લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે ગણેશ દાદા નો રંગ લાગી ગયો રે / ગણપતિ દાદા નુ સુંદર કીર્તન

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 18

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Рік тому +1

    ખુબ સરસ વાહ દીદી વાહ તમારું મંડળ આવી જ રીતે જળહળ તું રહે ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો 👌👍🙏👍👍👍👍

    • @jalarammandal5125
      @jalarammandal5125  Рік тому

      ખુબ ખુબ આભાર કાજલબેન 🙏🙏🙏🙏

  • @ChetanPatelPoglu
    @ChetanPatelPoglu 18 годин тому

    Jay shrre krishna 🌹🙏🌹
    ખુબ સરસ ખુબ સરસ તમારા ભજન બહુ સરસ છે 🌷🙏🌷👌👌👌👌

    • @jalarammandal5125
      @jalarammandal5125  3 години тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર અમારો સત્સંગ સાંભળવા બદલ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ રોજ કોમેન્ટ લખવા બદલ દિલથી આભાર અમારા સત્સંગમાં તમારો હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏

  • @shreejalaramsatsangmandal6676

    ખૂબ જ સરસ ભજન ગાયુ 🙏 સૌને જય ગણેશ 🙏🙏જય જલારામ 🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Рік тому

      ખુબ ખુબ તમારો આભર 🙏🙏🙏🙏🙏જય જલારામ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Рік тому

    જય ગણેશ દેવા ખૂબ જ સરસ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Рік тому

      ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏જય ગણપતિ

  • @geetabenpatel6727
    @geetabenpatel6727 Місяць тому

    તમારા ભજન સરસ છે
    બીજા નવા ભજન મોકલાવો
    તમારો આભાર
    હુ યુકે થી ગીતાબેન

    • @jalarammandal5125
      @jalarammandal5125  Місяць тому

      થેન્ક્સ ગીતાબેન ખૂબ ખૂબ આભાર તમને કોઈપણ ભજન ગમતા હોય તેજરા કોમેન્ટ દ્વારા જણાવજોતો અમે ચોક્કસ કોશિશ કરસુ તમારી ફરમાઈશ ની જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 Рік тому

    Very very very nice jay Ganesha 🙏🙏🙏👏👏👏👌👌👌❤❤❤🌹🌹🌹🌷🌷🌷🎉🎉🎉

    • @jalarammandal5125
      @jalarammandal5125  Рік тому

      ખુબ ખુબઆભાર damyanti ben🙏🙏🙏🙏🙏🙏

  • @boradjeel9084
    @boradjeel9084 Рік тому

    Jay ganpati bappa

  • @dakshadesai6420
    @dakshadesai6420 Рік тому

    Jay ganesh.khub saras gayu

  • @jayabenkananijayabenkanani5782

    ગણપતિ બાપા મોરિયા