Gujarat Weather Update: ગુજરાતમાં હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે, હજી ક્યાં પડશે વરસાદ?

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate #rainupdates
    રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે વરસાદે વિરામ લીધો છે. કેટલાક વિસ્તારોમાં હવે તડકો પણ પડી રહ્યો છે. રાજ્યમાં હવે ચોમાસું પૂરું થઈ જશે કે વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે? જુઓ વીડિયો
    વીડિયો: દીપક ચુડાસમા
    ઍડિટ: સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 109

  • @BBCNewsGujarati
    @BBCNewsGujarati  День тому +14

    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

  • @patelmanilal9657
    @patelmanilal9657 День тому +11

    સુરત શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચારથી પાંચ દિવસ થી વરસાદ બંધ છે માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન 🎉

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 День тому +2

    જય માતાજી દિપકભાઈ ઘણા સમયથી રાજકોટ જિલ્લા જસદણ તાલુકા તથા વિંછીયા તાલુકા માં વરસાદ નથી

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 День тому +5

    ઉત્તર ગુજરાતમાં નવરાત્રી સુધી વરસાદ આવશે કે નહી.❤

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh День тому +3

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 20 годин тому +1

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @ravjidelvadiya4258
    @ravjidelvadiya4258 19 годин тому +1

    ખુબ ખુબ આભાર દીપક ભાઈ તમોને માહીતી આપવા બદલ

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs День тому +2

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની જરૂર છે

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 23 години тому

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @user-xx7qd3ph9f
    @user-xx7qd3ph9f День тому +1

    ભાવનગર જિલ્લા પાલીતાણા માં આઠ દિવસના બંધ છે વરસાદ

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 День тому

    જય માતાજી દિપકભાઈ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @dilipgohil9970
    @dilipgohil9970 18 годин тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @LP.shorts.
    @LP.shorts. День тому +1

    જય,અંબે઼...સરસ

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i День тому

    ખુબ જ સરસ

  • @hareshchandu5517
    @hareshchandu5517 День тому +1

    Jay mataji

  • @msbhutiya506
    @msbhutiya506 День тому

    દિપકભાઈ આભાર

  • @SanjayJadav-jd4mf
    @SanjayJadav-jd4mf 21 годину тому +1

    બનાસકાંઠા માં હવે વરસાદ આવસે

  • @rajeshmistry7577
    @rajeshmistry7577 День тому +1

    Nice

  • @NileshMakwana-xy1fx
    @NileshMakwana-xy1fx 20 годин тому

    Khoob Khoob aabhar

  • @PatelPrakash-m4j
    @PatelPrakash-m4j День тому

    અરવલ્લી જિલ્લાના બાયડમાં દસ દિવસ થી વરસાદ પડ્યો નથી હાલ જોરદાર તડકો છે

  • @AjitAbhesora
    @AjitAbhesora День тому

    ખૂબ સરસ માહિતી આપી

  • @rajubhaijethava3390
    @rajubhaijethava3390 День тому

    ખુબ સરસ દિપકભાઈ

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq 9 годин тому

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર ❤❤

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 23 години тому

    સપ્ટેમ્બર 27 થી 30 માં જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ

  • @srchavda7363
    @srchavda7363 День тому

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના વિસ્તારમાં વરસાદ પડશે ખરો માહિતી સાચી આપજો 💐

  • @AkshayBamania
    @AkshayBamania День тому

    Video good che

  • @MaheshBhai-h5j
    @MaheshBhai-h5j 23 години тому

    નર્મદા જિલ્લામાં રાજપીપળા તાલુકા મા સાંજે પાંચ વાગે વરસાદ ચાલુ

  • @AsefPinjara
    @AsefPinjara День тому +6

    અમારા કચ્છ વિશે કંઈક કહો

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 День тому

    Thanks for perfect Information

  • @SunilDodhiyar
    @SunilDodhiyar День тому +1

    અરવલ્લી જિલ્લામાં કેવો વરસાદ રહેશે

  • @SamsungGalaxy-ru4hz
    @SamsungGalaxy-ru4hz День тому

    દિપક ભાઇ પાંચ દિવસ વરસાદ નથી.સૂરત બાજૂ

  • @shailesh_Damor
    @shailesh_Damor 4 години тому

    અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામગઠી વિસ્તારમાં ગઈ કાલે ધોધમાર વરસાદ,,,, ૦.૭ ઇંચ વરસાદ

  • @sharmayug5245
    @sharmayug5245 День тому

    सरस माहीती आपो छो दिपक भाई जय श्री राम

  • @SirajVhorak
    @SirajVhorak День тому

    Good.sar.

  • @PatelAnkit-x9o
    @PatelAnkit-x9o День тому

    Good 👍

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 День тому

    Thanks

  • @pateldhrumil2581
    @pateldhrumil2581 20 годин тому

    ગુજરાત સાબરકાંઠા 1 કલાક વરસાદ નોંધાયો 18.9.2024ના રોજ

  • @kalpeshsatasiya2051
    @kalpeshsatasiya2051 День тому

    ❤❤Jay shree krishna ❤❤

  • @sureshjadav884
    @sureshjadav884 День тому

    ખૂબ સરસ માતિ આપી.

  • @ramdebhaigojiya4184
    @ramdebhaigojiya4184 День тому +1

    ઝામનગરમા વરસાદ આવસે

  • @kohlabhaipatel2371
    @kohlabhaipatel2371 День тому +1

    બનાસકાંઠામાં વરસાદ આવસે કે નહીં વાવ તાલુકામાં

  • @nagjibhaidhaduk1318
    @nagjibhaidhaduk1318 День тому

    Good

  • @panotdhrumin5804
    @panotdhrumin5804 День тому +1

    અંમારે વરસાદ નથી તળાજા તાલુકાના દાત્રડ છે જય બજરંગ બલી

  • @pallavishah934
    @pallavishah934 День тому +1

    Dipak bhai vadodra ma khubaj tadako pade che varsad nathi garami pan khubaj che

  • @user-xx7qd3ph9f
    @user-xx7qd3ph9f День тому +1

    ભાવનગર જિલ્લાનું વરસાદની આગાહી કેજો

  • @hinapatel3934
    @hinapatel3934 День тому

    Thank you dipak bhai

  • @jitendrajoshi4883
    @jitendrajoshi4883 21 годину тому

    મહીસાગર જિલ્લાના વિસ્તારમાં આજે સાંજે વરસાદ પડી રહ્યો છે

  • @SalimNode-b5x
    @SalimNode-b5x День тому

    Super

  • @murlidharder7734
    @murlidharder7734 День тому +1

    24 thi 29 ne 3thi 10 ma tyar revu

  • @Hnaifjat
    @Hnaifjat День тому

    👌👌👌👍ok

  • @imrantai829
    @imrantai829 День тому

    Navsari ma jordaar varsad 6e savar thi😊

  • @ThakorranjitRanjit-gk3vt
    @ThakorranjitRanjit-gk3vt День тому +1

    26,1

  • @SahadevMeniya
    @SahadevMeniya День тому

    સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કેવુ રહેશે હવામાન દિપકભાઈ નટવરગઢથી

  • @makavanabalvant3016
    @makavanabalvant3016 День тому +1

    system aavse 25 dat

  • @satyajitjadeja9136
    @satyajitjadeja9136 11 годин тому

    એક..ને..એક..અગાસી..કરવાનો..મતલબ..શુ

  • @chelabhai.kkotadiya8232
    @chelabhai.kkotadiya8232 День тому

    આ આ અમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx День тому

    Very nice video dipak bhai 😊😊

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 День тому

    કાલે તો કહું હતું ને નવી સિસ્ટમ આવે છે.

  • @bhavanbhaibhavanbhai8000
    @bhavanbhaibhavanbhai8000 День тому

    Rohisha ma se

  • @viradhrangu9971
    @viradhrangu9971 День тому +1

    Porbndar said varshad nathi 27/8/24 pachi nathi

  • @indrajitsinhmaharaul4241
    @indrajitsinhmaharaul4241 18 годин тому

    Prastavana bilkul binjaruri & lambi. Sidhu j chalu karo.

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 День тому

    Ghandhidham ..Me ..Garmi. .H

  • @dhanjibhaigajera1226
    @dhanjibhaigajera1226 19 годин тому

    હવે અમારે વરસાદ બીલકુલ નથી જોતો કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા મા જ્યાં જરૂર હોય ત્યાં ભારે થી અતિ ભારે વરસાદ ભલે વરસે પણ અમારે બીલકુલ નથી જોતો

  • @vasantkansagra8261
    @vasantkansagra8261 День тому

    Kale balva jamjodhapur jamnagar ma 1.5 ench thayo

  • @BharatPatel-cm9nd
    @BharatPatel-cm9nd День тому

    દિપક ભાઈ દક્ષિણ ગુજરાત પર વાવાઝોડુ આવશે એવુ અંબાલાલ કાકા કહે છે એ વાત પર એક વિડીયો બનવો

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr День тому

    Chomasu puru thayu thandi 15 October thi dhime dhime sharu thase 10 November thi thandi tena asli mijaj batavse te lagbhag 15 February sudhi chalse

  • @bhavypatel1664
    @bhavypatel1664 День тому

    bhai tame kay diyo chomasu viday che

  • @Bhavin.b
    @Bhavin.b 7 годин тому

    ખેંચે રાખો ખેંચાઈ એટલુ મગફળી ની વાત કરુ છું😂

  • @sandhyasharma8777
    @sandhyasharma8777 23 години тому

    Varsad to aavvo j joiye ketli garmi padi rahi che

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 День тому

    🌧⛈️☂️☔️❤️

  • @divyapardhi1330
    @divyapardhi1330 День тому

    Navsari ma savar thi varsad che aaje 18

  • @jeshingbhaiparmar4704
    @jeshingbhaiparmar4704 День тому

    Baroda ma atyare varsad pade chhe

  • @roshanpatel4937
    @roshanpatel4937 20 годин тому

    Have vavni kare kare khedut

  • @kiritprajapati361
    @kiritprajapati361 20 годин тому

    25 date se chalu ho jayegi barish

  • @GohelMukeshbhai-db5fh
    @GohelMukeshbhai-db5fh День тому

    ભાઈ ખેડા જિલ્લામાં ગાટા વાદડો છે

  • @kanubhaichavda1485
    @kanubhaichavda1485 23 години тому

    પાલનપુરમાં વરસાદ નથી

  • @shaktiengineering6395
    @shaktiengineering6395 День тому

    25,26 વરસાદ આવશે તે નક્કી છે.

  • @roshanpatel4937
    @roshanpatel4937 20 годин тому

    Tamaro video jovano su matlab main pint e che k khedut ne margdarshan male agar nu
    Bhagvan bharoshe to chale j che ne

  • @roshanpatel4937
    @roshanpatel4937 20 годин тому

    Tamare parantu kintu bo hoy sachot ko ne yar enalisis kari ne

  • @Bhavin.b
    @Bhavin.b 7 годин тому

    રેડા❌ પછેડી વા છાંટા✅

  • @tejashkunbi-s3g
    @tejashkunbi-s3g День тому

    Dipak Bhai navsari ma varsad nathi

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 День тому

    ભાવનગર શહેર મા વરસાદ ન થી

  • @padvidilip8187
    @padvidilip8187 День тому

    Tapi ma varsdcalu

  • @rameshbhai4264
    @rameshbhai4264 20 годин тому

    પરફેક્ટ ચમાચાર આપો અંદાજ નહી આપો

  • @dharmendrachavda1642
    @dharmendrachavda1642 День тому

    Navi vat Karo ma ra bhai

  • @roshanpatel4937
    @roshanpatel4937 20 годин тому

    Varsad vadhu avse to pan biyaran bagde so tame kem sachot kahi nae sakta

  • @user-jl6sp2kt5e
    @user-jl6sp2kt5e День тому

    kale kyan hata

  • @FeelFarmer
    @FeelFarmer День тому

    Ek ne ek mahiti daroj hoy che khas navu nathi

  • @divyeshulava
    @divyeshulava День тому

    વિડીયો 4 મિનિટ થી ટુકો હશે, તો જ લાંબુ હાલશે, તમારુ.

    • @MeenabenSangada
      @MeenabenSangada День тому

      બીલકુલ વાત સત્ય છે.. લાંબી વીડિયો જોવાનો કોઈ ને ટાઈમ નથી

  • @bhimsikaretha3782
    @bhimsikaretha3782 День тому

    Video bov sarolagyo

  • @pratapsahtlaiya7739
    @pratapsahtlaiya7739 День тому

    તમારું ઘર નું મોડેલ બનાવો એટ્લે સચોટ માહિતી આપી શકો

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 День тому

    2 divas pachi khabar pade to 2 dada pachi video banavvo hatone ?

  • @kamaliyabhagvanbhai1796
    @kamaliyabhagvanbhai1796 22 години тому

    Khotase.bdha

  • @PiyushGoswami-n4v
    @PiyushGoswami-n4v 21 годину тому

    Tame lambubav karo tukma patavay

  • @Dosalbhai
    @Dosalbhai День тому

    To the point