Це відео не доступне.
Перепрошуємо.

દેવ પગલી એ તેમની સગાઈ અને લગ્ન ની બાબત માં શું કહ્યું ? || dev pagali sathe mulakat Part 03

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2021
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :-dev pagali paranal life story
    Speech/Anchor :-vijay Ahir Journalist
    Respondent :-dev pagali
    Singer :-dev pagali
    Song :-
    lakh rupiya no ghagharo
    matla upar matlu
    makeup vala mukhada
    dev pagali bhajan
    Live Recording :-Vijay jotva -Journalist
    Contact Mail-vijaykarshan@gmail.com
    Social Media Links
    Facebook Page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    UA-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #devPagali #interviewDevpagali
    #StatasDevPagli #JigarThakor
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani....
    hindi song dev pagali
    dev pagli new song
    DJ gujarati dev pagali
    love song bewafa song dev pagali
    Jhankar Music song
    Official Viral Video,Devpagli,Jigar Thakor,
    Trending LoveSong
    dev pagli na geet
    live dev pagali

КОМЕНТАРІ • 122

  • @mitmeghanathi7826
    @mitmeghanathi7826 8 місяців тому +2

    અમારા સમાજ નુ ગોરવ છે બાપુ
    દેવપગલી

  • @user-yb3bb1hi1w
    @user-yb3bb1hi1w 2 роки тому +6

    સાચી વાત છે દેવ ભાઈ તમે વાત કરી ઈ સાચી છે અભીમાન ક્યારે ના કરવું આગળ આવવું હોય તો ભલે બીજા ગમે તે કાપે પણ તમારો કોઈ પણ ફેર ના પડે કારણ કે તમારે કોઈ પાપ નથી એટલે આગળ વધસો ભગવાન તમારી મનોકામના પુરી કરસે એવી શુભેચ્છાઓ 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @AsthaMakwanaVlog1111
    @AsthaMakwanaVlog1111 2 роки тому +6

    ખરે ખર તમારી વાત એટલી સરસ છે જીવન મા ઉતારવા જેવી માઈન્ડ ફ્રેશ થઈ ગયું

  • @rock_star266
    @rock_star266 2 роки тому +3

    દેવાભાઈ આપણા વિચારો ને લાખ લાખ સલામ 👌👍✔️

  • @sjv.catalh
    @sjv.catalh Рік тому

    દેવપગલિ.મગવાન.તમને.સાવદના.સૂપટારબનો.આમારો.અરમાનસે

  • @ahirranmal5823
    @ahirranmal5823 2 роки тому +10

    હા મોજ હા મારો ગુજરાતી હા જય જય ગરવી ગુજરાત

  • @jrbstudio5624
    @jrbstudio5624 2 роки тому +1

    સુપર ભાઈ

  • @ajaybabari6430
    @ajaybabari6430 2 роки тому +1

    Nice Dev pagli

  • @devchandel378
    @devchandel378 Рік тому

    Super best Dev bhai tamro nechar bahu sarsh che

  • @jollyvyas9337
    @jollyvyas9337 2 роки тому +2

    So down to earth 👍 real ⭐️ star , good luck 🤞

  • @gujjudiyodarvalo1880
    @gujjudiyodarvalo1880 2 роки тому +9

    નાના કલાકારો ની કોઈ કિંમત નથી હોતી પણ જ્યારે એ કઈ પ્રગતિ કરે અને મોટું નામ બનાવે ત્યારે એના એ લોકો આપણ ને બોલાવવા માંગતા હોય છે. મહેનત કરતા રહો લોકો ભલે ગમે તે કહે🙏🙏🙏

  • @smitapatel3150
    @smitapatel3150 Рік тому

    Sachi vat koi nathi ketu sachu jivata nathi joyu Bahu saru chhe gam nu jivan pan koi ne gamatu nathi gamadu super cute tamari vat che Bhai ❤️❤️❤️👌

  • @kishnbhlll5973
    @kishnbhlll5973 2 роки тому

    સુપર

  • @user-cp2ne5vl7s
    @user-cp2ne5vl7s Рік тому

    બહુ.બહુ.સરસ

  • @anilkumarsolanki807
    @anilkumarsolanki807 Рік тому

    Dev pagali is rock ❤❤

  • @rajthakor756
    @rajthakor756 2 роки тому +2

    સાચા કલાકાર છે દેવ ભાઇ વાં પગલી વાં

  • @morari1667
    @morari1667 2 роки тому +1

    dev pagli deva tara sidhant jordar che best of luck

  • @a.d.rabari9496
    @a.d.rabari9496 2 роки тому

    Good work

  • @arunamp727
    @arunamp727 2 роки тому

    Vahhh

  • @yogeshgoswami9677
    @yogeshgoswami9677 2 роки тому +1

    Mari paheli film ma me tamne vilan nu kam aapva amdawad malya hta jyare tame snghrsh karta hta tamne yad se Mari film bhle super hit gy Pan Tamara Vina suni se bhai

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 роки тому +1

    Khub sarash video Dav bhai pagli.........

  • @bharthibapu8985
    @bharthibapu8985 2 роки тому +3

    Om namo narayan devpuri bapu

  • @AV_ASHWIIN
    @AV_ASHWIIN 2 роки тому +3

    દરેક વ્યક્તિ દેવ પગલી જેવા હોવા જોઇએ

  • @user-sv8sl7ms4d
    @user-sv8sl7ms4d 2 роки тому +1

    દેવા ભાઈ તમને સો સો સલામ

  • @yogeshgoswami9677
    @yogeshgoswami9677 2 роки тому +3

    Vijay bhai aap khub saru kam Karo aapna vicharo ne Yogesh Goswami na shat shat vandan

  • @ashokyogiraj2271
    @ashokyogiraj2271 2 роки тому

    Suppar hit dew pagali khub agal vadho
    Jay jagu ma

  • @hareshmakwana3747
    @hareshmakwana3747 2 роки тому

    खुब सरस वात करी भाइ तमारा विचार अती सारा छे

  • @jaydeepvaru6270
    @jaydeepvaru6270 Рік тому +1

    મારૂ પણ સપનૂ હતૂ અને છે કલાકાર બનવાનૂ ભાઈ અને માં ખોડીયાર મારૂ પણ સપનૂ પણ પૂરૂ જરૂર કરસે મને વીસવાસ છે મારી માતા ઊપર જય ખોડીયાર માં 🙏🙏🙏

  • @rameshbhaliya7151
    @rameshbhaliya7151 2 роки тому +1

    દેવ ભાઈ ની મોજઅલગજહોયછે વીજયભાઈ જય માતાજી

  • @gulabbhaippatel7637
    @gulabbhaippatel7637 2 роки тому

    Good

  • @BadaltaBharat99
    @BadaltaBharat99 2 роки тому +1

    Op

  • @nileshgohilofficiallive2622
    @nileshgohilofficiallive2622 2 роки тому +1

    GOLDEN STAR DEV PAGLI DEESA❤️

  • @Sunil_Patel_Official_007
    @Sunil_Patel_Official_007 2 роки тому +2

    Congratulations Dev Pagli

  • @vagelachirag4597
    @vagelachirag4597 2 роки тому

    Bast of Lok

  • @amitvasani1635
    @amitvasani1635 2 роки тому

    Super dev bhai tamara vichar saras 6e

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 2 роки тому +2

    🙏🙏👍 જય હો દેવ પગલી જય હો 👍🙏🙏

  • @ghayalchetanvasuniyamp6973
    @ghayalchetanvasuniyamp6973 2 роки тому +1

    ખૂબજ સરસ ભાઈ

  • @gujjudiyodarvalo1880
    @gujjudiyodarvalo1880 2 роки тому +3

    એકબીજાને હંમેશા સપોર્ટ કરતા રહો🙏🙏🙏

  • @lakhuram855
    @lakhuram855 2 роки тому

    ,nice

  • @user-rp6wq4dp8j
    @user-rp6wq4dp8j 2 роки тому

    ખૂબ સાચી વાત કરી ખુબ આગળ વધો

  • @vinitrabari3156
    @vinitrabari3156 2 роки тому

    Jordar ho

  • @pravinbhaidarji2200
    @pravinbhaidarji2200 2 роки тому +2

    દેવ પગલી ભાઈ તમે નાના કલાકર ને સપોટ કરજો તમે જીગર ઠાકોરને સાથ આપ્યો ને માટલા
    ઉપર માટલુ ગીત સરસ ઉપડયુછે Thank your From Australia Pravinbhai Darji

  • @sureshpatel7550
    @sureshpatel7550 2 роки тому

    Devsaheb Namskar

  • @AV_ASHWIIN
    @AV_ASHWIIN 2 роки тому

    ha bhai ni moj ha

  • @jayshree2873
    @jayshree2873 2 роки тому

    चांद वाला मुखड़ा बहुत मस्त गाना है

  • @nileshgohilofficiallive2622
    @nileshgohilofficiallive2622 2 роки тому +1

    UNIC ROCKSTAR DEESA STAR DEV PAGLI ❤️

  • @alpesha.k1205
    @alpesha.k1205 2 роки тому +1

    JAY Maa MELDI...❤👑💫

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 роки тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @user-pr1tz2hu1x
    @user-pr1tz2hu1x 2 роки тому

    દેવાભાઈ હર હર મહાદેવ

  • @chamudashaine1787
    @chamudashaine1787 2 роки тому

    દેવ ભાઈ પગલી તમારા દુખનું એક સોંગ બનાવી દો અને મારા ભાઈ ખૂબ જ આગળ વધો

  • @yogeshgoswami9677
    @yogeshgoswami9677 2 роки тому +2

    I love you Dev Bhai

  • @yogeshgoswami9677
    @yogeshgoswami9677 2 роки тому +5

    Shiv balak film Mahuva tarf thi all the best Bhai

  • @rock_star266
    @rock_star266 2 роки тому

    🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩

  • @ahirharsukhvadher1693
    @ahirharsukhvadher1693 2 роки тому

    ખુબ સરસ વીશાર

  • @devabhaikhatana1925
    @devabhaikhatana1925 2 роки тому +1

    દેવ પગલી તમારો અંદાજ કઇક અલક છે વા ભાઇવા

  • @nileshgohilofficiallive2622
    @nileshgohilofficiallive2622 2 роки тому +2

    DEESA STAR❤️

  • @rajkumarchannel1430
    @rajkumarchannel1430 2 роки тому +1

    સુપર દેવ પગલી ખૂબ પ્રગતિ કરો ગુજરાતનું નામ અને ભારતનું નામ રોશન કરો બીજાનું સારું ના જોઈ શકતા હોય એ કુતરા બોલ્યા કરશે પણ આપણે આપણું કામ કરવાનું ભાઈ

  • @ramjisongara6286
    @ramjisongara6286 2 роки тому

    Vah vah

  • @thakortinaji4941
    @thakortinaji4941 2 роки тому +1

    Dev bhai

  • @MaheshThakor-oq8dr
    @MaheshThakor-oq8dr 2 роки тому

    Best of luck 🙏🙏🙏

  • @gurugosai4135
    @gurugosai4135 2 роки тому

    Ha mara dasnam smaj nu dharenu

  • @ramtujithakor4226
    @ramtujithakor4226 2 роки тому

    Jay mataji dev bhai

  • @chavdaashok2492
    @chavdaashok2492 2 роки тому

    all the best dev pagalibhai

  • @vagelachirag4597
    @vagelachirag4597 2 роки тому

    Nice bro

  • @sanjanramavat8391
    @sanjanramavat8391 2 роки тому

    Jay mataji 🙏🏻

  • @amarsangvaghela
    @amarsangvaghela Рік тому

    Vikram

  • @sachinparmar5197
    @sachinparmar5197 2 роки тому

    Ha Maru gj 08

  • @hardikkartikofficial9680
    @hardikkartikofficial9680 2 роки тому

    Super nice bhai

  • @thakorkantibhai4519
    @thakorkantibhai4519 2 роки тому

    Super

  • @AsthaMakwanaVlog1111
    @AsthaMakwanaVlog1111 2 роки тому

    All tha bast

  • @amitvasani1635
    @amitvasani1635 2 роки тому

    Dev bh tame jordar motivation karo 6o

  • @bharatgovani4513
    @bharatgovani4513 2 роки тому +1

    good morning

  • @rameshbhaliya7151
    @rameshbhaliya7151 2 роки тому

    જય માતાજી ભાઈ

  • @Hindu59253
    @Hindu59253 2 роки тому

    Nice

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 роки тому +1

    Jay mataji

  • @rajthakor756
    @rajthakor756 2 роки тому

    Wa

  • @rajeshchauhan6910
    @rajeshchauhan6910 2 роки тому

    Dev Pagli

  • @jivanahir1596
    @jivanahir1596 2 роки тому

    👌👌👌

  • @kanbhagohil379
    @kanbhagohil379 2 роки тому

    દિલ જીતી લીધુ દેવ ભાઈ કલાકારને તો પ્રેણના આપી પણ સામાન્ય માણસ આપી

  • @vaghelajashwantsinh5218
    @vaghelajashwantsinh5218 2 роки тому

    Dev pagli tet lage che bhai

  • @pravinbrahmbhatt7163
    @pravinbrahmbhatt7163 2 роки тому

    OM NAMO NARAYAN

  • @hagoga7315
    @hagoga7315 2 роки тому

    Hi

  • @kiran__1016
    @kiran__1016 2 роки тому

    👌🙏

  • @AsthaMakwanaVlog1111
    @AsthaMakwanaVlog1111 2 роки тому +8

    તમારી નેચર સારુ છે અને વિચાર પણ સારા છે અને ઘમંડ પણ નથી તમારી વાતુ સાંભળી ને મજા આવી અને એક સમય તમે આખા વર્લ્ડ મા ફેમસ થશો એવી માં મોગલ અને ખોડલ મા ને પ્રાર્થના કરુ છુ

  • @vekariyaswet4607
    @vekariyaswet4607 2 роки тому

    Jay mogal

  • @jayshree2873
    @jayshree2873 2 роки тому

    કયુ ગુજરાતી મુવી આવે છે દેવભાઈ

  • @vipultalsaniyavipul530
    @vipultalsaniyavipul530 2 роки тому +1

    હું મારી જાત ને એક લેખકની દૃષ્ટિએ જોવું છું અને હું દાવા સાથે કહું છું કે એક દિવસ મારા ગીતો દરેક ગુજરાતી ના મોઢે ગવાતા હશે હું અત્યારે લોકો ની દ્રષ્ટિ માં લેખક નથી પણ આવનારા સમય માં લોકો પણ મને લેખક તરીકે જોશે આ ગીત ની રંગીન દુનિયા માં મારા પગલાં નું એક બીજ રોપાઈ ગયું છે હું અવશ્ય એક દિવસ મારું સપનું પૂરું કરીશ

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 роки тому

      વાહ ભાઈ ખૂબ સરસ તમારા ઉચ્છ વિચારો છે

  • @Sanj943
    @Sanj943 2 роки тому

    Sir mare ek war dev bhai shathe mulakat karaje se to mane tame spot kari sakasho sir..please ripley mi

  • @haribhaibajaniya2797
    @haribhaibajaniya2797 Рік тому

    Hii

  • @rathvavikramkumar418
    @rathvavikramkumar418 2 роки тому

    લાખઉંપરલાખસલા,તમારાવિચાર

  • @zalapradhansan6007
    @zalapradhansan6007 2 роки тому

    હ ર, મ હદેવ, દેવભાઈ,

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 2 роки тому

    👍👍👍

  • @jatinagheraofficial798
    @jatinagheraofficial798 2 роки тому

    સોનલબેન વ્યાસ, શાંતા બેન પરમાર, તેજદાન ગઢવી, આસિફ જેરિયા, નિધીબેન ધોળકિયા, નીતિન દેવકા ના interview કરો સાહેબ

  • @ajaypatni5598
    @ajaypatni5598 2 роки тому

    Nice 😊👍👍😊👍😊😊😊😊👍👍😊👍😊👍😊👍😊👍😊

  • @gujrati_status_1332
    @gujrati_status_1332 2 роки тому +1

    દેવપગલી તમે તો અમારા વિસ્તાર ના જ છો

  • @sikuwavofficial5592
    @sikuwavofficial5592 2 роки тому

    Dev pagli kya rahe chhe

  • @vikramsolanki8421
    @vikramsolanki8421 2 роки тому

    Thank you

  • @akhatjopdidigital4865
    @akhatjopdidigital4865 2 роки тому

    Bhai devpagli ni mulakat karvi chhe contect thase.

  • @jaydhawarkadhish3925
    @jaydhawarkadhish3925 2 роки тому

    Bhai tamari story' aakho bharai gai

  • @nemesismayur3240
    @nemesismayur3240 2 роки тому

    Dev Pagli kaya gam re she