પીંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરૂ ગંગાસતી પાનબાઈ पींड रे ब्रह्मांड थी पर छे गुरू गंगासती पानबाई

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 205

  • @bharatvasani5970
    @bharatvasani5970 11 місяців тому +15

    ગંગાસતી પાનબાઈની વાણી સરળ અને સાદી ભાષામાં સમજ આપનાર ગુરૂદેવને પ્રણામ🙏
    ખુબ સરસ રીતે સમજાવ્યું

  • @vanitabenjadav7838
    @vanitabenjadav7838 2 місяці тому +2

    Wah wah guruji

  • @seemabhatt1076
    @seemabhatt1076 4 місяці тому +2

    Jai shree Radhe krishna. Khub saral shabd ma samjavi didhu te mate dhanyvad. Mata gangasati , mata panbai ane aava badhaj divy aatmao ne mara koti koti dandvat Pranam.

  • @sonallahoti
    @sonallahoti 10 місяців тому +2

    Awesome explanation in very simple language 🙏🙏🙏

  • @VATSVATSALYA
    @VATSVATSALYA 8 місяців тому +6

    જય હો પ્રભુ જય હો સત્ય સનાતન ની.ખુબજ સહજ રીતે મોબાઇલ પર સત્સંગ કરાવ્યો.તેમના નિમિત્ત થી મારા જેવા ઘણા જિજ્ઞાસુ અને જ્ઞાન પિયાશું ને સંતોષ થશે.ખુબ ખુબ સાધુવાદ કરુંછું.આપને અને આપની વાણી ને મારા આત્મ વંદન 🌹🙏

  • @NarottamDasParmar
    @NarottamDasParmar 10 місяців тому +8

    યુટ્યુબ નો જય હો આવું જ્ઞાન પણ પીરસાય છે જય અલખધણી

    • @RohitMehta-sd2ku
      @RohitMehta-sd2ku 9 місяців тому +3

      😅

    • @RohitMehta-sd2ku
      @RohitMehta-sd2ku 9 місяців тому

      ઊર😊😊અર્થ આ 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ManjulabenkGamit
    @ManjulabenkGamit 4 місяці тому +2

    ગુરુ જેવા ગુણ હોય તેને પણ ગુરુ માની લઈએ.. .. પરાની પાર બાવન ની બહાર જોગી યોગી ભેદ નહીં પાયા તે તો મારી સન્મુખ બેઠા સુરતા માં સુરતા મિલાયા...
    પરમ પૂજ્ય ગુરૂ સ્વરૂપ આપ પૂજનીય ગુરુદેવ ના પાવન શ્રી ચરણોમાં કોટિ કોટિ પ્રણામ સપ્રેમ સાહેબ બંદગી સાહેબ..

  • @kalpeshmakwana3360
    @kalpeshmakwana3360 4 місяці тому +2

    સરસ બાપુ

  • @SamirpatelSamirpatel-e5k
    @SamirpatelSamirpatel-e5k 5 місяців тому +1

    Bedi Gyan batavala aaje pardaoni Ottawa chhe. Tamaragurunemara laugh lakh parnam

  • @daksharathod2548
    @daksharathod2548 4 місяці тому +2

    Dhanyawad Bhai tame saru gayan aapi rahaya cho🙏💐💐

  • @rameshvasava5769
    @rameshvasava5769 5 місяців тому +2

    ખુબ સરસ આત્મા સાક્ષતકાર નો ઉલ્લેખ આપીયો સાહેબ

  • @parmarmanu4401
    @parmarmanu4401 5 місяців тому +1

    જય સચ્ચિદાનંદ

  • @iladave9060
    @iladave9060 11 місяців тому +3

    Khub sunder samjan che🙏

  • @KalubhaiMevada-x2g
    @KalubhaiMevada-x2g 4 місяці тому +2

    જય ગુરુદેવ જય સિયારામ

  • @devwaghela1912
    @devwaghela1912 5 місяців тому +3

    ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત મહેશ્વર ગુરુ સાક્ષાત પરમાત્મા શ્રી ગુરુવે નમઃ

  • @daksharathod2548
    @daksharathod2548 4 місяці тому +1

    Dhanyawad Bhai tame saru gayan aapi rahaya cho🙏💐💐.khub saras rite tame samjaviyu amne 🙏💐💐🙏🌹🌹🌹🌹🕉️

  • @sitarambapu1709
    @sitarambapu1709 4 місяці тому +2

    ધન્યવાદ જયસીતારામ ખુબ ખુબ અભિનંદન

  • @chhapiyajesang7590
    @chhapiyajesang7590 5 місяців тому +1

    જય હો ગુરુજી

  • @chetnapatel8866
    @chetnapatel8866 5 місяців тому +2

    Jai Gangasati ma

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 11 місяців тому +4

    Jay shree sadguru maharaj ji ❤❤❤❤❤❤saras samajavyyu

  • @dhruvvlogs125
    @dhruvvlogs125 Рік тому +4

    બહુ સરસ બાપૂ જ્ય ગુરૂદેવ

  • @vijaypatel7734
    @vijaypatel7734 11 місяців тому +2

    Vah prabhu khub saras mahiti aapi akhilbrahmand no malik tamane Sacha sadguru rupe male evi hari Charan ma vinnati

  • @ramilarathod-hc1ff
    @ramilarathod-hc1ff 10 місяців тому +3

    જય ગૂરૂદેવ 🙏🏼

  • @daksharathod2548
    @daksharathod2548 4 місяці тому +2

    Gangasati ji Ane panbai ji ne kori koti pranam 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️🔱🐚🪔

  • @AmrutaprabhuramMaharaj
    @AmrutaprabhuramMaharaj 4 місяці тому +2

    Aa konbole se pls sarnamu kyo emna ashirvachan hambharvu gmyu .naman

  • @GitabenPatel-jn5zn
    @GitabenPatel-jn5zn 4 місяці тому +2

    Jay sad guru maharaj Jay shree Krishna

  • @savitabenchauhan9723
    @savitabenchauhan9723 11 місяців тому +5

    મન કર્મ ઓર બચનસે,પાવે ન ઉસકા પાર.કહે રોહીદાસ સુનો કબીરવા વોહી પ્રીતમ હમાર. જય હો સંતોની

  • @Dwarkesh51
    @Dwarkesh51 4 місяці тому +2

    જય દ્વારકાધીશ

  • @dahyabhaipatel1897
    @dahyabhaipatel1897 10 місяців тому +2

    Bahu j Sari samajdarini ane khub j UPayogi Gnan chhe.

  • @ashokvasiya7644
    @ashokvasiya7644 4 місяці тому +2

    Content nombar

  • @premilapatel8565
    @premilapatel8565 Рік тому +8

    પિંડ સરીર બ્માડ આ જગત એના થી પર ❤ પરબ્રહ્મ પરમાત્મા જ્યાં સુનય કોઈ રાગ દૈસ કામ કો્ધ લોભ માયા ના ફંદ ત્યાં નથી છેલી અવસ્થા તુરયાતીત અવસ્થા સમાધી જે અષ્ટાંગ યોગ થી પર સોહમ ❤ તમે બહુજ સારી રીતે સમજાવ્યું હુ પાનબાઈ ના પદ દયાન બધુ જાણી ચુકી છું ગીતા ગયાન ❤ રમણ મહર્ષિ મારા સદગુરુ એને મને આત્મા સાક્ષાત્કાર સુધી પહોંચાડી ❤ અભ્યાસ કરવો પડે લેસન આત્મા નો અનુભવ નિજ અનુ ભવ કરવો જરુરી ❤

  • @prahladprajapati9405
    @prahladprajapati9405 Рік тому +7

    આપની વાણી એકદમ સરલ છે આપે બહુજ સારું વિવરણ કર્યું પણ એક વાતની મુંજવણ છે કે આ કલિયુગમાં સાચાં ગુરુજી ક્યાં સોધવા

    • @DARSH_37
      @DARSH_37 5 місяців тому

      Join heartfulness meditation

  • @vinubhaiprajapatiamalsopra786
    @vinubhaiprajapatiamalsopra786 3 місяці тому +2

    🙏🙏🙏👌

  • @ashoksabhani7491
    @ashoksabhani7491 4 місяці тому +3

    Jay ho gurudev

  • @mpparmar2748
    @mpparmar2748 3 місяці тому +1

    Jay shree Krishna Jai Sri Ram Jai Hanuman gyan gun sagar ji maharaj ki jay 🙏🙏🕉️ namah shivay 🙏🙏🙏

  • @mahendrabhaininama9314
    @mahendrabhaininama9314 Рік тому +4

    ગુરુ જી તુરીયા અવસ્થા નું પણ વર્ણન કરજો જી 👏👏

  • @rajveersinh3943
    @rajveersinh3943 4 місяці тому +2

    Geeta gyan

  • @daksharathod2548
    @daksharathod2548 4 місяці тому +2

    Jay shree radhey 🙏🌹🌹

  • @godavaripatel503
    @godavaripatel503 11 місяців тому +2

    જય ગુરુદેવ સતસગ બહુજ સરસ સમજાયો

  • @vishnupatel8314
    @vishnupatel8314 Рік тому +8

    સતનામ સાહેબ બંદગી
    મારા નાથ વાત સંતોની સમજવી બહુ કઠીન છે કે પિંડ.સોઈ બૃમાન્ડ પિડ માં છે તે બૃહમાન્ડમા છે તો પરમાત્મા બૃહમાન્ડમા પણ હોવો જોઈએ તો બૃહમાન્ડમા કંઈ જગા એ છે માતા ગંગાસતી માં ને જે વાણી માં ઉલ્લેખ કરેલ છે કે પિંડ બૃહમાન્ડથી પર છે ગુરૂ મારા તે સત્ય છે તેને પણ ગંગાસતી તેને વચન પણ કીધુ છે કે વચન જાણ્યું એણે.સવૅ જાણ્યું પાનબાઈ એને કશું કરવું પડે ના કોઈ તો કયું વચન સમજાવા કૃપા કરશો આદી અનાદી વચન પરિપૂર્ણ પાનબાઈ તે. સમજાવશો
    જય ગુરૂ મહારાજ

  • @barma2733
    @barma2733 Рік тому +4

    बहुत अच्छा लगा आपका संत संग 🙏🏻🌹🌷🙏🏻

  • @daksharathod2548
    @daksharathod2548 4 місяці тому +2

    Jay Gurudev 🙏🌹🌹

  • @VishalVala-h3i
    @VishalVala-h3i 6 місяців тому +2

    જય.ગુરૂ દેવ.બહુ.જ.આનંદ વ્યક્ત થાય.છે.રાજકોટ..વાળા.દિલીપભાઈ. જય.ગુરૂ દેવ ❤❤❤❤❤❤❤

  • @mahendrabhaipatel492
    @mahendrabhaipatel492 11 місяців тому +2

    Sat kaival saheb

  • @hiteshvaghasiya1944
    @hiteshvaghasiya1944 Рік тому +4

    સરસ👍

  • @MODHERAJAGDISHMODHERAJAGDISH
    @MODHERAJAGDISHMODHERAJAGDISH Рік тому +6

    જય.ગુરૂદેવ..ખૂબ.સરશ.

  • @Tulasirathod-w1p
    @Tulasirathod-w1p Рік тому +3

    Jay ho Gru ji no gun no mahi ma hu to pal pal bakh nu re🌹🙏

  • @kiranjoshi8923
    @kiranjoshi8923 11 місяців тому +1

    🙏ત્રિકમજી બાપુ ની જય દ્વારકાધીશ 🙏

  • @alkabenpatel4356
    @alkabenpatel4356 11 місяців тому +2

    Srs vat ri sr
    Ghru ji no mhima ghyo se❤❤❤

  • @parmarmanu4401
    @parmarmanu4401 5 місяців тому +1

    મન એ ઉદર જેવુ છે

  • @RaviUpadhyay-c8o
    @RaviUpadhyay-c8o 11 місяців тому +4

    જય શ્રી સ્વામિનારાયણ પ્રણામ હૃદય ❤️ થી મહારાજ શ્રી

  • @pushparathod6443
    @pushparathod6443 10 місяців тому +2

    Kudrat pramane, jem che em, as it is❤
    Bhavtu Sabba Magalm. Sadhu Sadhu Sadhu.

  • @KalubhaiMevada-x2g
    @KalubhaiMevada-x2g 4 місяці тому +2

    સાહેબ કી

  • @ashokrathod3964
    @ashokrathod3964 7 місяців тому +2

    52 bhajan ma gangasati khalshangbapu panbai ye 18 shashtro no sar che seetaram

  • @SomabhaiRavjibhaizalaZala
    @SomabhaiRavjibhaizalaZala Рік тому +4

    જય શ્રી રામ

  • @kirangowswami2607
    @kirangowswami2607 6 місяців тому +2

    હર હર મહાદેવ

  • @bhaktiprajapati6293
    @bhaktiprajapati6293 6 місяців тому +2

    Jay grudev

  • @pravinarabadiya6468
    @pravinarabadiya6468 Рік тому +19

    જય વાસુદેવ મહારાજ પીપલીધામ સવા રામ સાહેબ

    • @hasmukhparmar9991
      @hasmukhparmar9991 11 місяців тому +5

      Hii

    • @hasmukhparmar9991
      @hasmukhparmar9991 11 місяців тому +3

      Hii

    • @RanabhaiRabari-jb7il
      @RanabhaiRabari-jb7il 6 місяців тому

      MmNzkf 18:38 kuee😅kt😅e😅e,A .savwz., ssC.zz .fzz
      Za, Zee bs ,sz ab. De
      Z sh ss .a ki. જ઼
      Ita &,?3❤#bi bdd m. Mbm me AA fa​@@hasmukhparmar9991

    • @Ashwinidesalhey
      @Ashwinidesalhey 4 місяці тому +1

      सद्गुरू जी का नाम क्या है और कहा रहेते है ,🙏😇

  • @santshreejoitarammaharaj6337
    @santshreejoitarammaharaj6337 Рік тому +5

    બંદગી સાહેબ જય ગુરુદેવ

  • @pateljitendra3284
    @pateljitendra3284 Рік тому +4

    આપને વંદન .

  • @darjishantaben5224
    @darjishantaben5224 11 місяців тому +3

    જય ગુરૂ દેવ .

  • @simbaliyadilipbhaidilipbha9619
    @simbaliyadilipbhaidilipbha9619 6 місяців тому +2

    જય ગુરુદેવ 🙏 7:54 7:56

  • @vishnugonadaliya2044
    @vishnugonadaliya2044 11 місяців тому +1

    ખૂબ ખૂબ સાધુ વાદ

  • @sarvaiyaravirajsinhraasarv8102
    @sarvaiyaravirajsinhraasarv8102 5 місяців тому +2

    Jai Ho gangasati ba

  • @pravinbhairathod9702
    @pravinbhairathod9702 6 місяців тому +2

    Super

  • @Ashwinidesalhey
    @Ashwinidesalhey 4 місяці тому +2

    श्री गुरुदेव दत्त 🙏😇

  • @nareshbaraiya3229
    @nareshbaraiya3229 Рік тому +8

    Jay gurudev

  • @AlpaMalkan
    @AlpaMalkan 11 місяців тому +2

    Thanks for lot of examples

  • @rathoddevjibhai5532
    @rathoddevjibhai5532 8 місяців тому +2

    જય ગૂરૂ દેવ જય શ્રી જોધલપીર

  • @SambhuAhir-g2z
    @SambhuAhir-g2z 4 місяці тому +1

    જય હો

  • @vishnugonadaliya2044
    @vishnugonadaliya2044 11 місяців тому +1

    જય માં ગંગા સતી જય હૉ જય હો સત્ય સનાતન ધર્મ ની જય

  • @ushaprajapati3498
    @ushaprajapati3498 10 місяців тому +2

    Saprem Saheb bandagi Saheb 🌹♥️🙏

  • @બાબુભાઇરાજપૂત
    @બાબુભાઇરાજપૂત 6 місяців тому +2

    જય શ્રી ગુરુદેવ

  • @shubham-gp1et
    @shubham-gp1et 11 місяців тому +3

    ખુબજ સરસ મજાની વાત છે ❤

  • @dhirubhaikunagar9130
    @dhirubhaikunagar9130 11 місяців тому +3

    જયગૂરૂ મહારાજ ભગવાન

  • @bavdhitanand5214
    @bavdhitanand5214 11 місяців тому +2

    સરસ વ્યાખ્યા

  • @JitendraDetroja-xy4gq
    @JitendraDetroja-xy4gq 4 місяці тому +2

    Om nomo Narayan.

  • @rajnikantpatel4533
    @rajnikantpatel4533 Рік тому +6

    બહુ સરસ રીતે સરળ રીતે સમજાવ્યું🙏🙏

  • @drumilgamer8483
    @drumilgamer8483 Рік тому +4

    જય ગુરુ દૅવ

  • @karshanbhai4843
    @karshanbhai4843 11 місяців тому +1

    જય હૉ સીતારામ કૉટિ કોટિ વંદન 🎉🎉

  • @DilipThakkar602
    @DilipThakkar602 11 місяців тому +3

    जय गुरूदेव नमन सादर वंदन प्रणाम।

  • @devangidhunofficial
    @devangidhunofficial Рік тому +8

    સતદૅવીદાસ જયરામાપીર 🙏🙏

  • @ManubhaisolankiManubhuvaji
    @ManubhaisolankiManubhuvaji Рік тому +5

    ગુરુજી સુ જ્ઞાન સમજાવ્યું. બહુ સરસ એક હજાર નમસ્કાર

  • @GhansyamDobariya-p6t
    @GhansyamDobariya-p6t Рік тому +5

    જય ગુરુદેવ

  • @sitarambhajanmandal6964
    @sitarambhajanmandal6964 11 місяців тому +3

    જય સિયારામ

  • @bharatpatel-on4ze
    @bharatpatel-on4ze 10 місяців тому +4

    કોઈપણ વ્યક્તિ જ્યારે પ્રણામની સાધના કરશે અજંપા જાપ ને જબ સે તો જ આ વાણી સમજાય તેમ છે કારણ કે પ્રણવ એ પાંચે તત્વો નું પાંચ શરીરનું જીવન છે જીવન આપનાર માલિક જીવનથી પર રહેલા છે આ વાત પ્રણવ ની સાધના વગર અજંપા જાપ જપ્યા વગર ખબર પડે નથી

    • @RamanlalBarot-i8z
      @RamanlalBarot-i8z 10 місяців тому +1

      🙏🙏❤️🙏🙏

    • @RahulThakor-r2y
      @RahulThakor-r2y 10 місяців тому +1

      ઉલટ સુલટ મા કેવીરીતે સમાવવો એ વીવેક થી સમજાવવા વિનતી

  • @jayantilalprajapati6558
    @jayantilalprajapati6558 Рік тому +6

    સત્સંગ બહુ જ સરસ રીતે સમજાવેલ છે. જય ગુરુદેવ🙏

  • @natvar.s.Thakor
    @natvar.s.Thakor 11 місяців тому +1

    સત સાહેબજી 🙏

  • @dashrathbhaivaland9614
    @dashrathbhaivaland9614 Рік тому +4

    જયગુરૂદેવભગવાન 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @solankichandansinh1883
    @solankichandansinh1883 Рік тому +4

    sat. saheb. bhagat. ji🙏🙏🙏

  • @KiritPatel-hz1mj
    @KiritPatel-hz1mj Рік тому +4

    Jay Gurudev 🙏

  • @mukeshbaraiya8741
    @mukeshbaraiya8741 10 місяців тому +4

    Sars

  • @rakeshkumarshukla6351
    @rakeshkumarshukla6351 4 місяці тому +2

    સમજાવનાર કોણ છે?

  • @rajendrasinhrathod5578
    @rajendrasinhrathod5578 11 місяців тому +3

    Ma Gang Shanti nu vyakhan Ra kho babu vinnti

  • @girispatel5958
    @girispatel5958 Рік тому +8

    SARAS GURU GANAN

  • @Ujjwalgamez5423
    @Ujjwalgamez5423 Рік тому +3

    આના ઉપર થી આપણે જાણીએ કે આપણે કયા લેવલે પહોંચ્યા છીએ જય ગુરુદેવ 🙏

  • @manjibhaichothanijasonmanj7768

    જય ગુરુદેવસાહેબ

  • @gj02dhamalcomedychannel54
    @gj02dhamalcomedychannel54 Рік тому +4

    જયગુરૂમહારાજ

  • @bhagyodaytredarsh9695
    @bhagyodaytredarsh9695 11 місяців тому +2

    જય અલખધણી

  • @goswamiyogeshpari15
    @goswamiyogeshpari15 Рік тому +6

    જય શ્રી સોમનાથ દાદા ખુબ સરસ છે ખુબખુબ શુભેચ્છા ખુશરહો દોનો આબાદ ભોળા નાથ હર મનોકામના પુરી કરે 🎉❤