નામદાર સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવો પડે. તમામ પાસાઓ તપાસ્યા બાદ નામદાર કોર્ટ નિર્ણય કરે છે. બની શકે કે ચુદાકો તમારા ફેવરમાં આવે, એવું પણ બની શકે કે ચુકાદો તમારા ફેવરમાં ન આવે.
અમારા બાપ દાદા જન્મ સિંહના ખેડૂત ના હોય તો આવી અમે જમીન લઈ શકીએ છીએ અને અમે ખેડૂત છીએ જ નહીં પણ અમારે ખેડૂત બનવું હોય તો કઈ રીતે જમીન લઈને ખેડૂત બની શકીએ અમારા બાપદાદા ખેડૂત જ નથી
Pari patrani PDF send me Adipur Kutch
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય..
ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી...
rameshsir.blogspot.com/2024/11/an-important-decision-of-state.html
Paripatra download link malse please
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય..
ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી...
rameshsir.blogspot.com/2024/11/an-important-decision-of-state.html
Mahesana
મારા માતા નુ નામ મારા મામાએ 7/12 મા દાખલ કરેલ નથી તો મારા માતા ખેડૂત ખાતેદાર બની શકે? નવી જમીન ખરીદી શકે?
કેટલાક વર્ષો થયા?
30 વર્ષ બધા હયાત છે