Analysis with Devanshi। આર્થિક ભાર, દેખાદેખી અને રિલની દુનિયામાં ફસાતો મિડલ ક્લાસ નીકળી શકશે બહાર?

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 159

  • @tosifpathan0811
    @tosifpathan0811 3 місяці тому +27

    "જમાવટ "એ હકીકત માં જનતાના પાયા ના પ્રશ્નો ઉપાડે છે. CCE ના વિધાર્થીઓના પ્રશ્નનો ને વાચા આપવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙌🙌🙌

  • @maganbhaikansagara9660
    @maganbhaikansagara9660 2 місяці тому +1

    સરસ બહુજ સાચી વાત છે બહેન તમારી ભાષા બહુજ સરસ છે

  • @ManishPanchal-p5o
    @ManishPanchal-p5o 2 місяці тому +3

    સરળ ભાષામાં સમજાવો છો, છતાં લોકો કેમ સમજતા નથી, આ અફસોસની વાત છે, આટલું સ્પષ્ટ કોઈ ના સમજાવે !

  • @jayantpatel7734
    @jayantpatel7734 2 місяці тому +2

    દિવાળી વખતે પણ ખાદ્યતેલ નો ભાવ વધારો કરી દીધો શુ કરવુ તેલ ને ખાવા માટે વાપરવું કે દિવા માં 😢😮😢

  • @patelrakeshbhai7201
    @patelrakeshbhai7201 3 місяці тому +18

    ઓનલાઇન ચલણ વધારો થયો નાના વેપારીઓ ઘસાય ગયા છે જમીન પર હકીકત અલગ છે

  • @sM-kv5jw
    @sM-kv5jw 3 місяці тому +20

    જાતિવાદ થી પીડાતો આ દેશ અમેરિકામાં થયેલા વિકાસની ચર્ચા કરે છે ત્યારે હાસ્યસ્પદ લાગે છે 😂

    • @vijayradadiya7187
      @vijayradadiya7187 3 місяці тому +2

      Su topic che ne replay kai babat upar aapo cho.. Political cho k..,?

    • @dkb8572
      @dkb8572 2 місяці тому

      ​@@vijayradadiya7187topic je hoy te vat Satya che

  • @viralvirpara5979
    @viralvirpara5979 3 місяці тому +10

    સૌ ટકા. દેખા દેખી મા મધ્યમ વર્ગના લોકો ખૂબ હેરાન થાય છે

  • @harishtank3196
    @harishtank3196 3 місяці тому +3

    આપની રજુઆત અને સ્પીચ જોરદાર છે....❤

  • @rakeshpatelyash
    @rakeshpatelyash 3 місяці тому +3

    Great job done by you...👍🏻💫 દરેક મુદ્દા ઉપર તમે સાચી સચોટ અને સાહજિક માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડી રહ્યા છો, તમારા અને તમારી ચેનલ દ્વારા આ બહુ જ સરસ અને ઉમદા કાર્ય થઈ રહ્યું છે...😊💐

  • @satyamjoshi7953
    @satyamjoshi7953 3 місяці тому +7

    હજૂ પણ મંત્ર તંત્ર ચાલે છે..તેનાથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલતો નથી..

  • @yogeshdaxini4599
    @yogeshdaxini4599 2 місяці тому

    એકદમ સાચી વાત...

  • @khushrhodarguzarkro5780
    @khushrhodarguzarkro5780 2 місяці тому +1

    Bilkul. Saachi vaat chhe

  • @jayminpramodbhaitrivedi6061
    @jayminpramodbhaitrivedi6061 3 місяці тому +14

    બહેન books પર એક show લાવો જેથી સારી સારી ગુજરાતી બૂક વિશે જાણી શકાય

  • @dhanakansara7479
    @dhanakansara7479 2 місяці тому +1

    Very nice message 🎉

  • @aslamkapadvanji9224
    @aslamkapadvanji9224 2 місяці тому +1

    Really nice research 👍

  • @rvp9748
    @rvp9748 2 місяці тому +1

    Very good conversations 🙏

  • @rain-wk7ly
    @rain-wk7ly 3 місяці тому +4

    જેનો પગાર 15000 છે તેનો પરિવાર સુ કરે

  • @RajeshPatel-od2dz
    @RajeshPatel-od2dz 3 місяці тому +1

    ❤ Jamawat ❤

  • @ashvinrakhashiya7710
    @ashvinrakhashiya7710 3 місяці тому +1

    Ben tame e rite vato ne badlavo cho samacharo ne badlo cho te best che 👍👍👍

  • @akashbavishi6615
    @akashbavishi6615 3 місяці тому

    9:27 first 10 minutes superb difficult reality of present society, giviing like to this ,do keep ur analysis Same

  • @NiteshSolanki-3336
    @NiteshSolanki-3336 3 місяці тому +1

    ❤❤❤

  • @jagrutigamit9065
    @jagrutigamit9065 2 місяці тому

    Very nice message sister ❤

  • @rameshbhaiparmar588
    @rameshbhaiparmar588 2 місяці тому

    ધન્યવાદ મેમ, આવો વાસ્તવિક અને ખુબજ જરૂરી મુદ્દા ની ચર્ચા કરવા માટે .

  • @mayankmodi6128
    @mayankmodi6128 2 місяці тому

    👌👌👌Devanshi Ben good job . Best wishes from Sydney

  • @m_r_majnuboy8550
    @m_r_majnuboy8550 2 місяці тому

    ખુબજ સરસ 🤍👍🏻🥰💯

  • @shaikhcreation2267
    @shaikhcreation2267 2 місяці тому

    બહુ સરસ મેડમ

  • @naranbhaipatel3437
    @naranbhaipatel3437 3 місяці тому +2

    મિ. ડલ કલાસ.....!!!!! ગરીબ ગરીબની રીતે જીવી જાય છે, પૈસાદાર એની સ્ટાઈલમાં જીવે છે. પણ હું તો ડલ કલાસનો છું, મને જીવતાં ક્યાં આવડે છે?

  • @patelrakeshbhai7201
    @patelrakeshbhai7201 3 місяці тому +2

    મધ્યમ વર્ગના લોકોનો સોનું પોતાના ઘરમાં હતો તે હાલમાં ફાઇનાન્સ મા જમા છે
    ગોલ્ડ લોન ચલણ વધારે છે ભયાનક પરિસ્થિતિમાં જનતા જવાની છે

  • @jatinamin6755
    @jatinamin6755 3 місяці тому +2

    દેશ મા ધણા અર્થશાસ્ત્ર ના જાણકાર છે પણ સમજે છે કોણ ? ગીતા નો ઉપદેશ છે ને જે થાય છે એ સારૂ થાય છે તો થવા દો તમે ચિંતા ના કરો.

    • @kishorpatel4469
      @kishorpatel4469 2 місяці тому

      Bimar pdiyeto elaj nahi karvano brabrne

  • @totlaniravi1204
    @totlaniravi1204 2 місяці тому

    Best

  • @helianaresh4849
    @helianaresh4849 3 місяці тому

    Really excellent😊

  • @naiprakashbhaimaganbhai3377
    @naiprakashbhaimaganbhai3377 2 місяці тому

    💯 medam

  • @RavikumarRRam
    @RavikumarRRam 2 місяці тому

    Same on you...

  • @akshaysolanki3856
    @akshaysolanki3856 3 місяці тому +2

    Outsourcing vala ne technical job vala ne pan 11000 pagar che 😢😢😢

  • @maxo2525
    @maxo2525 3 місяці тому

    Great presentation to the reality

  • @prajaprtiprahladbhai3250
    @prajaprtiprahladbhai3250 2 місяці тому

    Benji, Jay shree Krishna, Happy New year,, nice analysis....

  • @YashvantPrajapati
    @YashvantPrajapati 3 місяці тому +2

    Forget about uneducated, i know lots of educated people who believe in #BHUVA and Black Magic....

  • @VipulVipul-e5y
    @VipulVipul-e5y 3 місяці тому

    Dhanyvad Ben

  • @anilchavda8311
    @anilchavda8311 2 місяці тому

    👌🌷👍

  • @MavdiyaJalpesh
    @MavdiyaJalpesh 3 місяці тому

    👍👍

  • @nareshchandnani1819
    @nareshchandnani1819 3 місяці тому

    Thankyou

  • @patelse
    @patelse 2 місяці тому

    Inner happiness is the only solution for all these problems. People are looking fake happiness outside

  • @SparrowWorld1008
    @SparrowWorld1008 3 місяці тому

    Nice presentation

  • @Patelprahladbhai
    @Patelprahladbhai 2 місяці тому

    INTERNATIONAL SOCIAL MEDIA # REPORT

  • @npatel1815
    @npatel1815 2 місяці тому

    Please make one podcast on how middle class people exploited in the industries by violating applicable law and backed by politicians to industrialist.

  • @JaydeepLuna
    @JaydeepLuna 3 місяці тому

    10:05

  • @tribalcultureofgujaratchho5494
    @tribalcultureofgujaratchho5494 3 місяці тому

    માણસ નું આયુષ્ય કેટલું જ્યાં જીવો મોજ મજા કરી જીવી લયો આજે જીવતા કાલે છું થવાનું એનું કોને ખબર

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 3 місяці тому +2

    Ben , ek survey ma hamnaj aavyu hatu ke Gujarat sauthi monghu chhe . Rs 46000 per month ek maanas maate jaruri chhe .

    • @Anonymous-cq8rp
      @Anonymous-cq8rp 3 місяці тому

      E city surat ahmedabad jeva shehro maate

  • @jayeshjoshi8953
    @jayeshjoshi8953 3 місяці тому +1

    अरे बेन 20हजार मां नो जाय तो ट्रेट्स जलवाए नई आपडे विश्वगुरु नो टैग ☑️ लेवनो छे 🙆🙆🙆

  • @rajurana4064
    @rajurana4064 2 місяці тому

    Midia vala janta ne Salah aapey chey pn koy pn midia vala live debet ma mota mantri ne sawal nathi kerta ke GST. Jeva tex ocha kare.

  • @tosifpathan0811
    @tosifpathan0811 3 місяці тому

    Devanshi Ben tme Dwarka darsane aavo to okha beach ni jarur mulakat lejo..🙏🙏🙏

  • @Doctor....7772
    @Doctor....7772 3 місяці тому +1

    What a coincidence 😅
    When I'm watching this video and starting ads was zepto 10min delevery app😂

  • @shilpachavda2141
    @shilpachavda2141 2 місяці тому

    Saras analysis hu to phela ni Jem list banavi sadi shop mathi j lavu chu no extra kharcho n surat ma j rahu chu ane bdhu j moll ma jayi saku evi financial condition che pan simple n phela ni to really sari rite tame rahi sako

  • @dilashachaudhari7197
    @dilashachaudhari7197 2 місяці тому

    જબ્બર વાતો કરી હો..છેલ્લે પાણી વાળી વાત તો મજા આઇ ગઈ યાર😅😂

  • @_rdyadav9899
    @_rdyadav9899 3 місяці тому +1

    Financial education ni kami chhe
    Bs education syllabus ma hju junaj prasango ne iswariy kathao j pirse chhe
    Kaik Financial knowlage pn pirso jethi drek smaj ni aavnari pedhi ma saru Future jova mle te
    ane family Braground bdli ske
    Finland, NewYork, Germany, japan china jevi education System bnavo
    Ane aa hindu muslima ne bhrashtaachaar ochhu kro

  • @hemangshah6242
    @hemangshah6242 3 місяці тому +1

    Devansi ji ખાત્રજ થી મહુધા ના રોડ વિશે સ્ટોરી બનાવશો

  • @rajurana4064
    @rajurana4064 2 місяці тому

    Pachii gujrat janta midia ne sabasi aapey chey

  • @ajaysinhmakwana7837
    @ajaysinhmakwana7837 3 місяці тому +1

    Sarkari loko no pagar vadhe ano boj amara per j aave

  • @umedramdatti8992
    @umedramdatti8992 2 місяці тому

    Why permission by government?
    If affected to economy in Indian then government has don't permission its .

  • @KemsNews
    @KemsNews 2 місяці тому

    Ben 25k .. pagar che. ..ane ghar ni javabdari ... Lagbhag .. total marva jau ne ne to ankdo only kharch no ,50k pahoche che diwali mate emay .. bably no birthday... So.. deficult.. but chalavvu to pade j ne. ..

    • @KemsNews
      @KemsNews 2 місяці тому

      Devu to devu baki moj thi jivvu

  • @ParulSolanki-wm8fb
    @ParulSolanki-wm8fb 3 місяці тому +2

    SACHI CATCHE BEN MOGHAVARIAE MAJA MUKICHE AAMA DIVADI KEM KRVI

  • @darshanthakkar9658
    @darshanthakkar9658 3 місяці тому +2

    main to etle j zomoto na share lai lidha che 😂

  • @bharatrathod5343
    @bharatrathod5343 2 місяці тому

    રદ્દ કરેલા ઈ ત્રણ કૃષિ કાનુન સારા હતા ? કઈ રીતે ?

  • @pradiprathod2581
    @pradiprathod2581 3 місяці тому

    Job education medical to point politics

  • @abdulhamidsheru9719
    @abdulhamidsheru9719 3 місяці тому +1

    Ben middle class thodak time ma pati jase.

  • @darshanthakkar9658
    @darshanthakkar9658 3 місяці тому

    6:58 loko reels ma thi time kade to bije time apie ne

  • @dineshchauhan3593
    @dineshchauhan3593 3 місяці тому

    બેન ચિંતા, ન,કરો,કરે, એ, ભરે

  • @abdulhamidsheru9719
    @abdulhamidsheru9719 3 місяці тому +1

    Ben 4thi5 varsh pachhi jojo atmahatya nu pramaan. Dekha dekhi ma loko mari jase.

  • @a.mchawla5108
    @a.mchawla5108 3 місяці тому +1

    vastu moghi nathi thi ena same tame Garib Thai Gaya farak e che /Jago gujarat/

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 3 місяці тому

    आजे गामडा मां रहेनार व्यक्ति ने पोता नू घर होय तो पण सारू जीवन जीववा महीने 15,000 रू खर्च थाई छे एटले के दिवस ना 500 थाई।

  • @KhushiFilms2016
    @KhushiFilms2016 2 місяці тому

    ame kyay jata nathi chatay puru thatu nathi ghar kem chalavvu and chokravne kem bhanavva e khabar nathi padti

  • @prahladpatel8316
    @prahladpatel8316 3 місяці тому +1

    Bharat ne bhastachare bhido lai lidho 6

  • @rohitsuperchauhan2724
    @rohitsuperchauhan2724 3 місяці тому

    Haji jovo agad to haji vadhare digital jamano avvano che

  • @AshvinNaika
    @AshvinNaika 3 місяці тому

    બેન હવેતો સરીર પર કપડાં પણ રહેવાના નથી

  • @DevayatNandaniya
    @DevayatNandaniya 3 місяці тому

    Bija desh mathi to khaki sugandhit kemikal aave she Tel nay. Bhart no magfali pint kedut pashe thi maft lay nikash Kari nakhvama aave she.

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 3 місяці тому

    Ben , sarkar no khoto bachaav na karo . Loko ne blame karva no koi arth nathi .

  • @Prabhuda370
    @Prabhuda370 3 місяці тому +19

    પબ્લિક જેટલો ખર્ચ કરશે એટલો બજારમાં પૈસો ફરતો રહશે અને સરકાર ને GST અને પેટ્રોલ ડીઝલ નો ટેક્સ સરકાર કમાય છે અને જનતાની સુવિધા વધે છે.

    • @Bajarangmd2170
      @Bajarangmd2170 3 місяці тому +16

      જનતાની સુવિધા વધે છે??😂

    • @rdchauhan1551
      @rdchauhan1551 3 місяці тому +15

      ટેક્સ ભરો અને દર વર્ષે ખાડાવાળા રસ્તા પર ધૂળ ભરેલા વાતાવરણમાં જીવના જોખમે વાહન ચલાવો.

    • @Aspirant0789
      @Aspirant0789 3 місяці тому +8

      Mane kem suvidha nathi malti

    • @kanaksinhparmar5304
      @kanaksinhparmar5304 3 місяці тому +10

      ખરેખર વિચારો કે તમે ટેક્સ ભરો છો એવી તમને સગવડો મળે છે?

    • @NemilShah99
      @NemilShah99 3 місяці тому +7

      તમારી સુવિધા વધી ગઈ?

  • @chaandharadwala7536
    @chaandharadwala7536 2 місяці тому

    Jamavat bhavisy nu godi midia j chhe

  • @tinaparmar4284
    @tinaparmar4284 2 місяці тому

    Sarkar shu kare chhe? Shopping festival, kite festival, statue of unity, bas rupiya kharrcho. Rojgar to aapvo nathi. Fakt upper middle class ane middle class j khota kharcha karine enjoy kare chhe. Lower middle class ane garib loko pisaya j kare chhe

  • @maheshwarisagar1
    @maheshwarisagar1 3 місяці тому

    Truly educational Devanshi. Just a request to make this video in Hindi to help middle class how they are being misled by market, Superspirituality etc.

  • @naiprakashbhaimaganbhai3377
    @naiprakashbhaimaganbhai3377 2 місяці тому

    Ben tame vadhre saras bolo chho

  • @gujratistatus5135
    @gujratistatus5135 3 місяці тому

    Gujrat..no.khedut..sarkar.no.virodh.nthi.krto.siti.vala.krese

  • @kamalramavat9433
    @kamalramavat9433 3 місяці тому

    Je samje aene j sahvanu?

  • @Mahi00771
    @Mahi00771 3 місяці тому

    Badhuma j govt ni bhul kadvi e apdi khasiyat chhe
    Apda samaj na loko ni to koi bhul j nthi

  • @jayloving2005
    @jayloving2005 2 місяці тому

    Monghavari karata dekhadekhi faka fojdari ma pisay 6

  • @patelrakeshbhai7201
    @patelrakeshbhai7201 3 місяці тому +1

    હોમ લોન 80% ધિરાણ લીધું છે મધ્યમ વર્ગના લોકોએ

  • @abdulhamidsheru9719
    @abdulhamidsheru9719 3 місяці тому

    Ben hu manu chhu ke je loko em kahechhe ke mane time nathi eno matlab ke te navra chhe.

  • @desaivijay4230
    @desaivijay4230 3 місяці тому +1

    બેન આ બધું બંધ કરો
    જે કમાવો એ થોડું વાપરો થોડું બચાવો
    બસ
    અને છેલ્લે આનંદ માં રહો પરિવાર મિત્રો સાથે આનંદ કરો

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 3 місяці тому

    Ben , monghvari vadhi j chhe , teno bachaav thai shake nahi . Badha j loko tame kaho chho Teva nathi .

  • @khushrhodarguzarkro5780
    @khushrhodarguzarkro5780 2 місяці тому

    On line thi door raho ane aapna dukan waada ne faaydo pahonchado

  • @nikunjaboti7493
    @nikunjaboti7493 2 місяці тому

    ખર્ચો તો આખી જિંદગી છે જ કમાવા માં ધ્યાન આપવું જોઈએ નવા વર્ષ ના રામ રામ

  • @rahulponkiya1177
    @rahulponkiya1177 3 місяці тому

    Evm vise su kesho evm thij BJP se

  • @mylittlefairylandgardenand4768
    @mylittlefairylandgardenand4768 3 місяці тому

    Tamne bija dharm na rupiya ni chinta karo,,amara nai

  • @jtmalvi9880
    @jtmalvi9880 3 місяці тому

    આકા

  • @TechVarahiMobile
    @TechVarahiMobile 3 місяці тому

    🫡🫡🫡🫡🫡

  • @kamleshbapu6802
    @kamleshbapu6802 3 місяці тому

    Jay shree ram

  • @jayeshdabhi2472
    @jayeshdabhi2472 3 місяці тому

    Lady ravish Kumar

  • @MukeshPatel-w7h
    @MukeshPatel-w7h 3 місяці тому

    🌸🙏🙏🍍🍎🍏🍐🍓🍆

  • @RSRSRS2027
    @RSRSRS2027 3 місяці тому

    આ બધી પંચાયત બંધ કરો અને મોઘવારી કેટલી બધી છે તેના વિડિયો બનાવો. ડુંગળી, બટાકા, લસણ અને બધાં શાકભાજી અને કઠોળ અને ખાદ્યતેલ ના ભાવ કેટલાં બધાં છે તેનો વિચાર કરો. અને એનાં વિડિયો બનાવો.

  • @rohitsuperchauhan2724
    @rohitsuperchauhan2724 3 місяці тому

    Monghvari nathi 2000 ni baporiya ni pedas vadhi che ne e nade che baki ma baap pela ni Jem dhokave ne to aa dhandha khota hatda Hali nikda che ne e badha tapotap bandh Thai jay