કમર ની ગાદી ખસી જવાથી થતા દુખાવા ને દૂર કરવાની કસરતો | 3 Best Exercises For Slipped Disc

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • Slip discs are very common in the lower back. It is very painful. Today's video is about 3 best exercises for slipped disc.
    L4-L5, L5-S1 slipped disc treatment.
    જો તમને મારો આ વિડિયો ગમે તો આ વિડિયો ને લાઈક, અને શેયર કરજો.
    આવા જ બીજા કોઈ દુખાવા ને દૂર કરવા માટે ના વિડિયો જોવા માટે મારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો.
    Royalty free music from Bensound
    .
    .
    .
    .
    DISCLAIMER: This content (the video, description, links, and views) is not medical advice or a treatment plan and is intended for general education and demonstration purposes only. This content should not be used to self-diagnose or self-treat any health, medical, or physical condition. Don’t use this content to avoid going to your own healthcare professional or to replace the advice they give you. Consult with your healthcare professional before doing anything contained in this content. You agree to indemnify and hold harmless Doctor Urvisha, its officers, employees, and contractors for any and all losses, injuries, or damages resulting from any and all claims that arise from your use or misuse of this content. Doctor Urvisha makes no representations about the accuracy or suitability of this content. Use of this content is at your sole risk.
    .
    .
    .
    .
    #doctorurvisha #slippeddiscexercises #L4L5S1

КОМЕНТАРІ • 92

  • @KalpanaDixit-tf7xv
    @KalpanaDixit-tf7xv Рік тому +3

    સરસ વિડિયો છે મેમ...આભાર.

  • @gauravpatel2313
    @gauravpatel2313 3 місяці тому

    Thank you mam

  • @kingdewil9110
    @kingdewil9110 10 місяців тому +1

    Thank you so much sister ❤❤❤Allah bless you always ❤❤❤❤

    • @DoctorUrvishaGujarati
      @DoctorUrvishaGujarati  10 місяців тому +1

      I am glad to know that my exercises are useful for you.
      Thank you so much for your blessings🙏

  • @sangitasavani5522
    @sangitasavani5522 Рік тому +1

    Thanks

  • @KalpeshsihChandela
    @KalpeshsihChandela 2 місяці тому +1

    thank yu

  • @nilampatel5290
    @nilampatel5290 Рік тому +1

    Thank you.sister Tamaro vidiyo khub. Gamyo have mare be manka વચ્ચે સોજો આ વ્યો છે બસ માં મુસાફરી કરતી વખતે જેને 45 દિવસ થયેલ છે તો દુખાવો ઓછો થાય તેના માટે કઇ કસરત કરવી જોઈયે

  • @DipaliThacker-b7t
    @DipaliThacker-b7t Рік тому

    Khub saras sister

  • @bhupatsinhjadav1942
    @bhupatsinhjadav1942 Місяць тому +1

    Very nice

  • @pradipsinhgohil3610
    @pradipsinhgohil3610 Рік тому +1

    થેન્ક યુ બેન. આપણો વિડિયો મને ખૂબ જ લાભ દાયી રહ્યો 🙏

  • @nirupabhalodiya9605
    @nirupabhalodiya9605 10 місяців тому

    Thank you so much god bless you

  • @bhupatsinhsolanki6584
    @bhupatsinhsolanki6584 Рік тому

    બહુ સરસ મને પણ કમરનોદુખાઓે તથાપગનીઆંગળીસુધી તકલીફ છે

  • @RajeshPatel-v9x
    @RajeshPatel-v9x 26 днів тому

    Thank you medm ગાદી મારી કમર ની ખસી ગઈ છે તો 4 મહિના થી દવા ગોળી ખાવું છું કસરત બી કરું છું તો મેડમ બેસી જાય જો હું કાયમ ચાલુ રાખું તો please 🙏 મેડમ જવાબ આપો બહુ ટેન્શન માં જીવું છું

  • @prabhuparmar3760
    @prabhuparmar3760 8 місяців тому

    Mam saras video

  • @bhaveshthakor408
    @bhaveshthakor408 Рік тому +1

    Nice

  • @ranjitbaldaniya3133
    @ranjitbaldaniya3133 2 роки тому +1

    👍🌹

  • @Kishorsolanki-eu8hn
    @Kishorsolanki-eu8hn Рік тому

    Saras vidjo

  • @Meldi_digital_vedla
    @Meldi_digital_vedla 10 місяців тому +2

    આવીજ પેકટીકરિછે પણ દુખાવો નથી મટતો

  • @ChauhanPravinbhai-b1l
    @ChauhanPravinbhai-b1l 7 місяців тому +1

    Good

  • @milinpatel1524
    @milinpatel1524 Рік тому +1

    Good post

  • @bipinVadhiya-j3o
    @bipinVadhiya-j3o Місяць тому

    C 6.c7 gadi khaci gay Kem aeksayj karvi

  • @kishorvithalani8866
    @kishorvithalani8866 Рік тому

    Good post 👍

  • @hemparmar4339
    @hemparmar4339 2 роки тому +1

    Nd physiotherapy bi javi avi chu but pain vadhi gyu tya jaene

  • @kanzariyasuresh5558
    @kanzariyasuresh5558 2 місяці тому

    Hi

  • @tosifvahora8187
    @tosifvahora8187 Рік тому

    I can do it sir

  • @chauhannilesh9826
    @chauhannilesh9826 Рік тому +1

    Kamar no 3jo manko ni gadi khasvathinas dabay chhe to kasrat batavo

  • @ajaypankhaniya9919
    @ajaypankhaniya9919 Рік тому +1

    Ek side ni kamar ane pag dekhe to su karvu

  • @hirengadhethariya1162
    @hirengadhethariya1162 2 роки тому +1

    સરસ

  • @anjanapatel9571
    @anjanapatel9571 5 місяців тому

    👌👌🙏💓

  • @nirupabhalodiya9605
    @nirupabhalodiya9605 10 місяців тому

    Mam mane pn slip disc no problem che bahu j dukhavo che 1 wens dabay jene karne kamar thi pachal pag ni wens ma jordar dukhavo che fizotherepi karavu k su karu batavo thodu othopedic pase batavelu che

    • @DoctorUrvishaGujarati
      @DoctorUrvishaGujarati  10 місяців тому

      Ha, tmare physiotherapist ne batavvu joie. Physiotherapist tamara dukhavanu yogy nidan karine yogy kasarato batavshe.

  • @rajugor3112
    @rajugor3112 2 роки тому +1

    gadi khasi ne bar aavi gai che to opretion karavu j pade

    • @rajugor3112
      @rajugor3112 2 роки тому

      ane dabha pag ma behras avi che to upay batavso

  • @kintansheth627
    @kintansheth627 2 роки тому

    Super video

  • @khushbupatel4858
    @khushbupatel4858 Рік тому

    Mari karodrajju sav sidhi thygy che ene lidhe mane vakavadva ma pachi ubhu thavama kamar ma dukhe che ne sathad ni Nas ma dukhavo thay che

  • @prabhuparmar3760
    @prabhuparmar3760 8 місяців тому

    ફરીથી ગાદી ખસી ન જાય એના માટે શું કરવું જોઈએ

  • @sahilbagada4065
    @sahilbagada4065 3 роки тому

    Hello. Mame mare slip disk 6 ane ek pag Pan dukhe chhe. Das varas thi dukhavo kamar ma chhe Ahmadabad civil hospital ma. Enjection 2 lagaya Pan haji joi avo pharak Mathi. Haji Pan thodi var j besay pachhi dukhavo thava lage chhe.

  • @pariyargyanendra4230
    @pariyargyanendra4230 2 роки тому +1

    Kamar ni gadee kader gayee che su karvu salah aapo

  • @pareshpatel6319
    @pareshpatel6319 Рік тому

    Mare kamar na manka ma crek che shu karu

  • @Rbbaraiya8709
    @Rbbaraiya8709 3 місяці тому

    100 riglt jove

  • @nandeshgol9433
    @nandeshgol9433 6 місяців тому

    L4 Ane L5 gadi khasi hoy to su karvu salah aapjo

  • @kalpanagandhi5605
    @kalpanagandhi5605 5 місяців тому

    મને કમર થીઉપરપાસડીદુખેછેએકસાઈઝબતાવસો

  • @hemparmar4339
    @hemparmar4339 2 роки тому

    Mari bi gadi khasi gae che nd leg ni nash ma khub pain che.. To exercise karay..??

  • @makwanashardaben5642
    @makwanashardaben5642 Рік тому +1

    મેમ મને 4 ને5 નંબર ના મણકા ની વચ્ચે નશ દબાય છે આમાં કેવી કસરત થાય

  • @patelmukund3337
    @patelmukund3337 11 місяців тому

    Saras c6
    Aa kasrat thi gadi vdhare bahar na ave ne

    • @DoctorUrvishaGujarati
      @DoctorUrvishaGujarati  11 місяців тому

      કસરત કરતા પહેલા તમારી નજીક ના ફીઝીયોથેરાપીસ્ટ કે ઓર્થોપેડિક ડોક્ટર ની સલાહ લેવી ત્યારબાદ જ કરવી કારણ કે તે લોકો તમારી પીડાનું યોગ્ય નિદાન કરીને તમને યોગ્ય સલાહ આપી શકશે.

  • @parmarsanju6241
    @parmarsanju6241 2 роки тому

    Hello medam mane mane disk ni aash pass normal dard rahe che dabay tyare ratre suvu chu tyare sidha suvatu pan nathi to ana mate shu upay please

    • @DoctorUrvishaGujarati
      @DoctorUrvishaGujarati  2 роки тому

      આના માટે તમારે નજીક ના ફિઝિયોથેરાપિસ્ટ ને મળવું જોઈએ જે તમારું યોગ્ય નિદાન કરીને તેને અનુરૂપ સારવાર કરશે. Thanks for the comment.

  • @gopalparmar922
    @gopalparmar922 Рік тому

    મારો પગ નિચેથી કમર સુધી જોરદાર દુખાવો થાય છે એના માટે મારે કેવા ડોક્ટરને બતવુ અને શું કરવુ્

    • @DoctorUrvishaGujarati
      @DoctorUrvishaGujarati  Рік тому

      તમારે તમારા દુખાવા માટે નજીકના કોઈપણ સારા ઓર્થોપેડિક ડૉક્ટર નો સંપર્ક કરવો જોઈએ.

  • @kintansheth627
    @kintansheth627 2 роки тому +1

    હેલ્લો મેમ મને પણ પ્રોબલમ છે L 5 L 7
    એમ ત્રણ મણકા ની ગાદી ખસી ગઈ છે
    વધારે L 7માં વધારે પ્રોબલમ છે
    ગાદી બહાર નીકળી ગઈ છે ને તેની સાથે મને
    નસ દબાય છે આ થયા પછી હું બેસી શકતો નથી થાપા થી થોડુંક નીચે નસ દબાય છે
    ડાબી બાજુ ના પગ માં એમાં મારે સુ કરવું તે મેડમ મને જાણ કરશો પ્લીશ

  • @aarifrazvi3794
    @aarifrazvi3794 2 роки тому +1

    Daba pag kam nahi kartu

  • @alkaranpara3814
    @alkaranpara3814 9 місяців тому +1

    આ બધી exrsaiz કરવાથી ગાદી તેની જગ્યાએ પછી આવી જાય?

  • @amitarachhadiya505
    @amitarachhadiya505 3 роки тому

    Mare saitika ni problem che

    • @amitarachhadiya505
      @amitarachhadiya505 3 роки тому

      Mare su karvu joye

    • @DoctorUrvishaGujarati
      @DoctorUrvishaGujarati  3 роки тому

      હા, હું ટૂંક સમય માં સાયટીકા માં રાહત મળે એના માટે ની કસરતો વિશે વીડિયો બનાવવાની છું. તો તમે મારી આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમને તમારા આ પ્રોબ્લેમ માં રાહત મળે એની કસરતો નો વિડિયો જોવા મળી શકે.

    • @DoctorUrvishaGujarati
      @DoctorUrvishaGujarati  3 роки тому

      ua-cam.com/video/IE58rVY_jeI/v-deo.html

  • @HiralMakwana-jj1ic
    @HiralMakwana-jj1ic Рік тому

    મને..મનકા..મા.જગયા.પડી.છે

  • @KapilaPatel-t2h
    @KapilaPatel-t2h 8 місяців тому

    Avi bigi karati sikhavado

  • @shabanaajmeri3503
    @shabanaajmeri3503 Рік тому +2

    Ben ghanu saru lagyu

  • @sonalshah4926
    @sonalshah4926 Рік тому

    ઘૂંટણ માટે ક‌ઈ કહો ને please ઘણા ઉપાયો કર્યા પણ ક‌ઈ જ ફરક નથી પડતો.

    • @DoctorUrvishaGujarati
      @DoctorUrvishaGujarati  10 місяців тому

      મેં થોડા વિડિયો બનાવ્યા છે જેમાં ઘૂંટણ ના દુઃખાવા માં કઈ કઈ સ્થિતિમાં કામ ના કરવું અને કઈ કઈ કસરતો કરવી જોઈએ એના વિશે માહિતિ આપેલી છે. જેની લિંક નીચે છે. આશા રાખીશ કે તમને મારા એ વિડિયો તમારાં ઘૂંટણ ના દુઃખાવા ને દૂર કરવા માટે મદદરૂપ થશે.
      ua-cam.com/video/YErpYKKmSi4/v-deo.htmlsi=Ju149mwb6QhCzOFM
      ua-cam.com/video/bc4SbkMuDdM/v-deo.htmlsi=w_buDXMhmeWsSvWf
      ua-cam.com/video/75SGf4KW8lc/v-deo.htmlsi=uNK90eomlWU2L-lJ

  • @SunilChauhan-ye4tm
    @SunilChauhan-ye4tm Рік тому

    શુ કસરત થી કે લાંબા સમય બાદ slip disc પાછી બેસી જશે??

  • @sarojbenprajapati9435
    @sarojbenprajapati9435 Рік тому

    Oood

  • @sangitasavani5522
    @sangitasavani5522 Рік тому +1

    Thanks

  • @sangitabenparekh8081
    @sangitabenparekh8081 Рік тому

    good posts

  • @ranjitbaldaniya3133
    @ranjitbaldaniya3133 2 роки тому

    👍🌹