વાડાની જમીન કાયદેસર કરી આ૫વા બાબત મહત્વના સમાચાર

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 150

  • @savjichoudhary7975
    @savjichoudhary7975 4 роки тому +2

    બહુ સરશ છે
    જાણકારી આપવા બદલ આભાર

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @rohitsangada1
    @rohitsangada1 4 роки тому +2

    Iska process kis start karna padega... Aur document kya kya chahie

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      વીડિયોમાં બધી માહિતી આપેલ છે. ઉપરાંત ફોર્મની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી લેજો.

    • @rohitsangada1
      @rohitsangada1 4 роки тому

      Aap mujhe personal details do na please 🙏🙏🙏🙏,,,,7621964262... Yah mera WhatsApp number hai

  • @dineshoad2467
    @dineshoad2467 5 років тому +2

    સાહેબ અમારે મારા દાદા વખત ની જમીન મા કાચા મકાનો બાંધેલા છે અને અમારા વાસ મા બધા એ પાકા મકાનો બાંધી દીધા છે અને હવે અમારા મકાનો વરસાદ મા પડી ગયા છે ત્યારે એ લોકો એમ કહે છે કે જમીન ની માપણી કરવાની છે એમ કહી ને ખુબ હેરાન કરે છે અને અમે જમીન હોવા છતા ધર વિહોણા છીએ તો મારે શુ કરવું એનું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી

  • @thakormahesh925
    @thakormahesh925 3 роки тому

    ગામે ગામ જગડા કરાવા આપ નો ખૂબ ખૂબ આભાર

  • @ravalramshibhaimotiram8243
    @ravalramshibhaimotiram8243 3 роки тому +1

    ધન્ય વાદ આભાર

  • @bhupendradesai3402
    @bhupendradesai3402 3 роки тому

    Amari Jamin national highway no 8 ne touch avel chhe he sarkare 6 lane road mate kabje Kari chhe avane lagabhaga 30 Varsha Thai Gaya haju sudhu road na koi thekana nathi to ane mate koi ukel chhe? Please reply for onward submission. Nice vedio

  • @siyontv2145
    @siyontv2145 4 роки тому +1

    Hi sir... Mare gaamtalaw ni jamin ma ghar banawu hoi to su karwu pade... Ane hu defence ma job karu chu to... Aana mate koi upay hoi to reply karjo...

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      તમારી માલિકીની જમીન/પ્લોટ હોય તો જ મકાન બનાવી શકશો. બાકી નહિ બનાવી શકો

    • @siyontv2145
      @siyontv2145 4 роки тому

      Mara name pr koi plot k pachi mara name k pachi mara papa na name pan jamin nathi to bhi gaamtalaw ni jamin ma makan nahi banawi sakay k...

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      હાલમાં મકાન બનાવી નહિ શકો. તમારી ગ્રામ પંચાયત જ્યારે પ્લોટિંગ પાડીને પ્લોટની ફાળવણી કરે ત્યારે તમે જરૂર દાવેદારી નોંધાવી શકશો

    • @siyontv2145
      @siyontv2145 4 роки тому

      Plot ni falwani mate arji kone aapwi padse.... Jilla na calecter sayb pase thi bhi manjuri lewi padse k?....

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      @@siyontv2145 અત્યારે ક્યાંય અરજી આપવાની હોતી નથી, જયારે પ્રક્રિયા શરૂ થાય ત્યારે તાલુકા વિકાસ અધિકારીને

  • @hareshbhoraniya8871
    @hareshbhoraniya8871 3 роки тому +1

    Haresh

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @jituvala99
    @jituvala99 5 років тому +4

    Nice

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @મેટર_કિંગ_બન્ના_ગ્રૂપ

    સાહેબ અમારી જમીન 1951/52માં અમારા દાદા એ જમીન ગીરો આપી હતી ને એના પુરાવા અમારી જોડે છે ને ખેડૂત પોથી પણ છે તો સુ એ જમીન પાછી મળી શકે

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 4 роки тому +2

    સર નમસ્કાર!ખરાવાડ હોય તો થઈ જશે.

  • @shaileshbhil1295
    @shaileshbhil1295 4 роки тому +2

    વાળા ની જમીન નામે કાયદેસર નામે કરવી હોય,તો ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ અને ક્યાં જમાં કરવાનું રહેશે

  • @amanrasbharya3621
    @amanrasbharya3621 4 роки тому +2

    Amari juna Gamtam ma rahenaki hetu ni makan ni jamin Rajvada Sammy ni che tene Liz hold karva 2017ma Arji Savarkundla Mamlatdar ne Karel che.
    Mamlatdare makan no koy Rajvada samay no adhar na hovathi Abhipray prant ne lakhi Manjur thay nahi tem Karel che.
    Prant SDM Sir 21April 2018 na RI open arji Ame karta 6-September-19 na sdm rubru tapas Kari gaya che.
    Prante 6May na Mamlatdar na report nej 2ji var dhyane lay fari na Manjur Karel che. Amare have shut karvu.?

  • @Jenish5470
    @Jenish5470 4 роки тому

    અમારે ગામ મા વાડી ગામતળ છે.બાજુ મા ભળતી ભેણી ની જમીન છે. ગૌચરણ જમીન છે.સરકારી જમીન 2 વિઘા જમીન પડતર જનતી.150રૂપિયા છે. ચાલે છે.વેચાતી લેવા સરકારી ભાવ પ્રમાણે લેવા માટે શુ કરવુ પડ છે વિનંતિ છે માગ દશક આપો તમારા જવાબ ની વટ છે .

  • @rajunakum2295
    @rajunakum2295 4 роки тому +2

    ગામડા માં રહેવા માટે જે પ્લોટ/ઘર હોય તેનો નો સર્વે નંબર કઇ રીતે જાણી શકીએ અથવા તો એ પ્લોટ રજિસ્ટર છે કે નહિ એ કંઈ રીતે જાણી શકીએ.
    જિલ્લા: ભાવનગર
    તાલુકો: મહુવા

  • @mukeshd2026
    @mukeshd2026 4 роки тому +1

    Good

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @arvindvasava6046
    @arvindvasava6046 4 роки тому

    ૭૩અઅ વાડા ની જમીન માં લાગે.વાડા ની જમીન આદિવાસી /આદિવાસી વચ્ચે વેચાણ થાય.

  • @KalaravVoiceofknowledge
    @KalaravVoiceofknowledge 5 років тому +2

    Nice information

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @mahipatsinh4672
    @mahipatsinh4672 4 роки тому +1

    રજીતસિહ‌વકુભા.જાડેજા

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 10 місяців тому

    Dhoraji 360410bhin kheth mkan peshkadmiy kaka phloth darga arpan kare madtiya hirpravadi vashnavvadi pani nikash mile rod 25,fhith nikale kaka

  • @nurmamadcharoliya4423
    @nurmamadcharoliya4423 5 років тому +2

    સાહેબ અમારે બાપ દાદા વખતથી રાજાશાહી વખતનો લેખ આપેલ છે તેમા જમીન ખળા મકાન વાળા આ બધુઈ લખી આપેલ છે આ બધી મીલ્કતમા વાળો એક ૭-૧૨-૮અ મા બીજાનુ નામ લખેલુ આવે છે તો મારા નામે કરી આપસે

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      બીજાના નામે હોય તો વેચાણ દસ્તાવેજ કરાવવો પડે

    • @nurmamadcharoliya4423
      @nurmamadcharoliya4423 5 років тому

      @@DigitalAllianceAllianceGroup સાહેબ તમે જણાવ્યું કે બીજા ના નામે હોયતો વેચાણ દસ્તાવેજ કરીસકાઈ જો એમ નો થઈચકે તેમહોયતો ચુ કરવાનુ રહેશે

  • @makvanaanil1790
    @makvanaanil1790 5 років тому +1

    JIVIT PRABHU ISU SABKAA BHALAA KARE

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @dipakrsuryvanshi5143
    @dipakrsuryvanshi5143 4 роки тому +1

    Hu chella 35 varsh sarkari jamin par rahu chu...to te 99 varsh na pattA ke dastavej banavi nam kari sakay...or hu sleb bathi saku...gram panchyat ni jamin che

  • @meghrajorganics8303
    @meghrajorganics8303 5 років тому +4

    Kyarthi chalu thavanu chhe e keso

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +2

      વિગતવાર પરિપત્ર બહાર પડે ત્યારે જણાવશું.

    • @meghrajorganics8303
      @meghrajorganics8303 5 років тому +1

      @@DigitalAllianceAllianceGroup ok

    • @satishgohil3769
      @satishgohil3769 5 років тому

      kishansinh jadeja

    • @jignesh_6462
      @jignesh_6462 5 років тому +1

      35 વષઁ ભોગવટો છે સરકારી જમીન ઉપર અમે ભોગવટો કરીએ છે તેમૉ વાડો છે તેમૉ અમે ભૈસો અને ગાય બંઘીએસીય ઉકેરો છે તેમૉ બાથરુ અને સંડાસ છે એન જમીન મૉ પાણીની કુડીબનાવેલી છે પાણી નુ કેનેસ પણ સે તેને નામે કરવા સુ કરવા નુ છે

  • @parmardakshit9286
    @parmardakshit9286 3 роки тому

    bharti bherni ni jamin kaydesar thai?

  • @budhabhaivasava6575
    @budhabhaivasava6575 5 років тому +1

    હુ,જે,ગામા,રહુ,છુ,સરકારી,જમીન,પર,40.વર્ષથી,કાચા,છાપરા,બનાવીને,રહીયે,છે,સરપંચો,તરફી,સરકારી,મકાનના,લાભ,,નહી,,હવે,ઉડા,વારા,હમારી,,કોઈ,કહે,મારી,સરપંચો,કહે,બગીચો,બનાવવો,,,આની કોઈ,વીગ,ત,વાર,સમજાતી,નથી,હવે,અમારે,છુ,કરવુ,મોદી,સરકાર,ના,રાજમા,જમીન,,ભાવ,આસમાને,છે,સરકાર,ટુકડોય,છોડવાય,રાજી,નથી,તો,એ,છુ,આપવાની

  • @janakbanna8293
    @janakbanna8293 4 роки тому +1

    સર અમારે 50વરસ થી વાડો છે સિટી સર્વે નો નકશો પણ છે અમે એમાં 20 વરસ થી રહીએ છીએ પણ વેરો નથી આવતો તો સુ કરવું કોને મળવું હેલ્પ કરો

  • @mukeshbhaisolanki9305
    @mukeshbhaisolanki9305 4 роки тому +2

    મારા બાપ દાદા ૧૯૮૩ થી સૂકી ખેતી કરે છે એ જમીનને કેવી રીતે ખાતે કરવી તે જણાવજો

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      હાલ એ જમીન રેકર્ડમાં કોના નામે ચાલે છે?

  • @vijaybavliya4259
    @vijaybavliya4259 4 роки тому

    Bhai hu muli surendrnagr thichu ane Mari pase ,100war no mafat malelo plot Che tenu mare vechan thtu nathi sahnd ma evu lakhe Lu Che ke coolektar ni aagauthi majuri lavi to mare ena mate su karvu please contact me

  • @nareshchoudharu3807
    @nareshchoudharu3807 4 роки тому

    mari jamin shree sarkar ma chdi gai che ane ye jamin mara dada na naam per hati 2014 sudhi to talati ne kidhu to ye ke che ke nahi thay to hu so karu

  • @salimmahida9440
    @salimmahida9440 5 років тому +3

    અમારા ગામ મા ગુજરાત ગામ ગ્રુહ નિમાર્ણ હાઉસિંગ બોર્ડ ની સોસાયટી મા પડતર જમીન ઉપર રહેવા માટે મકાન બનાવેલ કાયદેસર થય શકે
    અરજી કયા કરવી અને કોને કરવી

  • @atulchavda9150
    @atulchavda9150 4 роки тому

    Derdi kumbhaji gondal rajkot vaado gaam tal ma kai rite khate kari sakay sar

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      ગોંડલ સ્ટેટ માટે પણ વીડિયોમાં બતાવેલી રીતે જ કરવાનું. અરજી ફોર્મની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

  • @nareshradadiya2401
    @nareshradadiya2401 4 роки тому

    "જુના રાજય વખતના સુખડી હક"ના પલોટ ઍવુ પલોટ ના ૨ નં મા લખેલુ છે તો કેવા પ્રકારના પલોટ કહેવાય

  • @subdsdfghjj6079
    @subdsdfghjj6079 4 роки тому +2

    Bhai sella 10 year thi sarkari vada ni jamin se te name thay jay

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      ના ભાઈ, હાલ એવી કોઈ સરકારની યોજના નથી. એવું કંઈ આવશે તો ચોક્કસ જણાવીશું.

  • @hakabhai.kavithiya2519
    @hakabhai.kavithiya2519 4 роки тому +1

    Talati.pravinbhai

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @jayeshrabari5736
    @jayeshrabari5736 5 років тому +3

    बाप दादा थी अमो सहकारी जगीया इईसन 2000नि साल माथी गायो बाथीयेछीये घरे जगीया ना होवाथी अमोसहकारी जगीया वापरीऐछीये अमारु नाम करसन भाई मेंमा भाई रबारी गाम आमोद तालुको पेटलाद जिलो आनंद है आटली जगीया माटे अपील करु छु साहेब बस साहेबऐटलुज जोईये साहेब

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +3

      સરકારશ્રીના વિગતવાર પરિપત્રની રાહ જુઓ. પરિપત્ર થશે ત્યારે આપણે જણાવવામાં આવશે.

  • @kvnaik8426
    @kvnaik8426 9 місяців тому

    Sarkari sarato and sarkari form

  • @govindrathodgameg133
    @govindrathodgameg133 4 роки тому +1

    भाइ कबजो धणा समय थि से वाडो अमारे सु करवु खाते करवा माटे

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      એનો વિડીયો મુકીશું. ચેનલ પર બન્યા રહો

    • @govindrathodgameg133
      @govindrathodgameg133 4 роки тому

      Digital Alliance ले आले जवाब।आयो हो 😁😀😀😀 ,. भइ जराक गंभिरताथि विचारजो हु पुरि चेनल वाराने मददकरुसु 😁😀😀 ,अनेहा सामे वारा कानुन जणि लइजाय पसि विडियो काय कामनोनय हो

  • @karankunatiya2007
    @karankunatiya2007 5 років тому +1

    7.12 ane 8 number na hoi to kai rite khatedar thavay

  • @pareshsolanki6933
    @pareshsolanki6933 4 роки тому +3

    Hello sir
    તમારી કોઈ telegram chennal કે whats app group hoy to Link આપો..
    Please

  • @yogeshkumarmavar8615
    @yogeshkumarmavar8615 5 років тому +2

    Ame rajvada na vakhat thi rahiyechai sarkari jamin che tay amara name Thai sakay chey

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      જુના ગામતળની રાવળી જમીન હોય તો ફોર્મ ભરી દો

  • @ashoksihthakor651
    @ashoksihthakor651 5 років тому +1

    ketlijamin kaydesarkari apvi tejanavso

  • @vipulpatelvipulpatel5019
    @vipulpatelvipulpatel5019 4 роки тому +1

    Vada kai nathi karideta to jarak vijay bhai ne kone

  • @parvinbhagadhavi7404
    @parvinbhagadhavi7404 4 роки тому +1

    જય હીંદ માલધારી ચારણ ગઢવી જયમાતાજી

  • @peladjoshi3458
    @peladjoshi3458 5 років тому +3

    અમરે ઞાયો માટે વાડો છે તે કાયદેસર કરી આપવામાં આવશે એવી અમારી નમ્ર વિનંતી છે

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      હજુ વિધિવત પરિપત્ર નથી આવ્યો, પરિપત્ર આવશે એટલે જણાવશું

  • @babulalkagathara2323
    @babulalkagathara2323 5 років тому +3

    રાજા શાહી વખતથી ખેડવાની જમીન કાયદેસર કરી દેવી જોઈએ

    • @firdosshindi761
      @firdosshindi761 4 роки тому +1

      શ્રી.સરકારી જમીન.કબજેદારને.કાયદેસર.કરી.દેવી.જય.હીંદ.જયભારત

  • @harishbhaimodhera9040
    @harishbhaimodhera9040 4 роки тому

    Vada ni jaminnu form mokaliaapava vinati chhe

  • @badhiyaashok626
    @badhiyaashok626 5 років тому +1

    મારે જમીન માપ નું સોપટર જોઈએ છે

  • @mansurrathva469
    @mansurrathva469 5 років тому +3

    Sir Jaminne lagtu paper kating mukava vinti.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      પેપર કટિંગ મુકવાથી કોપીરાઇટનો ઇસ્યુ બને છે. વધુ માહિતી આવશે ત્યારે તમને કોમેન્ટમાં જણાવશું.

  • @thefkpost2883
    @thefkpost2883 4 роки тому +1

    દસ્તાવેજ ની પ્રક્રિયા નો વિડિઓ

  • @akramkadivar6181
    @akramkadivar6181 5 років тому +2

    વાડાનિ જમીન ખાતે ચલાવવાની અરજી કેવિ રિતે કરવી જોઈએ અને કોને અરજી કરી શકાય

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      વિગતવાર પરિપત્ર થયો નથી, થશે એટલે વિડીયો મુકીશું

  • @barasiyagirish8739
    @barasiyagirish8739 4 роки тому

    હેલ્લો ભાઈ my એસ્ટેટ પોઈન્ટ એપ માં નક્સો જોઈ શકાતો નથી તો help ૯૯૭૯૬૦૪૮૧૩

  • @sk.gaming8396
    @sk.gaming8396 3 роки тому

    અરજી પત્રક કયાંથી નીકળે
    વાડો નામે કરવા માટે જણાવજો પ્લીઝ 🙏

  • @ashoksihthakor651
    @ashoksihthakor651 5 років тому +2

    daban tatkalik dur thayevi vinanti

  • @dilipsinhvaghela4968
    @dilipsinhvaghela4968 5 років тому

    કઈ રીતે ખાતે કરવી તે જણાવવા વિનંતી

  • @monikasisodia441
    @monikasisodia441 5 років тому +1

    Bipin sisodiya

    • @narendrbhaidhobi798
      @narendrbhaidhobi798 5 років тому

      T

    • @narendrbhaidhobi798
      @narendrbhaidhobi798 5 років тому

      Taluko, gilo, ANAND, GAAM, SANFESAR, DHOBI NARENDRA BHAI KANUBHAI SANDESAR, MAARA GAR AAGAR NA BHAAGE PANDAR FUT BIN JARURI JAGIYAA PADI6E TO PCHE AMARE SU KARVUY TE JANAVSO MO , 9998527418.

    • @narendrbhaidhobi798
      @narendrbhaidhobi798 5 років тому

      B

  • @tharubhavesh177
    @tharubhavesh177 5 років тому +2

    700var Vado Che 1997 thi Che to hamna name Thai sake Che?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      હાલના નિયમો મુજબ ન થઈ શકે, ભવિષ્યમાં કોઈ આવી યોજના આવશે તો વિડીઓ મુકીશું.

  • @satishbhaliyabestvidiosmak8029
    @satishbhaliyabestvidiosmak8029 5 років тому

    મારા ઘરની પાછળ ટચોટચ ખેતર છે કાકાનુ તો એ ખતરને વાડો બનાવવા માટે વેચાણ રાખી છે તો નામે કરવા શુ કરવુ
    Please riply sir

  • @pagikamlesh993
    @pagikamlesh993 5 років тому +4

    kiyare thashe vadani jamin kadeshar kari apsho 1970 thi kabjo che

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +4

      સરકારે વિગતવાર માહિતી પ્રસિદ્ધ કરી નથી, પ્રસિદ્ધ કરશે એટલે વિડીયો મુકીશું. ત્યાં સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહો.

  • @vikramshinpalvi2473
    @vikramshinpalvi2473 5 років тому +1

    Mare Ek vado se Teno bhogvato 13 varas thi se te kaydesar thase.kyare a niyam lago padse.jay mataji

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      સરકારશ્રીના વિગતવાર પરિપત્રની રાહ જુઓ. પરિપત્ર થશે ત્યારે આપણે જણાવવામાં આવશે.

  • @anilpatel7961
    @anilpatel7961 5 років тому

    Amare 50 varsh thi kabjo karel che ane amaru ghr che ane 2 vigha jetli khulli jagya padel che ane aa jamin amari Jan vagar 3 ji party ne vechi Mari che ane haji sudhi ame amne kabjo karva nathi didho Ane hu kabjo karu chu to a Loko mane dhamki ape che ane Maru kam bandh karave che to mare su karvu mahiti apva vinnanti

  • @alpeshpatel8329
    @alpeshpatel8329 5 років тому

    vada ni jaimin kadar kari apva no tarav janavo

  • @panchalsureshbhairamanbhai3038
    @panchalsureshbhairamanbhai3038 4 роки тому

    Panchal ramanbhai motibhai kabajo bhogavato khed hak dharavata hova chata jamian name kareal nathi gam koyala d mahisagaq z

  • @pagikamlesh993
    @pagikamlesh993 5 років тому +3

    49 year thi kabjo che ta amara name thay

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +1

      સરકારશ્રીના વિગતવાર પરિપત્રની રાહ જુઓ. પરિપત્ર થશે ત્યારે આપણે જણાવવામાં આવશે.

  • @dineshbavaliya3393
    @dineshbavaliya3393 5 років тому +2

    Vada ni jagaya se khate thase

  • @chetanpandya1207
    @chetanpandya1207 5 років тому

    સર મારે મકાન નો પડતર
    પ્લોટ છે.ભોગવટો પણ હું કરું છું..તેનો પરવાનો નથી.નામે કરવા શુ કરવૂ પડે

  • @sadhikabda2013
    @sadhikabda2013 4 роки тому

    मारा कने छे पढ़े तर कायदे सर करावी छै

  • @arjunsinhrathva753
    @arjunsinhrathva753 5 років тому +2

    1980 પછી ફોરેસ્ટ ખાતા ની જમીન ખેડવામાં આવે તે અત્યાર સુધી કેમ નથી આપવામાં આવતી ખેડૂતોને ખરી નકલ કેમ નથી આપવામાં આવતી

  • @jitendragohel5510
    @jitendragohel5510 5 років тому +6

    સર હું મંડલીકપુર ગામ મા ૨૦ વર્ષ થી રહું છું
    અમે ગામમાં વાડો વાળી ને ૨૦ વર્ષ થી રહીઅે છીએ અમારા ગામ ના સરપંચ કાઈ કરી દેતા નથી
    અમારા શું કરવું જવાબ આપો
    Pls

  • @thakordenesh7516
    @thakordenesh7516 5 років тому

    ધર નથી ક્યારે મલ છે ધર 😥

  • @mukeshumrigar7890
    @mukeshumrigar7890 5 років тому +1

    વાડાની જમીન એટલે શું

    • @crcpipalod2751
      @crcpipalod2751 4 роки тому

      અમારે 1951થી1960 દરમિયાન અમારા બાપ દાદાને દેસાઈ દ્વારા અમારી જમીનમાં બાધમાં આવેલા તળાવના બદલામાં બાજુના ગામ માં જંગલમાં જમીન આપી હતી.ત્યારબદ થોડો સમય ખેડવા ગયા અને જૂની એકબે પહોંચ પણ પડી છે.જેનો કેશપન કોર્ટમાં બેવાર ચાલી ગયો.પણ ફોરેસ્ટ ખાતા હસ્તક આ જમીન હોવાથી કોર્ટે જમીન આપવાની મનાઈ 1959માં કરેલ છે. સુ આ અત્યારે મેળવી શકાય.

  • @jivanbhaibhrasadiya777
    @jivanbhaibhrasadiya777 5 років тому +2

    Saheb jayare gram panchayat MA apadet thay to Mahiti apaso
    Tamane Mahiti male Atale jahavajo

  • @bhagavatipatel9683
    @bhagavatipatel9683 5 років тому +2

    7/12Manemsudharvanimahitiaapo

  • @kautikpatel1675
    @kautikpatel1675 4 роки тому

    Send me

  • @dhavalhirapara2794
    @dhavalhirapara2794 4 роки тому +1

    Tukda padhati vise keso

  • @topbrandsproducts
    @topbrandsproducts 4 роки тому +2

    Nice