સરસ માહિતી આપી.... પણ હજી ખેડૂતો સુધી gch9 gch10 નથી મળતા અને gac 11 ની કયા વાત જ છે..... ...\ ... ./..... ... .. . ua-cam.com/video/MjGrUwT0I9o/v-deo.html
કેન્દ્ર સરકારે મોન્સાંટો-બાયર કંપનીની બોલગાર્ડ-2 ઉપરની રોયલ્ટી ઘટાડવાની શરૂઆત કરી પછી કંપની અને આપણી સરકાર વચ્ચેના સંબધો બગડ્યા..હાલ મામલો ગુંચવાઇ ગયો છે..જોકે, આજે નહિં તો કાલે નવા સંશોધનને મંજુરી મળવાની તો છે જ...જેટલી વહેલી મળે એટલુ સારૂ..
સરસ
Jordar vidip
Good
ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર
Very good....Jay Hind
અરેડા ભાવ. કેવો
Good information
💯💯☑️☑️
નવેંબર માસમાં દિવેલા નુ વાવેતર કરી શકાય કે કેમ
Good mahiti
V j patel
Saheb biyaran sona jevu hoy pan khedutne malatu na hoy to te sona jevu biyaran shu kamanu?
Khub saras mahiti sir agro vara bav bhav le chhe divela na biyaran nu
સરસ માહિતી આપી.... પણ હજી ખેડૂતો સુધી gch9 gch10 નથી મળતા અને gac 11 ની કયા વાત જ છે
Very good
11 નંબર એરંડા નો બિયારણ ક્યાં મળે છે
Khub saras sir
Very goodખુબ જ સરસJay Hind
એરંડા ની માહિતી ખુબજ સરસ આપી.હવે જીરા ના ભાવ વિશે માહિતી આપવા વિનંતી ને તમે જીરું વેચુ છે કે રાખ્યું છે
Mare joiye se
Gch-11 Castor seed kyathi buy karvu
હષૅદ ભાઈ એરંડા, સારું, ઉત્પાદન, આપતી જાત, માહિતી આપો, ધન્યવાદ, નાગજીભાઈ પુરોહિત
સરસ માહિતી આપી.... પણ હજી ખેડૂતો સુધી gch9 gch10 નથી મળતા અને gac 11 ની કયા વાત જ છે.....
...\
...
./.....
...
..
.
ua-cam.com/video/MjGrUwT0I9o/v-deo.html
હર્ષદભાઈ નમસ્તે! બહુ સારી માહિતી આપી,
કપાસ ફોરજી ને શામાટે માટે મંજૂરી નથી આપતા એનુ કારણ શું હોઈ શકે?
કેન્દ્ર સરકારે મોન્સાંટો-બાયર કંપનીની બોલગાર્ડ-2 ઉપરની રોયલ્ટી ઘટાડવાની શરૂઆત કરી પછી કંપની અને આપણી સરકાર વચ્ચેના સંબધો બગડ્યા..હાલ મામલો ગુંચવાઇ ગયો છે..જોકે, આજે નહિં તો કાલે નવા સંશોધનને મંજુરી મળવાની તો છે જ...જેટલી વહેલી મળે એટલુ સારૂ..
@@AGRISCIENCETV આભાર હર્ષદભાઈ, સરસ માહિતી આપી
સર.આ.એરંડા.કયામળશે
ભાઈ,તમે જે ફોન નંબર આપો છો તે લાગતા નથી અથવા તો કોઈ ઉઠાવતુ નથી મહેરબાની કરીને ઉલ્લુ ના બનાવો
ખુબ સરસ માહિતી આપી પણ મારે હાઈટઓછી હોય તેવું બિયારણ જોઈએ તો માહિતી આપવા વિનંતી સર
આ બિયારણ દેવભૂમિદવારિકા ક્યા મડશૈ
10 nu seed puru thay gayu
મગફળી માં વિકાસ અને ફાલ માટે બતાવો
સાહેબ જીસીએચ ૮નંબર નો વિડિઓ બનાવો