કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી
    શિવલિંગ એટલે એક “અણુ રીએક્ટર”. બ્રહ્મા, વિષ્ણું અને મહેશ એટલે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે, કાલિ, સરસ્વતિ અને લક્ષ્મી એ એગોન, સાયગોન અને અલ્ટ્રોન છે, હનુમાનજી, ગણપતિ અને કાર્તિકસ્વામી એ આલ્ફા, ગામા અને બીટા છે, એમ એ નવ પાર્ટિકલથી બન્યું છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન.
    દશરથબાપુની વાતો સાયન્ટિફિક તો લાગે જ સાથે સાથે ગુહ્ય પણ લાગે કેમ કે તેઓની મહતમ વાત છે તે રેશનલ માઇન્ડને સ્પર્શે એવી છે કેમ કે તેમની વાત પાછળ આંધળા વિશ્વાસને બદલે ચોક્કસ મેથેમેટિકલ નિયમની જ વાત તેઓ કરે છે. આમ જોઇએ તો અધ્યાત્મ એટલે નરી ચર્ચાનો વિષય નથી પરંતુ જાત-અભ્યાસ અને તેના દ્રારા પ્રાપ્ત કરેલ જાત-અનુભૂતિનો છે એટલે દશરથબાપુને જ્યારે રુબરુ મળો ત્યારે ચોક્કસ થાય કે આ મહાત્મા ખરેખર કંઇક અલગ છે અને માત્ર પ્રવચન કે ફિલોસોફિ કે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાનમાત્ર નહિ પરંતુ જાતે સિધ્ધ કરેલ યોગનાં પ્રતાપે બોલી રહ્યા છે.
    ગિરનાર ના રહસ્યો અને અસાધ્ય રોગ નું રહસ્ય | દશરથ બાપુ કમંડળ કુંડ આશ્રમ | ગિરનાર ના સંત
    garbh sanskar
    garbh sanskar pregnancy
    garbhvati mahila
    garbhvati
    garbh raksha mantra
    garbhsanskar guru
    Garbh vigyan
    ગર્ભ સંસ્કાર ગુજરાતી
    ગર્ભ ધારણ કરવાનો સમય
    ગિરનાર સાધના આશ્રમ
    ગિરનાર સાધુ
    girnar sadhu speech
    girnar sadhu interview
    girnar sadhu knowledge
    girnar sadhu speech
    dashrath bapu girnar
    quantum speed reading
    રહસ્યમય દુનિયા
    રહસ્યમય જાણકારી
    ૧) વિપશ્યના શિબીર ૧૦ દિવસીય (નિવાસી) હોય છે.
    ૨) વિપશ્યના શિબીર નિશુલ્ક હોય છે. છેલ્લે દિવસે ભવિષ્ય માં આવનાર લોકો ના ભલા માટે ડોનેશન આપી શકો છો.
    ૩) વિપશ્યના પરિચય પ્રોગ્રામ માં મિત્રો, પરિવાર સાથે આવશો. દર મહિનાના બીજા રવિવારે ૧૦ થી ૧૧.૩૦ વાગે; અને દર ચોથા શનિવારે સાંજે ૬ થી ૭.૩૦ વાગે.
    એડ્રેસ: મંગલમ, ૧, ભારતી સોસાયટી, મીઠાખળી, અમદાવાદ.
    =================
    ગંભીરતા, શિસ્ત પાલન, એકાંત અને સતત અભ્યાસ જ સફળતાની ચાવી છે.
    ૧. વિપશ્યના ૧૦ દિવસ દરમ્યાન ક્રમશઃ શીખવાડવામાં આવે છે. અધવચ્ચે છોડી દેવાથી તકલીફ થઈ શકે છે. આથી *અધુરી શિબીર છોડીને નહી જઈ શકો*.
    ૨. પ્રાર્થના, પૂજા, પાઠ, અગરબત્તી, દિવો, માળા, મંત્રોચ્ચાર, અન્ય મેડિટેશન, વગેરે ૧૦ દિવસ દરમ્યાન કરવા નહી. કોઈ શંકા અથવા મૂંઝવણની આચાર્ય સાથે સ્પષ્ટતા કરશો.
    ૩. *પ્રેગનેંટ બહેનો કે માનસિક તકલીફ વાળા લોકોએ ડોક્ટર ની સલાહ લઈને જ આવવું*.
    વિપશ્યના કોઈ તબીબી કે માનસિક સારવાર નથી. જો કે, માનસિક શુદ્ધિકરણની આડપેદાશ તરીકે ઘણા મનોવૈજ્ઞાનિક રોગો નાબૂદ થાય છે.
    ૫. આલ્કોહોલ અથવા અન્ય માદક દ્રવ્યો લાવશો નહીં; ઉંઘની કે દુખાવાની ગોળીઓ કે અન્ય દવાઓ લેનારાઓ એ આચાર્યને જાણ કરવી.
    ૬. કોર્સ દરમ્યાન લખવા, વાંચવા, મોબાઈલની પરવાનગી નથી. *સદંતર મૌન રાખવાનું હોય છે*. જરૂરી હોય ત્યારે આચાર્ય સાથે વાત કરી શકાય અને ભોજન, રહેઠાણ, તબિયત વગેરે અંગે સ્વયંસેવકો નો સંપર્ક કરી શકાય.
    *ઘરે, ઓફિસે કે બહાર કોઈ થી વાત નહી થઈ શકે*. ઇમરજન્સી માં શિબિર છોડી જઈ શકાય.
    *વિપશ્યના શું નથી*:
    અંધશ્રદ્ધા પર આધારિત કોઈ વિધિ નથી.
    રોજિંદા જીવનના તણાવથી બચવા પલાયન નથી.
    શારીરિક કે માનસિક બીમારીનો ઉપચાર નથી.
    *વિપશ્યના શું છે*:
    જીવનના ચઢાવ-ઉતાર માં શાંતિપૂર્વક સંતુલિત રહી શકાય, તે માટે ની સાધના છે.
    આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ અને દુઃખ મુક્તિ નો ગંભીર અભ્યાસ છે.

КОМЕНТАРІ • 78

  • @ashvindevani
    @ashvindevani 2 дні тому +1

    જય ગુરુદેવ દશરથબાપુ

  • @parshotamvaghela9003
    @parshotamvaghela9003 10 днів тому

    જય ગુરુ મહારાજ,
    આપના દર્શન કરવા છે તો કૃપા કરી આપનું એડ્રેશ કૃપા કરી બતાવશો.
    ચરણોમાં વઁદન. 🙏

  • @ghanshyamorama
    @ghanshyamorama 7 місяців тому +5

    જય ગુરુદેવ , નમ્ર વિનંતી …..બાપુ ને મળવા ની ને એમના દર્શન ની બહુ જ ઈચ્છા છે કૃપા કરી એમના આશ્રમ નું એડ્રેસ લખશો ને ક્યારે મળવા આવી શકાય એ પણ કહેશો …🙏🙏🙏🙏

  • @ValjibhaiVaghsiya
    @ValjibhaiVaghsiya 6 місяців тому +2

    ધન્ય હો.આવા.મહાન.વિભુતીને.નેણે.જ્ઞાન.વિજ્ઞા.બંને.શેડાને.એકકરીને.પોતે.પર.સ્થીતીને.પ્રાપત.કરીને.આટલી.સરળ.ભાશામા.સમજણ.આપેસે.આવા.સંતોને.મળવા.નો.જવાય.આવાસંતોમા.ભળીજાવા.જવાય.જે.પોતેમટીને.અને.સંતના.નયને.રહેસે.એજ.સંતમા.ભળીજાયસે.બાપુઆપશ્રીના.ચરણ.કમળ.ધોઈ.ચરણનુ.પણીપીવા.આજીવડાને.તમે.અંતરનાદથી.બોલાવો.તો.આવવાની.ભાવનાજાગીસે.પ્રભુ.આપ.જયા.અને.જયારે.તમોને.અનુ.કુળત.ત્ય.આવીને.તમારા.ચરણ.કમળનુ.પાણી.પીય.તમારા.નેણથી.નેણ.મેળવીને.તમોને.કોયખલેલ.પહોચાડીયા.વીના.આવીને.વયોજાઈશ.મને.એડરસ.આપવા.બેહાથ.જોડીને.તમારા.ચરણોમા.મસ્તક.મુકીને.કહુછુ.મારાઉપર.કૃપાકરોતો.આપના.ચરણ.સ્પરશ.કરવા.આવુ....(.હુ.દેહભાવથી.વાલજી.ભાઈ.9825182326..)

  • @bgadhavigadhavi3808
    @bgadhavigadhavi3808 8 місяців тому +4

    વાહ જબરજસ્ત અસર કરે એવો વીડીઓ
    દશરથગીરી બાપુ ના ચરણોમાં શત શત નમન

  • @parshotamvaghela9003
    @parshotamvaghela9003 10 днів тому +1

    કુંડલીની શક્તિ જાગૃતિ થયા પછી પાગલ અવસ્થા આવે પછી એનું શું કરવું?

  • @bambhaniakhimabhai6361
    @bambhaniakhimabhai6361 6 місяців тому +1

    Jay Mataji... Bapu Namaskat... Namo Narayan bapu🙏🙏💐💐❤❤🌹🌹🌹🌹🌹

  • @anilsondagar
    @anilsondagar 8 місяців тому +6

    મેંદરડા માં બાપુ નો આશ્રમ કયા આવેલ છે... થતાં ક્યારે આવે છે..
    તેમના દર્શન કરવા હોય તો ક્યારે જવું....
    માહિતી આપવા વિનંતી..

  • @gajjarmehul
    @gajjarmehul 5 місяців тому +1

    Jay ho gurudev ni

  • @hardikchaudhary7837
    @hardikchaudhary7837 5 місяців тому +1

    Jay Ho bapu

  • @mehtabsingh4456
    @mehtabsingh4456 8 місяців тому +2

    पूज्य सिध्द योगी राज, महर्षि श्री दशरथ बापू के पावन चरणों में शतत दंडवत नमन् प्रणाम अरपण करता हूँ जी।

  • @dipakbhiprbhubhaiviramgami3393
    @dipakbhiprbhubhaiviramgami3393 6 місяців тому +2

    jay ho bapu🎉❤❤❤

  • @pratapsinhzala4560
    @pratapsinhzala4560 5 місяців тому +1

    જય માતાજી

  • @balvantkthakor546
    @balvantkthakor546 7 місяців тому +2

    જય ગુરુ મહારાજ 🙏🙏🙏 પ્રભુ તમને મળવું હોય તો ક્યાં આવવુ પડશે

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 5 місяців тому +1

    Jay shree ram
    Jay shree hanuman dada
    Jay shree krishna
    Har har mahadev
    Jay shree guru dev
    Har har mahadev
    Jay shree guru dat
    Har har mahadev
    Radhe radhe
    Ram laxman janki jay bolo hanuman ki
    Jay mataji
    Jay shree kalika ma
    Jay shree harshiddhi ma
    Jay shree dipo ma
    Jay shree mogal ma
    Jay shree sonbai ma
    Jay shree rupal ma
    Jay shree banu ma
    Jay shree sury narayan dev
    Jay shree surapura dada
    Jay shree rajaji dada
    Jay shree tejaji dada
    Jay shree vegadji dada
    Jay shree vachraj dada
    Jay shree bhathiji maharaj
    Jay shree goga maharaj
    Jay shree om banna
    Om sai ram
    Jay shree umiya ma
    Jay shree meldi ma
    Jay shree khunkhar meldi ma
    Jay shree bahuchar ma
    Jay shree fulbai jogni ma
    Jay shree jogni ma
    Jay shree kalika ma
    Jay shree harshiddhi ma
    Jay shree dipo ma
    Jay shree khodiyar ma
    Jay shree bhramani ma
    Jay shree bhram devay namah
    Jay shree baliya dev
    Jay shree krishna
    Jay shree krishna ❤

  • @jayantkumarcbhatt9742
    @jayantkumarcbhatt9742 8 місяців тому +1

    બાપુને જય ગિરનારી, અલખધણીની જયહો

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 5 місяців тому +1

    Har har mahadev

  • @IshwarLuhariya
    @IshwarLuhariya Місяць тому

    ઉપરની વાત સાચી છે

  • @dipakparekh5624
    @dipakparekh5624 7 місяців тому +1

    Hari om Bapu.. Pranam.. Mare aapne madvu che

  • @vasudevbarot5314
    @vasudevbarot5314 6 місяців тому +1

    એ મહાદેવ હર હર હર

  • @maheshbhaigajera7720
    @maheshbhaigajera7720 8 місяців тому +2

    ઓમ નમો નારાયણ બાપુ

  • @anilsol9803
    @anilsol9803 8 місяців тому

    Really really wonderful vedio. Weldon sir to made this vedio
    Bapu has explained everything very easily and very lightly...I enjoyed this lecture very much 🙏🏻🙏🏻

  • @bharatprajapati8946
    @bharatprajapati8946 8 місяців тому +5

    બાપુના દર્શન માટે ક્યાં અને ક્યારે મળી શકાય જણાવશો પ્લીઝ

    • @ramdaskhasatiya4993
      @ramdaskhasatiya4993 6 місяців тому +1

      બાપુ ના દર્શન માટે ક્યાં અને ક્યારે મળી શકાય તે મને જણાવશો જી

  • @binapandya3944
    @binapandya3944 8 місяців тому +6

    બાપૂ ક્યારે મેંદરડા હૉય છે ને ક્યારે મહેસાણા હોય છે

    • @chirag2323
      @chirag2323 7 місяців тому

      Bina Ben. Mane ek taklif chhe .bapu thi solve thay tem chhe .temno number ke address aapsoji.hunn vadodara thi chhu

    • @ankitbhatt6093
      @ankitbhatt6093 7 місяців тому

      મહેસાણા કઇ જગ્યા પર રહે છે

  • @dhanjibhairathod7005
    @dhanjibhairathod7005 6 місяців тому +1

    Jay dshrath bapu

  • @pilukiyamukesh3889
    @pilukiyamukesh3889 6 місяців тому +1

    Jay guru dev

  • @divyadarshan0ptical386
    @divyadarshan0ptical386 8 місяців тому +1

    Jay girnari bapu....

  • @vimalagadhvi5925
    @vimalagadhvi5925 7 місяців тому +1

    Bapoo Hari om 🙏

  • @nileshgoswami2067
    @nileshgoswami2067 8 місяців тому +1

    ૐ નમો નારાયણ

  • @SavitaSingadia
    @SavitaSingadia 8 місяців тому

    I am enjoying the lectures please keep me updated he is great

  • @gagiyaranmal5105
    @gagiyaranmal5105 6 місяців тому +1

    jay gudev bapu

  • @msk-xe5pj
    @msk-xe5pj 7 місяців тому

    Bapuji na charanma koti koti vandan. 🙏 Bapuji ne vinanti...deep breathing krupa karine shikhvadone.🙏

  • @dhanjibhaidholakiya3436
    @dhanjibhaidholakiya3436 8 місяців тому +3

    Dasrth bapu no asra Kya che? Kya male? Namonarayn

  • @savjubhajadeja9457
    @savjubhajadeja9457 6 місяців тому +1

    કોરોના ના સમય મા

  • @LavjibhaiCHaraniya
    @LavjibhaiCHaraniya 8 місяців тому +1

    ૐ નમો નારાયણ ❤🙏🌹♥️

  • @kanti897
    @kanti897 8 місяців тому

    વાહ વાહ વાહ વાહ વાહ ❤દિલ.થી. પ્રણામ..દશરથ..બાપુ.ને.દિલ..થી.નંમન.વંદન..જયહો..જયહો..ધેયન..સમાદી..કેવી.રીતે..થાય.એ..જણાવ.જો...વિડીયો..બનાવ.જો..બાપુ..થોડુ.જણાવ.જો...જય.દશરથ.બાપુ.ગુરુદેવ

  • @MukeshTota-n1w
    @MukeshTota-n1w Місяць тому

    બાપુ.કયાઅને.કેવી.રીતેમલશે

  • @chandrakantbhaithakar5952
    @chandrakantbhaithakar5952 8 місяців тому

    Om maha purushay namah jay Gurudev apna chharanama koti danvant pranam namskar

  • @rajdeepjadeja7352
    @rajdeepjadeja7352 8 місяців тому +2

    Bapu no aashram junagadh ma chhe

  • @hemlatagondaliya
    @hemlatagondaliya 6 місяців тому +1

    Pls janavo ke baapu Mehsana kyare hoy chhe? Temno address ane number apva namr vinanti chhe 🙏 🙏🙏

  • @makwanalaxman7423
    @makwanalaxman7423 8 місяців тому +4

    બાપુ મરે તમને મળવું છે
    મારૂ ગામ ધોલકા નું પીસાવાડ છે

  • @Virendra937
    @Virendra937 8 місяців тому

    Jay gurudev bapu nu sarnamu aapo ne

  • @ashokbhaiprajapati3100
    @ashokbhaiprajapati3100 8 місяців тому

    જય હો બાપા❤❤❤

  • @બાપુન
    @બાપુન 7 місяців тому

    Vah. Vah moj

  • @mr.sohu-_2.o738
    @mr.sohu-_2.o738 8 місяців тому +1

    Aadesh aadesh

  • @બાપુન
    @બાપુન 7 місяців тому

    Bapu tamaru nam Mane bahu valu. Lage se aanu. Karan su. Hase mara vala

  • @saileshgadhvi9026
    @saileshgadhvi9026 8 місяців тому

    જય હો બાપુ

  • @jayavekaria2658
    @jayavekaria2658 8 місяців тому +2

    💐🙏🏼🙏🏼🙏🏼💐

  • @sumitrapatel2409
    @sumitrapatel2409 8 місяців тому

    Thank you so much jay ghuru jii

  • @kirtiodedra9856
    @kirtiodedra9856 5 місяців тому +1

    બાપુ ક્યાં છે એડ્રેસ આપો ને

  • @harshadbhoi5564
    @harshadbhoi5564 6 місяців тому +1

    બાપુ દર્શન માટે કય અને કઈ મળી સકાય

  • @ManshukbhaiPatel
    @ManshukbhaiPatel 7 місяців тому

    Ghadiyali na BABA RAM naram ram

  • @----vicky------5584
    @----vicky------5584 6 місяців тому +1

    દિનેશ વનથલ

  • @AshwinBhut-ol2ee
    @AshwinBhut-ol2ee 5 місяців тому +1

    બાપુ ક્યાં છે

  • @sachintrambadiya2108
    @sachintrambadiya2108 7 місяців тому

    સંત તો કઇ પણ હોય તો પણ શાંત રહી શકે જેમ નારદજી, કાશ્મીરી બાપુ, પટેલબાપુ, કાજળ્યાલિબ્લવલા બાપુ, દયારામ બાપુ, ગોંડલ ના યોગીજી મહારાજ, વીરપુર ના જલારામ બાપુ ક્યારેય પણ ગુસ્સા માં ના જોયા કોઈ એ, બધા એક દમ શાંત જ રહ્યા જિંદગી ભર

    • @geetadagli8736
      @geetadagli8736 7 місяців тому

      जय जय श्री गुरुदेव आपके श्री चरणों में कोटि नमन करते हुए में गीता और मेरा बेटा विवेक का प्रणाम स्वीकार करे गुरुदेव

  • @manjularamani2454
    @manjularamani2454 7 місяців тому

    પયોરિકરણ કેવી રીતે થાય? બાપુનો વિડયો બનાવોને મુકો.

  • @બાપુન
    @બાપુન 7 місяців тому

    Ok

  • @sarojbenprajapati4833
    @sarojbenprajapati4833 8 місяців тому

    Soham sadhna kevi rite karay teno video banavo

  • @nareshmarthak4602
    @nareshmarthak4602 6 місяців тому +1

    Addrres please

  • @બાપુન
    @બાપુન 7 місяців тому

    Vachan

  • @hareshbabariya4283
    @hareshbabariya4283 8 місяців тому

    😊

  • @saileshgadhvi9026
    @saileshgadhvi9026 8 місяців тому

    મેંદરડા માં દર્શન ક્યારે થયી શકે?

  • @msk-xe5pj
    @msk-xe5pj 7 місяців тому

    Bapuji no mobile no mali shake shu?

  • @ravalatubhai5693
    @ravalatubhai5693 8 місяців тому +1

    मुझे स्वास है तो इसकी दवा मिल शक्ति है

    • @sarkar5814
      @sarkar5814 7 місяців тому

      Rajiv Dixit search karo

  • @hiteshsoni5149
    @hiteshsoni5149 8 місяців тому +1

    🙏🌹🌹🌹🙏