હકાભા ગઢવીના પત્નિ-બાળકોનો પહેલો ઇન્ટરવ્યુ, દુનિયાને હસાવતા કલાકારની દર્દભરી કહાની | Hakabha Gadhvi

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • હકાભા ગઢવીના પત્નિ-બાળકોનો પહેલો ઇન્ટરવ્યુ, દુનિયાને હસાવતા કલાકારની દર્દભરી કહાની | Hakabha Gadhvi
    #hakabha_gadhvi
    #hakabhagadhvi
    #હકાભાગઢવી
    #hakabha
    #hakabhajokes
    #dineshsindhav
    #visheshwithdinesh
    #gujaratinews

КОМЕНТАРІ • 415

  • @hariharsamvad8263
    @hariharsamvad8263 8 місяців тому +27

    હકુભા તમારા પત્નીને સમજણ ખૂબ જ સારી છે આવી સમજણ ભારત દેશમાં બધી જ મહિલાઓને તમારું ઇન્ટરવ્યૂ જોઈને કદાચ 10 15 સ્ત્રી પણ સુધરી જાય તો બી 🙏👌

  • @Narnarayandev37
    @Narnarayandev37 8 місяців тому +18

    આ બને દીકરીઓ ને મેં નાનપણ મા ખુબ રમાડી છે હું તેડીને ફરતો આરતી એવી ડાહ્યી છે ને નાનપણ થીજ ઓછું બોલે છે બવ બવ ડાહ્યી છે અને તારા બેન પણ પેહ્લે થી આવા સારા સ્વભાવના છે હું બધી પરિસ્થિતિ થી વાહકેપ છું હકા ભાની પણ બવ મેહનત છે બને દીકરી જાણે જોગમાયા હોય એવી છે ખુબ ડાહ્યી છે તારા બેન પણ ખુબ સારા સ્વભાવ ના છે હું એમના હાથનું બનાવેલું જમવાનું ખુબ જમ્યો છુ ભગવાન શિવ માતાજી એમના અને એમના પરિવાર ઉપર હમેષા આવાજ રાજી રહે એવી પાર્થના હકા ભા તારા બેન ને જય માતાજી કેજો દેવિકા બેન નો દીકરો મહારાજ નો દીકરો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t 8 місяців тому +154

    ખુબ ખુબ ખુશી થઈ છે હકુભા ગઢવી ની મુલાકાત મારી આંખ મારી આંખો ભીંજાઈ ગઈ છે કારણ કે 16 વર્ષની નાની ઉંમરમાં મેં પણ પિતાની છત્રછાયા ગુમાવી હતી પિતા તો પિતા છે શું લખવું ભઇલા જેને પિતાની છત્રછાયા ગુમાવી છે ને એને જમણો હાથ નો અંગુઠો ગુમાવ્યો છે ફક્ત એક ટ્રાય કરી જોજો ઘણી મુશ્કેલીઓ પડશે ઘણું વેઠવું પડશે ઘણું ભોગવવું પડશે એવું જ પિતાજીનું છે નથી વધુ લખી શકતો મારી આંખો ભીંજાઈ ગઈ છે કે આપના શબ્દો સાંભળું છું દિનેશભાઈ સિંધવ ને મારી યાદી આપજો અને જય શ્રી કૃષ્ણ કહેજો

    • @dashu_m
      @dashu_m 8 місяців тому +4

      સાચી વાત છે ભાઈ😢

    • @popatbhaisolanki4987
      @popatbhaisolanki4987 8 місяців тому +3

      Jay Mata ji ka khabar Shubhkamna Sandesh Jay Mata Di Jay Mata Di Jay Mata Di

    • @meramankandoriya4187
      @meramankandoriya4187 8 місяців тому +7

      સાચી વાત છે ભાઈ મારા પીતાજીની છત્રછાયા ગુમાવ્યા પછી 1 મહીના પછી જન્મ થયો

    • @abhirajsinhparmarparmar47
      @abhirajsinhparmarparmar47 8 місяців тому

      CT
      6T CV gt​@@dashu_m❤😢😅😮🎉

    • @narzogaming8736
      @narzogaming8736 8 місяців тому +2

      p

  • @rdstudio5692
    @rdstudio5692 8 місяців тому +27

    मैं राजस्थान का रहने वाला हूं अक्सर में हकाबा का ऑलमोस्ट वीडियो देखता रहता हूं लेकिन मैंने यह पुराने संघर्ष का वीडियो देखा रियल में आखों से आंसू नहीं रोक पाया आज मैं मेरे कुलदेवता पाबूजी राठौर से प्रार्थना करता हूं कि दुनिया की हर खुशी इस परिवार को देना जय श्री पाबू जी राठौड़

    • @rdstudio5692
      @rdstudio5692 8 місяців тому

      @@hiteshbarot7545 Gujarati likhni aur bolani nahi atahi he baki samajh me a jaati he

  • @AkkiMakwana-eb4pd
    @AkkiMakwana-eb4pd 8 місяців тому +15

    હકાભા ના પત્ની ના જવાબો ખૂબ અદભુત છે , કદાચ બીજું કોઈક હોત તો આવું બોલતા બોલતા રડી પડેત , હકભા પણ હાચા માણસ છે , આટલું મોટું નામ હોવા છતાં સેજે પણ અભિમાન નહિ ❤ માતાજી કાયમ તમને બધાને આમજ સુખી રાખે 🙏

  • @mahimamevada473
    @mahimamevada473 8 місяців тому +26

    વાહ હકાભા ફેમિલી તારાબેન ખૂબ સમજદાર બેન છે. ખૂબ સરસ માં મોગલ માં ખોડીયાર તમારી દરેક મનોકામના પુરી કરે એ જ અભિલાષા...જય દ્વારકાધીશ...

  • @NileshBharvad-sd2um
    @NileshBharvad-sd2um 8 місяців тому +23

    વાહ ભાઈ હકા ભા ભગવાન શ્રી દ્વારકાધીશ તમારા કુટુંબને ખૂબ સુખી જીવન રાખે જયદ્રારકાધીશ

  • @user-so7vk8od9t
    @user-so7vk8od9t 8 місяців тому +24

    જય માતાજી હકુભા ના પરિવારનો આ ઈન્ટરવ્યુ ખૂબ જ સરસ અને લાગણી સભર રહ્યો.

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 8 місяців тому +7

    વાહ તારાબેન વાહ ખુબ ખુબ ખુશ રહો શુ તમારરી વિચાર ધારા ખુબ મા મેલડી તમારા પરીવારને હસતા ખીલતા રાખે એવા માના શરણો મા આરાધના જય માતાજી

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t 8 місяців тому +27

    જ્યારે તમારો દીકરો ગૌરવ બોલ્યો ને ત્યારે મારી આંખો ભીંજાઈ ગઈ હતી એક એક શબ્દ ઉપર ભારપૂર્વક બોલો તો પિતા પ્રોગ્રામમાં ગયા હોય મને તાવ આવ્યો હોય પિતા મારી પાસે હોય તો વગર દવાએ સારું થઈ જાય એક એક શબ્દ મને ખૂબ જ હૃદયમાં ઉતરી ગયો છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ

  • @rajabahucharvadaranuj263
    @rajabahucharvadaranuj263 8 місяців тому +9

    દુનિયા નો સૌ થી બેસ્ટ ઇન્ટરવ્યૂ છે અને તમારી આ ચેનલ નો પણ ❤️🙏👌બેસ્ટ ઓફ લક દિનેશ ભાઈ

  • @gjviraj5722
    @gjviraj5722 8 місяців тому +2

    ખુબ જ ખુશ શું હું કે જેમ હકાભાની મુલાકાત લીધી તે મારી જિંદગી ની સાથે મળે છે કે બાપની કિંમત શું હોય છે અને આ તો જેને વેઠ્યું હોય તેને જ ખબર પડે.જેવી હરીની ઈચ્છા આ બધા તો એક લેણ દેણ ના સંબંધ છે ભાગ્યમાં હોય ત્યાં સુધી રહેવાનું હોય છે.જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @krashnasinh6450
    @krashnasinh6450 8 місяців тому +3

    વાહ ચારણ પરીવાર વાહ માં ભગવતી સદા સુખી રાખે આપને . ખૂબ સંસ્કારી પરિવાર સે આપનો સમાજ ના બીજા પરિવારો યે શિખ લીધા જેવી છે આપ પાસે થી

  • @sindhavarvind-ut6qi
    @sindhavarvind-ut6qi 8 місяців тому +3

    ખુબ સારા મા સારો
    અને કઈપણ પાક ૫ણ વિનાનો સરલ
    વાત
    અને અંતરને
    રોવડાવે
    તેવી
    વાતો, સાભળી
    આનંદ
    છે
    એટલે કિધું છે કે
    જીરવી જાણે
    તેનું
    નામ
    માણસાઈ
    આ પરિવારે
    બધુ
    જીરવી લીધુ છે
    સુખ
    દુંખ ધન્ય છે.
    જય ઠાકર

  • @itzmahi8983
    @itzmahi8983 8 місяців тому +5

    હકાભા તમારો પરીવાર આ યુગમા બધી રીતે સુખી સંપન્ન છે તો પણ ભોળીયો અને ભેળીયા ને સાચવી રહયા છે જય માતાજી બાપ ખુશ રહો નેત્ર ભરાઇ ગયા બાપ

  • @khimakaravadra5269
    @khimakaravadra5269 8 місяців тому +12

    વાહ હકાભા વાહ. ધન્ય છે તમારા પરીવાર ને. તમારા રક્ષણ માટે આખો પરિવાર પ્રાથના કરે છે. ધન્ય છે હકાભા તમને. અને દિનેશભાઈ ને અમારાં પ્રણાંમ

    • @ratubhairathavi8840
      @ratubhairathavi8840 8 місяців тому

      વાહ વાહ હકા ભા આપનો પરીવાર એ પરીવાર ને ખુબ ખુબ સુખી રાખે ખુબજ લાબુ આયુષ્ય આપે અને ભોળાનાથ શીવ પીતા પરમાત્મ એમની સાથે સદાય રહેજો

  • @jamabhaidesai7919
    @jamabhaidesai7919 8 місяців тому +2

    સુખ દુખ મનમાં ના આણીયે ઘટ સાથે રે ઘડીયા અંધારા ની પાછળ અજવાળું જરૂર થી થાય દિનેશભાઇ પણ ઇ માટે ભગવતી ના આશીર્વાદ અને પતિ પત્ની નો પવિત્ર પ્રેમ મહત્વ ની ભૂમિકા ભજવે છે સાહેબ હકાભા ને સાંભળવા ની ખુબ જ મજા આવે છે પ્રોગ્રામ માં હકાભા ના પરીવાર ને દિલ થી વંદન આ એપિસોડ ખુબ જ મજા આવી માં સિકોતર તમારા દરેક મનોરથ પૂર્ણ કરે તેવી પ્રાર્થના જય હો 🙏

  • @jayshreebaajadeja3407
    @jayshreebaajadeja3407 8 місяців тому +7

    બહુ સરસ તમારી કહાની છે તમારી બંને દીકરીઓની વાત સાંભળી મને અહીંયા માં આંખો આવી ગયા

  • @Kailasprajapativlogs9946
    @Kailasprajapativlogs9946 8 місяців тому +4

    હકાભા બહુજ સરલ માણસ છે હુ પણ એક વાર મળી છું ભાઈ ને કરીયાણા ડાયરો હતો ત્યારે મે હકા ભાઈ નું નાનું એવું ઈન્ટરવ્યુ લીધું હતુ અને બવ સારી રીતે વાત કરી હતી. સરસ પરિવાર છે ભાઈ . જય માં મોગલ

  • @shantibhaibhatt4897
    @shantibhaibhatt4897 8 місяців тому +8

    લગ્ન નો પ્રસંગ જાન હજુ ઘરે નહોતી પહોંચી અને રસ્તામાં જ ઉછીનાં પહેરવાં લીધેલા ઘરેણાં ઉતારવા માંડયા તે પ્રસંગ ખૂબ જ કરૂણા ઉપજાવે તેવો છે માતાજી ની સાક્ષી એ કહું છુ અમારી આંખો મા પણ આસુ આવી ગયા.
    પણ આજે તમારા કુટુંબ ને કિલ્લોલ કરતુ જોઈને ખૂબ જ ખુશ થયો છું માતાજી અને મહાદેવ તમારી સદાય ચડતી કળા રાખે.
    જય ભોલેનાથ. 🙏

  • @indiancommando1037
    @indiancommando1037 8 місяців тому +3

    મે ઘણી જગ્યા પરિવારો મા જોયું છે ચારણ અને રાજપુતો નાં પરિવાર મા બાપ દીકરી નાં મૌખિક સંવાદ બહુ ઓછાં હોય છે મર્યાદા નાં સીમાડા મા આવિ દિકરી ઓ ને જોઈએ ત્યારે છાતી ગજ ગજ ફૂલી જાતિ હોય છે ❤

  • @girdharsuthargirdharsuthar6435
    @girdharsuthargirdharsuthar6435 8 місяців тому +2

    ખુબ સરસ હકાભા ગઢવી ના ઘેર સ દિનેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ઇન્ટરવ્યૂ માંથી જિંદગીમાં ઘણું બધું જાણવા મળે છે

  • @gujvaniofficial7646
    @gujvaniofficial7646 8 місяців тому +11

    હકાભા બહુજ મોજીલો માણસ છે,,,,
    એમનો પરીવાર પણ સમજણ નો સીમાળો છે
    અને હકાભા દિલનો બહુજ સુંદર માણસ છે,,,,માટે,,,હુ ભરતભાઇ પ્રજાપતિ કડી થી વંદન વારંવાર આખા પરિવાર ને,,,,,જય ભોલેનાથ

  • @dhavalpramar3672
    @dhavalpramar3672 7 місяців тому +2

    આપનું ઇન્ટરવ્યૂ સાંભળ્યા પછી મને ખૂબ આનંદ થયો, આપના સંઘર્ષને લાખ લાખ સલામ 🙏🙏

  • @user-jx9mp1iz7z
    @user-jx9mp1iz7z 8 місяців тому +6

    જયમાતાજી ભાયહુ.એક.શહીદનીવિરાગનાછુ...દુખજેમનેસહનકયાહોય.તેસમજીશકે.હુઆબધાદુખમાથીપસારથયછુ.ભાય..રોવાયજાય.કોયછાનુરાખવાવાળુનથી..મા.બાપ.પતિ.સાસુ.સંતાન..કુદરતનીકરૂણતા😢😢😢😢😢😢😢😢😢😢

  • @vkbharwad
    @vkbharwad 7 місяців тому +3

    વાહ ખુબ સરસ ઈન્ટરવ્યુ તારા બેન ની વાત સાંભળી ને આંખમાંથી આંસુ આવી ગયાં 😢😢😢😢😢

  • @aruntrivedi8976
    @aruntrivedi8976 8 місяців тому +5

    દિનેશભાઈ
    સરસ,આ રીતે પરિવાર સહિત ઈન્ટરયુ લેવાનુ કાયઁ શરુ કયુઁ..

  • @ManishaBarotOfficial
    @ManishaBarotOfficial 8 місяців тому +2

    હકાભા ગઢવી જી ની મુલાકાત કરી સુખ દુઃખમાં સહભાગી પરિવાર સાથે જીવ્યા અને જીવી રહ્યા છે બહુ સારી વાત કરી છે. હકાભા ગઢવી હજી તમને માતાજી આગળ વધારે. એવી હું પ્રાર્થના કરું છુ. દિનેશ ભાઈ આપને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવું છુ. નરેશ બારોટ

  • @kinjalpatel6140
    @kinjalpatel6140 6 місяців тому +2

    ખૂબ સરસ
    અરવલ્લી માં શણગાલ હાઈસ્કૂલમાં એક દીકરી ધો9માં ભણે છે,અંધ દીકરી છે.આર્થિક સ્થિતિ પણ સારી નથી અને ખૂબ જ સુંદર ગાય છે અને અવાજ પણ બહુ જ સુંદર છે,એકવાર આપ મુલાકાત કરો ,આ દિવ્યાંગ બાળકી માટે આશીર્વાદ રૂપ બનો...

  • @Narnarayandev37
    @Narnarayandev37 8 місяців тому +24

    જશોદાનગર મેલડીમાતાના મંદિર પાસે ભાડે રહેતા ઘંટી હાંકતા આખોય પરિવાર બવ એટલે બવ સારો છે તારા બેન બધી પરિસ્થિતિ જોઈ છે હું નાનપણ થી સાક્ષી છુ તારા બેન એ કોઈદી એવી પરિસ્થિતિ મા કઈ ફરિયાદ નથી કરી

    • @user-xj9jl2kx6l
      @user-xj9jl2kx6l 6 місяців тому

      Jashodanagar kayu Bhai amdavadma avyu te

  • @rekhabenitaliya3322
    @rekhabenitaliya3322 8 місяців тому +7

    હકાભાઈ ગઢવી પરીવાર ને ખૂબ ખૂબ અભીનંદન જય સરદાર

  • @sarmandivraniya2521
    @sarmandivraniya2521 8 місяців тому +10

    અત્યારે માણસ ગમે એટલો ભૂખ્યો તરસયો ઘર માટે સંઘર્ષ કરે તો પણ ઘરે કાઇ કિમત નથી હોતી આ લોકોએ કિમત તો કરી ધન્યવાદ

  • @DineshbhaiThakor-qg4sp
    @DineshbhaiThakor-qg4sp 6 місяців тому +2

    કલાકાર તો ઘણા બધા છે પણ હકા ભા જેવો સાચા બોલા કલાકારો બહુ ઓછા છે દિલ ના એકદમ સાફ આજે ખબર પડી કે એક હાસ્ય કલાકાર પાછળ કેટલી કરૃણ કહાની હોય છે તમારા પરિવાર ને માં બહુચર હમેશાં ખુશ રાખે

  • @user-fz3dx9ng6s
    @user-fz3dx9ng6s 6 місяців тому +1

    વાહ હકાભાઈ વાહ જય માતાજી 🙏😊 ખૂબ નસીબદાર છો આવી સરસ દીકરી મળી છે

  • @karshanbhai4843
    @karshanbhai4843 8 місяців тому +4

    જય માતાજી દિનેશ ભાઈ હકાભા નૉ ઇન્ટરવ્યૂ જીંદગી માં સુખ દુખ માં કેમ જીવવું ખરેખર અદભુત કૉટિ કૉટિ વંદન જય મૉગલ🎉🎉🎉🎉🎉

  • @Nikunj26_01
    @Nikunj26_01 20 днів тому

    ખૂબ સુંદર પ્રસ્તુતિ ❤ ઉમદા કામગીરી. કલાકાર સારા છે. હું વિડિયો જોઉં છું આપના

  • @user-ct7be5dr8f
    @user-ct7be5dr8f 8 місяців тому +3

    જય માતાજી હકાભા તમારા પરિવારને માતાજી હંમેશા સુખી રાખેઅને બધાનુ. સ્વાસ્થય સારૂ રાખે એવી મારી મોમાઈ પાસે પ્રાર્થના. સરગવાળા ગઢવી ચંદુભાઈ ચડીયા

  • @dkmakwana7146
    @dkmakwana7146 8 місяців тому +15

    તારાબેન ની વાતો સાંભળી નતમસ્તક થઈ જવાય છે🙏

  • @harshaddevmurari6434
    @harshaddevmurari6434 8 місяців тому +2

    ખુબ ખુબ અભિનંદન આપના પરિવારને આપ સદા ખુશ રહો એવી એવી સદગુરૂ ભગવાન ના શ્રી ચરણોમાં હ્રદયપૂર્વકપૂર્વક પ્રાર્થના સાથે જય સિયારામ જય માતાજી...
    હર્ષદભાઈ દેવમુરારી શ્રી સદગુરૂધામ ધ્રાંગધ્રા

  • @bharatbhaigadhavi33
    @bharatbhaigadhavi33 8 місяців тому +4

    વાહ સરળ ચારણ કુટુંબ ને માતાજી સુખી રાખે હકાભા જય માતાજી

  • @user-ws8we3iu4m
    @user-ws8we3iu4m 8 місяців тому +1

    જય માતાજી જય દ્વારકાધીશ જય મોગલ માં
    ભાલ...ગામ...ના.... જય શ્રી ... સુરાપુરા દાદા
    જય....હો....દાન..ભા.... બાપુ.઼...ની...
    શ્રી...હકા. ભા ગઢવી.... જીવનમાં ખુબ જ દુઃખ.જોયુ..છે...માતાજી....આપને...અને..આપ.ના...પરીવાર..ને..ખુબજ..ખુશ...રાખે...
    હકા.ભા. આપના.. દરેક પ્રોગ્રામ...હું....જોવ.છુ

  • @user-qc3jy7zo2p
    @user-qc3jy7zo2p 8 місяців тому +1

    खूब खूब बधाई ढैर सारी सूभकामना मां सरस्वती मां मोगल मां मां सोनल मां ना आशीर्वाद कूरूपा हमैशा रहै आदरणीय श्री कवी राज चारण गढ़वी हकाभा गढ़वी अने तेमना परिवार बे दीकरी दीकरा माथे हजारों हज़ारों हाथ ना मां भगवती ना आशीर्वाद कूरूपा हमैशा रहै जय हो जय हो

  • @omshiv911.
    @omshiv911. 8 місяців тому +6

    નિખાલસ માણસો ની મુલાકાત જોઈ ને આનંદ થયો.🤗🙏✅

  • @newsongsoldsongs12346
    @newsongsoldsongs12346 6 місяців тому +1

    ખરેખર દિનેશભાઈહકાભા ગઢવીના
    પરિવાર ને જોઈને બહુ આનંદ થયો
    અને હકાભા ના પરિવારે પણ બહુ
    સરસ વાત કરી માતાજી બધાને આવો
    પરિવાર આપે જય મોમાયમા જય જલારામ

    • @user-xr4ke9kk2t
      @user-xr4ke9kk2t 6 місяців тому +1

      હકાભાઇ ના પરિવાર ને મારા ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું સાથે સાથે મારા મિત્ર એવા દિનેશભાઈ ને મારા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ સાચા બે શબ્દો મારા હૃદયના લખ્યા છે સારા લાગે તો વધાવજો દિનેશભાઈ અને હકાભાઈ બંને ખૂબ જ સંઘર્ષ કર્યો છે કેમનું ફળ ભગવાન અત્યારે આપી રહ્યા છે ખુબ સરસ વાવ્યું છે તમારો પરિવાર ખુબ સુખી થાય તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું

  • @dkmakwana7146
    @dkmakwana7146 8 місяців тому +3

    પેલા તો દિનેશભાઈ આપને ખૂબ..ખૂબ અભિનંદન આવો સરસ ઇન્ટરવ્યૂ આપવા બદલ બીજાને હસાવી હસાવી ને ગોટો વાળી દેનાર અંદર થી mins જીવનમાં ઘણો સંઘર્ષ કરી પરિવાર થી દુર રહી મહેનત કરતો હોય છે હકુભા ને માતાજી ખૂબ ખુશ રાખે તેમની બધીજ મનોકામના પૂરી કરે જય માતાજી

  • @makwanamahesh2281
    @makwanamahesh2281 8 місяців тому +7

    વાહ હકાભા વાહ

  • @prdeepravalravalprdeep568
    @prdeepravalravalprdeep568 8 місяців тому

    હકાભા આપના અને આપના પરિવાર નાં સદ વિચાર અને આપના પરિવાર ની એકતા અને ભગવાન માતાજી પ્રત્યે ની અતૂટ શ્રદ્ધા અને આપ જે વાક્ય બોલ્યા તે જીવન માં ખૂબજ જરૂરી છે કે જીવન માં જે પરિસ્થિતિ હોય તેમાં આનંદ થી રેહવું એટલે કે દુઃખ માં ડગી ન જવું અને સુખ માં છકી ન જવું ભગવાન માતાજી અને મારો રામ રાખે તેમ રેહવુ તમારા માંથી જીવનમાં ખુબજ પ્રેરણા મળે છે ભગવાન માતાજી આપને અને આપના પરિવાર ને ખુબજ સુખી રાખે તેવી પ્રાર્થના શાથે જય મહાદેવ જય માતાજી🙏🙏

  • @Jay_momay_maa
    @Jay_momay_maa 8 місяців тому +7

    આખમા આસુ આવી ગયા વાહ બેન મા રાજબાઈ સુખી રાખે હજી ઘણુ આપે

  • @lavjibhainakrani
    @lavjibhainakrani 8 місяців тому +2

    તારા બા..આપને શત શત પ્રણામ.. બેનબા આપ અને દીકરીઓ જોગમાયા જેવા છો..સમગ્ર પરિવાર ખૂબ સરસ રીતે મર્યાદા અને સંસ્કારનો વારસો જાળવીને જીવે છે..સૌને વંદન છે..હકાભા ગઢવી અને પરિવારનો આ રીતે પરિચય કરાવવા બદલ દિનેશભાઈ ને પણ ખૂબ અભિનંદન..જય માતાજી🙏🌹🙏

  • @Sendhabhairabari-ti2nl
    @Sendhabhairabari-ti2nl 5 місяців тому

    આપના પરિવારને મારા દિલથી જય મોગલ માં હકાભા બાપુ ઇન્ટરવ્યૂ સાંભળીને ખુબ આનંદ છે બાપુ❤

  • @samarathdangadhavibhachau7320
    @samarathdangadhavibhachau7320 8 місяців тому +3

    દિનેશભાઈ તમારું ઇન્ટરવ્યૂ લેવાની સ્ટાઈલ જબરજસ્ત છે કારણ કે તમારા જે પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ જબરજસ્ત છે કોઈપણ વ્યક્તિ સહજતા થી જવાબ આપી શકે..

  • @Anil_Ahir5016
    @Anil_Ahir5016 8 місяців тому +6

    જય માતાજી ગઢવી ભાઇ

  • @user-ls5bm5uv8b
    @user-ls5bm5uv8b 8 місяців тому +9

    જય શ્રી કૃષ્ણ 🎉🎉❤❤

  • @dineshahir2180
    @dineshahir2180 8 місяців тому +2

    ખુબ સરસ હકાભા ભગવાન હંમેશા ખુશ રાખે 🙏🙏

  • @user-pb5wc6bo6f
    @user-pb5wc6bo6f 8 місяців тому

    હકાભા તો હકાભા જછે.તેમની સાચે સાચું કહી દેવામાં આવડત અમોને ખૂબ જ ગમે છે.ખૂબ પ્રગતિ કરો તેવી માતાજી ને પ્રાર્થના.🙏🔱🚩👍

  • @Sendhabhairabari-ti2nl
    @Sendhabhairabari-ti2nl 5 місяців тому

    જય મોગલ માં હકાભા બાપુ ❤❤❤

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 9 днів тому

    Congratulations to you and hakabha family members

  • @dhanjibhaichaudhary8577
    @dhanjibhaichaudhary8577 6 місяців тому

    વાહ જય ભવાની માં જય આઈ માં

  • @pravinprajapati8569
    @pravinprajapati8569 8 місяців тому +1

    હકાભા ગઢવી જય માતાજી મોગલ માતા આપના પરિવારને ખૂબ ખુશાલ રાખે

  • @gosaiganpatg8116
    @gosaiganpatg8116 8 місяців тому +1

    હકાભા ગઢવી ખુબ આભાર તમે બહુ મોજીલા માણસ છો ભોલાનાથ સુખી રાખે

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 8 місяців тому +1

    Tara ben tmne dhany che sachi aary sanskruti dekhai aave che 👌👌👌👌👌👌🙏👍

  • @omdevsinhchudasama7667
    @omdevsinhchudasama7667 8 місяців тому +3

    ખુબ ખુબ અભિનંદન હકાભા ભગવાન માતાજી આપને સૌને સદાયે સુખી રાખે
    જય માતાજી

  • @prashantvaghela5749
    @prashantvaghela5749 8 місяців тому +2

    શ્રી માયાભાઈ આહિર નું પરિવાર પણ હિન્દુ આહિર સમાજને રીતરિવાજ જાળવી રાખી ને આગળ વધે છે . એવી જ રીતે શ્રી હકુભા ગઢવી પણ પારિવારિક રીત રિવાજ જેમ ગઢવી સમાજ ન હોવા જોઈએ એ આગળ વધે છે તોય જાળવી રાખવી એ સામન્ય બબાત ન કેહવાય . ખૂબ જ સારી બાબત છે. બંને ના પરિવાર ને કોટી કોટી વંદન.
    આ કલાકાર પરિવાર થી આગળ વધેલા છે. એક ભાગ પારીવાર નો અને સમાજ નો પણ છે.

  • @omdevsinhrathod5073
    @omdevsinhrathod5073 7 місяців тому +1

    Vah sarn.aabru ejjat ni aagl. .kainathi

  • @AshokbhainaiNai
    @AshokbhainaiNai 3 місяці тому

    માં ચામુંડા હર પળ જીંદગી મા ખુશ રાખે હકાબા ગઢવી❤

  • @KalpnabenPatel-pt4uv
    @KalpnabenPatel-pt4uv Місяць тому

    Haka bha Tamara sathe aakhi duniya che tme khub aagad vadho avi matajee ne prathana

  • @user-yn3iw2jm7d
    @user-yn3iw2jm7d 21 день тому

    ખૂબ સરસ મઝા આવી.

  • @jyotidigitalpaldi1309
    @jyotidigitalpaldi1309 7 місяців тому +1

    Super interview Bhai . congratulations

  • @brijeshdesai5610
    @brijeshdesai5610 8 місяців тому +6

    ખુબ સરસ પરીવાર 🎉

  • @RahulRaj-bk7pr
    @RahulRaj-bk7pr 28 днів тому

    હકાભા ગઢવી. Is the best. ...

  • @rajeshbhan1929
    @rajeshbhan1929 8 місяців тому +7

    Good family member 💐🙏

  • @gohilbhagirathsinh2281
    @gohilbhagirathsinh2281 6 місяців тому +1

    સરસ વાત કરી ગઢવી પરિવાર

  • @kamrajbhaipatel7757
    @kamrajbhaipatel7757 7 місяців тому

    વાહ ભાઈ વાહ મેસર ની બહુચર માતાજી નો જય હો અને બબારામ મહારાજ નો જય હો જય શ્રી બહુચર માતાજી મેસર

  • @desaisantibhai1107
    @desaisantibhai1107 8 місяців тому

    ખુબ ખુશ પરિવાર જોઇ ને રાજીપો થાય છે જીવન સંઘર્ષ ની વાત સાંભળી ને થાય કે ભગવાન ઉપર કેટલો ભરોસો છે અને સુખ માં પણ સંયમ રાખનાર પરિવાર

  • @siddharthhindu78
    @siddharthhindu78 Місяць тому

    Mataji khub sukhi rakhe tamara parivarne 🙏

  • @singerjayendrasurmadhur8428
    @singerjayendrasurmadhur8428 28 днів тому

    આદરણીય કલાકાર છે. ખૂબ ખૂબ શુભેચ્છા.

  • @pravindanbgadhavi3198
    @pravindanbgadhavi3198 8 місяців тому

    જય હો વાહ વાહ સરસ રીતે સમજાવ્યું ખરેખર સાચી ને સાચી વાત કરી છે
    પી બી ગઢવી

  • @pravinkumarjoshi4736
    @pravinkumarjoshi4736 8 місяців тому +1

    ખુબ જ સરસ
    તમારી વાતો અદભુત છે
    જીવન માં ચડતી પડતી આવે છે
    ધીરજ રાખવી જોઈએ.

  • @arunahir5070
    @arunahir5070 8 місяців тому +1

    khub khub Abhinandan Sindhavbhai.. Haka bha no Parivaar hamesha sukhi rye evi prarthana... Jay Mataji
    Jay Murlidhar
    Sitaram

  • @khodarajput5245
    @khodarajput5245 8 місяців тому +2

    અતિ સુંદર

  • @jonty5556
    @jonty5556 7 місяців тому +1

    Fvrt manas ❤

  • @rambhaibharwad9590
    @rambhaibharwad9590 8 місяців тому +2

    👌👌👌🙏 જય માતાજી હકાભા જય માતાજી તારાબેન

  • @kishorsinhsarvaiya995
    @kishorsinhsarvaiya995 6 місяців тому

    🙏🌹⚔️ જયમાતાજી ⚔️🌹🙏 હકાભા તમારા પરિવારની માતાજી હંમેશા રક્ષા કરે અને હંમેશા તમારા પરિવારને માં મોગલ સુખી જીવન રાખે એવી પ્રાર્થના મારી માં આઈ શ્રી ખોડીયાર ને આઈ શ્રી વરૂડી માં મા મોગલ ને🙏🌹 હરિહર 🌹🙏⚔️ જયમાતાજી ⚔️🙏

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 8 місяців тому

    ખુબ સરસ હકાભા આપની મનોકામના પૂર્ણ કરે જય દ્વારકાધીશ ભાઇ

  • @chavdagautamsinh2423
    @chavdagautamsinh2423 8 місяців тому

    જય ભવાની આપનું કામ ખૂબ સરસ છે દિનેશભાઈ સિંધવ નાડોદા રાજપૂત નું ગૌરવ એવા દિનેશભાઈ

  • @premilapatel8565
    @premilapatel8565 6 місяців тому

    કામ તો કરવુ પડે ❤ ને એ કરી રયા એ સારુ છે ❤ ગઢવી નો ધંધો ને કર્મ તો કરવુ પડે ❤

  • @prakashkalavadiya7195
    @prakashkalavadiya7195 8 місяців тому

    खूब धन्यवाद हकाभाई
    Nice family

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 8 місяців тому +2

    જય દ્વારકાધીશ 🙏🙏

  • @bharatpingalsur2628
    @bharatpingalsur2628 8 місяців тому +1

    Vaah tara ben vaah dhny chhe tamne

  • @jigneshjignesh5190
    @jigneshjignesh5190 8 місяців тому +3

    Very good family 👍👌

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 8 місяців тому +3

    વાહ ભાઈ વાહ મોજ પડી ગઇ

  • @chandubhaikapuriya1346
    @chandubhaikapuriya1346 6 місяців тому

    Khub khub. Dhanyvad hakubha na parivarne. Jay. Matagi

  • @bhrugeshshrimalishrimalibh2822
    @bhrugeshshrimalishrimalibh2822 Місяць тому

    હકાભા મા મેલડી મા મોગલ સદા તમને તાજા રાખે

  • @user-pu3hf8is5r
    @user-pu3hf8is5r 7 місяців тому +1

    જય માતાજી 🚩🙏 જય ઠાકર 🚩🙏 જય દ્વારકાધીશ 🚩🙏

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 8 місяців тому +1

    ખૂબ સરસ

  • @user-kr7qi1rp7f
    @user-kr7qi1rp7f 8 місяців тому +1

    Va charn no parivar aavoj hoy jy ma mogalma

  • @karshankhancha7579
    @karshankhancha7579 8 місяців тому +3

    જય માતાજી હકાભાતમનેતમારાપરિવારનેજયમાતાજી‌🙏🙏

  • @vijaythakornugarthakor810
    @vijaythakornugarthakor810 8 місяців тому +2

    ખુબ સરસ હકાભા

  • @mahendrasinhchauhan2070
    @mahendrasinhchauhan2070 8 місяців тому

    Khub khub vandan mara gamta chhe tema na ek khas sahityakar shree Hakabha gadhhvi saheb ne,,,,,tamam sahiytakaro mate apanne man hovu joiye jemne apdi sanskriti ane sanskaro ne jivant rakhya chhe shurvirta ne jivant rakhi chhe,,,,,,,hakabha akhi duniya ne hasave chhe aje thodu hu hasavu,,,,,,Royal Enfield company thi hakabha ne royalti madvi joye company khas dhyan ape varna lekhit ma arji karvama avshe.

  • @t.gadhavigadhvi1487
    @t.gadhavigadhvi1487 8 місяців тому +2

    ખૂબ સરસ 👍