Devanshi Joshiએ જે સવાલો કર્યા છે એનાં જવાબ Gujaratના દરેકએ આપવા જોઈએ!|Coaching Nexus | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

КОМЕНТАРІ • 1,8 тис.

  • @chaturkantariya448
    @chaturkantariya448 Рік тому +149

    યુવરાજસિંહ તો કેટલા દિવસ થી આ બાબત કહે છે.

  • @rajesh4559
    @rajesh4559 Рік тому +102

    કોઈ માઈકાલાલ આના વિષે બોલતું નથી.... ધન્ય છે તમને

  • @learnwithSR_1M
    @learnwithSR_1M Рік тому +366

    સત્યનો અવાજ એટલે દેવાંશી જોશી..🙌❤️
    #ગુજરાતનીસિંહણ💪

  • @shravanjoshi14
    @shravanjoshi14 Рік тому +47

    આપના શબ્દો, આપના સાહસ અને સત્યતા ના સમર્પણ ને વંદન 🙏🙏

  • @kartikbarjod2759
    @kartikbarjod2759 Рік тому +263

    ખરેખર આ સત્ય દરેક વિદ્યાર્થીએ જાણવું જોઈએ 🙏🏻
    100% ખરો મુદ્દો છે , 💯 great video 🙏🏻👍🏻

  • @chandrikavagela5572
    @chandrikavagela5572 Рік тому +5

    ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન આવી સાચી અને સચોટ માહિતી આપવા બદલ 👍

  • @zalayuvrajsinh1165
    @zalayuvrajsinh1165 Рік тому +197

    સાચા મુદ્દા ઉઠાવવા બદલ ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન

  • @harshyamsinhzala2615
    @harshyamsinhzala2615 Рік тому +6

    🙏આપનો ખુબ ખુબ આભાર ગુજરાતનાં યુવાનો ને સાચો રાહ બતાવવા બદલ🙌

  • @user-rg7zm3gf4l
    @user-rg7zm3gf4l Рік тому +138

    વાહ .....!!!
    આને કહેવાય રિપોર્ટિંગ ! એક કલ્પના કરો કે ગુજરાતની બધી ટોચની tv ચેનેલો અને પત્રકારો આવી રિતે પોતાની duty નિભાવે તો કોણ ખોટું કરવાની હિંમત કરે ???
    Salute to you દેવાંશી મેડમ !!!!

  • @krunalrathod9346
    @krunalrathod9346 Рік тому +9

    આજે ખબર નહિ પણ ખરેખર કહેવાનું મન થયું.
    ખૂબ લડી મર્દાની આ
    જમાવટ વાળી રાણી છે.
    💪💪🙏🙏🙏

  • @alpeshraval777
    @alpeshraval777 Рік тому +911

    બેન તમે ગરીબ વિદ્યાર્થીની હૃદય ની વેદના અંદરથી ખુબજ સરળ ભાષા માં સમજી શકો છો આજ સુધીમાં મેં હજારો પત્રકાર જોયા હશે પણ તમારી સ્પીચ તમારા શબ્દો હૃદમાં ખુંચી જાય છે બેન તમે મહાન છો . શબ્દો તમારા અભણ પ્રજાને પણ ફીલિંગ સાથે સમજ પડી અને અનુભવ કરાવી જાય છે તમે ગ્રેટ છો 🙏

  • @priyankchavda4788
    @priyankchavda4788 Рік тому +14

    ખૂબ સરસ બેન...
    ધોઈ નાખ્યા બેન્ બધા ને.. પત્રકારિતા પાવર શું છે એ તમારા વ્યક્તિત્વ થી જાણવા મળે છે...🔥🔥

  • @rajbhagohil4956
    @rajbhagohil4956 Рік тому +157

    આ વિષય પર 1 પણ મીડિયા કવરેજ નથી મળ્યું જ્યાં જમાવટ એ જમાવટ પાડી... દેવાંશિબેન્ન લોકપ્રિય છે પણ સાથે આશીર્વાદ પણ દિલ થી એમને મળે છે

    • @cartoonanimationindia3833
      @cartoonanimationindia3833 Рік тому +1

      ગોદી મિડિયાથી શું અપેક્ષા રાખી શકાય 😔😞😞

  • @vishalsolanki0079
    @vishalsolanki0079 Рік тому +8

    👉ખુબ સરસ બહેન ખુબ સરસ કામ કરી રહ્યા છો વિદ્યાર્થીઓ ના હિતમા.....
    👉પહેલી વાર કોઈ પત્રકાર વિદ્યાર્થીઓ વતી દિલ થી વિદ્યાર્થીઓ ની મદદ કરી રહ્યા છો....આભાર બહેન 🙏🙏

  • @girnimoj4557
    @girnimoj4557 Рік тому +115

    🦁દેવાંશી બેન આ ગુજરાત ની સિંહણ 🦁 સે જે ત્રાડ નાખે ત્યારે સારા સારા ના ધોતિયાં ઢીલા થય જાય. ........... મારી જિંદગી માં પેલી વાર આવી વ્યક્તિ ને જોઈ ને ખૂબ જ આનંદ થયો...

  • @shishirjadav
    @shishirjadav Рік тому +11

    We are with you ma'am..
    સત્ય ને કોણ દબાવી શકશે...🙏🏼🙏🏼

  • @KISHANBD
    @KISHANBD Рік тому +517

    ગુજરાતની પત્રકારત્વની દુનિયાની સિંહણ એટલે દેવાંશી જોશી. ✨️❤️
    લાખો વિદ્યાર્થીઓની વેદનાને વાંચા આપવા બદલ અંતરના ઉંડાણથી આભાર...
    અને હજુ વધુ મક્ક્મતાથી અમારા અને સૌના મુદ્દા ઉઠાવો એવી ઈચ્છા. ❤️🙏🏻

    • @zalaajitsinh5340
      @zalaajitsinh5340 Рік тому +6

      વાહ વાહ ભાઈ સુ શબ્દો વાપર્યા છે સિંહણ દેવાંશીબેન માટે ❤

    • @ankitrajtribal
      @ankitrajtribal Рік тому +1

      Yes👍🏻👍🏻

    • @yogsevafoundation9065
      @yogsevafoundation9065 Рік тому

      ગેરરીતી માં તો પેપર એમ જ બદનામ થયું હશે,
      સાહેબ. પહેલા તો માણસ ફૂટ્યો હશે,
      પરીક્ષા આપતાં હવે વિધાર્થી ડરતો,
      કૌભાંડી અડધી રાત્રે રીક્ષા લય ને ફરતો,
      શુ માણસ ભૂલી ગયો છે પોતાનો મનખો,
      ને બહાર ચાલે છે ગેરરીતિ નો ચરખો...
      ua-cam.com/video/5-Pxp3LrLMs/v-deo.html

    • @meniyavikrambhai7217
      @meniyavikrambhai7217 Рік тому +1

      Right...

    • @cartoonanimationindia3833
      @cartoonanimationindia3833 Рік тому +1

      👍👍

  • @umangrabari4680
    @umangrabari4680 Рік тому +5

    સરસ! આ કહેવાની જે હિંમત બતાવી છે, તે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે.

  • @nidhibhayani8238
    @nidhibhayani8238 Рік тому +148

    ધારદાર શબ્દો સાથે વાસ્તવિકતા લોકો સમક્ષ લાવવા અભાર...

  • @sdjoshi1847
    @sdjoshi1847 Рік тому +3

    ખુબ સરસ દેવાસી બેન વિદ્યાર્થીઓની વેદના ને વાચા આપો છો. આ સમસ્યા છે એ આપણા માટે બહુ દુર્ભાગ્ય છે આને રોકવા માટે આપ અવાજ ઉઠાવો છો એ બદલ આપનો આભાર

  • @hindu9445
    @hindu9445 Рік тому +89

    તમારી તાકાત ને સલામ છે કોય પુરૂસ માં તેવડ નથી જે તમારામાં છે બેન ધન્ય છે તમને .

  • @dilipkumarparmar1590
    @dilipkumarparmar1590 Рік тому +5

    SUPPORT From Gujarat Students 🇮🇳💯

  • @rohitmohaniya8513
    @rohitmohaniya8513 Рік тому +61

    ધન્ય છે એ માં જેમને સિંહણ જેવી દીકરી ને જન્મ આપ્યો....🦁
    દેવાંશી બેન એમને તમારા વિડિયો જોવાની બહુ મજા આવે છે કેમકે તમે જ્યાં જ્યાં આવું ખોટું કાર્ય થતું હોય છે ત્યાં તમે સવાલ ઉઠાવો છો..
    તમે આવી રીતે પ્રગતિ કરતા રહો અને ગુજરાત ના લોકો તમારા કામને લઈને જાગૃત થાય...

  • @jadejakuldipsinh8178
    @jadejakuldipsinh8178 Рік тому +5

    That's the Ground Journalism We need. Devansi Is true Journalist.

  • @youngindia7700
    @youngindia7700 Рік тому +92

    ખૂબ જ અગત્યનો મુદ્દો ઉપાડ્યો છે તમે દેવાંશીબેન.
    We support you...🙌🏻

  • @dynamicgujrat1213
    @dynamicgujrat1213 Рік тому +15

    વાહ ખૂબ જ સ્પષ્ટ નિષ્પક્ષ અને સચોટ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બેન અને સાથે ટીમ...
    આ એક ગંભીર પરિસ્થિતિછે સાચે જ આ લોકો જે રીતે ધંધો ચલાવી રહ્યા છે એ ગુજરાત ના ભોળાભલા વિદ્યાર્થીઓનથી સમજી શકતા અને દિવસે ને દિવસે આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે એનું મેન કારણ જ આ મોંઘી મોંઘી એકેદમીઓ છે
    ક્લાસ માં સંખ્યા વધે એ માટે આ લોકો એ વિદ્યાર્થીઓના brain wash એ હદે કરી નાખ્યા છે કે એક વિદ્યાર્થીજ્યારે પણ વાંચવા બેસે એટલે એને ઘબરામણ થવા લાગે અને પછી વિદ્યાર્થીઓ આ લોકો ના વીડિઓ ચાલુ કરે એટલે એને થોડી સાંતી થાય પછી પાછા હતાશામાં પડે #ખૂબ જમાવટ થઈ બેન🙏

  • @chintanchaudhary3676
    @chintanchaudhary3676 Рік тому +94

    4th pillar of democracy media ...khub saras mam

  • @પ્રકૃતિ
    @પ્રકૃતિ Рік тому +4

    બહુ બહુ સરસ....... દીદી...... તમારી જેવાં પત્રકાર હોય તો ખરે ખર ... ગુજરાતમાં ગરીબી લોકો ની વેદનાં સમજી શકે છે......johar 🏹

  • @upscdreamer3923
    @upscdreamer3923 Рік тому +88

    વિદ્યાર્થીઓની વેદના તમે જ સમજો છો બેન ખરેખર દિલથી આભાર 🙏🙏

  • @jaimindarji5789
    @jaimindarji5789 Рік тому +7

    હકીકતને બહાર લાવી સત્યની જાણ આખા ગુજરાતને થઈ અને અમારી મજબૂરી બહાર આવી માટે તમારો હ્રદય પૂર્વક નો આભાર 🙏🙏🙏

  • @sharadsuhagiya3086
    @sharadsuhagiya3086 Рік тому +64

    ખૂબ સરસ બેન .... સાચા અર્થમાં લોકશાહીના ચોથા સ્તંભને ચરિતાર્થ કર્યો....

  • @dhavalpatel3653
    @dhavalpatel3653 Рік тому +2

    ખૂબ સરસ દેવાંશી બેન...ગુજરાતના વિદ્યાર્થીઓને વાસ્તવિકતા બતાવવા બદલ...

  • @Jaydwarkadhish7799
    @Jaydwarkadhish7799 Рік тому +53

    વાસ્તવિકતા બહાર લાવવાનું કામ ... બઉ જ સરસ દેવાંશી બેન 👍👍👍

  • @yagnikdalsaniya4518
    @yagnikdalsaniya4518 Рік тому +6

    ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશી બેન 🙇🙇💥💥💥💥

  • @WEBKAMLESH
    @WEBKAMLESH Рік тому +38

    ખુજ સરસ બેન....આજ લોકો પેપર ફૂટે ત્યારે રાજી થાય છે અને સંતાય જાય છે ને ત્રણ દિવસ પસી પાસી જાહેરાત આપવા આવી જાય છે......અને વિદ્યાર્થી ઓને આશ્વાસન આપવાને બદલે નવી નવી બેંસો ખોલે

  • @rudravaghela1280
    @rudravaghela1280 Рік тому +2

    આજે આ સમયમાં તમારા જેવા વ્યક્તિઓની જરૂર છે, અને ‌આ નીડરતાથી બોલવું એ પણ ખૂબ જ આવકારદાયક છે.

  • @Sanju_B_Dabhi831
    @Sanju_B_Dabhi831 Рік тому +43

    Ekdm right vat 6e ben...tmari himmat ne salam 6e...🙌👍

  • @samarthshukl7463
    @samarthshukl7463 Рік тому +3

    Wahhh joshi mam waah...what a speech I proud of u as Brahmin...and I wish everyone rais hand towards such govt scenario...very thoughtful speech dear...

    • @notsure4408
      @notsure4408 Рік тому

      Wahhh Shukla ji.. tme pn avu kaik Kam kro . Brahmin tarike... Navra na besi revay

  • @VijayMachharYT
    @VijayMachharYT Рік тому +16

    કેટલાય દસકાઓ પછી લાગ્યું કે પત્રકારત્વ જેવું કઈક છે હજુ, Courage 💪💪
    Thanks Mam

  • @vipulrathva2916
    @vipulrathva2916 Рік тому +2

    ખૂબ ખૂબ આભાર mem 👍👍 કયા શબ્દ વડે તમને સંબોદં કરું, ખૂબ આગળ વધી આવી સમસ્યાનું સમાધાન કરાવવા માટે મદદ રુપ થવો. TQ mem

  • @ajaydesai7619
    @ajaydesai7619 Рік тому +42

    શબ્દો નથી મલતાં ... તમારા કાર્ય ને બિર્દાંવવા માટે... બસ એટલુંજ કઈસ ......
    અદભુત!🙏

  • @RakeshPatel-mm3ls
    @RakeshPatel-mm3ls Рік тому +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻no words for your great work for poor students....

  • @jaybarot5648
    @jaybarot5648 Рік тому +22

    Well Done... Devanshiben
    GUJRAT needs journalists like you🙏

  • @raaj8876
    @raaj8876 Рік тому +2

    You are the lioness of Gujarat.
    You are a living example of women empowerment

  • @mkrafusa3516
    @mkrafusa3516 Рік тому +31

    તમારા વિશે ઘણું માન હતું...આજે ઘણું વધી ગયું....ગુડ જોબ...મેડમ...keep it up

  • @thetas4156
    @thetas4156 Рік тому +9

    Awesome Devanshi! When I was attending the class I also had the same question about how someone could do this? But I didn't have the courage to ask!

  • @bhavikprajapati8310
    @bhavikprajapati8310 Рік тому +24

    Gujarati Hindenburg ......good job devanshiben👍👍👍

  • @Ferbb-ul2yz
    @Ferbb-ul2yz Рік тому +1

    we are with you ma’am

  • @farmer_life2310
    @farmer_life2310 Рік тому +38

    Wahh બેન એક દમ સાચી વાત કહો છો

  • @rajesh4559
    @rajesh4559 Рік тому +7

    સુ બોલ્યા છો બાકી જોરદાર.. કોઈ માઈકાલાલની તાકાત નથી કે આવું બોલી શકે... 😊❤

  • @proudindian468
    @proudindian468 Рік тому +37

    Maàm you are proving that 4th pillar of democracy is media 🎉
    Kudos to Devanshi joshi......
    May maa durga gave you courage to raise voice of the ppl of Gujarat❤

  • @sagarahir9007
    @sagarahir9007 Рік тому +1

    We supported mam .
    #Corruption free Gujarat

  • @Stranger__31
    @Stranger__31 Рік тому +13

    વાહ દેવાંશીબેન આજે ખરેખર જમાવટ આવી, ગુજરાત માં હજી પત્રકારત્વ જીવે છે એવુ સાબિત કરી દીધું અને godi media કરતા જમાવટ નું daily analysis Enough છે..👏👏

  • @Mr_Vishu_726
    @Mr_Vishu_726 Рік тому +1

    ગજબ હો.. દીદી... જે રીતે ભ્રષ્ટ અધિકારીઓ નો પર્દાફાશ કર્યો તે બદલ ખુબ ખુબ આભાર

  • @KIRAN_VLOG911
    @KIRAN_VLOG911 Рік тому +31

    એકદમ સાચી વાત છે..

  • @mrshivay1221
    @mrshivay1221 Рік тому +6

    True Journalism 👏

  • @rajkapure376
    @rajkapure376 Рік тому +48

    This is called journalism 🔥🔥👌👌👌

  • @hetalvadgama49
    @hetalvadgama49 Рік тому +2

    Thank u madam, સાચી વાસ્તવિકતા જણાવવા બદલ, હું પણ એક વિદ્યાર્થી છું સરકારી પરીક્ષાની તૈયારી કરતી,Thank u 🙏

  • @comedyshorts8812
    @comedyshorts8812 Рік тому +71

    ઘણા લોકોને સરકારી નોકરી કરે સે
    અને ટ્યુશન ચલાવે સે ભાવનગર મા

  • @devaliyajayesh6376
    @devaliyajayesh6376 Рік тому +4

    Salute journalism

  • @naitikmahetaofficial0843
    @naitikmahetaofficial0843 Рік тому +52

    હંમેશા મારા ફેવરીટ હતા, છે, અને રહેશે ૧ માત્ર દેવાંશી બેન... સલામ છે બેન.. 🤗🙏

  • @mygamesplaylawrence2267
    @mygamesplaylawrence2267 Рік тому +2

    દેવાંશીબેન your journalism is commendable 👌👌👌👌👌you are going to be a catalyst of revolution in Gujarat / India.

  • @hingushubhamvs6169
    @hingushubhamvs6169 Рік тому +74

    This should be feature on prime time slot of TV news..
    Great power to @JAMAVAT❤

  • @narendrapatel295
    @narendrapatel295 11 місяців тому

    વાહ, આખી રજૂઆત ખુબ જ સરસ, ધન્યવાદ

  • @sodhapruthviraj2962
    @sodhapruthviraj2962 Рік тому +7

    વાહ સિંહણ વાહ આજે કંઇક લાગ્યું કે પત્રકારિતા મા પણ દમ છે સાચા ને સાચા અને ખોટા ને ખોટા કહેવાનો ખૂબ ખૂબ સલામ...

  • @gajrajsolanki9530
    @gajrajsolanki9530 Рік тому

    Devanshi medam dil thi tmaro abhar hmesha amaro sath apva ...satya bolva...ek govt job ni preparation krta students nu dukh smjva...garib students problem smjva.. tq so much medam...abhaar mam amne support krva.

  • @dineshmahida663
    @dineshmahida663 Рік тому +18

    She is brave and courageous ❤

  • @bharatbkdabhi1694
    @bharatbkdabhi1694 Рік тому

    adbhut koti koti vandan ben....

  • @studywithsailabsumra1964
    @studywithsailabsumra1964 Рік тому +10

    Wahh બેન. તમારી વાત સાથે 100% સહમત 💯💯💯💯 સાચા મુદ્દા ને રજૂ કરવા માટે હદય થી આભાર બેન...

  • @cheharramani6985
    @cheharramani6985 Рік тому +12

    બિલકુલ સાચી વાત છે ❤

  • @p.j.jadeja303
    @p.j.jadeja303 Рік тому +11

    આવા મુદ્દાઓ પર યુવાનો નો અવાજ બનતા રહો એવી આશા 👍👍🙏

  • @rathodharshad5083
    @rathodharshad5083 Рік тому +1

    1000000 %%%% Right 👍👍👍👍

  • @upendradamor2892
    @upendradamor2892 Рік тому +13

    Jordar mari Ben હંમેશા સત્ય હકિકત બહાર લાવતા રહો એવી શુભકામના ઓ....

  • @user-gj6oo6dc5w
    @user-gj6oo6dc5w Рік тому +2

    આખમાંथी પાણી આવી ગયું.....આભાર દેવાંશીબેન....

  • @sanjaydiwate2786
    @sanjaydiwate2786 Рік тому +20

    Wah wah devanshi ben ....
    Thank you ao much......

  • @Ragini28528
    @Ragini28528 Рік тому +2

    સલામ છે તમારી હિંમત ને મેડમ.... 👍👏
    તમારાં જેવાં પત્રકારો ના લીધે જ શાયદ Media ne 4th pillar of democracy કહેવાતું હશે...

  • @indiantrack9498
    @indiantrack9498 Рік тому +51

    સાચું પત્રકારત્વ આ જ છે. સરકારના બટકા ઉપર ચાલતી ચેનલોએ શીખવા જેવું છે.

  • @kanchanrathod27
    @kanchanrathod27 Рік тому +1

    Thank you

  • @aryansolanki3622
    @aryansolanki3622 Рік тому +45

    આજ તો કરુણતા છે ભારત દેશ ની.....

  • @sagarsoni9318
    @sagarsoni9318 Рік тому +1

    બહુ જ સરસ રીતે ચાલતા આ ધંધા વિશે સમજાવા બદલ આભાર...દેવાંશી બેન👌👌👌

  • @kiritparmar6682
    @kiritparmar6682 Рік тому +21

    💯% સાચી વાત સે દેવાંશીબેન 🙏

  • @desaikeshav3225
    @desaikeshav3225 Рік тому +2

    હા બેન તમારી સાચી વાત છે આ લોકો વિધાથીર્ઓને ખોટાં સપના બતાવે છે આભાર બેન 👍 અરીસો બતાવવા માટે

  • @dasharathparmar5582
    @dasharathparmar5582 Рік тому +16

    વાહ દેવાંશી બેન ખૂબ સરસ 👏👏👏👏

  • @rahulrathod813
    @rahulrathod813 Рік тому +3

    Great and truth speech❤

  • @mahendratengalkar7521
    @mahendratengalkar7521 Рік тому +14

    શાબાશ દેવાંશી બહેન ધન્યવાદ

  • @HiteshParmar-hb1zg
    @HiteshParmar-hb1zg Рік тому +2

    Boom padayi didhi Coaching Vala Ni😄😄😍
    Jordarrrr important topic...

  • @studywithsailabsumra1964
    @studywithsailabsumra1964 Рік тому +7

    દેશ સ્તરે ravish કુમાર
    અને ગુજરાત માં દેવાંશી જોશી✨✨✨
    Voice of gujrat, voice of voiceless.

  • @ssbloch3477
    @ssbloch3477 Рік тому

    Wahhh...!!! Devanshi Ma'am 👏👏 The Best Video !!👏👏

  • @rasikthakor7072
    @rasikthakor7072 Рік тому +11

    આ દેશ ને કોઈ ભિખારી કરવા માટે જો કોઈ જવાબદાર હોય તો તેછે આ દેશ ના નેતાઓ અને સરકારી અધિકારીઓ.

  • @rajesh4559
    @rajesh4559 Рік тому +54

    હજુ આના પર વધારે બોલી શકો છો...... હજુ બીજો વીડિયો બનવો.... જો બધા બીજો વિડીયો બનાવા માટે સહમત હોય તો મારી આ પોસ્ટને વધારેમાં વધારે like કરો 🙏

  • @maheshthakor7976
    @maheshthakor7976 Рік тому +26

    બે ચાર વર્ષથી તૈયારી વિદ્યાર્થીઓ દર વખતે 2-3 માર્ક્સ માટે રહી જાય એનું કારણ આજે સમજાયું

  • @siddharajsinhjetavat4062
    @siddharajsinhjetavat4062 Рік тому +1

    💯!sachi Vat Che Mem

  • @AhirKeroAashro
    @AhirKeroAashro Рік тому +17

    Khub saras devanshi ben

  • @senghagoyal7239
    @senghagoyal7239 Рік тому

    ખૂબ ખૂબ આભાર બહેન 🙏વાસ્તવિકતાની સમજણ પડી

  • @dimpal548
    @dimpal548 Рік тому +18

    સાચી વાત છે દેવાંશીબેન

  • @1997bitu
    @1997bitu Рік тому +3

    Excellent work jamavat media 👍.

  • @dhruvaldalwadi5985
    @dhruvaldalwadi5985 Рік тому +125

    ૧૫૬ સીટ આવી ને ત્યારે જ આં પબ્લિક હારી ગઈ હતી 🙏

    • @pateljeet3203
      @pateljeet3203 Рік тому +7

      Sachi vat chh 156 aavi etle loksahi Hari gya

    • @dhruvaldalwadi5985
      @dhruvaldalwadi5985 Рік тому +5

      @@pateljeet3203 હા એ તો બધું મોડેથી જ સમજાય....પોતાના પર આવે એટલે 🤐

    • @rkgohil7703
      @rkgohil7703 Рік тому

      Aagad ni generation & hal ni પેઢી આવનારા ૨૦-૩૦ વર્ષ ભોગવશે......

    • @patelrajesh5116
      @patelrajesh5116 Рік тому

      જનતાએ વોટ આપીને ચૂટયા જનતા ભોગવે છે

  • @hardikshah4757
    @hardikshah4757 Рік тому

    Wonderful article....

  • @mnp....4104
    @mnp....4104 Рік тому +9

    Mind blowing speech👌👌👌👌

  • @niteshmundhava7409
    @niteshmundhava7409 Рік тому +11

    જો તમારા જેવા 5-7 પત્રકાર ગુજરાત ને મળે તોય ગુજરાતનું કલ્યાણ થઈ જાય.🙏