ગુજભાઈ બચત કરવા માટેની સમજ આપતો વિડિયો ખૂબજ સરસ બનાવ્યો છે.પોષ્ટમા બચત કરવાની બાબત થી હું અજાણ હતી.તમારો વિડિયોથી મને સારી એવી સમજ મળી છે આપનો ખૂબ ખૂબ આભાર માનુ છું 🙏🙏🙏🙏🙏
ગુંજ ભાઈ... નવા જ વ્યકિતએ sip કરવા શું કરવું.. બેંક માં કે પોતાના સેલ્ફ ફોન થી એપ દ્વારા કરાવી શકાય કે.. ક્યું સેફ છે જણાવશો.. કંઈ એપ અને કેવી રીતે કરવું એ પણ જાણવવા વિનતી...
ખુબ સરસ માહીતી આપવા બદલ આભાર પણ હજી તમે આ વિડિઓ મા સૉર્ટ ટર્મ કેપિટલ ગૈન અને લોન્ગ ટર્મ ગયન્સ શું આપીલીકૅબલ થાય તો SIP ની પિસાચ વહુ કવર થાય શકે, પાયત્નો કરજો નેક્સટ વિડિઓ મા કવર કરવાની 🙏
એસઆઈપી વિશે બવ જ સારી અને સરળ ભાષા માં સમજ આપી ગુંજભાઈ, ખુબ ખુબ આભાર
એકદમ સાચી વાત...હું પણ SIP invest કરું છું.તમે માહિતી આપી એથી વધુ જાણવા મળ્યું
.Thanks👍👌
Bas toh Ek Vaat kau jota raho
Bhai sip karay k nhi??
@@desaiprahlad6567 ofcourse karay
@@desaiprahlad6567 kro but min. 7 to 10 yr mate... Netar na j kro.
I m mutual fund dictributor.. Jo tme saru lage to tme mne tamara no.. Api sako..
વન ટાઈમ માટે એક લાખ ઈન્વેસ્ટ કરીયે 10 વર્ષ માટે તો રિટન કેટલા મળે એનો ખ્યાલ હોય તો જણાવશો
સારી રીતે સમજાવ્યું ,
ગુંજભાઈ ઠક્કર , ધન્યવાદ
જયશ્રીકૃષ્ણ
Thank youuu!!
@@goonjtsu evu sr Dr zu ch ch uni nu k@1 QQ tq
ગુજભાઈ બચત કરવા માટેની સમજ આપતો વિડિયો ખૂબજ સરસ બનાવ્યો છે.પોષ્ટમા બચત કરવાની બાબત થી હું અજાણ હતી.તમારો વિડિયોથી મને સારી એવી સમજ મળી છે આપનો ખૂબ ખૂબ આભાર માનુ છું 🙏🙏🙏🙏🙏
Good
🙏🙏🙏
Shu faydo thayu tmne atyar sudhi ?
ખુબ સરસ વિડીયો હતો SIP વીસે માહિતિ આપવા બદલ આભાર
ગુંજભાઈ superb... Hu pote financial journalist chhu, tame khub saral rite સમજાવવામાં મહારથી છો...
બહુ મજા આવી
T&C..... મહત્વ ધરાવે છે સાહેબ...12 ના 24 પણ ટેક્સ
ગુજભાઈ તમારા બધાજ વિડિયો પરફેકટ માહિતી આપતા હોય છે તમારા બધાજ વિડિયો લોકોને જાગૃત કરતા હોય છે આવા બીજા વિડિયો બનાવતા રહેજો ધન્યવાદ ભાઈ 🙏🙏🙏🙏🙏
8:48 .. thank you for healthy knowledge sir
ખુબ સરસ સાહેબજી
By the way Superb Outstanding video ..
Share Market no topic pakdi rakhjo chhodta nahi..
Aapda desh ni pragati mate khubaj jaruri chhe ..
Done
Bahu saras
Tnx bhro
Mahadev mahadev
શું વાત છે ભાઈ, આવા સુંદર સુંદર વિડિઓ બનાવતા રહો અને આદર સત્કાર મેળવતા રહો...
Done Done
ekdam mast jankari. gazab
કોઈ sip ચાલતી હોય તો શું અડધે થી એમાં કોઈ રકમ ઉપાડી શકાય,
અને ઉપાડી શકાય તો sip માં શું ફેર પડે
Thankyou
અતિ સુંદર
તમે સમજાવો અમારા જેવા ન સમજાય તેવું ન બને વાહ જોરદાર
ખુબ સરસ હો
Sir thankyu
Ema thank you su ?
Great episode. Keep up the great work. Thank you for your tips. 🙏
Khub j saras bhai
સુરજ સમજાયુ...આપનો આભાર
Wah Guru,Best explained
Thank You So Much ❤
Nice information ❤
Thanks you for great info.
Best guidence
8xcizd/
આવા જ બીજા એપિસોડ બનાવતા રહો 😊👍👌
Done
thank You so Much
ખૂબ સરસ ભાઈ 👍🏻
જય શ્રી કૃષ્ણ 🚩
ધન્યવાદ
Thank you sri
Thanks for sharing
Thank you
Thanks sonibhai
Very nice representation
Thanks
આ બધા સવાલ નો જવાબ જણાવજો સર 🙏🏻
ખુબ સરસ
સર ખુબજ સરસ માહિતિ આપો છો
Sir tame saras mahiti apo 6o. Hu Tamara badha video jovu 6u
Thanks... For.. This. Video
Thank you brother❤
N j wealth vise mahiti aapo ne
જય જલારામ
Thenks
Very nice mahiti sr
Supar
Thank you sir for good advice 🙏 ❤😊
સરસ
Thanks sar
Good Information 👍 thank you Gunj bhai
ગુંજ ભાઈ...
નવા જ વ્યકિતએ sip કરવા શું કરવું.. બેંક માં કે પોતાના સેલ્ફ ફોન થી એપ દ્વારા કરાવી શકાય કે.. ક્યું સેફ છે જણાવશો.. કંઈ એપ અને કેવી રીતે કરવું એ પણ જાણવવા વિનતી...
મજબૂત ભાઈ વીડિયો
Jay shree swami narayan
OK sar
Thank you gunjbhai
Good evening
Goonj Thakkar sir
SIP vise khub saras samjva malyu
THANK YOU SO MUCH
Gud job bhai
Saras
Good information gunjbhai
Good sir
Best 👌
Thx brother......👍 ..Nice
Aa series continue karjo gunjbhai વચ્ચે ipoનોવિડિયો આવ્યો પછી ઘણા ખાસ્સા સમય પછી finance ને લગતી માહિતી લાવ્યા👍
Have regular 😉
A Very Very fine thanks
Jay shree Ramji ki jay shree jalaram bapa
Thanks
Sip is best
Vary good sir
Very useful video
Thank you
Sir.. super explain karyu
Good.
Super sir
ખુબ સરસ માહીતી આપવા બદલ આભાર પણ હજી તમે આ વિડિઓ મા સૉર્ટ ટર્મ કેપિટલ ગૈન અને લોન્ગ ટર્મ ગયન્સ શું આપીલીકૅબલ થાય તો SIP ની પિસાચ વહુ કવર થાય શકે, પાયત્નો કરજો નેક્સટ વિડિઓ મા કવર કરવાની 🙏
કમ્પાઉન્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે અને ક્યાં કરવું તેની સમજ આપવા વિનંતી
Supb sir nice work
Best
Nice gunjbhai 👌
Abhar good
👍🏻👍🏻
Good information
Sip એટલે શું?, nrc .CAA એટલે શું ? MNP એટલે શું ? આવુ બધુ સમજતા સમજતા જીવન પુરૂ😂
Right 😂
😂😂
હવે એ પણ કય દો કે આ બધું અંતે તો જુગાર બરોબર 😂👌
Gunjbhai proper samjayu nahi k post office sivay bije kya invest karvathi vadhu made pls reply video khubj saras banavyo chhe thanks .
Sachi vaat ho
Very nice information
Sir sir sir please continue stock market series please....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સરસ સમજાવ્યું
Good Infromation...sir Jii
Long life bless you
Very good analysis sir
Aabhar Bhai
Can you suggest for invest in sovereign gold!
Sir very nice video
Good
Axis bluechip Direct growth ma invest karo super paisa banshe....
Axis mutlicap is more good.
Very nice
Very nice information 👌👍🌺🌷🌹💐
Thank you
ખૂબ સરસ માહિતી આપી સર