વાહ ગોપાલભાઈ વાહ 👍👍 દરેક પ્રશ્નનો એકદમ સચોટ જવાબ.ભાજપના નેતાઓની સામે આવા જ વ્યક્તિઓની જરૂર છે.આવા વ્યક્તિઓ બધા એક થશે તો જ ભાજપ સામે લડી શકાશે.સારા માં સારી બાબત એ છે કે આપ મા બધા આવા જ નેતાઓ છે.જેથી કરી ને આપણે પણ આપ ને સ્પોર્ટ્ કરવો જોઈએ.🙏🙏🙏
27:22 right Dahod district hospital zydus ne vechi maari chhe n tya amuk medicine n injection maate Paisa pn le 6e...Dahod ma district hospital jevu ky rahyu j nthi
💠આહા સુપર્બ ઇન્ટરવ્યુ... ક્યારે 46 મિનિટ પૂરી થઈ ગઈ એ ખબર પણ નો પડી... 🔺દેવાંશી મેમ ની પ્રશ્નો પૂછવાની ઢબ ખૂબ જ સહજ/સરળ અને ટુ ધ પોઈન્ટ હોય છે, આપ દિવસે ને દિવસે ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ. 🔺આમ તો હું કોઈપણ પક્ષ/પાર્ટી નો સમર્થક કે વિરોધી નથી પણ ગોપાલભાઈ ઇટાલિયા જેવા વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી બનવા જોઈએ. ગુજરાતની જનતાને એક મહેનતુ/જાગૃત/શિક્ષિત/પ્રમાણિક/અભ્યાસુ/સક્ષમ/ઈમાનદાર વ્યક્તિની હાલમાં તાતી જરૂરિયાત છે અને ગોપાલભાઈ માં આ તમામ ખૂબીઓ છે
જિલ્લાના દરેક તાલુકામાં એક 11 12 સાયન્સની સ્કૂલ હોવી જોઈએ જે હાલ નથી સાયન્સ કરવા માટે પ્રાઇવેટ સ્કુલ સિવાય કોઈ ઓપ્શન નથી હોતો ગરીબ મા બાપના બાળકો ને પોસાય તેમ નથી
વાહ મોટા આને જ સાચો રાજકારણી કેવાય સમયે સમયે કાકિડા ની જેમ રંગ બદલવાની કળા તારા જુના વિડીયો જોયેલા છે ત્યારે ધાર્મિક કથા વાર્તા બધુ વેસ્ટ ઓફ ટાઈમ અને વેસ્ટ ઓફ મની કહેતો હતો અને હવે ધર્મ મહાન છે ભાષણ મા કૃષ્ણ અને અર્જુન ના ઉદાહરણ આપવા પડે છે વાહ સ્વાર્થ વાહ સ્વાર્થ
કથાકાર ભુપેન્દ્ર પંડ્યા પણ વ્યાસપીઠ પર થી બીજા ને ઉદેશીને કેજરીવાલ માટે શું બોલ્યા છે તેની પણ નોંધ લેવામાં આવે.. અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે...
This channel is going to be like what #TheLallantop is in Hindi online news channel. Great going. More power to team #Jamawat. All the best. 🙏 Much needed channel in Gujarati news space
આપડા ગુજરાત ના મુખ્યમંત્રી ગોપાલભાઈ જેવા ભણેલા ગણેલા વેક્તી હોવા જોઈએ ❤️
વાહ સાવજ વાહ ભાઈ ભાઈ જય જવાન જય કિસાન ભારત માતા કી જય આમ આદમી પાર્ટી ઝીંદાબાદ
Bhund
દેવાંશી બેન તમારા સત્ય શબ્દો એવા સત્ય લાગે છે કે હું ઓલ ટાઈમ સાંભળું એજ.... સેમ ટુ યુ ગોપાલ ઇટાલિયા
ગોપાલ ભાઈ ના જવાબ એવા હોય કે મિડિયા પાસે કોય સવલ ના રહે
Ha ho
Right
એકદમ સાચી વાત મિત્ર
🇮🇳🇮🇳
Sahi bat
Right...
દેવાંશી મેડમની સ્પષ્ટ રજૂઆત જેવી રજૂઆત હાલની મીડિયામાં બહુ જ ઓછી જોવા મળે છે.... સારા અને અસરકારક સવાલ પૂછવાની ક્ષમતા બહુ ઓછામાં જોવા મળે છે 🙌🏻🙌🏻
Devanshiben you r the best politely honest repoter .. ALL THE BEST 👌🙏👌🙏👍👍👍👍👍
Honest.... ?...
@@hiteshbaria5853 પ્રામાણિક
આમ આદમી પાર્ટી જિંદાબાદ જયહિંદ my vot amadmi party
વાહ ગોપાલભાઈ વાહ 👍👍 દરેક પ્રશ્નનો એકદમ સચોટ જવાબ.ભાજપના નેતાઓની સામે આવા જ વ્યક્તિઓની જરૂર છે.આવા વ્યક્તિઓ બધા એક થશે તો જ ભાજપ સામે લડી શકાશે.સારા માં સારી બાબત એ છે કે આપ મા બધા આવા જ નેતાઓ છે.જેથી કરી ને આપણે પણ આપ ને સ્પોર્ટ્ કરવો જોઈએ.🙏🙏🙏
એક મોકો આમ આદમી પાર્ટી ને : તલાટી ઉમેદવાર ✊✊✊
Ha bhai tamara gar na badha ne aap ne vote apajo bhai..
આ માણસ જ એક એવી વ્યક્તિ છે...જેની પાસે દરેક પ્રશ્નો ના જવાબ હોય છે...એક પાર્ટીના પ્રમુખ તરીકે તદ્દન યોગ્ય વ્યક્તિ છે...
ગમે તે પ્રશ્ર્ન પૂછો ગોપાલભાઈ નો એકજ જવાબ bjp હારેછે કાતો ડરેછે
ભણેલા નેતા નો ઇન્ટરવ્યુ જોવાની મઝા જ કંઈ અલગ હોઈ છે ...
AAP લાવો....ગુજરાત માં મારા ફેમિલી ના 25 મત આમ આદમી પાર્ટી ને જ....બીજા કોઈ નઈ.
👍👍👍👍
All the best AAP win 135 seat
બીજેપી વાળા ને ખરે ખર એવા પ્રશ્ન પૂછવા જોઈએ તેઓ સત્તા માં છે
Bik lage bhai
AAP આમ આદમી પાર્ટી
We are with AAP only. 💪💪💪💪💪👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
હું આહીર છું પણ ગોપાલ ઇટાલિયા સાચો છે.🙏🙏🙏🙏
Pan bhai ema jati kehvani jrur nahi bhai
Only Aam aadmi party Gujarat
આવા ગોપાલભાઈ ના સચોટથી જવાબ આપવા નું કારણ પુસ્તકોનું જ્ઞાન છે. તેણે બહુ પુસ્તકો વાંચી શુક્યા છે અને સારા સારા પુસ્તકો વાંચવા સલાહ પણ કરી શુક્યાં છે.
Yes
Gopal bhai is motivation for youth in politics
ગોપાલ ભાઈ બેસ્ટ છે... CM no. 1
સત્ય ને પરેશાન કરી શકાય પરાસ્ત નહી
Aap zindabad ✌️
આમ આદમી પાર્ટી જીંદા બાદ જય જવાન જય કિસાન
ખૂબ જ રસપ્રદ સવાલ માટે દેવાંશી બેન ને તેમજ પોતાની કાઠિયાવાડી ભાષામાં સીધા અને સચોટ જવાબ આપવા બદલ ગોપાલભાઈ નો આભાર 🙏
Keep it up
Only AAP in Gujarat ❤️❤️
100 %Aap
Exellent ગોપાલભાઈ...Exellent job by Devanshiben..
ગોપાલ ભાઈ જવાબ દેવામાં બોવ હોશીયાર છે મેઢા પારકર વારો જવાબ બોવ સારો આપ્યો. 👌👌👌👌
શું bjp પાસે કંઈ વિઝન છે ......aap પાસે તો 5 વર્ષ નું વિઝન પણ છે એ પણ કંઈ હવા માં તો વાત નથી કરતાં ને
હા ચેને બીજેપી નું વિઝન ..પેપર કેટલા ફોડસુ કેટલા પૈસા લયસુ.....તલાટી નું ભાવ સુ રાખીશું....નાયબ મામલતદાર નો ભાવ સુ રાખીએ.... 🤣
AAP only
Only AAP 135 win
Devanshiben your voice to good... Very politely talk... All the best .. I wish day by day growth your JAMAVAT UA-cam chennal
jordar conversation... khula dil thi debate kri che...JAMAVAT!!!!
AAP= BEST SCHOOLS, HOSPITALS, ROZGAAR, FREE BIJLI, BEST ROADS, INFRASTRUCTURE..❤️❤️❤️🇮🇳🇮🇳❤️❤️❤️❤️❤️🇮🇳❤️❤️❤️❤️
દેવાંશીબેન ક્યારેક મહિને 7000 પગારમાં ઘર ચલાવીને બતાવો પછી બધા પ્રશ્નો પૂછો
Right brother ne aa devanshi ben ni question puchvani himmat Khali AAP same j thay BJP ni same na thay km k a andhbhakt chhe pakka
Vote for AAP
We support AAP
Gopal italiya is intelligent man
તેની પાછળ નું કારણ પુસ્તકોનું વાંચન છે. રાજકારણ પેલા તેઓ સારા સારા પુસતકોનું વાંચન ની સલાહ કરતા અવિયા છે
ઇટાલિયા આટલી સ્વસ્થતાથી, તર્કથી ગળે ઉતરે એવી રીતે તે જવાબો આપે છે એ એમની નેતૃત્વ શક્તિ બતાવે છે...
🤣🤣
Aap, 👌👌 GOOd,
Kejriwal zindabad
વાહ... પ્રશ્નો સ્વસ્થતાથી પૂછાયા અને જવાબો પણ સ્વસ્થતાથી અપાયા... 👍
27:22 right Dahod district hospital zydus ne vechi maari chhe n tya amuk medicine n injection maate Paisa pn le 6e...Dahod ma district hospital jevu ky rahyu j nthi
Apde sahu mali neAap ne support karie bhai badhu thik thai jase
જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત... ખુબ મજા આવી, Proud of you Gopal bhai💥 & Devanshi Ben💥..❤️..🇮🇳..🙏..👍
ગોપાલ ભાઈ ને સાંભળવા ની માજા આવે
💠આહા સુપર્બ ઇન્ટરવ્યુ...
ક્યારે 46 મિનિટ પૂરી થઈ ગઈ એ ખબર પણ નો પડી...
🔺દેવાંશી મેમ ની પ્રશ્નો પૂછવાની ઢબ ખૂબ જ સહજ/સરળ અને ટુ ધ પોઈન્ટ હોય છે, આપ દિવસે ને દિવસે ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ.
🔺આમ તો હું કોઈપણ પક્ષ/પાર્ટી નો સમર્થક કે વિરોધી નથી પણ ગોપાલભાઈ ઇટાલિયા જેવા વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી બનવા જોઈએ. ગુજરાતની જનતાને એક મહેનતુ/જાગૃત/શિક્ષિત/પ્રમાણિક/અભ્યાસુ/સક્ષમ/ઈમાનદાર વ્યક્તિની હાલમાં તાતી જરૂરિયાત છે અને ગોપાલભાઈ માં આ તમામ ખૂબીઓ છે
120+AAP ✌️✌️
Welcome to app party in Gujarat
Aaj Sudhi Nu Best Interview ....
Wah Gopal Bhai
Jamavat is best 🙏👌
Wah gopalbhai 🔥 superb ans...
AAP🔥🔥🔥
દેવાન્શી ને ખબર છે કે જો શુભેચ્છા આપશે તો કાલે ઉઠીને CBI અથવા ED ની રેડ પડી શકે છે 😜🤣
Gopal bhai good leader for Gujarat 🙏🙏🙏👍
Gujrat nabar 1 patrakar..
ધન્યવાદ વાદ ગોપાલભાઇ
gopalbhai is best aap is best
Gopalbhai jordar Che baki 👌👌👌👌👌👌
Only aap aa vakhte thse ભાજપ saaf.
ONLY AAP HO.
ધન્યવાદ ગોપાલ ભાઈ આમ આદમી પાર્ટી જીંદા બાદ કતારગામ વિસ્તારમાં
Bjp😂😂
જિલ્લાના દરેક તાલુકામાં એક 11 12 સાયન્સની સ્કૂલ હોવી જોઈએ જે હાલ નથી સાયન્સ કરવા માટે પ્રાઇવેટ સ્કુલ સિવાય કોઈ ઓપ્શન નથી હોતો ગરીબ મા બાપના બાળકો ને પોસાય તેમ નથી
Aapde sahu mali ne aap ne support kariye education mate
વાહ મોટા આને જ સાચો રાજકારણી કેવાય સમયે સમયે કાકિડા ની જેમ રંગ બદલવાની કળા
તારા જુના વિડીયો જોયેલા છે ત્યારે
ધાર્મિક કથા વાર્તા બધુ વેસ્ટ ઓફ ટાઈમ અને વેસ્ટ ઓફ મની કહેતો હતો અને હવે
ધર્મ મહાન છે
ભાષણ મા કૃષ્ણ અને અર્જુન ના ઉદાહરણ આપવા પડે છે
વાહ સ્વાર્થ
વાહ સ્વાર્થ
Teno matlab smj pela tu
C.r patil su bolyo to e bhuli gyo....??
ગોપાલ ભાઇ ભગવાન વિશે ખરાબ નોતા બોલ્યા પણ કથાકારો વિશે બોલ્યા હતાં 🙏પેલા તમે જાણો બધું ભાઇ
Gopal italiya satisfied javab aape che
કથાકાર ભુપેન્દ્ર પંડ્યા પણ વ્યાસપીઠ પર થી બીજા ને ઉદેશીને કેજરીવાલ માટે શું બોલ્યા છે તેની પણ નોંધ લેવામાં આવે.. અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે...
મૌન મોહન, ઇટાલિયન કૂતરી, પ્પું, આંદોલન જીવી,આવા શબ્દો પણ બોલાયા હતા,
kejriwal sarkar 👍💪🙂💪💯
This channel is going to be like what #TheLallantop is in Hindi online news channel.
Great going. More power to team #Jamawat. All the best. 🙏
Much needed channel in Gujarati news space
ક
IS EK MOKO SCHOOLS, ROZGAAR AND HOSPITALS NE, EK MOKO IMAANDAAR AAP NE❤️❤️❤️🇮🇳❤️
અબ કી બાર આમ આદમી કી સરકાર... જય હિંદ જય ભારત✌️
Only aap
Great gopal Bhai 👌👌
આમ કવ તો જોરદાર ઇન્ટરવ્યૂ 🔥🙌🏻 ... ( Ma'am your smile is too pretty 😍 )
Mam,join AAP
મારા કુટુંબના તમામ ૦૭ મતો આમ આદમી પાર્ટીને
Mara pan
Good
વાહ... ખૂબ મજા આવી. સ્પેશ્યલી મેઘા પાટકર વાળા જવાબ પર. કોંગ્રેસ ના જો નેતા હોય તો આવા સવાલ માં સલવાઇ જાય.
આ વર્ષે દિલ્હી મોડલ પર ગુજરાત માં ચુંટણી થશે.
Garibo nu sachu utthan = AAP
Vahh gopal bhai.fri fri ne devanshi Q puse eni bolti band kri didhi aape
Gajab speech bhai
Aam Aadmi party jindabad 😍
AK next PM of India
એક મોકો તો બને છે બોસ....great question great satisfied answer...
Vah jamavat
Only AAP 🙏
Only AAP
સરકારી નોકરીઓ ની વાત સાચી કરી ગોપાલ ભાઇએ
લાગણી કોઈ ની નથી દુભાની પોતાને ફેમસ થવા માટે સ્ટંટ કરે છે🙏🙏🙏
Devanshi ben nice interview
Gopal bhai ae saras javab aapya
Devanshiben mic ni voice quality sudharo to saru ghana video ma aapnu mic bandh thay jaay che
Gopal italiya 2022 CM
👍👍
Aap
🔥🔥🔥🔥
પ્રજા પોતાના ટેક્સ ના પૈસા થી મૂળભૂત સુવિધાઓ માંગે ત્યારે પ્રજા ખમીરવંતી છે અને એ જ ટેક્સ ના પૈસા ભ્રષ્ટાચારી નેતાઓ દબાવી ત્યારે ખમીર ક્યાં જાય છે???
એ ખમીર વંતી નેતા ગુજરાત ના નથી લગતા.
Only support aam Aadmi party 👍
Vah Gopalbhai hajar javabi ane tark badh javab .....ek moko kejriwal ne,👍
Jordarrrr leaders...
Gopalbhai you do well . This time Aaap made government in gujarat Sarkar
ખુબ સરસ ગોપાલ ઈટાલિયા
Wah gopal devanshi ne pan takkar aape
But both are brave and truthful
માત્ર ચર્ચા કરવામાં હોશિયાર હોય છે , બાકી કામ કશું કરવાની કોઈ પણ ની દાનત જ નથી , પક્ષ ગમે તે હોય બધા એક જ છે..
Good
AAP