આ રસ્તા ની વાત ઉપર પુરૂ ધ્યાન આપો અને હિંન્દુ બધાય માતાજી ને માનવા વાળા સે તો સત્ય સાથ સોડીદે ત્યારે માતાજી ની માનતા કરો અને માતાજી થી કંઈ નો થાય તો પછી ધીંગાણુ ખેલવુ પડે
સાહેબ વર્ષો પહેલા પંચાયતનો રસ્તો હતો હવે ત્રણ વર્ષ પહેલાં એ રસ્તાની બાજુમાંજ પંચાયતે નવો રસ્તો બનાવ્યો છે જુના પંચાયતના રસ્તે અમારે ઘરે જવાતું હતું તે એક ભાઈએ ખેડી નાખ્યો છે અને અમોને જતા રોકે છે શું કરવું પડે સર
સાહેબ અમારે સરવે નંબર એક છે પૈકી ભાગ પડેલા છે રોડ સાઈટ પેલા ભાગની જમીન વાલાએ રસ્તો બંધ કરી દિધેલ છે અને મામલતદાર મા અરજી પણ કરી અને મામલતદાર સાહેબે અરજી પણ ના મંજૂર નો હુકમ કર્યો છે
Congratulation and salute to Advocate Shri B.N. Rana for throwing light on this burning problem to many small farmers who become victim and experience in the State of Gujarat. With conversion of Agricutural land to Non Agricultural land made easy, many buyers/devlopers for use of land for residential purposes create problems and make it grossly inconvient in many ways for small agricultural land holding farmers who mainly depend for their life livelyhood on their meagre land holding by unauthorizedly closing the way to enter in their field. It is good that such suffered farmer can avail and get relief under Mamletdar Court Rule 1906 (5) (2) and have a quick sigh of relief for impediments of various types created in his way of cultivating agriculture produce. It will not be out of place to mention here what somebody has said; 'once in your lifetime you need a doctor, a lawyer, a policeman and a peacher. But every day, three times a day, you need a farmer.' GOD BLESS INDIAN FARMER.
વર્ષોથી લાગુ ખેતર વાળા નો રસ્તો બાજુના ખેતરમાં ન હોય અને અન્ય જગ્યાએ બીજી જગ્યાએ રસ્તો હોય અને બાજુના ખેતર વાળા ને ખોટી રીતે હેરાન પરેશાન કરી ખોટુ પંચ રોજ કામ કરી ખોટા પુરાવા ઉભા કરી મામલતદાર ખોટો હુકમ કરી નવો રસ્તો ઉભો કરે તો શુ કરવું જોઇએ?
જમીન અમારી છે ત્યા ચાલવા માટે માર્ગ હતો પછી ત્યાં રહેતો પાડોસી માર્ગ પર મકાન બનાવીને અમને કહે છે તમને બીજો માર્ગ આપસુ... પણ જ્યારે જરૂર પડી ત્યારે તે બધી વાતો વર્તતો નથી.. માર્ગ નથી આપતો.....
અમારે વારસામાં ભાયુ ભાગ ની જમીનમાં ચાર ભાગ છે અમારી જમીન માં જવા માટે કાયમી ઝઘડો થાય છે રસ્તા માટે 6 વીઘા જમીન બાદ કરીને ભાગ પાડ્યા હતાં હવે ત્યાંથી ચાલવા દેતા નથી અમારે બીજાની જમીન માથી ચાલવું પડે છે અત્યારે અમારાં કોઈ વડીલ હયાત નથી જે હયાત છે તેની જમીનમાં રસ્તો છે તે ત્યાંથી ચાલવાની ના પાડે છે
saheb tamara videokhub j srs chhe..saheb mamldar saheb na order no amal same wado paksh nathi kri rahyo ane police koi action lewa ready nathi ane mamldar saheb nu kehwu chhe k me maru kam kryu aagdnu kam aap jate kro hwe mare aa sanjog ma shu krwu jowe ,, thodi mahiti aapo athwa aap mail id aapo aewi winti.
સાહેબ મેં બાજુ ના ગામમાં જમીન લીધી છે તેનો રસ્તો મારા ગામમાંથી પહેલેથીજ છે પણ હવે અમારા ગામનો આ એક ખેડુત ત્યાંથી હાલવાની ના પાડે છે અને તમારા ગામનું આ છેલ્લું ખેતર છે તે રસ્તો બંધ કરવાનું કહે છે તો શું કરવું@@laxmanbhailbpatel6724
Vadi પ્રતિવાદી ના ખેતર માંથી ચાલે છે પણ vadi દ્વારા પ્રતિવાદી ના ખેતર ની ફાટક ખુલ્લી મૂકી ને જતા રહે છે અને પ્રતિવાદી ના ખેતર માં ઢોર બગાડ કરતા હોય તો એ માટે પ્રતિવાદી શું કરી શકે vadi માટે . જવાબ આપજો sir
ભાઈ રસ્તો મૂકી દો .વાદી ને તમારા ખેતર નો ફાટક બંધ કરવા માટે જવાબદાર ના ઠેરવી શકો. તમારે રસ્તો છોડી ને વાડ કરી લેવાય. નહિતર ઉલ્ટા ના લફરા માં પડસો કાયદેસર તમારું કંઈ નહિ ચાલે.
સર મારો કેસ નાયબ કલેક્ટરમાં ચાલતો હતો અને તે કેસ ફરીથી મામલતદારમાં રિમાન્ડ કરેલ છે પણ મામલતદાર ફરીથી કેસ ટેબલ પર લેતા નથી તો શું કરવું?મારી પાસે આધાર તરીકે રસ્તાના ફોટા છે તો તે માન્ય ગણાય?
Amara ketar ma rasto no hova satai dadagiri kari sale se amo dalit kedut ciy amare aa jamin panina bhave vahechava no varo aviyo same vala matha bhare ane patel se
સગીર નુ નામ 13 વર્ષની ઉંમર મા ખેતી મા થી કમી કરે છે અને સગીર શબદ નો હક પત્ર 6 મા ઉપયોગ થયો નથી, સવારે નામ નાખ્યા અને સાંજે કમી કરેલો તો શું હવે 50 વર્ષ પછી હક મળે ?
જય માતાજી સાહેબ મારું ગામ બોટાદ જિલ્લામાં લીંબોડા છે માર પપ્પા ને 3 ભાઈ છે તેમાં મારા પપ્પા અને મોટા મારા કાકા તે જુના પત્ની હતાં તેમનાં છે અને નાના કાકા નવી પત્ની ના છે મારા મોટા બાપુ નું મ્રત્યુ 6 મહિના પહેલા થય ગયું એટલે મારા નાના કાકા એ 40 વિઘા જમીન મારા પપ્પા ના ના નવા મમ્મી એ છેતરપિંડી કરી મારા નાના કાકા ના નામે કરી લીધી છે અને મારા પપ્પા ને અને મારા મોટા કાકા ને જમીન આપવા ની ના પાડે છે તો હવે શું કરવું જોઈએ જવાબ આપવા વિનંતી મારો મોબાઈલ નંબર,8128997456 છે
ખુબ સરસ આ વીડિયો ઘણા બધાને ઉપયોગી થશે
આભાર સાહેબ ખુબ જ ઉપયોગી વાતો કરી છે તેમ મારી વિનંતી છે કે આવા કેસમાં પુરાવા માં છું ડોક્યુમેન્ટનાં મુકવા
જણાવવા વિનંતી છે
તળાજા તાલુકાના મા કોઈ તંત્ર ધ્યાન દેતુ નથી
મારા ખેતરમાં 7 વર્ષ થી દાવો કેસ ચાલતો હતો
છતા મને ચુકાદો નથી મળ્યો જય ભાજપ સરકાર 😢😢
સાહેબ મારે ખેતર ના રસ્તા ની તકલીફ છે.
આ રસ્તા ની વાત ઉપર પુરૂ ધ્યાન આપો અને હિંન્દુ બધાય માતાજી ને માનવા વાળા સે તો સત્ય સાથ સોડીદે ત્યારે માતાજી ની માનતા કરો અને માતાજી થી કંઈ નો થાય તો પછી ધીંગાણુ ખેલવુ પડે
🎉 ખૂબ જરૂરી અને મહત્વપૂર્ણ માહિતી 🎉
ખુબ ઉપયોગી માહિતી છે 🙏🙏🙏
મારે પણ આજ પ્રમાણે ખેતરમાં રસ્તાનો પ્રોબલમ છે.
સાહેબ અમારે આવોજ પ્રોબ્લેમ છે
ખુબજ ધન્યવાદ આપનો
હાઈકોર્ટે નો કેશ નંબર જણાવશો
સાહેબ અમારે આજ મેટર છે કોર્ટ મનાઈ હુકમ પણ અમારી તરફેણમાં આપી દીધો છતાં અમારો રસ્તો પ્રતિવાદી ઓ ખુલો કરતાં નથી તો શું કરવાનું હવે
આજ બધાને પ્રોબલમ છે
સાહેબ વર્ષો પહેલા પંચાયતનો રસ્તો હતો હવે ત્રણ વર્ષ પહેલાં એ રસ્તાની બાજુમાંજ પંચાયતે નવો રસ્તો બનાવ્યો છે જુના પંચાયતના રસ્તે અમારે ઘરે જવાતું હતું તે એક ભાઈએ ખેડી નાખ્યો છે અને અમોને જતા રોકે છે શું કરવું પડે સર
Very valuable information
જય ભગવાન. ભગીરથસિંહ
સાહેબ એક ખેતર માંથી બીજા ખેતરમાં વરસાદ ના પાણી ના નિકાલ માટે શું જોગવાઈ છે?
એક ખેતર માંથી બીજા ખેતરમાં વરસાદ નાં પાણી નાં નિકાલ માટે છું જોગવાઈ છે
માહીતી આપો
અમારે ખેતરમાં જવાનું રસ્તો બંધ છે કેશ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે એને 3વસથયાછે
મારે જમીન છે પણ ખેતરમાં જવા આવવા માટે રસ્તો નહિ
Vah mama
સાહેબ અમારે સરવે નંબર એક છે પૈકી ભાગ પડેલા છે રોડ સાઈટ પેલા ભાગની જમીન વાલાએ રસ્તો બંધ કરી દિધેલ છે અને મામલતદાર મા અરજી પણ કરી અને મામલતદાર સાહેબે અરજી પણ ના મંજૂર નો હુકમ કર્યો છે
અરજી કર્યા પછી કેટલા દિવસે જવાબ તમને મામલતદારમાથી મળ્યો હતો મારે તમારા જેવી મેટર થઈ છે?
Congratulation and salute to Advocate Shri B.N. Rana for throwing light on this burning problem to many small farmers who become victim and experience in the State of Gujarat. With conversion of Agricutural land to Non Agricultural land made easy, many buyers/devlopers for use of land for residential purposes create problems and make it grossly inconvient in many ways for small agricultural land holding farmers who mainly depend for their life livelyhood on their meagre land holding by unauthorizedly closing the way to enter in their field. It is good that such suffered farmer can avail and get relief under Mamletdar Court Rule 1906 (5) (2) and have a quick sigh of relief for impediments of various types created in his way of cultivating agriculture produce. It will not be out of place to mention here what somebody has said; 'once in your lifetime you need a doctor, a lawyer, a policeman and a peacher. But every day, three times a day, you need a farmer.' GOD BLESS INDIAN FARMER.
Saheb company gaucher jamin ma 40 foot rasto banavi sake
મે સાહેબ સમતળ નિ જમીન માપણી કરી છે બાજુ ના ખેતર માં દબાણ છે તો દબાણ સુટુ કરવું છે તો સુ કરવું પડે સાહેબ જવાબ આપસો
સાથે રહીને માપણી કરવાની આધારની જમીન
Sair tamaro naber aapjo mare rastano problem 6 bajuni vaykti sarkari kharabamathi chalvadetanathi
પોતાના નથી જવા નથી દેતા
કૂવાની જમીન હોયતો આ નિયમ લાગુ પડે???
Sir, shree sarkar jamin vise kaik vat Karo ne,
Su bapdada ni kabja Vali shree sarkar jamin khate tha khari?????
Jay mataji
સાહેબ અમારે આવોજ પબલમ છે
વરસો થી હતો
Veri good👍
આજ ના સમય મુજબ .
5 ખેડૂત ને જવા / આવવા નો કેટલા ફુટ પહોળો હોય આ પ્રોબ્લેમ મારે છે .. મને રસ્તો કેટલા ફુટ પહોળો હોય જવાબ આપશો ..
૧૨ ફુટ
12 feet
Very good sir dhanyavad
સાહેબ મારો રસ્તો મારે બંધછે
Gamna fliya ma aavva java mate su rasto mali sake sir
સાહેબ તમારા ફોન નંબર મોકલો. તાકી ગરીબ માણસ નું કલ્યાણ થાય
Sir new car lithe li hoy ane tenu detha taya jay pasi loane bharvi pade ke na bharvi pade
સાહેબ એક ખેતરમાંથી જુદા જુદા પોથ પડ્યા હોય તો રસ્તા નુ માપ શુ હોય ?
સર મારે મારા ખેતર નો રસ્તો જાણવા માટે શું કરવું જોઈએ. ઉકેલ આપવા વિનંતી.
11:27
એ નામદાર કોર્ટનો ચુકાદો જરૂરી હોય ચુકાદાનું નામ આપશો
મામતદારશ્રી ભ્રષ્ટાચારી હોય તો સુ કરવું???
વર્ષોથી લાગુ ખેતર વાળા નો રસ્તો બાજુના ખેતરમાં ન હોય અને અન્ય જગ્યાએ બીજી જગ્યાએ રસ્તો હોય અને બાજુના ખેતર વાળા ને ખોટી રીતે હેરાન પરેશાન કરી ખોટુ પંચ રોજ કામ કરી ખોટા પુરાવા ઉભા કરી મામલતદાર ખોટો હુકમ કરી નવો રસ્તો ઉભો કરે તો શુ કરવું જોઇએ?
મારે આજ પરિસ્થિતિ ઊભી થઈ છે
સર રસ્તા બાબતે મામલતદારને કરેલ અરજીનો નિકાલ કેટલા દિવસે થતો હોય છે??
Sir ek baju road banyo hoy tyre Juno rasto kholavisakay nariyano rasto Juno hato te bajuvarakheravarae batha kariditho che
Very good
Veri dood
અમારે પણ આવી જ તકલીફ છૅ
Good
साहेब मारे रसतो खेतर माजवा माटेबदछे
ખેતરમાં પાણી વણી હતી તેન બાજુ માં થાય ખેતરમાં જવા રસ્તા હતા તો છું કરવું જોઈએ
જમીન અમારી છે ત્યા ચાલવા માટે માર્ગ હતો પછી ત્યાં રહેતો પાડોસી માર્ગ પર મકાન બનાવીને અમને કહે છે તમને બીજો માર્ગ આપસુ... પણ જ્યારે જરૂર પડી ત્યારે તે બધી વાતો વર્તતો નથી.. માર્ગ નથી આપતો.....
Amara khert no rasto kya se am jovu hoy to kya jovdavu pde sar
અમારે વારસામાં ભાયુ ભાગ ની જમીનમાં ચાર ભાગ છે અમારી જમીન માં જવા માટે કાયમી ઝઘડો થાય છે રસ્તા માટે 6 વીઘા જમીન બાદ કરીને ભાગ પાડ્યા હતાં હવે ત્યાંથી ચાલવા દેતા નથી અમારે બીજાની જમીન માથી ચાલવું પડે છે અત્યારે અમારાં કોઈ વડીલ હયાત નથી જે હયાત છે તેની જમીનમાં રસ્તો છે તે ત્યાંથી ચાલવાની ના પાડે છે
saheb tamara videokhub j srs chhe..saheb mamldar saheb na order no amal same wado paksh nathi kri rahyo ane police koi action lewa ready nathi ane mamldar saheb nu kehwu chhe k me maru kam kryu aagdnu kam aap jate kro hwe mare aa sanjog ma shu krwu jowe ,, thodi mahiti aapo athwa aap mail id aapo aewi winti.
સાહેબ ખેતર નો રસ્તો પહોળો કેટલો હોય તે કિયાં રેકોર્ડ ઉપર જોવા મળે
૧૨ ફુટ પહોળા કાચા રસ્તા રાખવામાં આવે છે
હા સર આ પ્રશ્ન માટે માર્ગદર્શન આપવા વિનંતી,
30 .2 તારીખ હોય
સાહેબ મેં બાજુ ના ગામમાં જમીન લીધી છે તેનો રસ્તો મારા ગામમાંથી પહેલેથીજ છે પણ હવે અમારા ગામનો આ એક ખેડુત ત્યાંથી હાલવાની ના પાડે છે અને તમારા ગામનું આ છેલ્લું ખેતર છે તે રસ્તો બંધ કરવાનું કહે છે તો શું કરવું@@laxmanbhailbpatel6724
સાહેબ ખેતર રસ્તો કેટલો પોરો હોયતેકિયારૅકોડૅઉપરજોવા મળે
સાહેબ આપણા ખેતરમાં કોઈનો રસ્તો છે કે નહી તે કેમ જાણી શકાય
Vadi પ્રતિવાદી ના ખેતર માંથી ચાલે છે પણ vadi દ્વારા પ્રતિવાદી ના ખેતર ની ફાટક ખુલ્લી મૂકી ને જતા રહે છે અને પ્રતિવાદી ના ખેતર માં ઢોર બગાડ કરતા હોય તો એ માટે પ્રતિવાદી શું કરી શકે vadi માટે . જવાબ આપજો sir
Rasto chhodi me vad karidevi
ભાઈ રસ્તો મૂકી દો .વાદી ને તમારા ખેતર નો ફાટક બંધ કરવા માટે જવાબદાર ના ઠેરવી શકો. તમારે રસ્તો છોડી ને વાડ કરી લેવાય. નહિતર ઉલ્ટા ના લફરા માં પડસો કાયદેસર તમારું કંઈ નહિ ચાલે.
સાહેબ પૈસા નથી જમીન કેસ કરવો છે શુ કરવુ
થઈ જાય
મારા ખેતરમાં રસ્તો નથી પણ સરકારી જમીન છે પણ તેમાં દબાણ થય ગયેલ છે તો તેમાં થી રસ્તો કઢાવી શકાય જરૂરી રકમ ભરીને
Saheb tamaro nambar apo mare pan rasta no problem che
Mare aaj problem che khetar ma rastani
પ્લોટ વિસ્તારનો મેઈન રસ્તો બંધ કરેલ છે તેના માટે સુ જોગવાઈ છે જણાવવા વિનંતી
સાહેબ તમારા ફોન નંબર મોકલો
Sir mo.no.aapjo
Saheb tamaro mob no mali sake
મારા પૉપલમછે
અમારે ખેતર પણ પડતર જમીન છે
જય શ્રી મુરલીધર કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ રામ રામ જી
મારે જાણવું છે જુનાં વખતથી આવેલા ધણસેર કહેવાતા રસ્તા કેટલા પહોળા હતા અને હાલ હતયારે ચાલુ રસ્તા કેટલાં
ફુટ ના હોવા જોઈએ વિનંતી થી જાણવા
માંગુ છું જવાબ આપવાની થોડીક મારાં
તરફ થી તકલીફ આપવા વિનંતી સર
જણાવશો તો આભાર માનું છું લી . રામ ભાઈ આહીર
સર જી વારસા દારા માં નામ હોય જ નહીં તો શુ કરવુ
Mare khrabama rsto se pan aema malike dban krel se to su krvu
મારે અવો પોરલેછે
મારા બાજુના ખેતર વાળાએ રસ્તો એના સર્વે નંબર માં કાઢવાને બદલે અમારા ખેતર સર્વે નંબર માં કાઢેલ છે. શું કરી શકાય?
𝐒𝐚𝐡𝐞𝐝.𝐬𝐢𝐫.𝐫𝐚𝐬𝐭𝐨.𝐤𝐞𝐯𝐢.𝐫𝐢𝐭𝐞.𝐤𝐮𝐥𝐨.𝐤𝐚𝐫𝐚𝐯𝐨.
Saheb mara. Khetarmathi sarkardwara rastokadhelchhe totenoupay suthaisake
સર મારો કેસ નાયબ કલેક્ટરમાં ચાલતો હતો અને તે કેસ ફરીથી મામલતદારમાં રિમાન્ડ કરેલ છે પણ મામલતદાર ફરીથી કેસ ટેબલ પર લેતા નથી તો શું કરવું?મારી પાસે આધાર તરીકે રસ્તાના ફોટા છે તો તે માન્ય ગણાય?
જવાબ માંગ્યો
Khetar no rashto rekad par nahoy /sharakari rod j rekad par hoy
Rasto record ma nathi but jamin bhayu bhage vacche mali 6 aaju baju vala bhayu na pade 6 tamaro rasto nathi to hve
તમારા 7 12 રસ્તા નો હક ન હોવા છતાં,પાડોશી બળજબરી થી ચાલે તો શું કરવું
Hukam Muko
Mamlatdar vechai jai che
Mamlatdar te ne apel adhikar no durpyog kare che
Gam tarno rashto hato pan halma tay band karinakhayo chay to tanay karvnu su proshijar chay
Mamlatdar paisa lai ne nirnay badli nakhe che to shu karvu
અમારેરસતોઅતયારેબંધકરીદીધેલશેતોતેનામાટેશૂપગલાભરવાતેજણાવશોજી
Amara ketar ni vase dadagiri kari patel kedut katedar rasto kari chalata amare aa ketar vahechavano varo aviio amo dalit kedut karedar cia
Amare ghare javano rasto nthi.
Hukam ni nakal apoo
Amara ketar ma rasto no hova satai dadagiri kari sale se amo dalit kedut ciy amare aa jamin panina bhave vahechava no varo aviyo same vala matha bhare ane patel se
7...12...8...a
સગીર નુ નામ 13 વર્ષની ઉંમર મા ખેતી મા થી કમી કરે છે અને સગીર શબદ નો હક પત્ર 6 મા ઉપયોગ થયો નથી, સવારે નામ નાખ્યા અને સાંજે કમી કરેલો તો શું હવે 50 વર્ષ પછી હક મળે ?
Ha mle
Sagir nu nam kmi karva mate Tena vali ne sager 18 vars niumar thay bad nam kami thay
@@rajnichandapathank you for your guidance sir
@@Pravinabasanaનોંધ તેમજ સાતબાર આઠ અ મા નામ મા ભાઈ ની બદલે બહેન થઈ ગઈલ છે તેમા સુધારો થઈ શકે કે કેમ ?અનો અધિકાર કોને છે ? સાહેબ
જય માતાજી સાહેબ
મારું ગામ બોટાદ જિલ્લામાં લીંબોડા છે
માર પપ્પા ને 3 ભાઈ છે તેમાં મારા પપ્પા અને મોટા મારા કાકા તે જુના પત્ની હતાં તેમનાં છે અને નાના કાકા નવી પત્ની ના છે
મારા મોટા બાપુ નું મ્રત્યુ 6 મહિના પહેલા થય ગયું એટલે મારા નાના કાકા એ 40 વિઘા જમીન મારા પપ્પા ના ના નવા મમ્મી એ છેતરપિંડી કરી મારા નાના કાકા ના નામે કરી લીધી છે અને મારા પપ્પા ને અને મારા મોટા કાકા ને જમીન આપવા ની ના પાડે છે તો હવે શું કરવું જોઈએ
જવાબ આપવા વિનંતી
મારો મોબાઈલ નંબર,8128997456 છે
😂
Saheb aapno mobile number malse ?
Sir apna mobile number joye che
Sir tamaro contact numbar aapo
મારોરસતોબેવરથીબંઘકરયોસેબંનેએજસમાજનાલોકોછેઃહુનાંનીએલેઃલુહારસમાજનોસુતોમારોરસતોબંઘકરીમુરગાંનોમારાબાપાનાખેતમાંરસતોપાળવાઃદબાંણકરેસેઃ