Gold Bond માં રોકાણ કરીને કઈ રીતે કમાણી થઈ શકે? Investment પહેલા જાણો જરૂરી બાબતો

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • શું આપને ખબર છે કે સોનું જે એક ધાતુ છે તેમાંથી માત્ર ઘરેણાં જ નથી બનતા પણ તેમાં રોકાણ પર કરી શકાય છે. તમને થશે કેવી રીતે? જવાબ સરળ છે...તેના બૉન્ડ ખરીદી....
    આપને જણાવીશું કે આપ ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કઇ રીતે કરી શકો છો..
    તમે સોવરન ગોલ્ડ બૉન્ડ મારફતે રોકાણ કરી શકો છો જે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્‍ડિયા ઇશ્યૂ કરે છે. અને સરકાર આ બૉન્ડની સ્કીમ સમયે-સમયે લાવતી રહે છે.
    આ રોકાણ ડિજિટલ હોય છે એટલે કે તમારા હાથમાં સોનું નથી આવતું પણ એ બૉન્ડના રૂપે તમારે અકાઉન્ટમાં જમા થશે.
    #goldbond #investments #goldprice
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 4

  • @balramsharma6744
    @balramsharma6744 2 роки тому

    Very Good

  • @lkgoyani4982
    @lkgoyani4982 2 роки тому

    Make a video Forex market daily Volume 6 trillion

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      તમે અમારા આ વીડિયો પણ જોઈ શકો છો
      આ માણસને ઉંદરો મારવા મળ્યાં છે અનેક ઇનામ, દર વર્ષે કેમ મારે છે હજારો ઉંદર?
      ua-cam.com/video/1xnqOdJilAU/v-deo.html
      ગુજરાતનો એ યુવક જે Monkey બની લોકોનું મનોરંજન કરે છે
      ua-cam.com/video/BYbF98IWZKo/v-deo.html
      બનાસકાંઠાનાં એ મહિલા જેમણે વૃદ્ધોની સેવા માટે જીવન અર્પી દીધું
      ua-cam.com/video/YBzUjyVa4Pk/v-deo.html
      સ્મશાનમાં પોતાનું જીવન પસાર કરતાં દેવુમાની અનોખી કહાણી
      ua-cam.com/video/DpDPg58MvcI/v-deo.html
      ગુજરાતનું એવું ગામ જ્યાં દારૂ પીનારને પાંજરામાં પૂરી દેવાય છે
      ua-cam.com/video/l2ew7zVvozc/v-deo.html
      જૂનાગઢમાં યુવતીને પરણવા ઑસ્ટ્રેલિયાથી આવી જાન, વિદેશીઓ પણ ગરબે રમ્યા
      ua-cam.com/video/46lh-pnBp_I/v-deo.html

  • @jaliyaajitkumar5424
    @jaliyaajitkumar5424 2 роки тому

    શેર બજાર