Iltija Mufti Interview: ઇલ્તિજા મુફ્તી Jammu Kashmir ની ચૂંટણીમાં તેમનાં માતાની કમી પૂરી કરી શકશે?

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #election #politics #jammu #kashmir #news #interview
    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીનાં પુત્રી ઇલ્તિજા મુફ્તી પ્રથમ વખત દક્ષિણ કાશ્મીરની શ્રીગુફવારા-બિજબેહારા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. મહેબૂબા મુફ્તીએ પોતે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે ત્યારે તેમના ચૂંટણી લડવાનું કારણ શું છે? કલમ 370 વિશે તેમનો શું અભિપ્રાય છે? પીડીપી નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનનો ભાગ કેમ ન બની શક્યું? શું 2014ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપની મદદથી સરકાર બનાવવી એ પીડીપીની ભૂલ હતી? બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવે આ તમામ વિષયો પર ઇલ્તિજા મુફ્તી સાથે વાત કરી. જુઓ આ ખાસ મુલાકાત.
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 1

  • @dharmeshshahshah9592
    @dharmeshshahshah9592 8 днів тому

    Ap indiyen nahi ho kya jo flag or alag karni chahti ho ak des do flag ye mumkin nahi hi or na kabhi hoga