વીજળીને ચમકારે : ભજનનું અર્થઘટન |21600 આંકડાનું રહસ્ય|book tubing Gujarati
Вставка
- Опубліковано 10 лют 2025
- @Readers_._Gujarati
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
vijaline chamakare bhajan lyrics meaning
દેશી ભજન ગુજરાતી
બેસ્ટ ગુજરાતી ભજન લિસ્ટ
ઓલ્ડ ગુજરાતી ભજન લિસ્ટ
GOOGLE ની નીચે ણાવેલી માહિતી પરથી વીડિયોમાં ગંગા સતી અને પાન બાઈ નો સંબંધ જણાવ્યો હતો pan એમાં કાંઇ ચૂક હોય એમ ઘણા દર્શકો ની કોમેન્ટ પરથી લાગે છે તો એ બાબતે હું દિલગીર છું. શક્ય હશે તો વીડિયોમાં પણ સુધારીશ.
જાગૃત દર્શકો નો ખૂબ ખૂબ આભાર.
GOOGLE પરથી COPY PASTE કરેલ છે. READERS GUJARATI ના દર્શકો માટે:
તેમના જીવન વિશે કોઇ પ્રમાણભૂત માહિતી મળતી નથી કારણકે તેમના ભજનો અને જીવન કથા મૌખિક રીતે રજૂ થતી આવી છે. લોકકથાઓ અનુસાર, તેઓ હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં સરવૈયા રાજપૂત કુટુંબમાં આશરે ૧૨મી થી ૧૪ સદીમાં જન્મ્યા હતા. તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમઢીયાળાના ગિરાસદાર કહળસંગ અથવા કહળુભા સાથે થયા હતા. કહળસંગ ભક્તિ આંદોલનના નિજ્ય અનુયાયી હતા. તેમને અજોભા નામનો પુત્ર હતો જેના લગ્ન પાનબાઇ સાથે થયા હતા. ગંગાસતી અને કહળસંગ અત્યંત ધાર્મિક હતા અને તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઇ વસ્યા અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. લોકવાયકા મુજબ, લોકોના વ્યંગથી પોતાની આધ્યાત્મિક સિદ્ધિઓની સાબિતી આપવા માટે, કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી ગાય સજીવન થઈ અને ચોતરફ વાત ફેલાઈ ગઈ.
મિત્રો ,READERS ગુજરાતી માં હું મનીષા શાહ આપનું સ્વાગત કરું છું
BOOK TUBING GUJARATI આ શ્રેણી ને આપ જાણો છો અને પસંદ પણ કરો છો.
પુસ્તક પરિચયની આપની આ CHANNEL માં આજે,
ગંગાસતીના ભજન વીજળીને ચમકારે નું અર્થઘટન
ખાસ 21600 આંકડાનું રહસ્ય
ભજન સાંભળવા માટે link :
• વીજળીને ચમકારે - લલિતા...
Manishaben...
Khub saras rite bhajan samjavyu...
Aap no abhar...
Ben, Gangasati na ak-ak bhajan ma Phd thay tetli deft hoy chhe...
jene aape saral sabdo ma samjavyu...
Ben,
Ava bija bhajan no Marma samjavto video banava mate mari vinanti chhe
આપનો ખૂબ ખૂબ આભાર ભાઈશ્રી,
આપના જેવા દર્શકોના આશીર્વાદ અને શુભેચ્છાઓ થી આ ચેનલ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે.
આપને રસ પડે એવા વીડિયો નું playlist આ ચેનલ પર છે જેની લિંક share કરું છું
ua-cam.com/play/PLGXoZVZ1_xHue3fxIx1zyDdFygxrluGQf.html&si=Nh3DI84mC66naesK
આ વીડિયો સિરીઝ જોઈ તમારા મંતવ્યો COMMENT કરી જણાવજો
તમારી COMMENT થી હમેશા પ્રેરણા અને માર્ગદર્શન મળે છે.
આભાર.
Pranam 🙏
🙏🙏🙏
ખુબ સરસ ❤❤
આભાર આપનો.
આજના સમયમાં આપણા જુના ભજનોના રહસ્યો ઉપર પ્રકાશ પાડવા બદલ આપને ખુબ ખુબ અભિનદન
આપના અભિનંદન અને પ્રોત્સાહન બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આશા છે કે આ ચેનલ પર ના ભજન પરના અન્ય વીડિયો જોયા હશે.
❤ ખુબ સરસ પ્રણામ વંદન સતગુરૂ અનુભવ ચેનલ તરફથી પ્રણામ ❤
ખૂબ ખૂબ આભાર આપનો.
પાનબાઈ થી પુત્ર વધુ નહીં,,,, તે ગંગા સતી એક મહારાજા ની રાણી હતી સાથે આવેલી દાસી હતી,, ગંગા સતી લગ્ન કર્યા પરંતુ ભક્તિ વામ હોવાથી સાથે સંસાર પાંડે તો નહીં અને તે ભક્તિ ભાવમાં રચ્યા પચ્યા રહ્યા તેમને બાળકો પણ નહોતા
તમારી જાણકારી કદાચ સાચી હશે. પણ મેં Google માં Wikipedia માં જોઈને ખાત્રી કરી આ માહિતી આપી હતી.
ઘણા લોકો ની આ માન્યતા છે તો હું ટૂંક સમયમાં એ માહિતી વીડિયો રૂપે પ્રગટ કરીશ.
પણ એક વાત કહીશ કે માહિતી કરતા ગંગા સતી ની જ્ઞાન ની વાત પર ધ્યાન કેન્દ્રીત કરીએ એ વધુ ઈચ્છનીય છે
છતાં પણ ધ્યાન દોરવા બદલ આભાર.
માફ કરજો. તમારી માહિતી વધુ સાચી લાગે છે.
મને લાગે છે કે આ બાબતે Wikipedia કરાતાં અન્ય માહિતી સ્ત્રોત વધુ વિશ્વસનીય ગણવાં જોઇએ.
તમારો આભાર ભૂલ પ્રત્યે ધ્યાન દોરવા બદલ.
આવી જ રીતે ચેનલ ને પ્રેમ આપતા રહેશો.
खूब गहन समझ सरल करी समजावि।।।
આપનો ખૂબ ખૂબ આભાર.
Pana. Bhai
🙏🙏🙏
ગુજરાતી ભાષા સાહિત્યના અજોડ ભજન ની વાત ખૂબ જ અસરકારક રીતે રજુ કરવા બદલ આભાર
આભાર આપનો આ દિવ્ય રચના मां ઊંડો રસ ધરાવવા બદલ. આવા જ અન્ય વિડિયો માટે ચેનલ SUBSCRIBE કરશો.
આભાર.
સારા એવા અભ્યાસ પછી આપેલ માહિતી
સરસ અને સચોટ
આવતા અંકની રાહ જોઈએ
તમાંરી સમજ જણાવશો તો એનો આગલા વિડિઓ માં સમાવેશ કરીશું.
21600 ભાગ્યા 24 કલાક ભાગ્યા 60 મિનિટ બરાબર 15 શ્વાસ આ કદાચ સાચું હોઈ શકે
તમારી જાણકારી કદાચ સાચી હશે.
પણ જો તમને યોગ વિષે જાણકારી હશે તો તમને ખબર હશે કે યોગ થી શ્વાસ ની ગતિ ધીમી થાય છે.
યોગી ઓ ખૂબ લાં બા શ્વાસ લે છે .
તો તમારૂં ગણિત દરેક વ્યક્તિ માટે અલગ અલગ બને.
અને આમ પણ
જો તમે ભજન ના શબ્દો ધ્યાનપૂર્વક જોશો તો
જોત રે જોતામાં દિવસો વીતી રે જશે રે પાન બાઈ,
અહીં દિવસો શબ્દ વપરાયો છે જે સ્પષ્ટ સૂચવે છે કે પછી જે આંકડો છે તે દિવસો માટે નો જ છે.
આ વાત સાચી છે તમારી
100%satya
એકદમ સાચી વાત...ભજન ને થોડુંક સમજવામાં આવે તો ભજન બનાવનાર ની બુદ્ધિમત્તા નો અનેરો ખ્યાલ આવે છે.
આભાર ડો. સુરભિ,
ભજન પરના અન્ય વીડિયો આ ચેનલ પર છે, તમે જોયા હશે .ન જોયા હોય તો તમારી સગવડ માટે playlist ની link share કરું છું.
ua-cam.com/play/PLGXoZVZ1_xHue3fxIx1zyDdFygxrluGQf.html&si=afznJgXcM9c_h9RY
जय गंगा सतीमा
🙏
Vijli ba chamkara jetli lidgi che too bhagavane bhaji
જય ગુરુમહારાજ઼
આભાર
😊
🙂
Viijali chamkara jetli jidgi che to bhagva bhajilo
સાચી વાત કહી આપે. 🙏
AUM namsivay
21600=svash(oxygen-carbon di oxide)=1divas mae atla svash lai e chie.
Aetle jot jota mar divaso viti jashe.
😢
તમારી જાણકારી કદાચ સાચી હશે.
પણ જો તમને યોગ વિષે જાણકારી હશે તો તમને ખબર હશે કે યોગ થી શ્વાસ ની ગતિ ધીમી થાય છે.
યોગી ઓ ખૂબ લાં બા શ્વાસ લે છે .
તો તમારૂં ગણિત દરેક વ્યક્તિ માટે અલગ અલગ બને.
અને આમ પણ
જો તમે ભજન ના શબ્દો ધ્યાનપૂર્વક જોશો તો
જોત રે જોતામાં દિવસો વીતી રે જશે રે પાન બાઈ,
અહીં દિવસો શબ્દ વપરાયો છે જે સ્પષ્ટ સૂચવે છે કે પછી જે આંકડો છે તે દિવસો માટે નો જ છે.
21600 24 hrs heart beat
તમારી જાણકારી માટે
ધારો કે મિનિટ ના 72 heartbeats ગણીએ
તો 24×60×72 =.103680 થાય છે.
અને આમ પણ
જો તમે ભજન ના શબ્દો ધ્યાનપૂર્વક જોશો તો
જોત રે જોતામાં દિવસો વીતી રે જશે રે પાન બાઈ,
અહીં દિવસો શબ્દ વપરાયો છે જે સ્પષ્ટ સૂચવે છે કે પછી જે આંકડો છે તે દિવસો માટે નો જ છે.
😅 આ ભજન ની સમજ તમે પણ નઈ સમજી શક્યા 😂 આ સંત ને પૂછ જો સાચો વ્યાકરણ એમના પાસે થી જ મળશે આ ભજન ના શબ્દો ભલે સમજાય પણ અર્થ ઊંડું છે અને 21600 આપડા વેદ માં પણ એનો ઉલેખ છે અને જ્યોત ત્યારેજ સમજાય છે 🙏 જય શ્રી રામ
આભાર
અજોભા
અજોભા એમના પુત્ર નું નામ હતું એમ ગૂગલ પર છે.
જે આ વીડિયો ના DESCRIPTION મા COPY PASTE કરેલ છે.
આપે ખૂબ સાદગીથી અને સરળ રીતે ભજનની દરેક કળીનું વર્ણન કર્યું છે..આપશ્રી નો આભાર 🙏🙏
ખૂબ ખૂબ આભાર. વિડિઓ જોયા પછી ફરી ભજન સાંભળજો.
બેનજી સરસ મજાનું ભજન વીજળી ના ચમકારે મોતીડા પરોવી લીયો પાનબાઈ
અચાનક અંધારા થાશે જોત રે જોતામાં દિવસો વયા જાસે 21600 કાળ ખાશે
એ તો બરાબર છે પરંતુ આપે કહ્યું કે
ગંગા સતીના પુત્ર વધુ પાનબાઈને
આ ભજનનો સાર સમજાવે
પણ બેનજી પાનબાઈ છે તે
ગંગા સતી ના પુત્ર વધુ નથી પાનબાઈ
ગંગા સતી ના દાસી
પ્રથમ તો તમારો આભાર Readers gujarati ના ભજન પરના વીડિયો માં રસ બતાવવા બદલ.
બીજું તમે ગંગા સતી અને પાન બાઈ ના સંબંધે જણાવ્યું છે, તમારી ગેરસમજ છે. મારી પાસે આધાર ભૂત માહિતી છે જે હું હવે પછી ના વીડિયો માં વિગતે આપીશ. જોતા રહેજો.
@@Readers_._Gujarati જય સીતારામ બેનજી તમે જે જણાવ્યું છે તે સાવ સાચી વાત છે
ગંગા સતી ના પુત્ર વધુ પાનબાઈ છે એના પર
પિક્ચર પણ આવી ગએલ પરંતુ બેનજી
મેં વાંચ્યું છે તે પ્રમાણે ગંગા સતી અને પાનબાઈ
બને બહેનપણી અની જ્યારે ગંગા સતી ના લગ્ન થયા ક્યારે ગંગા સતી ને પૂછવામાં આવ્યું
તારી સાથે દાસી તરીકે કોને મોકલી એ ત્યારેગંગા સતી એ કીધું કે પાનકી ને મારે સાથે. મોકલો
જૂની ભાષામાં દાસીને વડારણ કહેતા
તો બેનજી હું રામાનંદી સાધુ છું ખેંગારકા મારુ ગામ છે તાલુકો ધ્રોલ જીલ્લો જામનગર છે
હું કોઈ તમને પાછા પાડવા નથી કારણ હરિ અનંત હરિ કથા અનંતા આપની લાગણી દુભાતી હોય તો ક્ષમા કરશો કારણ ભક્તિની વાતોમાં ટીકા ન કરવી પરંતુ મારી જાણવામાં છે એટલે મેં આ વાત કરી છે
દુઃખ ન લઞાડસો
સુરેશભાઈ મહારાજના જય સીતારામ
મોબાઈલ નંબર 7600469096 છે
હું સામાન્ય સાહિત્ય કાર છુ
Rajubhai maro son too years se garment jodni trai karechhe pan Job haji mali nathi mari aarthik paristhit samany chhe tya kai thay tevuhoy to kahejo apno khubj aabhar Manish Ram Ram sitaraam Jay sachhidand 🙏
🙏🙏🙏
Ben 21600 shavani vat kariche
તમારી સમજ સાચી હોઈ શકે.
પણ જો તમે ભજન ના શબ્દો ધ્યાનપૂર્વક જોશો તો
જોત રે જોતામાં દિવસો વીતી રે જશે રે પાન બાઈ,
અહીં દિવસો શબ્દ વપરાયો છે જે સ્પષ્ટ સૂચવે છે કે પછી જે આંકડો છે તે દિવસો માટે નો જ છે.
પાનબાઇ ના પતિ નૂં નામ જણાવશો
પાન બાઈ ના પતિ નું નામ કહળસંગ હતું.
તેઓ પણ ખૂબ જ્ઞાની હતા.
Ben 21600 suvash ni vat Kari che
આભાર.
21600 swas in 24 hours
That's right meaning
@@pankajrathod9294 તમારી સમજ સાચી હોઈ શકે.
પણ જો તમે ભજન ના શબ્દો ધ્યાનપૂર્વક જોશો તો
જોત રે જોતામાં દિવસો વીતી રે જશે રે પાન બાઈ,
અહીં દિવસો શબ્દ વપરાયો છે જે સ્પષ્ટ સૂચવે છે કે પછી જે આંકડો છે તે દિવસો માટે નો જ છે.
તમારી સમજ સાચી હોઈ શકે.
પણ જો તમે ભજન ના શબ્દો ધ્યાનપૂર્વક જોશો તો
જોત રે જોતામાં દિવસો વીતી રે જશે રે પાન બાઈ,
અહીં દિવસો શબ્દ વપરાયો છે જે સ્પષ્ટ સૂચવે છે કે પછી જે આંકડો છે તે દિવસો માટે નો જ છે.