Це відео не доступне.
Перепрошуємо.

UPSC Interview : અમદાવાદનાં કંચને UPSC પાસ કર્યું, ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓને શું સલાહ આપી?

Поділитися
Вставка
  • Опубліковано 16 кві 2024
  • #upsc #gujaratinews #ahmedabad
    યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) તરફથી મંગળવારે આઈએએસ,આઈપીએસ અને આઈએફએસ સહિતની 2023ની સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનનું ફાઈનલ પરિણામ જાહેર થયું, ગુજરાતમાંથી 26 ઉમેદવાર યુપીએસસી ફાઈનલમાં પસંદગી પામ્યા છે. અમદાવાદનાં કંચન ગોહિલ પણ આ ઉમેદવારોમાંનાં એક છે. બીબીસી સંવાદદાતા સાગર પટેલે તેમની સાથે વાત કરી અને પરીક્ષાની તેમની તૈયારી, સવાલો અને તેમની ભવિષ્યની યોજના વિશે વાત કરી.
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 44