Analysis with Devanshi। તમે બોલવાનું બંધ કરશો કે વેપલો શરૂ કરી નાખશે આ લોકો!

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 209

  • @RamsinhVala-zv4ey
    @RamsinhVala-zv4ey Місяць тому +20

    આભાર જાડેજા સાહેબ
    જાગૃત પત્રકાર તરીકે દેવાંશી બેન જોશી નો પણ ખરેખર હૃદયપૂર્વક આભાર

  • @bhagyashribabu8426
    @bhagyashribabu8426 Місяць тому +6

    Thank you jadeja sir

  • @RamsinhVala-zv4ey
    @RamsinhVala-zv4ey Місяць тому +18

    ગીર સોમનાથ ના કલેકટર સાહેબ
    જાડેજા સાહેબ નો ખુબ ખુબ આભાર
    જાગૃત પત્રકાર દેવાંશીબેન જોશી નો હૃદયપૂર્વક આભાર

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 Місяць тому +8

    આભાર જાડેજા સાહેબ ધન્યવાદ 👌👌👌

  • @mahavirsinhjethava6743
    @mahavirsinhjethava6743 Місяць тому +9

    Thanks jadeja saheb gir somnath

  • @baroliyabhavin5851
    @baroliyabhavin5851 Місяць тому +20

    ફાયર ના સાધન તો છે પણ એ ચાલુ છે કે જામ થઇ ગયેલા છે એ પણ ચેક કરો

  • @user-ht5xp1mr2m
    @user-ht5xp1mr2m Місяць тому +7

    આભાર જાડેજા સાહેબ કલેકટરશ્રી ગીર સોમનાથ

  • @kishorsojitra7089
    @kishorsojitra7089 Місяць тому +3

    આભાર જાડેજા સાહેબ

  • @user-fz6dg5ie3n
    @user-fz6dg5ie3n Місяць тому +7

    ખુબ ખુબ આભાર જાડેજા સાહેબ

  • @20266
    @20266 Місяць тому +5

    સરસ નિર્ણય... આભાર કલેકટર શ્રી નો.. જે રીતે જી.એસ.ટી.નં. ડિસ્પ્લે બોર્ડ હોય તે રીતે આ NOC માટે પણ બોર્ડ લગાવવા જરૂરી છે..

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 Місяць тому +5

    Thanks🙏🙇 jadeja sir

  • @bhanabhaitarak6026
    @bhanabhaitarak6026 Місяць тому +6

    કોઈ મોટા મકાન માં ડબલ બારણાં હોવા જોઈએ કઈક બને તો લોકો નીકળી શકે પણ આવું ઘણા મકાનો માં નીકળવા નું બીજું બારણું હતું નથી જે ખરે ખર ખૂબ જ ગંભીર છે અમુક સરકારી મકાનો ને પણ એક જ દરવાજો હોય છે આ ખૂબ ગંભીર છે

  • @aashapuraaushadhalay8270
    @aashapuraaushadhalay8270 Місяць тому +1

    જય માતાજી જાડેજા સાહેબ બહુ સરસ તમારું અભિયાન છે આજ ર આજ રીતે જો કાયમ બધા જ નાગરિકો જાગૃત થશે અને સરકારી અધિકારીઓ આવા જ કાર્ય કરશે તો ક્યારેય આવા અકસ્માત બનવાની શક્યતા નહીં વંત થઈ જશે જય માતાજી

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 Місяць тому +1

    ભરૂચ ની યે ઘટના સાંભળી ખુબજ દુઃખ થયુ એ માણસ નહિ પણ હેવાન છે

  • @SanjayGaudana
    @SanjayGaudana Місяць тому +3

    Very good nice work by Hon. Collector shri gir somnath

  • @pankajsuthar9687
    @pankajsuthar9687 Місяць тому +1

    જનતા માટે ખૂબ સારું કામ કરી રહ્યાં છો દેવાંશી બેન તમારા જેવા બહાદુર પત્રકારો ની સમાજ ને ખૂબ જરૂર છે આભાર બેન આપનો

  • @Hdiwinsndbhejhdbb
    @Hdiwinsndbhejhdbb Місяць тому +1

    વાહ બાપુ...ધર્મેન્દ્રસિંહ જાડેજા જેવા જ ચાલે

  • @ashvinbarad8059
    @ashvinbarad8059 Місяць тому +1

    ખુબ ખુબ આભાર જાડેજા સર
    ગીર સોમનાથ તેમજ દેવાંશી બેન તમારો પણ ખુબ ખુબ આભાર

  • @gaganjot8489
    @gaganjot8489 Місяць тому +3

    You are a fearless journalist. You are raising quintessential questions for democratic functioning. Have a great going.

  • @sohilsonani8376
    @sohilsonani8376 Місяць тому +6

    Devansi strongly recommend Jal jalo lavi do Kranti

  • @ashwinjotava1322
    @ashwinjotava1322 Місяць тому

    આભાર જાડેજા સાહેબ...
    આભાર દેવાંશી જોષી...

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 Місяць тому +1

    આભાર દેવાંશી બહેન જૂનાગઢ ની સીવિલ માં આટલી બેદરકારી દાખવી એ ખુબજ દુઃખદ ઘટના છે અને રાજકોટ ની સ્કૂલો પણ જાણે કે દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગેછે ધન્યવાદ છે આપની ટીમને

  • @pravinbhailadumor2453
    @pravinbhailadumor2453 Місяць тому

    ગીર સોમનાથ ના કલેટરશ્રી જાડેજા સાહેબ નો ખુબ ખુબ આભાર

  • @vishvarajsinhjadeja7598
    @vishvarajsinhjadeja7598 Місяць тому +1

    WELL DONE DD JADEJA SIR
    WE PROUD OF YOU ...,👍

  • @p.h.chauhan7549
    @p.h.chauhan7549 Місяць тому +1

    આભાર જાડેજા સાહેબ ને અને ખુશી થાય છે કે અમારા જિલ્લા ના કલેકટરે ખાસ મુહૂર્ત કરી ને ખૂબ જ સરસ કામગીરી કરી 🙏👏

  • @jimitjoshi1727
    @jimitjoshi1727 Місяць тому

    Well done!! બેન જ્યાં સુધી ગુજરાતના જ નહીં દેશના દરેક રહેવાશી પ્રજા માથી નાગરીક નહીં બને ત્યાં સુધી આવી હોનારત ચાલુ જ રહેશે.

  • @ChhatrasinhParmar-ip2lz
    @ChhatrasinhParmar-ip2lz Місяць тому +1

    આભાર જાડેજા સાહેબ
    આભાર દેવાંશીબેન તમને પણ

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 Місяць тому +1

    માનનીય શ્રી જાડેજા, સાહેબ ને દિલથી આભાર,,માનીએ છીએ,,,

  • @cottondilse02
    @cottondilse02 Місяць тому +5

    National handloom mall, law garden

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Місяць тому +2

    Thanks devanshi ben thanks jadeja sir

  • @bhartibanethakker2220
    @bhartibanethakker2220 Місяць тому +2

    Devonshire ben tame pan khub saru ane sachot Kam karo cho..
    Tamaro khub abhar 🙏

  • @adityavyas3141
    @adityavyas3141 Місяць тому +1

    આભાર,જાડેજાસાહેબ, ગીર સોમનાથ ની જનતાને આવા બાહોશ અને નીડર અધિકારી મલયા તે બદલ તેમજ એવાં બાહોસ એસ.પી. મલયા તે માટે સોમનાથ દાદા નો આભાર....

  • @jadavjagadish7899
    @jadavjagadish7899 Місяць тому +1

    ખૂબ ખૂબ આભાર જાડેજા સર

  • @jyotishzalavadia6731
    @jyotishzalavadia6731 Місяць тому +1

    Dhanyavad Jadeja sir salute.

  • @rjyoutube6951
    @rjyoutube6951 Місяць тому +8

    યોગ્ય કાર્યવાહી થાય તો સારુ

    • @gohilarjunsinh1743
      @gohilarjunsinh1743 Місяць тому

      ખાલી ટિકિટ વાળો, વેલ્ડિંગ વાળો જેલ જશે
      મોરબી પૂલ કાંડ માં જયસુખ પટેલ રૂપાલા સાથે છેડા છે કઈ થયું નાઈ
      ખાલી ટિકિટ વાળો જેલ માં છે.
      અધિકારી ને નેતા મોજ માણસે 😂😂

  • @mahendraramabhai4165
    @mahendraramabhai4165 Місяць тому +3

    જાડેજા સર થેન્ક you

  • @gujcope1
    @gujcope1 Місяць тому +1

    આભાર jadeja sir

  • @bharatgaadhe362
    @bharatgaadhe362 Місяць тому +2

    આભાર

  • @kamleshbhagdev8235
    @kamleshbhagdev8235 Місяць тому +1

    Thanks Jadeja sir.

  • @bachubhaivasun5757
    @bachubhaivasun5757 Місяць тому +3

    Very good

  • @partapgodhaniya5865
    @partapgodhaniya5865 Місяць тому +4

    જય સોનલ માં તમને બેન કાયમ ❤

  • @thakorvijay7722
    @thakorvijay7722 Місяць тому +3

    Ha saheb pn nista thi sartificate lagvajo Jojo aema pn office ma Jai seting na Thai jay aa badhu thoda divas pasi....ae no aej પ્રશ્ન ન થાય એ ડર સે દેવાંશીબેન

  • @badrudinsamnani
    @badrudinsamnani Місяць тому +1

    Jadeja saheb. Abhar

  • @hiteshraval1512
    @hiteshraval1512 Місяць тому +2

    What a Govt doing?

  • @bhartibanethakker2220
    @bhartibanethakker2220 Місяць тому +1

    Khub saras Kam karyu Sir
    Thanks fo u 🙏

  • @ShivangHathi
    @ShivangHathi Місяць тому +4

    Prathna antar ni pukar ek chish che.

  • @user-bv7xk7jq7l
    @user-bv7xk7jq7l Місяць тому +5

    देवांशी बहेन हु तो बे हजार बेथी जागरुत छु आ निर्जीव पत्थर तेली अने तड़ीपार अने दुष्ट दुसासनो थी सावधान छु

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Місяць тому

    ખુબ ખુબ આભાર દેવાંશી બેન ❤❤

  • @musicalstudio1290
    @musicalstudio1290 Місяць тому +5

    NOC PAISHA THI KARIDELU HOY TO SU KARVANU A PN CHE NE

  • @narangadhavi9595
    @narangadhavi9595 Місяць тому +1

    Aabhar jadeja sir🙏

  • @MaheshPatel-sy1cp
    @MaheshPatel-sy1cp Місяць тому +5

    School van nu pan kaik karo tya pan koi divas moto akasmat thase

  • @RamGujariya-rz5vz
    @RamGujariya-rz5vz Місяць тому +4

    Janata jagse to Kai thase nakar amaj thase

  • @saukatghasura5129
    @saukatghasura5129 Місяць тому +2

    EK JORDAR NAMDAR SARKARSHI BANNI CHAHIYE. JO SARE DESH WASHIYO KE LIYE BINA BHEDBHAV, BINA LGVG, IMANDARI, SACHCHAI, BHAICHARA, EKTA HO. DESH SONE KI CHIDIYA BANANE OR DESH DUNIYA ME VIDESHO ME NO. 1 PAR JA SAKTA HAY. MERA BHARAT DESH MAHAN. JAIHIND JAIBHARAT BHARATMATAKIJAY VANDEMATRAM MERA BHARAT DESH MAHAN.

  • @babubhairadadiya336
    @babubhairadadiya336 Місяць тому +3

    Pan sahab badhaj bhagidar chhe

  • @alkapatel3156
    @alkapatel3156 Місяць тому +2

    Bahuj sara's ben

    • @alkapatel3156
      @alkapatel3156 Місяць тому +1

      Devashi ben tamara badhaj vidiyo jovu chu

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Місяць тому +3

    Bijanes vala ne to dhkka khavrave chhe Aaj adhikari bhastachari adhikari ni vat chhe aa

  • @nareshdesai9558
    @nareshdesai9558 Місяць тому

    Thank you collecter sir

  • @ramamakwana1341
    @ramamakwana1341 Місяць тому +7

    BJP gundaraj chhe🙏 Jay shree krishna 🙏🇹🇯😭😭🇹🇯😭😭😭

  • @omgomg6602
    @omgomg6602 Місяць тому +2

    And you can buy a NOC …then what ???

  • @ShivangHathi
    @ShivangHathi Місяць тому +3

    Minister / CM na sachivo / secretary kashu j karta nathi. Badha Sarkar na birbalo / chalankay che.

    • @gohilarjunsinh1743
      @gohilarjunsinh1743 Місяць тому

      ખાલી ટિકિટ વાળો, વેલ્ડિંગ વાળો જેલ જશે
      મોરબી પૂલ કાંડ માં જયસુખ પટેલ રૂપાલા સાથે છેડા છે કઈ થયું નાઈ
      ખાલી ટિકિટ વાળો જેલ માં છે.
      અધિકારી ને નેતા મોજ માણસે 😂😂

  • @pparth5o1
    @pparth5o1 Місяць тому

    દેવાંશીબેન હાઈ ટેન્શન વાયરો વિશે એક એપિસોડ બનાવો ,ઘણા વૃક્ષો હાઇ ટેન્શન વાયર સ્પર્શી રહયા છે

  • @Ahirrvram
    @Ahirrvram Місяць тому

    Thank you collector Shri gir shomnath

  • @theworldtechnical3014
    @theworldtechnical3014 Місяць тому +2

    sastri nager 150 feet rod shree bharti vidyalaya ma school j ger caydesar che teni mulakaat liyo

  • @YashPatel-qm9lk
    @YashPatel-qm9lk Місяць тому +1

    Fire bottle price 5 guna sab public par hi he.

  • @prajapatidashrath5983
    @prajapatidashrath5983 Місяць тому +1

    Important :
    Ek episode jay shah [ son of amit shah ] ni post par banavo ......
    Tunk ma parivarvad par banavo

  • @AshokPrajapati-wt5ex
    @AshokPrajapati-wt5ex Місяць тому

    બેન આ નિયમો નું પાલન કરાવવું હોય તો આ બીડું તમારે હાથ માં લેવું પડશે તમારા કામ ને સો સલામ છે

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 Місяць тому

    Thanks sir

  • @user-do1ye1sh8e
    @user-do1ye1sh8e Місяць тому

    Thank you sir

  • @kaushikkanani6683
    @kaushikkanani6683 Місяць тому +7

    એક્શનના નામે હપ્તા નાં લેવાય તો સારું
    મોઘવારી એ એમ પણ મજા મૂકી છે 😢😢😢😢😢

  • @chavdabakul308
    @chavdabakul308 Місяць тому +1

    BU Permission and Fire NOC leva mate officer ketla rupiya le chhe koi ne khbar hoi to kejo. Government Building plan passing krava mate bavuj Paisa khankhere chhe etle e charges ochha kre to public fire mate Paisa khrche. Plan passing, BU Permission and Fire Noc no charges government Rs. 300 sq.mt le chhe aana sivai bija khrcha alag etle sarkare AA baju pan dhyan aapvu pade Khali public ne khankhervamaj dhyan Naa apvanu hoi.

  • @user-vv3co6ge9u
    @user-vv3co6ge9u Місяць тому +1

    ગુજરાત રામ ભરોસે

  • @pparth5o1
    @pparth5o1 Місяць тому

    દેવાંશીબેને શહેર વિસ્તારમાં અનેક હાઈ ટેન્શન વાયરને ઝાડને ટચ કર્યા છતાં એકપણ અધિકારી કાર્યવાહી કરતા નથી ટૂંક સમયમાં આપણે નવા અકસ્માતના સમાચાર સાંભળીએ છીએ

  • @theworldtechnical3014
    @theworldtechnical3014 Місяць тому +2

    14:12

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379 Місяць тому +3

    Me Divya Bhaskar ne lok durbar me mara idea and rajuvat Kari Hati tyre mara muddy bjp a Dhyanesh ma Medha nata

  • @harshpatel7634
    @harshpatel7634 Місяць тому

    ઇકો કાર જે પ્રાઇવેટ શાળામાં બાળકોને શાળામાં લઈ જવા લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેમાં બાળકોને ઘેટાં બકરાં ની જેમ ભરવામાં આવે છે, અને કાર CNG હોય છે એના માટે પણ કાયદો બનાવો!
    આ પણ રજૂઆત કરજો મેડમ

  • @maujedariyahum
    @maujedariyahum Місяць тому +1

    Haa darbar ha jadeja

  • @vedstar2152
    @vedstar2152 Місяць тому

    આ બાબત એવા કોઈ એકમો પૂરતા મર્યાદિત નથી પણ મોટી building કે જે ભાડે દેવાઈ છે એમાં પણ આવા કોઈ સાધનો નહિ હોતા

  • @leelavaghela5385
    @leelavaghela5385 Місяць тому

    દેવાંશીબેન ... સરકાર માં.

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Місяць тому +2

    Bhastachari adhikari jago party mate nai janta mate vafadar bano pagar janta j aape che to jago naito ak divas tmaro pan varo chhe

  • @rathwamiteshkumar
    @rathwamiteshkumar Місяць тому +1

    ક્યાં છે C R Patil ?

  • @zalajaydipsinh3118
    @zalajaydipsinh3118 Місяць тому +1

    Fire noc mate 50000 leche adhikari

  • @jiguvaghasiya2070
    @jiguvaghasiya2070 Місяць тому +1

    બેન જોજો સર્ટિફિકેટ માટે પણ bov રૂપિયા khavase

  • @sandipchavda1984
    @sandipchavda1984 Місяць тому +1

    કેટલું સરસ કાર્ય કર્યું છે 12 કલાકમાં તમામ કાટમાળ હટાવી લેવામાં આવ્યો TRP game zone

  • @prahladpatel1980
    @prahladpatel1980 Місяць тому

    Devanshi tamaru cliyar stand jaher karo.toj loko tamari par ane chenal par bharosa karse.thankyu

  • @jiguvaghasiya2070
    @jiguvaghasiya2070 Місяць тому +1

    Sarah pan mudo e se ke રૂપિયા લય ne સર્ટિફિકેટ આપી દે એનું સૂ.

  • @premchauhan2606
    @premchauhan2606 Місяць тому

    બેન ક્રિકેટના સ્ટેડિયમમાં પણ બેફામ રીતે ભર્યા હોય છે પબ્લિક એમાં સેફટી કેટલી ..કે કોઈ અકસ્માત થાય પછી ખબર પડે?

  • @user-nm8bm6wo3w
    @user-nm8bm6wo3w Місяць тому

    Congregations 🎉🎉🎉🎉🎉

  • @dmwadhwani
    @dmwadhwani Місяць тому

    play school ni jyare ad ave che tyre voice bau down thy jai che so please e normal j rakho e nathi saru lagtu ( ee feel break thy jai che )

  • @rohitshah6940
    @rohitshah6940 Місяць тому

    Aaa Pancham kaal (kalyug) ma sadhvi ji bhagwant par aava upsarrg joi ne hriday dhruski utthe che

  • @dhiru6885
    @dhiru6885 Місяць тому

    Tamara video na thambhanail is very excellent

  • @varaaswin6223
    @varaaswin6223 Місяць тому

    ઈમ્પેક્ટ ફી લઇ બાંધકામ કાયદેસર કરવા યોગ્ય છે? ??

  • @jadejayuvrajsinh5534
    @jadejayuvrajsinh5534 Місяць тому +2

    Congras hati tyare avu kay thyu nathi 5 year ma 4thi 5 kissa bani gya ani karta pakistan vala kadach bom feke ne toy atla no mare vagar bome gumaya bhulkao ne😢

  • @bhanabhaitarak6026
    @bhanabhaitarak6026 Місяць тому +1

    મેડમ તમે કહો છો ..ક્યાં બેજ ઉપર noc અપાય છે તો વહેવાર ના બેજ ઉપર noc અપાય છે

  • @hiteshraval1512
    @hiteshraval1512 Місяць тому

    I
    Will write to collecter and muni comisnar Hitesh Raval keshod junagadh

  • @vipulshiroya6387
    @vipulshiroya6387 Місяць тому +1

    avi jagyo ma midea a kha ek motu hoding lagavi midea na phon nubay ane loko sapark karisake ne mideane lgerkanuni chaltu hoy turat mideane janavi sake

  • @AshokPrajapati-wt5ex
    @AshokPrajapati-wt5ex Місяць тому

    સરકારી કોઈ ઓફિસે ફાયર સિસ્ટમ છેજ નહીં કોઈ સરકારી સ્કૂલ માં પણ નથી

  • @pratikshah5313
    @pratikshah5313 Місяць тому

    Advertisement time pr voice problem aave chhe.

  • @rakeshtrivedi8633
    @rakeshtrivedi8633 Місяць тому +1

    Loko એટલા માટે જ સરકારી નોકરી માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે એક વાર સરકારી જમાઈ બન્યા એટલે જલસા બસ બે નંબર ના પૈસા લઈને જલસા

  • @mihirchhatriwala3321
    @mihirchhatriwala3321 Місяць тому

    jevi tamari advertise screen par aave 6 to tamaro voice level down thay jay 6 so plz check and tell your techniqual team for this

  • @balardhirubhai4056
    @balardhirubhai4056 Місяць тому +1

    ખુબખુબઆભારઆવાનીડરપઋકારનેબાકીતોપૈસામાટેતોતેશુકરેછેતેનુપણભાનનથીઅનેજોઆવીરીતેરાજકારણમાજવામાટેકેટલીજનતાનેમુખૅબનાવેછેતેકદીવીસારતાનથીમાણસકેટલુજીવયાએમહતવનુનથીકેવુજીવયાએમહતવનુછે