સાહેબ બહુ સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ ખુબ ખુબ આભાર ખેડૂત મિત્રોને ખાસ જરૂર છે આવા સાચા વક્તા અને સાચી સલાહની તમારા માર્ગદર્શન અવાના આવા મળતા રહે એવી અમને આશા છે ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏🙏 જય કિસાન
Sir atyare badha j pump ma fuvara Ane any part sachavava mate side ma Biju khanu dhankana valu aave chhe a peceal aave chhe pan khedut ne Kem thay chhe a j nathi samjatu
આપ ની પાછર જે બોર્ડ છે જે કારા કલર નુ રાખો જેથી આપની લખેલ માહિતી વાચી શકાય
તમારા ફોન મા વિડિયો જોતી વખતે ઉપર ની તરફ જમણી બાજુ સેટિંગ નું નિશાન છે ત્યાં જઈને video Quality મા jaine high quality Kari દો એકદમ ચોખ્ખું દેખાશે
ધન્યવાદ અમરાપુર કાઠીનાથી પીજી જૉષીઅમરાપુરથી તાલુકો મેદ રડાજીજુનાગઢ 15:18
સાહેબ બહુ સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ ખુબ ખુબ આભાર ખેડૂત મિત્રોને ખાસ જરૂર છે આવા સાચા વક્તા અને સાચી સલાહની તમારા માર્ગદર્શન અવાના આવા મળતા રહે એવી અમને આશા છે ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏🙏 જય કિસાન
Jay Somnath
ખૂબ સરસ મજાની વાત કરી ખુબ ખુબ અભિનંદન
Good information.
ખુબ સરસ માહિતી આપી છે મનીષભાઈ ખેડૂતો માટેની અપની વિચારધારા ખુબ જ સારી છે... સમજાય તો... ખેડૂત..ને
Wahhh khub saras maahiti saheb
ખુબજ સરસ માહિતી આપવા બદલ આભાર
સાહેબ શ્રી બને એટલો વીડિયો નાનો કરવાંમાં આવે તો જાજા કસ્ટમર જોવે
Khub Sara's vat Kari Manish baldaniya saheb
ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
બહુ સારી માહિતી.. સાહેબ આભાર🎉
Bhai.khub.Saras.
Thank you.
સરસ માહિતી આપી
લાંબુ લેક્સર કરવા કરતા ટૂંકમાં કહી દેને ભાઈ
લાંબુ લેકચર આપે તો તને વાંધો છે ?
@xgirl4377 હા
Ghar bhegu tha ne Bhai
@@KaranChaudhary-x7k piko tari mano
ટાઈમ હોય તો જોવાય નકર નો જોવાય એમા સૂ મગજ મારી કરવી
Khub Sarah
Bahuj varsad bhai
Khub saras motabhai
વીડિયોમાં મુદ્દાની વાત કરીને વિડીયો ટૂંકો બનાવો
ખુબ સરસ માહિતી આપી.
એકદમ સરસ
🎉 ખૂબ સારી વાત છે
ખૂબ સરસ માહિતી આપો છો..... સાહેબ
Saras Bhai
નાળી ની દવા બતાવો સાહેબ
Very very good sir.
Ugela chanama Pindi mithe no upyog
😊
Bhu saras mahiti sar ❤abhar Jay mataji
સરસ માહેતી યાપી છે યાભાર
Good
Khub sar
રાસાયણિક છે ઓર્ગેનિક
ઓરવન કરી ઘઉં વાવેલા હોય પાણી ન આપવાનું હોય તો છંટકાવ કરી શકાય.
ધાણા ના વાવેતર નો એક વિડિયો બનાવી ને મુકજો...
સર મને 38.7 ટકા આવે એમાં ગોળ pan varu જેર આવે છે એવું કેયે છે અમુક ડીલર
Tuver na pak ni mahiti aapo ne
બવસરસ માહીતી આપી સાહેબ
બોર્ડમાં લખેલું વંચાતું નથી. સાહી આછી થઈ ગઈ લાગે છે
તમારો વિડિઓ માહિતી સભર હોય છે પણ બની શકે તો ટૂંકો વિડિઓ બનાવો
ખૂબ સરસ માહિતી આપી ભાઈ
Darone. Koe. Davase. ?
Lakhelu vanchatu nathi
Sir jira mate comet ma janava vinti
Saheb,jeeru ma nindaman mate no vedio mukjo.....
પટ્ટી ફુવારો લોડ નથી લેતો, દા.ત. 1 એકરમાં 1 લીટર વાપરવું હોય તો પટ્ટી ફુવારાથી 500 ml માં પૂરું થઈ જાય છે
ભાઈ ટુકા વિડીયો બનાવ
Sir atyare badha j pump ma fuvara Ane any part sachavava mate side ma Biju khanu dhankana valu aave chhe a peceal aave chhe pan khedut ne Kem thay chhe a j nathi samjatu
પટ્ટી ફુવારાનો વિડીયો નથી આવતો
Good information
Pani sathe dava pai Sakai k kem?
પાણી સાથે ના આપી શકાય જવાબ આપજો
વિડિયો બને ત્યાં સુધી ટુંકો કરવા વિનંતી ❤
સાહેબશ્રી સરસ માહીતી ...
Thuko video banavo class ma piryad. Lata hoy am laga
Nakami vato vadhare karo 6o.
ચાલુ પાણી સાથે આપી શકાય...?? ટીપે..ટીપે...
Majuri vadhu hovathi nidaman nathi karavi sakta. Majburi ma dava use karvi pde che bhai
neno DAP nu pat apine gavu vavi sakay
Dhani nu vavetar karvu hoy to kyu khatar nakhay bhai ano video banavo
હે ભાઈ કોરામાં ક્યારે દવા છાંટવાની એતો કો ?
👌
પેન્ડીમીથાલીન પાણી ભેગી આપી દે છે એના વીશે થોડૂક બોલ્યા હોત તો અમને ખ્યાલ આવત મનીષ સાહેબ 😊
24 gutha na vighama ketali dava vaparavi
જમીન બગડી ન જાય.
સર ડુંગરી ચાલે
જીરું માટે સુ?
ભાઈ પણી આપ્યા પછી 48કલાકની અંદરનો હલાયતેમનાહોય તો શુ કરવુ કોરામા છાટીતો? છાટીશકાય ક નહી તે જણાવસો
પિયત આપ્યા પેલા હાલે
તમારા ભાષણ પરથી એવું લાગે છે કે નાટક નું રિહર્સલ કરતા હોય......
Vedeo tumko kro
Lakhan Vanc hatu nathi
પટી ફુવારો વાપરી લીધી નથી ચાલતી સારી ભાઈ
Sar chanama oxiflu nakhi sakkay pumpe 5 ML
વિડિયો ટૂંકો બનાવો જેથી બધા પૂરો જોઈ શકે
Ajmana pakman aadava sati sakay
પાણી હરે પાવા માં નઈ હાલે??
Sayan lam u na khecho
Tuk ma patavo
Pani sathe sathe dava pai devi to Kem re?
સાહૅબ સરસ માહિતી આપૉ છૉ. ૩૮. C s. છાંટવા માટૅ લાવયૉ છુ
Good
એકદમ સરસ
Good information
👌
Pani sathe sathe dava pai devi to Kem re?