ગેરકાયદેસર મિલકતો હવે કાયદેસર થશે. ગુજરાત વિધાનસભાએ વિધેયક પાસ કર્યું.

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 304

  • @arvindparmar246
    @arvindparmar246 4 роки тому +5

    Bahut jada saru kevay sir lakho ni sankhya ma Gujarat ma ava rahevasi chhe jani pase 100 na stemp paper vara makano chhe mari pase pan avu gar chhe vadodara ma hajaro loko ni pase avi ja milkat na gar chhe to aa loko ne faydo thay ak garib manas n potanu gar kaydesar thayy ane A hovu j joiye thank you very much

  • @manshubhairpatel9115
    @manshubhairpatel9115 4 роки тому +1

    Very nice bhai. Bahu Saras

  • @sspatel3817
    @sspatel3817 4 роки тому +2

    khub khub saru sarkar no khub saro nirnay che nana mansonu bhalu tghase

  • @narshibhaivaghani9986
    @narshibhaivaghani9986 4 роки тому +1

    Khubaj saru paglu. Abhinandan.jay hind jay Bharat VANDE MATRAM.

  • @mukeshumrigar7890
    @mukeshumrigar7890 4 роки тому

    ગુજરાત સરકાર ના ૧૪/૦૯/૨૦૧૬ ના ૧૨૫ ચો.મી સુધીના બાંધકામની છુટ આપવા ના હૂકમ ના વિષે ‌વિષતાર પુર્વક સમજાવતો વિદીયો બનાવવા વિનંતી...

  • @narshibhaivaghani9986
    @narshibhaivaghani9986 4 роки тому +1

    Aava nirany leva joia je jaherhitma hoi.jay hind jay Bharat VANDE MATRAM.

  • @amitsolanki5471
    @amitsolanki5471 4 роки тому +3

    મારા દાદા એ ૧૯૮૬ ની સાલ માં ખાલી ૧૦ ના સ્ટેમ્પ પર લખાણ કરી સુચિત મકાન લીધું છે જેતપુર માં
    લાઈટ બીલ, વેરો બીલ આવે છે
    હવે એને કાયદેસર કરવા માટે શું કરવું જોઈએ

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      મારી જાણકારી મુજબ જેતપુર(રાજકોટ જિલ્લો) માં કોઈ સૂચિત સોસાયટી આવેલ નથી. સૂચિત મકાન છે કે અન્ય કોઈ ખરાબાની જમીનમાં તેની ખાતરી કરી લો.

    • @amitsolanki5471
      @amitsolanki5471 4 роки тому +1

      ખરાબાની જમીન એટલે શું

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      @@amitsolanki5471 સરકારી જમીન

    • @amitsolanki5471
      @amitsolanki5471 4 роки тому

      @@DigitalAllianceAllianceGroup નાં સરકારી જમીન નથી

    • @amitsolanki5471
      @amitsolanki5471 4 роки тому

      શું તમે તમારો ફોન નંબર આપી શકસો

  • @divakarmadhavi4777
    @divakarmadhavi4777 3 роки тому

    અમારુ બેમાળનુમકાન છે. આકારણીમાં અમારુ નામ છે. પૈસા મકાનમાં અમે જાના નાખ્યા ગામ લોકોએ ઓછા તોય અમને પૈસા નથી કહે ગામ સમસ્તનું છે. તમારા નામે ન થાય તમે ન વેચી શકો અમે ૧૧થી ૧૧ લાખ દા. નાખ્યા છે, હવે શુ કરવું તારકાલીક લખજો ભાઈ

  • @malabhaidangar6129
    @malabhaidangar6129 4 роки тому +1

    સાહેબ હું ભાવનગર શહેર મહાનગરપાલિકાના મફતનગર (સરકારી પડતર)વિસ્તાર માં રાહુ છું .અમારો સંપુર્ણ વિસ્તાર આશરે 2000 ઘર થી વધુ પરિવાર (ઘર) આવેલા છે .
    અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અમારી બધા પાસે બેફામ વેરા અને એના વ્યાજ ઉઘરાવે છે તો કાયદેસર વિના અમારે એ ભરવા કે નહીં એ પ્રશ્ન છે .
    બીજું કે આ એક સોસાયટીમાં પણ સાથે ભળી ગયો છે વિસ્તાર તો મફતનગર ને કાયદેસર થઈ શકે ? જો થઈ શકે તો કેવી રીતે ? ક્રુપા કરી જણાવશોજી કેમ કે આ મારા એક પ્રશ્ન સાથે 5000 થી વધુ ગરીબ માણસો ની જિંદગી ,એના ઘર જોડાયેલા છે .🙏🙏🙏🙏🙏🙏
    9033773702 મારો નંબર છે આમાં પણ વિગતે જણાવી શકો છો સાહેબ
    (માલાભાઈ)

  • @sarfarajvhora3485
    @sarfarajvhora3485 4 роки тому +1

    1999 ma પપ્પા એ મકાન લીધું હતું દસ્તાવેજ કરાવેલ નથી તો સુ આ કાયદાનો લાભ લઈ દસ્તાવેજ કરવી શકાય

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      હજુ વિધાનસભામાં ખરડો પસાર થયો છે. ડિટેઇલમાં નિયમો બહાર પડશે એટલે તેનો વિડીઓ બનાવીશ.

  • @PratikPratik-nb7js
    @PratikPratik-nb7js 4 роки тому +2

    સારું

  • @govindfafal3211
    @govindfafal3211 4 роки тому +2

    Bahu saro

  • @dearsir1044
    @dearsir1044 3 роки тому

    ખૂબ સરસ માહીતી આપી તમે સાહેબ, ખૂબ ખૂબ આભાર🙏
    જે ગામ હવે ઔડા વિસ્તાર માં આવતાં હોય, તે ગામ ની બિનખેતી ની જમીન માં મકાન ના બાંધકામના નકશા પાસ કરાવ્યા વગર કરેલ બાંધકામ પણ કાયદેસર થશે?

  • @jadejadharmendrasinh9004
    @jadejadharmendrasinh9004 4 роки тому +10

    જે હાલ ૧૦૦/૧૦ રૂપિયા ના સ્ટેમ્પ વારા મકાન છે એ કાયદેસર થશે તો તેમાં પછી home loan થશે કે નઈ???એ જણાવો?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +5

      હા થશે. ખાસ કરીને લોકોને લૉન મળી રહે તે માટે જ સરકાર આ વિધેયક લાવી છે. વધુ ડિટેલમાં નિયમો આવશે એટલે આપણી ચેનલ પર મુકવામાં આવશે.

  • @kishandangar3530
    @kishandangar3530 3 роки тому

    અમારુ ગામડામાં મકાન છે જમીન વાડાની છે એને કાયદેસર કરવુહોયતો

  • @brijeshrathod2682
    @brijeshrathod2682 4 роки тому

    રેવન્યુ રેકર્ડમાં બીજા હક્કમાં નોમીનલ કોઈનું નામ લખેલ હોય તો તેને કઈ રીતે દૂર કરવું

  • @razakbhaikhokhar7836
    @razakbhaikhokhar7836 3 роки тому +1

    50 Varas Juno Vado Kapjo che Ane Kaydesar karva mate Su karvu Vu pade..??

  • @hardikb.c6051
    @hardikb.c6051 2 роки тому

    મહાનગરપાલિકા માં અમારી જમીનબૉલૅછૅ હાઉસીંગ મા બૉલૅ છે

  • @dhruvkanzariyaofficial
    @dhruvkanzariyaofficial 3 роки тому +1

    good

  • @vinitagoyal2407
    @vinitagoyal2407 4 роки тому +2

    હું અમદાવાદથી છુંઅમારી સોસાયટી માં બધા મેમ્બરોએ પૈસા ભરીને પ્રોપર્ટી કાર્ડ મેળવી લીધેલ છે

    • @sureshvagdod7917
      @sureshvagdod7917 3 роки тому

      પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે મેળવ્યું..

  • @faridshaikhfaridshaikh3063
    @faridshaikhfaridshaikh3063 4 роки тому +1

    Aapni jankari badal khub khub abhar.
    Sarkar nu aa paglu prasanshniy chhe. Parantu sarkar a tax ma rahat aapvi joia

  • @ibrahimpathan7578
    @ibrahimpathan7578 4 роки тому +2

    अछा काम करने वाले हैं ये काऐदा पास होना चाहिए

  • @sandippatel5590
    @sandippatel5590 4 роки тому +2

    સરકાર ક્ષિ ગયેલી જમીન કઈ રિતે પાછી લઈ શકાય

  • @panchalbhuminkumar8278
    @panchalbhuminkumar8278 2 роки тому +2

    મારી ગામડામાં લગભગ 30 વર્ષથી 14*12 ચો ફૂટ પ્રમાણે દુકાન હતી . તેનો ઠરાવ પણ 1992 માં તે વખતે પંચાયત તરફથી કરવામાં આવ્યો હતો અને વેરો પણ ભરતા હતા..... અને અત્યારે 2020 માં કોરોના પહેલા દબાણ છે તેમ કહી દુકાન હટાવી દેવામાં આવી છે. તો શું અમને આના માટે કોઈ કાર્યવાહી કે ન્યાય મળી શકે?

    • @panchalbhuminkumar8278
      @panchalbhuminkumar8278 2 роки тому +1

      આનો કોઈ જવાબ હોય તો સાહેબ જણાવજો. આજે 30 વર્ષ પછી મારી રોજી રોટી છીનવાઈ ગઈ છે..

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  2 роки тому

      તમારી પાસે 1992 ના ઠરાવની નકલ છે? એ નકલમાં શું લખ્યું છે?

  • @brijeshrathod2682
    @brijeshrathod2682 4 роки тому

    જનરલ સ્ટોરનું લાયસન્સ ક્યાંથી મળે

  • @nagorikhan876
    @nagorikhan876 2 роки тому

    મારું મકાન નગરપાલિકા ની જમીન માં છે 50 વર્ષ તી મારે ઘર વેરો અને લાઈટ નું મીટર કેવી રીતે અપ્લેઇ કરવા નું મને માહિતી આપો

  • @bharatpatel23
    @bharatpatel23 3 роки тому

    Gamda ma koman plot ma bandhkam karel hoy to te impact fee bhari kaydesar kari shakay??

  • @SHAIDMAHAMMED_KHADIM
    @SHAIDMAHAMMED_KHADIM 4 роки тому +5

    Good information
    I request you sir, Plz make detailed video on Rs100/-stamp paper property,
    What to do to legalized stamp paper property for urban areas
    Thank you

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      ઓકે ભાઈ. ડિટેલમાં નિયમો બહાર પડે એટલે વિડીયો મુકીશું.

    • @ratilalpanchal9709
      @ratilalpanchal9709 3 роки тому

      સિન્ચાઈ યોજના ને લીધે અસરગ્રસ્ત વિસ્તાર માં થયેલા ગેર કાયદેસર થયેલા જાહેબાંધકામ ને કાયદેસર કરી શકાય? હા તો કેવી રીતે?

  • @rakeshkumarpatel4377
    @rakeshkumarpatel4377 4 роки тому +2

    Good planning

  • @bharvadkiran3102
    @bharvadkiran3102 4 роки тому +1

    સરસ છે ભાઈ ફુલ ડિટેલ વિડિયો બનાવ જો ભાઈ

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      ઓકે ભાઈ. ડિટેલમાં નિયમો બહાર પડે એટલે વિડીયો મુકીશું.

  • @rampatel8216
    @rampatel8216 4 роки тому +2

    Gud shupar 👌

    • @arjunbhaigamit270
      @arjunbhaigamit270 4 роки тому

      ખેતી માટે નક્કી જમીન ખરીદી કેવી રીતે કરી શકાય???

    • @arjunbhaigamit270
      @arjunbhaigamit270 4 роки тому +1

      ખેડૂત હોય તો જ જમીન ખરીદી ખરીદી કરી શકાય?

    • @arjunbhaigamit270
      @arjunbhaigamit270 4 роки тому +1

      આદિવાસી હોય તો જમીન ખરીદી શકાય?

    • @arjunbhaigamit270
      @arjunbhaigamit270 4 роки тому +1

      આદિવાસી સિવાયનો માણસ જમીન ખરીદી શકે?

    • @arjunbhaigamit270
      @arjunbhaigamit270 4 роки тому +1

      પારસીઓ ઈરાનથી આવ્યો અને જમીન ખરીદી કરી શકે તો ભારતમાં વતની જમીન વિહોણા લોકો શા માટે જમીન ખરીદી ના શકે????

  • @basirjadeja6747
    @basirjadeja6747 4 роки тому +4

    Mari pase sarkari jamin che to mare kaedesar kravva mate su karvu joaiyae te btavso

  • @श्रीरामभक्तनमामि

    ભાઈ ..બિન ખેડૂત વ્યક્તિ 50 વરસો કરતા વધુ સમય થી ગુજરાત માં રહેતા હોય અને તે ખેતી ની જમીન ખરીદી શકે એવો કોઇ કાયદા ની જાણકારી આપશો

    • @kmzalazala
      @kmzalazala 4 роки тому

      સંપર્ક કરો 98252 24667

    • @kmzalazala
      @kmzalazala 4 роки тому +1

      9825224667 કોન્ટેક્ટ કરો

  • @deepakgohil8535
    @deepakgohil8535 3 роки тому +1

    Plot number kai rite khabar pade?

  • @royalrathva3584
    @royalrathva3584 4 роки тому

    ભાઈ માંરા ખેતરની બાજુમાં ખરાબાની જમીન છે તો‌ એનો કબ્જો કેવી રીતે થાય

  • @brijeshrathod2682
    @brijeshrathod2682 4 роки тому +1

    મકાનની બાજુમાં આવેલ રોડની ચાર ફૂટ વધારાની જગ્યા પર મકાન બનાવેલ છે તો તે ચાર ફૂટ ની જગ્યા કઈ રીતે નામે થાય.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      એ નામે ન થાય

    • @brijeshrathod2682
      @brijeshrathod2682 4 роки тому +1

      @@DigitalAllianceAllianceGroup તો એમાં ઈંપેક્ટ કાયદા અનુસાર કાઈ થાય.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      @@brijeshrathod2682 એમાં બાંધકામ રેગ્યુલરાઈઝ થાય, એ બાબત જ અલગ છે આખી

    • @brijeshrathod2682
      @brijeshrathod2682 4 роки тому +1

      એજ કરવાનું છે

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      4 ફૂટ વધારાની જગ્યા તમારી માલિકીની છે કે સરકારી?

  • @nirbhaythakker5577
    @nirbhaythakker5577 4 роки тому +1

    આ અધિનિયમ આવી ગયો છે કે નહિં?

  • @rohitsangada1
    @rohitsangada1 4 роки тому

    Hello sir Mujhe aapse calling per baat karni hai ghar ki samasya ko lekar

  • @Rahulsolanki-xo6ze
    @Rahulsolanki-xo6ze 3 роки тому

    Sir jamin amari se pan aemathi thodi bija na khata ma bole se tenu kay thay

  • @brijeshrathod2682
    @brijeshrathod2682 4 роки тому

    રેવન્યુ રેકર્ડમાં વહીવટ કર્તાની નોંધ પડેલ હોય તો તેને કઈ રીતે દૂર કરવી

  • @pathangulzarkhan2561
    @pathangulzarkhan2561 4 роки тому

    Sir maha nager palica ane nagar palica atle su

  • @mukeshvadoliya3190
    @mukeshvadoliya3190 2 роки тому

    Co operative society hoi tena dastavej mate su karvu

  • @piyushvaghasiya4427
    @piyushvaghasiya4427 3 роки тому

    વિધેયક detail aavi gay ?

  • @faridshaikhfaridshaikh3063
    @faridshaikhfaridshaikh3063 4 роки тому

    Very good sir. Tamaru audio sambhadu. Navi sharat ni jameen uper raw house banawwama aavel chhe. Tou a kaydeshar thashe?
    Next aano amal kyare thashe.

  • @deepakgohil8535
    @deepakgohil8535 3 роки тому

    Saaro kaido che.
    Nana loko ne lakh thase.

  • @mukundthakkar3374
    @mukundthakkar3374 4 роки тому +1

    ગેરકાયદેસર વિસ્તારમાં ક્યારે કાયદેસર થશે અંદાજે છ મહિના બાર મહિના જણાવવા વિનંતી અને કાંઈ લિમિટેડ હશે પ્લોટની

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +2

      ટૂંક સમયમાં જ નિયમો બહાર પડશે ત્યારે વિગતે વિડીયો બનાવીશ

  • @ARIF-ju4nm
    @ARIF-ju4nm 4 роки тому +2

    Saheb hu bharuch jilla no rehwasi chu mara pappa na dada ni 60 winga jamin hati teno aaj sudhi koi sabut maliyo nathi ane mara dada dadi ae badha game tiya bhatakta hata to koi par sarwe namber ke aewu koi sabut nathi martu to hu kewi rite ae jamin ne sodhu ae mate koi aepp batawjo saheb tamari maher bani thase saheb plz

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      નામ પરથી સર્ચ કરી શકાય. તેની વેબસાઈટ www.anyror.gujarat.gov.in છે

    • @pankajthakkar9161
      @pankajthakkar9161 4 роки тому

      Ej paristhiti mari che. Jo koi jug jugad male to mane 9228512700 par what's app thi janavjo. ..

  • @jigneshbava2001
    @jigneshbava2001 4 роки тому +3

    શું નગરપાલિકા ભાડાપટ્ટા ની જગ્યા કાયદેસર કરશે.?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      વિધાનસભામાં કાયદો પસાર થયો છે હજુ. નિયમો બહાર પડે એટલે ડિટેઇલમાં ખબર પડે. નિયમો બહાર પડે એટલે વિડીઓ બનાવીશ. આભાર

  • @gelapatel6525
    @gelapatel6525 4 роки тому +3

    સરી સરકાર ૭/૧૨ મા આવતુ હોય એનુ સુકરવુ

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      એનું કારણ જાણવું પડે, કારણ જણાવો તો ખબર પડે

    • @gelapatel6525
      @gelapatel6525 4 роки тому +1

      @@DigitalAllianceAllianceGroup કછ જીલા મા ઘણીજમીન સરી સરકારી પડતર કરીદીધેલી વાવેતર ન દરસાવ તા દુકાળ પડવાથી કોઇની પાસે ઘણીજમીન હોયતેથી ,१९७१મા વટ હુકમ થયેલ(ઇનદીરાજી)યોગય ખાતેદરોની જમીન ખાતે કરી દેવી, હજી સુધી થઇ નથી

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      જે નોંધથી શ્રી સરકાર દાખલ થયેલ હોય તે નોંધ વિરુદ્ધ અપીલ કરી શકો છો. જે અધિકારીએ શ્રી સરકાર દાખલ કરવા હુકમ કરેલ હોય તે અધિકારીના ઉપરી અધિકારીને અપીલ કરવાની હોય છે.

    • @gelapatel6525
      @gelapatel6525 4 роки тому +1

      @@DigitalAllianceAllianceGroup ok

  • @molamere3761
    @molamere3761 3 роки тому

    *ser. Ame pn government zamin pr kabzo krine chelaa 25 year thi rahiye chi ..aa zmin no koe Malik nathi..tem pan same vara lokoe aa zmin no khoto dastaveg bnavi ne amne kadhva mage che police & government na new rules na fayda udhhavi amri light pani cnction bhdhu bnd kri apyu 6e have ame su kriye ?

  • @pk.jadajajadja9559
    @pk.jadajajadja9559 3 роки тому +1

    Pkjadaja

  • @nileshbarad3445
    @nileshbarad3445 3 роки тому +1

    Sir sarkari jamin name thi sake kheti laik Karel Che to

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      આ બાબતે આપણી ચેનલ પર વિડીયો મુકેલો છે. વધુ વિડીયો જોવા માટે આપણી ચેનલ પર બન્યા રહેજો

    • @ratiyasamat9163
      @ratiyasamat9163 2 роки тому

      Bhahij saras

  • @vinodbhaidahyabhaithakor6739
    @vinodbhaidahyabhaithakor6739 3 роки тому

    Vinod.d.thakor.ta.petlad.at.sunav.hu.panchayati.jaminma.35.sal.thi.makan.banavi.rahuchu.to.makan.name.thaya

  • @manshukhbhaichavda7784
    @manshukhbhaichavda7784 4 роки тому +1

    Shehari vistarani binakayadesar zupada banavya hoy to kayadesar that saka chhe

  • @jayrajsinhzala8786
    @jayrajsinhzala8786 4 роки тому +1

    Sir Juni sharat ni jamin par 35 varsh thi kabjo Hoy tene khate karva koi sujav Hoy to janavjo aapno aabhar

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      જૂની શરતની જમીન ખાતે ચડેલી જ હોય, એને ખાતે કરવી ન પડે.

    • @jayrajsinhzala8786
      @jayrajsinhzala8786 4 роки тому

      @@DigitalAllianceAllianceGroup khate chadi nathi

  • @mr.comedyking1776
    @mr.comedyking1776 4 роки тому

    Amri jamin 6e ema Mamalat dar nu naam 6e pehla 3 vaar court ma cash Haari gayo jamin amari 6e pn e nu naam hatavu kevi rite
    Please Help me

  • @kripalsinhjadeja5167
    @kripalsinhjadeja5167 4 роки тому +1

    Bhi indera aavas je plot aapya ta tema makan banyvu che to su e kaydesar thase..jawab apso plzz

  • @clashlover5375
    @clashlover5375 4 роки тому

    Bhai koi gaam ni sarkari jamin vise janva su karvu??
    Ans apjo.

  • @lokhilbharatbhai6256
    @lokhilbharatbhai6256 4 роки тому +1

    Good

  • @sashantkotiya4058
    @sashantkotiya4058 3 роки тому

    Sahakari mandali ni kheti jamin hoy a kaydesar dastavej thay sake ?

  • @imrambharai1026
    @imrambharai1026 4 роки тому +2

    Gamda nu Karo Sarkar shri

  • @ganighanchi7319
    @ganighanchi7319 4 роки тому +2

    Ana mate su karvanu kya form madse kaya kaya dokyument paserakhvana aeno video jarur banavjo ane 400 thi 500 chorus fut no plot hoy ane 2 mad nu bandhkam karyu hoy to tene ketla rupiya bharvana ane ketla hapta ma bharvana ane ketlo time bharvana ae chokkas janavjo........saheb 90%garibo ae akri mahenat kari ne ghar vasavyu hoy 6e ane sarkari kamkaj ma kay gata gam hotinathi aetle please vigatvar video banavava vinanti

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      હજુ વિધાનસભામાં ખરડો પસાર થયો છે. ડિટેઇલમાં નિયમો બહાર પડશે એટલે તેનો વિડીઓ બનાવીશ.

  • @rkme6017
    @rkme6017 4 роки тому +1

    Bhai hu 1969 thi ame bharut tarike raheta aviya che pan amara ghar no vero avto Nathi
    Pan mare aa janvo che k su ame aa ghar na Malik kheray k nahi
    Light bill amar nam j Ave che

  • @mr.ronakraval5994
    @mr.ronakraval5994 3 роки тому

    Ghar nisanand mate su karavu teni
    mahiti

  • @parmardakshit9286
    @parmardakshit9286 4 роки тому +1

    sir maftiya plot malela che ane ena par bandhkam thayelu che e kaydesar thase

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      હજુ વિધાનસભામાં ખરડો પસાર થયો છે. ડિટેઇલમાં નિયમો બહાર પડશે એટલે તેનો વિડીઓ બનાવીશ.

  • @niteshpatel7048
    @niteshpatel7048 4 роки тому +1

    Mari jamin no 1 tukado 10×300 fut bijana blok ma native se to e Kevi rite thayu e janva su karvu joiye pless javab aapjo

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      તમારો પ્રશ્ન નથી સમજાતો

    • @niteshpatel7048
      @niteshpatel7048 4 роки тому

      @@DigitalAllianceAllianceGroup Mari jamin na 2 sarve no. Se em 10×300 fut bajuna sarve no. Ma bole se to e kevi rite thayu e janva su karvu
      Mara bane sarve no.aaju baju se vache thi rsato kathi letho se

  • @abdussalmsunasra8578
    @abdussalmsunasra8578 4 роки тому +1

    Saras

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 4 роки тому

    7/12/8અ તથા નમઃ જમીન ભાઇ ભાગ 40 ગુઠા.બે ભાગ પિયત વ

  • @maheshthakorabalauva7230
    @maheshthakorabalauva7230 3 роки тому

    Mare gamma dukan che pan ger kayde ser che e NE name karvi hoy to thay

  • @faridshaikhfaridshaikh3063
    @faridshaikhfaridshaikh3063 4 роки тому +1

    Very good.
    Khangi jameen Hindu khedut bhai pase thi raji khushi thi teno avej aapine lidhel hoy ane 100/- rupiya na stamp paper uper lakhan hoy tou te kaydesar thai jae k nahi. ? Example tarike Rameshbhai khedut chhe ane temni pase thi Mohamed bhai a jameen kharidel hoy tou kaydesar thai shake.? Janavsho please.
    Next taxes babate example aapine khulaso karo tou loko ne samjan padi shake.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      હજુ વિધાનસભામાં ખરડો પસાર થયો છે. ડિટેઇલમાં નિયમો બહાર પડશે એટલે તેનો વિડીઓ બનાવીશ.

  • @rohitsangada1
    @rohitsangada1 4 роки тому

    Mujhe aapki help ki jarurat hai

  • @hemantdarbar2970
    @hemantdarbar2970 3 роки тому

    Mare 100rs stap vaul makan che tene kaydesar krya pachi home lone malse

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 4 роки тому +1

    નમસ્તે સર.મારા ની વાડાની અદર ઘર છે.મારે શુ કરવુ.હાલમા પણ મે કરૂ છુ.સર.કટીયા મારા નામ છે.ઉડારવવા છે.સર

  • @vanjaravishnu5516
    @vanjaravishnu5516 4 роки тому

    Sir mare gam ma makan banavelo che pan a kayadesar nati to mare su karvu

  • @kalotaralakhabhai2350
    @kalotaralakhabhai2350 4 роки тому +1

    ગુડ

  • @pratibhahalani7662
    @pratibhahalani7662 4 роки тому +2

    navvi sharat juni sharat mate koi kayda ni jogvvai hoy to janavsho amaru makan rajkot ma kharaba ni jamin ma banavel chhe sharat fer mate janavsho.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      નવી શરત અંગેનો વીડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે

  • @rajafashion1533
    @rajafashion1533 4 роки тому +1

    Slum Aria pan thase ke nahi..

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      હજુ વિધાનસભામાં ખરડો પસાર થયો છે. ડિટેઇલમાં નિયમો બહાર પડશે એટલે તેનો વિડીઓ બનાવીશ.

  • @Aiziart
    @Aiziart 4 роки тому +1

    HM Dhara hoh tya 100 NA strmp velid kehvase?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      હજુ વિધાનસભામાં ખરડો પસાર થયો છે. ડિટેઇલમાં નિયમો બહાર પડશે એટલે તેનો વિડીઓ બનાવીશ.

  • @mrvicky01010
    @mrvicky01010 4 роки тому +2

    Bhai amara gam ma loko rastao Ane margo b Dabai didha che..a niyam thi to loko ger faydo J uthavse J...

  • @kalpeshnakum8511
    @kalpeshnakum8511 3 роки тому +1

    Amaru ghar nagarpalika ma avel che ane sarkari kharabo che..2002 ma mapni karva avela loko e tyar na samay ma bandh kam vali jagyaj mapel khulla plot ni mapni nahoti karel hve te mapni anusar amaru akarni patrak ma tyar na samay nu maap ave che tema sudharo karva tamaru marg darshan joye che..plzz reply apjo athva mne WhatsApp pr pn. Msg kri sko maro mobile no..9099396846 che..plz mota bhai

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      આપનો પ્રશ્ન આજના વિડીયોમાં લીધો છે. આશા રાખું છું કે આપને એનો જવાબ મળી ગયો હશે

  • @divyparkashmotilal5049
    @divyparkashmotilal5049 4 роки тому +1

    ઔડાનુ.મકાન.પાવર.ઑફ.ઍટની્ષર.લીધેલુ હોયતો શુ કરવુ

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      હજુ વિધાનસભામાં ખરડો પસાર થયો છે. ડિટેઇલમાં નિયમો બહાર પડશે એટલે તેનો વિડીઓ બનાવીશ.

  • @kishanjogasva8628
    @kishanjogasva8628 4 роки тому

    Government ni jagyama resident hoi to te ne kaydesir kemi karvi aeni detail aapo ne

  • @jalaramsunmica6051
    @jalaramsunmica6051 4 роки тому

    Horavar hokalikathani jamin Thai 6e ke bhai Jetpur MA

  • @k.m.parmar7320
    @k.m.parmar7320 4 роки тому +1

    Municipal corporation had ma city vistar ma gamtal ni jamin upar nu rahenak badhkam kaydesar thai shake ?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      હજુ વિધાનસભામાં ખરડો પસાર થયો છે. ડિટેઇલમાં નિયમો બહાર પડશે એટલે તેનો વિડીઓ બનાવીશ.

  • @harshadrohit5306
    @harshadrohit5306 4 роки тому

    Gamda ni Jamin je gav charan MA banave Te ne mahiti Aap so ji Ghar ni Jamin vada ni Jamin

  • @renukasolankivlogs
    @renukasolankivlogs 4 роки тому +1

    Layout plan ma vontravance illegal
    Daban Karine badhakam Karel che society ma tenu su karavu ?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      નગરપાલિકા/મહાનગરપાલિકા/ગ્રામ પંચાયત ને ફરિયાદ કરી શકો

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 4 роки тому +1

    પિયત જમીન ભાઇ ભાગ ની ટુકડા.

  • @funnyvidios2401
    @funnyvidios2401 3 роки тому

    Please full details no video upload karo

  • @advocaterahulsharma4419
    @advocaterahulsharma4419 4 роки тому

    Where is notification?

  • @AmitPatel-jg9xq
    @AmitPatel-jg9xq 4 роки тому +1

    30 varsh thi rah joye chhe, kaydo jaldi bane to saru.
    Aa mathe latakti talvar jaay. 🙏

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      નિયમો બને પછી ખબર પડે તમારા ભવિષ્યનું. આશા રાખીએ કે તમારા માટે કંઈક સારું આવે.

    • @jayprakashamine5226
      @jayprakashamine5226 3 роки тому

      @@DigitalAllianceAllianceGroup
      સર
      નમસ્તે
      ખૂબ સરસ વિડિયો રજૂ થયો છે
      સારી જાણકરી મળે છે
      આમાં ચેરેટીબલ ટ્રસ્તો માટે કોઈ
      જોગ. વાઓ છે કે.કેમ?
      તેમજ પંચાયત વિસ્તાર મંજોગવાઈ છે કે કેમ?

  • @bkpatel7870
    @bkpatel7870 4 роки тому

    This policy apply now????

  • @ashwinvirsodiya6909
    @ashwinvirsodiya6909 4 роки тому +1

    Nice information #amisa4you

  • @BashirbhaiLakhaniRajkot
    @BashirbhaiLakhaniRajkot 4 роки тому +2

    टोच मयाँदा नी फाजल जमीन पर कब्जा बाबत जणावशो

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      શું જાણવું છે?

    • @BashirbhaiLakhaniRajkot
      @BashirbhaiLakhaniRajkot 4 роки тому +1

      @@DigitalAllianceAllianceGroup टोच मयाँदा हेठड फाजल थयेल सरकारी जमीन (२००० वार थी वधु) २० के ३० वषँ थी कोई व्यक्ति ना कब्जा मां होय तो कायदा मुजब शु स्थिति गणाय..?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      @@BashirbhaiLakhaniRajkot તમારા ગામમાં ડેપ્યુટી કલેકટર જમીનનું સાંથણી કરી જમીન વિહોણા લોકોને આપે તો એ તમને મળી શકે. બાકી તો એ જમીન પર તમારું દબાણ જ કહેવાય

    • @pirdadapirdadahuse6267
      @pirdadapirdadahuse6267 4 роки тому +2

      Toch mryada kone kyi jamin ne kehvay

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      દરેક વિસ્તારમાં સરકારે મર્યાદા નક્કી કરેલ છે કે આટલા એકરથી વધુ જમીન નહિ રાખી શકાય. જો વધુ રાખે તો એ જમીન સરકારમાં જતી રહે. આના માટેનો કાયડો એટલે ટૉચમર્યાદા ધારો

  • @husenbaba3490
    @husenbaba3490 4 роки тому

    Graam panchayat ni jagya par vasvat karti vyati one pan aano labh madse ke nai?

  • @harshadrohit5306
    @harshadrohit5306 4 роки тому

    navi sarat ni Jamin kon kon dastavag Kari sake ki jati na lako karanke Jamin aadivasi ni hoye chhe

  • @mansukhmarvaniya8572
    @mansukhmarvaniya8572 4 роки тому

    ખેડા નામ બદલીને ફરીથી આવો

  • @pathangulzarkhan2561
    @pathangulzarkhan2561 4 роки тому

    Sir Gujarat nu 1 biga ane 1 acre ketlo the

  • @bapupnvvaghela4397
    @bapupnvvaghela4397 4 роки тому

    Hi 100 rs na stap vala makano kaydesar karvano kaydo final thyo hoy to date sathe janavso

  • @sachindmer
    @sachindmer 4 роки тому +1

    gamma 25 vars pela vareli jamin name karva shu karvu joyye
    ne je vidheyak pas thayu e matra city matej che atyare to.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      ગામડામાં વારેલી જમીન ને આ બાબત લાગુ નહિ પડે

  • @darbardarbar9504
    @darbardarbar9504 4 роки тому

    Sarkari. Padtar. Gmin. Thayel. Khalsa. Thayel. Chhe. Je. 7. Akar. Chhe. Thai. Shake. Mahiti. Aapo