એરંડામાં તેજી | Castor | Agriscience

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 94

  • @thanarajput6460
    @thanarajput6460 2 місяці тому +16

    આ સાલ એરંડા માં ઈયળ નુ પ્રમાણ વધારે હોવાથી નુકસાન વધારે છે એરંડા માં ત્રીજી વખત ઈયળ આવી છે અત્યાર સુધી 3-4 વખત દવા નો છંટકાવ કર્યો છે

  • @thakormunna9762
    @thakormunna9762 2 місяці тому +22

    દશાડા થી પાટણ સુધી ડ્રાઈવિંગ કરીયુ પણ ત્યાં સુધી 5 ખેતરમાં એરંડા જોવા નથી મળ્યા બીજી વખત દશાડા થી કડી સુધી ડ્રાઈવિંગ કરીયુ પણ 10 ખેતરમાં એરંડા જોવા મળ્યા નથી

  • @aswinpatel7553
    @aswinpatel7553 Місяць тому +1

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ એરંડા નો ભાવ કેટલો થઈ શકે છે એ નીકળી જવાય એનો જવાબ આપજો હર્ષદભાઈ આભાર જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @ramnikbhaiparesha5425
    @ramnikbhaiparesha5425 Місяць тому +1

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ અત્યારે એરંડા મા ઈયળ નો એટેક વધારે છે સતત દવા ના છંટકાવ કરવા પડછે હવે દવા છાટવાથી કંટાળી ગયા છીએ એટલે ઉત્પાદન ઘટશે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર મા ઘટાડો થયો છે પાછળના વરસાદ થી પણ નુકસાન થયું છે

  • @jayprakashpatel1984
    @jayprakashpatel1984 2 місяці тому +28

    આ અનુમાન સાવ ખોટું છે અને આ વર્ષે દિવેલા અને વરિયાળી વાવેતર છે જ નહીં

  • @Sher_bazar_ni_vato
    @Sher_bazar_ni_vato Місяць тому

    સરસ માહિતી

  • @RajeshPatel-wu7eu
    @RajeshPatel-wu7eu 2 місяці тому

    ગઈ કાલે આપની સાથે વાત થઈ, આનંદ સાથે સંતોષ થયો 🙏

  • @nanjichaudhari1528
    @nanjichaudhari1528 26 днів тому

    Nice information

  • @AmarsinhRajput-c1c
    @AmarsinhRajput-c1c 2 місяці тому

    માહિતી,,,,, આપવા બદલ,,,,, આપનો આભાર સાહેબ,,,,,, જય શ્રીકૃષ્ણ

  • @akhaimanondra2850
    @akhaimanondra2850 2 місяці тому +1

    Kub saras mahiti aapi harsad bhai 🙏

  • @manubhaiherma7987
    @manubhaiherma7987 2 місяці тому +12

    50 ટકા ઓછું આવસે સુરેન્દ્રનગર 50 કીલોમીટર મા 10 ખેતરમાં જોવા મલેછે

  • @zalahasubha__14
    @zalahasubha__14 Місяць тому +5

    3 વખત વાવ્યા પણ વરસાદ વધારે પડ્યો એટલે ઊગ્યા નઈ

  • @user-tx7ls4gp1m
    @user-tx7ls4gp1m Місяць тому

    Sir ECCO Zone vise video bnavo ne samjavo🙏

  • @VashramVaid-fi3hf
    @VashramVaid-fi3hf 2 місяці тому +3

    सरस.आभार. माहीती.बदल.❤❤❤

  • @ShakilKhan-w6r
    @ShakilKhan-w6r Місяць тому +3

    banasakotha tarrn varr bhagiya banaskhotha osoa vavetar

  • @arvindchaudhari1973
    @arvindchaudhari1973 2 місяці тому +3

    ગવાર મા ક્યારે ભાવ વધશે? કાય મેસેજ હોય તો રીપલાય આપજો ને

  • @KiranC-m8d
    @KiranC-m8d 2 місяці тому

    Very good information
    Thanks

  • @Vashrambhaijoshi45
    @Vashrambhaijoshi45 2 місяці тому +5

    ગવાર. મો. પણ. તેજી. થસે. 31 3 25. સુધી. બજાર. 1200 થી. 1400. થસે

  • @sanjaygajera8475
    @sanjaygajera8475 2 місяці тому

    Thanks sirji ❤❤❤

  • @chelabhai.kkotadiya8232
    @chelabhai.kkotadiya8232 Місяць тому

    એરંડા નો સ્ટોક વેપારીઓ જે ધારે છે તેટલો નથી ઘણો ઓછો છે અને એરંડા નું વાવેતર પણ 35% જેટલું ઓછું છે

  • @JotishsinhZala
    @JotishsinhZala Місяць тому

    Saheb Sabarkhatha ma. Aeranda ni. Khati khub thty. Che
    R

  • @zizuvadiyakismatsadurkisma9163
    @zizuvadiyakismatsadurkisma9163 2 місяці тому +4

    ધાંગધ્રા તાલુકામાં 10% વાવેતર છે એરંડા

  • @mumrejkhan9874
    @mumrejkhan9874 2 місяці тому

    Mahesana jilla ma 50taka karta ochu vavetar thayu che ane aranda vavetar karvano samay pati gayo che

  • @rahulchavda9594
    @rahulchavda9594 2 місяці тому

    Adani wilmar ncdex no bhav nathi api rahya hamda froding kare che to kaik karo badha farmer

  • @chauhanvishal4160
    @chauhanvishal4160 2 місяці тому +3

    જીરુ ના ભાવ વધ સે કેમ?

  • @MakasnaRajesh
    @MakasnaRajesh 2 місяці тому +1

    Bazar kya sudhi jase.

  • @ambaramharjibhai5773
    @ambaramharjibhai5773 2 місяці тому +8

    નવા એરંડા ના કેટલા ભાવ રહેશે

  • @pinkgirls1393
    @pinkgirls1393 2 місяці тому

    Vadodara Jilla ma khub varsad na lidhe kheduto e 3-4 vaar vaveter karyu che pan varsad na lidhe nisfad che.utpadan ochu j rahse

  • @Bhavin.b
    @Bhavin.b 2 місяці тому

    ગાંધીજી બહુ જ બુધ્ધીશાળી હતા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એ ગાંધીજી ને કહ્યુ કે ખેડૂતોને સહાય કરો પૈસા આપો ત્યારે ગાંધીજી એ સરસ જવાબ આપ્યો કે ખેડૂતોને પૈસા આપશો તો ખાશો શુ ખેડૂતોના હાથમાં પૈસા આવે એટલે એરંડા જ છોપે પસી ઈ અનાજ નો પકવે અત્યારે કદાચ ગાંધીજી ની આ વાત સાચી પડી છે અલ્યા ભાઈ ભગવાને આટલુ બધુ દીધુ છે પૈસા વધી ગયા હોય તો અનાજ પકવો આ એરંડા માં શુ રાખ્યું છે માલઢોર પણ નથી ખાતા

  • @Digital_media905
    @Digital_media905 Місяць тому

    Gujarat ma 20 taka vavetar bachu che

  • @MakasnaRajesh
    @MakasnaRajesh 2 місяці тому +1

    Rayda no vidio banavo.

  • @bharatvarchand3071
    @bharatvarchand3071 2 місяці тому

    હર્ષદ ભાઈ એરંડાના ભાવ 1500 ભાવ કેયારે થાછે માહીતી આપજો અત્યારે રાખીયે કે પછી આપી દઈએ

  • @rameshbhaimarvania2574
    @rameshbhaimarvania2574 2 місяці тому

    Very good

  • @હિતેશ.ચૌધરી
    @હિતેશ.ચૌધરી 2 місяці тому

    સુઇગામ &ભાભર તાલુકામાં પણ એરંડા નું વાવેર 50% આછું થયું છે

  • @Hansrajbhai-jv1gb
    @Hansrajbhai-jv1gb 2 місяці тому +1

  • @patelmanish6492
    @patelmanish6492 2 місяці тому +2

    1350 Thase khara ,kyare🙏

  • @VeljiPatel-u3f
    @VeljiPatel-u3f 2 місяці тому

    Gujrat ma vavetar khub osu

  • @samalbhaidesai4292
    @samalbhaidesai4292 2 місяці тому +3

    રાયડા મા સુ થાય સે ભાવ મા

  • @NareshbhaiChaudhary-wv6jd
    @NareshbhaiChaudhary-wv6jd 2 місяці тому +4

    સાહેબ શ્રી અમે પાવર થ્રેસર ફોર્મ ભર્યું તેની પ્રિન્ટ પણ નીકળી ગયેલ છે પરંતુ ઉપર થી ફોન આવ્યો કે તમારે તો ફૂવારા સબસિડી નું ફોર્મ ભરાયેલ છે. તો તેનું સુ કરવું

    • @cmrangara-kd6ix
      @cmrangara-kd6ix 2 місяці тому

      1વર્ષ મા એક વાર જ અરજી થાય એવું કેસે

  • @NareshbhaiChaudhary-wv6jd
    @NareshbhaiChaudhary-wv6jd 2 місяці тому +1

    સાહેબ આનો રિપ્લે આપજો

  • @RajnikantPandav
    @RajnikantPandav 2 місяці тому

    Vepari no plan che Haji vaveter karavvu che

  • @kffgemarking2043
    @kffgemarking2043 2 місяці тому

    ગવાર નો ભાવ દિવાળી ઉપર ચળસે કે નહીં ?

  • @RamsibhaiChaudhary
    @RamsibhaiChaudhary 2 місяці тому +1

    Gohilsarpatnjilamaaekmhinovaveletchhe❤

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 Місяць тому

    2025 માં ઘઉં કેટલા ભાવ રહેશે ઘઉં નો ભાવ 650 રૂપિયા થી વધુ બજાર ભાવ રહેવો જોઈએ.

  • @KhengarGohil-k5l
    @KhengarGohil-k5l 2 місяці тому

    જીરું ના ભાવ શુ રેશે

  • @RatanseeRabariGujarat
    @RatanseeRabariGujarat 2 місяці тому +2

    સરસ વિડીયો બનાવો તમે પણ બહુ લાંબો બનાવવો છે ટૂંકો બનાવો

  • @thakormunna9762
    @thakormunna9762 2 місяці тому +1

    આવું ને આવું આ વર્ષ તુવેરની હાલાત થશે

  • @ranadevendrasinh9662
    @ranadevendrasinh9662 2 місяці тому +4

    આસાલ એરંડા માં ઈયળ નું પ્રમાણ વધારે છે અત્યાર સુધીમાં 5 વખત દવા નો છંટકાવ થય ગયો છે ઉત્પાદન બવ જ ઓછું આવશે

    • @NileshPatel-wk2pr
      @NileshPatel-wk2pr 2 місяці тому +1

      😮kai baju tamaru vatan che

    • @NileshPatel-wk2pr
      @NileshPatel-wk2pr 2 місяці тому +1

      કયા જિલ્લામાં ઇયર છે તમારો કયો જિલ્લો છે

    • @cmrangara-kd6ix
      @cmrangara-kd6ix 2 місяці тому

      ભાવનગર

    • @Khedut_putra_1011
      @Khedut_putra_1011 2 місяці тому

      મગફળી મા પણ આ જ પોઝિશન છે દવા હા એ બીજી દવા હોય છે

  • @sajanbhai8463
    @sajanbhai8463 2 місяці тому +1

    Jiru vise video muko

  • @devaiyabhavesh7182
    @devaiyabhavesh7182 2 місяці тому +1

    Nava arenda bhav kevi tay tem se

  • @thakormunna9762
    @thakormunna9762 Місяць тому

    હજુ ભાવ કેટલાં સુધી વધશે તે જણાવો

  • @gajabhaichaudharigajabhaic5834
    @gajabhaichaudharigajabhaic5834 2 місяці тому

    ગયા વર્ષે કરતા આ વરસ એરંડા નું વાવેતર ઓછુ છે.

  • @thakormunna9762
    @thakormunna9762 2 місяці тому +4

    હજુ ભાવ કેટલાં થશે એનો અંદાજ આપજો

  • @r.c.candplastercontruction5180
    @r.c.candplastercontruction5180 2 місяці тому

    પાવર થરેસર ની અરજી મા wl ક‌ઈ જગ્યાએ લખેલુ આવે સે

  • @ambikaxerox6250
    @ambikaxerox6250 2 місяці тому

    8500 RS. March 2025 Sudhi Thase.

  • @ambaramharjibhai5773
    @ambaramharjibhai5773 2 місяці тому +2

    આગળ કેવા ભાવ રહેશે

  • @ambikaxerox6250
    @ambikaxerox6250 2 місяці тому

    8500 RS. March Sudhi Thase.

  • @shankarahir749
    @shankarahir749 2 місяці тому

    એરડા નુ આ વષ મા 20/ વાવેતર છે

  • @ashvinzala1831
    @ashvinzala1831 2 місяці тому +1

    મારી પાસે 900 મણ અંરંડા પડ્યા છે શું હવે વેચાણ કરી દેવાય કે હમણાં રખાય

  • @dineshsatapara1233
    @dineshsatapara1233 2 місяці тому

    1250 bhav se tamare?

  • @Lucifer_gemar-df2xy
    @Lucifer_gemar-df2xy Місяць тому +1

    Be vakhat fail thaya

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758 2 місяці тому

    3:47

  • @BhaveshparmarBhaveshparm-rd5ci
    @BhaveshparmarBhaveshparm-rd5ci 2 місяці тому

    Photo hisab se viral photo kar lo Che

  • @મનજીપટેલ
    @મનજીપટેલ 2 місяці тому

    ઞોવાર ભાવ કવા રેછે

  • @gujratistatus5135
    @gujratistatus5135 2 місяці тому

    Ta..26/9/24..have.jira.ma.su.bhav.su.thse

  • @VipulVipulpatel-x4c
    @VipulVipulpatel-x4c Місяць тому

    Teka na bhav su se

  • @janmamdshidkhan9449
    @janmamdshidkhan9449 Місяць тому

    25000 GUNI HASE

  • @r.c.candplastercontruction5180
    @r.c.candplastercontruction5180 2 місяці тому

    અમારે વાવેતર હજુ ચાલુ સે

  • @nandlalahir7633
    @nandlalahir7633 2 місяці тому +1

    અમારા ગામ માં 80% ઘટાડો છે અને 1% વરસાદ થી બગડ્યો

  • @BhaveshparmarBhaveshparm-rd5ci
    @BhaveshparmarBhaveshparm-rd5ci 2 місяці тому +1

    Sanvali Taluka Deewana fail Gaya se

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758 2 місяці тому

  • @samalbhaidesai4292
    @samalbhaidesai4292 2 місяці тому +1

    રાયડા મા સુ થાય સે ભાવ મા

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758 2 місяці тому

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758 2 місяці тому