambhu #bhfyp #adiyogi #ram #omnamahshivay #meditation #bhakti #instagood #somnath #shivbhakt #lord #spirituality #shivay #hindutemple #mumbai #amarnath #vishnu #shankar #photography #mahakali #incredibleindia #shakti #devokedevmahadev #uttarakhand #spiritual #bhakt #bambambhole
જય ભોળાનાથ જયક્ષીબેન ખુબ સરસ કીર્તન ગાય આનંદ થયો
Saras like to you lovely
Jay shri Krishna Jay
🙏🙏 Siyaram🙏
Saras bhajan har har mahadev 👌👌👌
Har har mahadev
જય ભોલેનાથ હરહર મહાદેવ ખૂબ ખૂબ સરસ
By
જય ભોલે હર હર મહાદેવ
Jay Swaminarayan bhajan
Jay Swaminarayan
સરસકિરતનવાબેન
🙏🙏🌹🌹💐💐🙏🙏 જય
તમારું ભજન ખૂબ સરસ છે અને ખૂબ જ ફેમસ અભિનંદન તમે પણ હમણાં નવી ચેનલ ચાલુ છે તો અમને જરૂરથી સપોર્ટ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર 🙏
Jay Swaminarayan 🙏
Jay Swaminarayan
👌
સરસ ભજન
મહાદેવ બેન
મહાદેવ
har har Mahadev
Good
Tnx
સરસ ભજન ગાયુ 🙏 સૌને જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏
હર હર મહાદેવ
Lll