એરંડા કે દિવેલા નું વધુ ઉત્પાદન લેવા, વાવેતર ક્યારે કરી શકાય, વેહલુ કે મોડુ વાવેતર
Вставка
- Опубліковано 2 гру 2024
- નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક ફાર્મર ફેમિલી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના વિડીયો માં વાત કરવા ની છે કે દિવેલા અથવા એરંડા નું વાવેતર ક્યારે કરવા થી સોથી વધારે ઉત્પાદન મેળવી શકાય.
જાણો કૃષિ યુનિવર્સિટિ ની જુદી જુદી બે ભલામણ
દિવેલા ની કઈ જાત નું વાવેતર કરવા થી સૌથી વધુ ફાયદો થશે.
ઉપરોકત તમામ માહિતી આપણે આ વીડીયો માંથી મળી જશે.
દિવેલા ની વધારે માહિતી માટે અમારી ચેનલ ને સબ્સક્રાઇબ કરી લેજો જેથી દિવેલા ની નવી માહિતી આપ ને મળતી રહશે.
આભાર સહ
મનીષ બલદાણિયા
(૭૦ ૪૬ ૦૦ ૫૨ ૩૪)
ખેડૂતો ના પ્રશ્નો
એરંડા નુ વાવેતર કયારે કરવુ જોઈએ
દિવેલા અથવા એરંડા નો વાવણી સમય
એરંડા
#kheti #divela #castor #khedut #khetar #farmerfamily #manish #farmer family manish
#manishbaldaniya #aeranda #દિવેલા #એરંડા #ખેડુત #દિવેલા ની ખેતી ગુજરાતી
જય યોગેશ્વર સાહેબ જી
સાહેબ જય યોગેશ્વર તમારો વિડીયો આજે મેં જોયો હજુ સાહેબ ત્રણ-ચાર દિવસ સુધી વરાપ આવી શકે તેમ નથી પણ મારે દિવેલા વાવા છે તો શું હવે હવે વવાય
10 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ સુધીમાં વાવેતર કરવું યોગ્ય ગણાય
સાહેબ આ વર્ષે બહુ મોડું થઈ ગયું છે તારીખ 20 9 2024 ના રોજ મેં દિવેલા અવની 11 પ્લસ આવેલા છે
ખુબ સરસ માહિતી આપવા બદલ ભાઈ શ્રી તમારો ખુબ ખુબ આભાર.
સરસ.. માહિતી.આપવાબદલ.આભાર..❤❤
Ati sundar
એરંડા હંમેશા વેલાં વાવવા જોઈએ એવી ભલામણ છે મારી 100% ઉત્પાદન સારૂ મળે
જુલાઈ મહીના મા પહૅલા અઠવાડિયામાં વાવી દૅવાય તૉ ઉત્પાદન સિરૂ મળે છે
🙏🇮🇳🌹 ખુબ ખુબ ધન્યવાદ 🌹🇮🇳🙏
ખુબ સરસ માહિતી! આભાર
Kay veryati sari ane sukara vagar ne verati kaye se bolo ji
ખેતર ખાતર વગર નુ છે એમાં શણ ભાગી ને એરંડા ની વાવણી કરવાની છે તો લેટ એરંડા માં કયુ બીજ વાવી શકાય
Good 👍
8 ma mahina ma karavu joiye
જયમાતાજી❤❤❤❤
મનિષભાઈ મગફળી 23 દિવસ ની થઈ ને ફુલ આવા ના ચાલુ થઈ ગયા છે તો હું ફટીસ નું 90% wdg સલ્ફર નાખી શકું? ને સાથે grade 5 નું mix micronutrients નાખી શકાય?
ઝીંક નૉ ઉમૅરૉ કરી નાખી દૅવાનુ
15 th Aug is good time .
Saras mahiti chhe
મનિષ સાહેબ બોડ માં દેખાતું નથી તો સુધારો કરવો પડેતેમછે
Good
મનિષ ભાઈ
આવોજ એક વિડિઓ તુવેર નો બનાવો ને.
અત્યારે તુવેર પણ વધુ પ્રમાણે વવાય છે
Avni 11 kevu rahese?
Arenda nu vaveter mare karvu che 12 vigha ma kharch ketlo thay bhav shu chale utpadan ketlu le che bhavngar jila ma umarala taluko
1,0 kilo,gram no bhav su sa?
અવની 2 નં અેરંડા ની ખાસિયતોશું છે તેની માહિતી ની જરૂરથી આપજો
Saras aave akre 60 man thya se
Good, સારું બિયારણ મેળવવા નું સરનામું વોટ્સએપ કરવા વિનંતી છે.અને ઓનલાઇન કેવી રીતે મેળવી શકાય તે જણાવશો ્આભાર
સરસ
આ વીડિયો સરસ છે
Skaylon 101+ vavay?
Kapas ma kukad jati nadi
Bhu.saras
Bin piyat devela Saro utar kyu byarn vavu joyie
👌
Kayu biyaran hatu
Aadarsh time balev daryam karvu joe je krishi panchang kahe se
7,nambar ma kayu biyaran saru Ave batavso saheb vadnagar
7 nabar vavay
બ્લેક બોર્ડ માં લાખો ભાઈ તમારા બોડમાં કયદેખાતું નથી
Me 22 July e binpiyat divela vavetar kari didhu
કોઈ જાત સારી
Thandi ma jetlo divela atre atlo divela utaro vadhu made
Mr explain slowly
Tuver nu vavetar kyare karavu..
Tuver ni mahiti apoo....
Junagarh Khushi University no number aapko kheti Ni mahiti mate.
Kapas na video to muko sir
મનીષસાહેબ,મારે,?મગફળી, એરંડા,ક્યારે,વાવવા
મારે પણ મગફળી માં એરંડા વાવવા છે અને મારે ખેતર માં પાણી નથી તો મને માહિતગાર કરો
20 julay pachi arenda karvana or 5 fit gala ma karvana
25 July pachhi best samay
એરંડા ને ખાતર માવજત પર વિડિયો બનાવો
Binpiyat divela ni mahiti aapsho
27 જુલાઇ થી 10 ઓગસ્ટ બેસ્ટ
Tuver vise mahiti Aapo. Mari tuver July ma oreli na ugi. Fel gay.
Piyat no problem na thay..
Divela ma mishr pak trike kyao pak lahi sakay
Akay nahi.bhai vDharo to vave.
Sir.nila.thd.vali.jat.kevi.ave
sai33
તમેકો એરડાની વાવણી ક્યારે કરવી અમેતમારી ઉપર નિર્ભર છી
Tuver ni mahiti
મણ 40 kg કે 20 kg
❤
મે ગયા વષે એક વીઘામાથી 70 મણનૂ ઉતપાદન લીધુ હતુ
Kayi jat vavi hati
કયા ગામમાં તમે એરંડા વાવ્યા હતા તે જણાવશો
BharatjThakorAkVigama70ManKeviriteLidhTeniAkhiMahitiAapva
VinantichheMobaelnoJanavso
ક્યાં.ગામા.70.મણનો.ઉતારો.આયો.ગામ.નુ.નામ
કડી તાલુકો ખંડ મોરવા ગામ 7નંબર GcH બીયારણનૂ વાવેતર કરીયૂ હતૂ
Good
સરસ
સરસ
Good