૧૭ વર્ષ થી દુખી | Khajur Bhai VLOGS | Jigli and Khajur | Janidada Foundation | Nitin Jani | Seva

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025

КОМЕНТАРІ • 1,7 тис.

  • @parthivo4718
    @parthivo4718 3 роки тому +85

    વાહ ગુજરાત નો સાવજ એ છે જે દુઃખી નું આંસુ ધરતી પર ના પડવા દીયે એ છે મારા ખજૂર ભાઈ ધન્ય છે 👏👏👏👏👏👏👏👏👏

  • @રૂડી
    @રૂડી 2 роки тому +18

    ધન્ય છે ખજૂર ભાઈ ધન્ય છે તમારી માતાની જેમણે તમારા જેવા પુત્રને જન્મ આપ્યો જે સૌનું દુઃખ દૂર કરે ભગવાન તમને જાજુ આપે ને ઝાઝી જિંદગી આપે 🙏

  • @ShiyalAshok31
    @ShiyalAshok31 3 роки тому +140

    વાહ નીતિન ભાઈ ધન્ય છે તમારી ટીમને અને તમારા પરિવારને કે તમને આટલો સપોર્ટ કરે છે

  • @chavdasadik9450
    @chavdasadik9450 2 роки тому +125

    પોતાના માટે તો બધાજ જીવતા હોય છે. પણ જે વક્તી બીજાના માટે જીવે અને તેની મદદ કરે તે ઈશ્વર નું સ્વરૂપ હોય છે ..... ખજૂર ભાઈ તમારા વખાણ કરવા માટે " શબ્દ " નથી પણ ઈશ્વર તમારી બધી જ મનો કામના પૂરી કરે ...

  • @vipulpatel1133
    @vipulpatel1133 3 роки тому +190

    ધન્ય છે તમારી જનેતા ને.....
    કોઈ ની સાચી મદદ એ જ સાચો ધર્મ...
    માણસ માણસ ને મદદ કરો.

  • @vipulpanchal9852
    @vipulpanchal9852 2 роки тому +23

    અમે તો મદદ નથી કરી શકતા પણ તમને મદદ કરતા જોઈ એટલુ કહુ કે તમે આગળ વધતા રહો મદદ કરતા રહો ભગવાન તમને ખુબ તરકી આપે 🙏🙏🙏

  • @nnitesh5045
    @nnitesh5045 3 роки тому +74

    ખજૂરભાઈ તમને ભારત રત્ન ચોક્કસ મળવો જોઇએ 👏👏

  • @vajayramamandalvanariya5552
    @vajayramamandalvanariya5552 2 роки тому +7

    દુખી ની સેવા કરવા માટે ભગવાન તમને જાજુ આપે love you may God નિતિન ભાઈ

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 3 роки тому +72

    જય શ્રી મહાકાલ ખજુરભાઈ..આપની સુંદર સેવા જોઈ મારુ દિલ ભરાઈ ગયુ..તમને દિલથી અભિનંદન પાઠવુ છુ...આવા સુંદર કાર્ય કરતા રહો એવી મહાદેવ ને પ્રાર્થના

  • @RamJi-sy8fk
    @RamJi-sy8fk 2 роки тому +9

    ધન્યવાદ ખજૂર ભાઈ સાથે સાથે તમારા માતા-પિતા ને ધન્યવાદ તમને ખૂબ આપશે ભગવાન ક્યારેય તમને શેની ખોટ નહિ પડવા દે

  • @Dharmeshpatel341
    @Dharmeshpatel341 3 роки тому +103

    બેન ની હિમ્મત ને સલામ છે..નીતિનભાઈ તમને ભગવાને આપિયુ છે ને તમે દિલ થી વાપરો પણ છો..તમને મોગલ માં જાજુ આપે🙏

  • @jagrutidurani7395
    @jagrutidurani7395 2 роки тому +9

    હ્રદય દૃવી જાય એવી પરિસ્થિતિ છે .. બહુ હિંમતવાળા બહેન છે.. 🙏

  • @girishpatel9050
    @girishpatel9050 3 роки тому +33

    બેન નું દુઃખ સભરી ખૂબજ દુઃખ થયું આખ માં અસુ આવી ગયા ભાઈ એવું દુખ કોઈને ન આપે ભગવાન

  • @Cricket-p2s
    @Cricket-p2s 2 роки тому +3

    ખુબજ સરસ કાર્ય ...ખરેખર આ કામ સરકાર ને કરવું જોઈએ. ખજૂર્ભાઈ ધન્ય છે તમારા માતા પિતા ને

  • @h.v.sudani7145
    @h.v.sudani7145 3 роки тому +55

    આજ તો બેન તમારેઘેરે રામ ના રૂપ મા ખજૂર ભાઈ અાવી ગયા હવે આજ થી તમારે સોના નો સુરજ ઉગીયો શબરી ઘેરે રામ પધારીયા જય સીયારામ ખજૂરભાઈ

  • @samjimahida1312
    @samjimahida1312 2 роки тому +3

    ખજૂર ભાઈ તમને ધન્યવાદ છે આવી રીતે દુખિયાના આંસુ લુછતા રહેજો

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 3 роки тому +41

    Jay Mataji jay Gurudev 🙏 Khajurbhai 🙏

  • @punamchandparmar2453
    @punamchandparmar2453 Рік тому

    ધન્યવાદ છે આપને સેવાના ભેખધારી આપ છો. ખરેખર આપના જેવા અને પોપટભાઈ આહીર જેવા સાચા સમાજ સેવકો ના હાથમાં દેશનું સુકાન આવે તો ભારતના કોઈ દુઃખી ન રહે

  • @maliyap7065
    @maliyap7065 3 роки тому +73

    જય માતાજી તમારું બવ કામ સારૂ સે નોંધારા ના આધાર બનો સવો હું તમારુ સેવા કારીએ જોઈને બવ ખુશ થયો સુ.....તમારા એકાવુંન્ટ નંબર હોઈ તો મોકલી દેજો દાદા મારા થી જેટલી બને એટલી તમારા સેવા રૂપી યજ્ઞમાં આહુતિ આપીશ..પાલા ભાઈ ગઢવી

    • @divinedreamlife7738
      @divinedreamlife7738 2 роки тому +3

      Ava mha puruso Jeva Ne aakha Gujrat na Bhaio a Saport krvo joy a Nitin bhai jani tame Krishna Bhagvan Skhshat cho

    • @rajubhaivyas1450
      @rajubhaivyas1450 2 роки тому

      Wah Gadhavi Wah...Palabhai....🙏💐👍 JAY Mataji 🙏

    • @maleshrigadhvi2693
      @maleshrigadhvi2693 2 роки тому +1

      जयमाताजि भा

    • @rajubhaivyas1450
      @rajubhaivyas1450 2 роки тому

      @@maleshrigadhvi2693 ...jay mata ji 🙏💐

    • @raghubhai7533
      @raghubhai7533 2 роки тому

      Good

  • @nizarsamnani6605
    @nizarsamnani6605 2 роки тому +6

    ઈશ્વર તમને મદદ કરશે તેવી સુભ કામનાઓ પાઠવું છું અને પ્રાથના કરું છું 🙏

  • @bhaveshmaheta1501
    @bhaveshmaheta1501 3 роки тому +13

    માં મોગલ તમને હંમેશા ખુશ રાખે🙏🏻 ખજુર ભાઈ

  • @ashokpurohit0017
    @ashokpurohit0017 2 роки тому

    Hu pan tamari jem garib jaruriyat loko ni seva karvanu kam jaldi chalu karvano chu
    Tamara thi bahu j inspired thayo chu hu
    Salute che tamari seva ne ❤️❤️

  • @Hari_om.d
    @Hari_om.d 2 роки тому +17

    ખજુર ભાઈ તમને તમારી ટીમ ને હું હરેશ ચોહાણ ધન્યવાદ આપું છું જય મહાદેવ 🙏

  • @thehindu.7931
    @thehindu.7931 2 роки тому +1

    વાહ નિતિનભાઈ..આપની મતાશ્રી ને વંદન જેમણે આવા દીકરા ને જન્મ આપ્યો

  • @PSinspector
    @PSinspector 3 роки тому +4

    ખજૂર ભાઈ મારું પણ આવું જ સપનું છે તમારી જેમ સેવા કરવાનું અને આમ ગરીબ લાચાર,,, જન જન ની સેવા કરવાનું 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ખજૂર ભાઈ તમારાં જેવા આ કળિયુગ માં ખરેખર ભગવાન નું રૂપ છો 🙏🏻🙏🏻🙏🏻 ભગવાન તમને હરપળ ખુશ રાખે.... જય ચેહર 🙏🏻🎉

  • @baldhabansi3131
    @baldhabansi3131 2 роки тому +28

    ખજુર ભાઈ તમને ભગવાન સારી રીતે રાખે અને તમે આવી રીતે જ બધાં મદદ રુપ બની રહો
    જય શ્રી કૃષ્ણ 🙏❤️

  • @rameshbhaipateldharmabhai7585
    @rameshbhaipateldharmabhai7585 2 роки тому +8

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ 🙏ખજૂરભાઈ ની માતા ને સો સો વાર સલામ 🙏જય શ્રીકૃષ્ણ 🙏આવી સેવાનું કામ કરતા રહો 🙏

  • @kaushikkidecha8435
    @kaushikkidecha8435 2 роки тому +1

    ખજુર ભાઇ તમે ગરીબ લોકો ના ભગવાન કેવાય બાકી આ સમય મા આ કલયુગ મા કોણ આટલુ કરે ધનય છે તમારી જનેતાન ને i love khajur bhai

  • @sureshprajapati7005
    @sureshprajapati7005 2 роки тому +4

    વ્હા ખજૂર ભાઈ વહા ભગવાન તમને ખુબજ સાથ આપે તમે ભગવાન થી પણ વથાર છો તમને ખુબજ લાખ લાખ વંદન તમે ગરીબોનો ભગવાન છો જય જય દ્વારકા ધિશ ભગવાન તમને ખુબજ આપે

  • @vijjugaming6732
    @vijjugaming6732 2 роки тому

    Jay Dwarkadhish ભાઈ સલામ છે તમારી મદદ ને
    હું પણ મારા થી બને એટલી મદદ કરીશ
    ભગવાન તમારી હરેક ઈચ્છા પૂરી કરે
    Jay Dwarkadhish

  • @iliyasbarot2300
    @iliyasbarot2300 2 роки тому +3

    ખજૂર ભાઈ આપ ના કાર્ય ને સલામ 🙏
    આપને આવી બેહનો ની ખુબજ દુઆ મળશે
    આપ હંમેશ બધા ને ખુશ રાખો છો ઉપર વાળો આપને હંમેશ માટે ખુશ રખે

  • @PRAKASHZALAPrakash
    @PRAKASHZALAPrakash Рік тому +2

    ઘન્ય છે. ખજૂરભાઈ તમારી જનેતા ને ભગવાન તમને સાથ આપે તમને ખુબ ખુબ અભીનંદન

  • @luckyvideo2568
    @luckyvideo2568 2 роки тому +3

    ખજૂર ખાઈ ભગવાન તમારી હરેક મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.

  • @hakukale4865
    @hakukale4865 2 роки тому +2

    ખજૂર ભાઈ આમ આદમી પાર્ટી માં જોડાઈ ને મુખ્યમંત્રી બનો અને આખા ગુજરાતના લોકો ના દુઃખો ને દૂર કરો,
    અને લોકોને દુઃખ આપનારી સરકાર ને પણ દૂર કરો એવું મારું સપનું છે.🙏🙏

  • @Rameshchaudhary763.
    @Rameshchaudhary763. 3 роки тому +63

    જય શ્રી રામ & હનુમાન ભગવાન ખુજર ભાઈ ને ખુબજ તાકાત અને શક્તિ આપે અને ખુબજ રૂપિયા આપે

  • @chaudharyvijaybhaijesangbh4668
    @chaudharyvijaybhaijesangbh4668 2 роки тому +21

    મિત્રો આ બેન ને આપડા આ સમાજે કેટલા હેરાન કર્યા હશે ત્યારે એ એમ કે છે કે મે ખરાબ કામ નહિ કર્યા આપણે કોઈ ને મદદરૂપ ના થઈ શકીએ પણ કોઈ પર આરોપ તો ના મૂકી શકીએ.
    ખજૂર ભાઈ તમારો ખૂબ આભાર આવા લોકોને મદદરૂપ થવા બદલ 🙏

    • @vijaysoriya6295
      @vijaysoriya6295 2 роки тому

      Ha bhai hachi vat se..koy vidhva hoy to ani upar kharb aarop na lagavo plz

  • @hareshdangadhviofficial
    @hareshdangadhviofficial 3 роки тому +17

    Wah bhai ...Paisa vada to Ghana hoy pan paisha ne yogy rite use karva e koik ma j hoy che Ane e Tamara ma che ...maa sonbai tamne lambu Ane nirogi aayush aape sathe aava kam karvani Shakti aape Ane garibo nu Kalyan Karo evi prathna...jiyo nitin bhai 🙏👏👏👏

  • @hardikahir9165
    @hardikahir9165 2 роки тому +19

    ખજૂર ભાઈ તમને કેવાં માટે કોઈ શબ્દ નથી તમે જે આ કામ કરી રહ્યા છો ને તમને કરોડો વંદન છે સાહેબ...
    તમારી જનેતા ને લાખો કરોડો વંદન છે સાહેબ 👍🏻👍🏻👍🏻👍🏻
    ભગવાન તમને ઘણું આપે❤️❤️❤️❤️

  • @rajaajayxr8479
    @rajaajayxr8479 2 роки тому +12

    તમારુ દિલતો દરીયાઇ છે બધા દુખીયારી સમાવિ લેછો ભગવાન તમને ખુબ પ્રગતિ કરાવે

  • @nikitanishar5341
    @nikitanishar5341 2 роки тому +1

    Khajur Bhai bhagvan tamne aavi Seva nu labha aapiyu che riyali tame bahuj nasib vada cho

  • @braval7453
    @braval7453 2 роки тому +6

    Out standing yaar.....no words.....no more captions.... હર એક વ્યક્તિ પોતાના માટે જ બધું કરતા હોઈ છે... પણ... ખજૂર ભાઈ જે કઈ કરે છે ઇ બીજા લોકો માટે કરે..... ધન્ય છે....

  • @prabhumevada376
    @prabhumevada376 2 роки тому +1

    ધન્ય છે ખજૂર ભાઈ તમારી જનેતા ને...કે તમારા જેવા મહાન દીકરા ને જન્મ આપ્યો.

  • @UpendraYadav-pq3ch
    @UpendraYadav-pq3ch 2 роки тому +3

    खजूर भाई को दंडवत प्रणाम 🙏🙏🙏

  • @kesurbhaigojiya51
    @kesurbhaigojiya51 2 роки тому +1

    ખુબ ખુબ સુંદર કામ કરો છો ખજુર ભાઈ આવુ કાર્ય કરવા ભગવાન તમને શક્તિ આપે જય મુરલીધર જય દ્વારકાધીશ

  • @ahir20555
    @ahir20555 3 роки тому +10

    ખજૂર ભાઈ તમે સારા કામ કર તા જ રેજો જાય દ્વારકાધીશ 🙏

  • @princetrivedi7003
    @princetrivedi7003 2 роки тому

    વાહ ખુબ સરસ ખજુર ભાઈ આંખ માં આશુ આવી ગયા 🙏🙏🙏

  • @bharatmakavanavlogs9038
    @bharatmakavanavlogs9038 3 роки тому +14

    Love you Bhai
    તુમ જીયો હજારો સાલ
    જય મોગલ ભાઈ
    જય માતાજી

  • @vanitagamit1067
    @vanitagamit1067 2 роки тому +1

    બેન રડો માં ભગવાન તમારૂ સારૂ કરશે ખજુર ભાઈ તમે બોવ સેવા કરો છો ભગવાન તમને બોવ આશિર્વાદ આપે

  • @Jayeshsolanki143
    @Jayeshsolanki143 2 роки тому +5

    ધન્ય છે ખજુરભાઈ તમને અને તમારી જનેતા ને કોઈક આવો વિરલો પેદા થાય.... 🙏🏼🌷💐

  • @mitumayurbudhdev8214
    @mitumayurbudhdev8214 3 роки тому +10

    Hats off nitin bhai..love u always...,,,😘😘😘😘😘😘😘😘😘😘😘😘😍😍😍😍😍bhgvan tamne khub tarakki ape

  • @madharmahipal7246
    @madharmahipal7246 2 роки тому +2

    Gujarat nu Gaurav etle khajur bhai ... Such a great man .... Selute sir 👏 God bless you sir 👏

  • @shimabhaibharwad7383
    @shimabhaibharwad7383 3 роки тому +49

    જય દ્વારકાધીશ .....❤️🙏
    જય મુરલીધર.......❤️🙏
    જય ઠાકર.............❤️🙏
    ખજૂરભાઈ 🙏

  • @bharatsinhjadeja2663
    @bharatsinhjadeja2663 2 роки тому +1

    વાહ ખજૂર ભાઈ વાહ ધન્ય સે તમારી જનેતા ભગવાન તમારી અને તમારા પરિવાર ની રક્ષા કરે 🙏🙏🙏

  • @Harshpawar388
    @Harshpawar388 2 роки тому +8

    ખજૂર ભાઈ તમે તો સાક્ષાત્ ભગવાનના રૂપ છો. 🙏🙏🙏 તમારા એક વખત તો દર્શન કરવા જ છે 🙏🙏🙏 જય ભોલનાથ 🙏🌿🌱

    • @Harshpawar388
      @Harshpawar388 2 роки тому

      ખજૂર ભાઈ મારા ધરમપુર વિસ્તાર માં પણ એવા નિરાધાર લોકો છે જેને ખરેખર સપોર્ટની જરૂર છે 🙏

  • @devjibhaithako
    @devjibhaithako 2 роки тому

    ખજુરભાઇ તમે બહૂ સરસ કામ કરો ખૂબ ખૂબ અભિનંદન ભગવાન નુ રુપ કેવાય પણ મારે થોડીક મદદ ની જરુર છે

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 3 роки тому +41

    🙏 જય શ્રી કૃષ્ણ 🙏👍❤️ થીં
    🙏 જય માતાજી 🙏
    🙏 બાપા સીતારામ 🙏

  • @dharmeshsoni3312
    @dharmeshsoni3312 2 роки тому +1

    ખજૂરભાઈ ધન્ય છે તમારી સેવા ને અને તમારા કામને, તમે જે કઈ કરો છો એ ખુબજ સારુ કરી રહ્યા છો.

  • @jadejavlogkhiri6539
    @jadejavlogkhiri6539 2 роки тому +3

    આ બૅનને ખુશી આપી ભગવાન તમને ખુબજ ખુશ રાખે એવી પ્રાર્થના કરીએ ભગવાનને જ્ય માતાજી👏👏👏

  • @handapanchabhai1067
    @handapanchabhai1067 2 роки тому

    ધન્ય ખજુર ભાઇ તમે ભગવા શો કહો. ગુજરાતી ઓ સાકસાથ કર્ણ પણ સવો ભગવાન તમારા કાર્ય વધુમાં વધુ સફળતા આપે હર. હર મહાદેવ

  • @vishalbaraiya3903
    @vishalbaraiya3903 3 роки тому +8

    હે.....ખજુર ભાઈ....મહાદેવ....સારૂં કરે....આને... ધંધામાં......પૃગતી આપે....હર હર... મહાદેવ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shoaibghanchi9659
    @shoaibghanchi9659 2 роки тому

    Waah mara bhai waah bhgvan tmne khub aape ane aana thi vdhare aape hr jga pr bhgvan tmari hifazt kre ne tmne khub khub tndurasti aape

  • @solankivijaykumar7172
    @solankivijaykumar7172 3 роки тому +42

    ધન્ય છે તમારી જનેતાને 🙏

  • @akashvlogs2870
    @akashvlogs2870 2 роки тому

    Wah Khajur bhai...Salaam 6 tamari seva ne...tame je karo 6o e kharekhar superrr kam 6..Hats off to You

  • @ઓપાજીઠાકોર
    @ઓપાજીઠાકોર 2 роки тому +3

    ધનયસે ખજુરભાઈ તમારી જનેતાને હાવાં સારાકામ કરોસે ભગવાન તમને મોટી ઉંમર આપે

  • @jdgelotar3317
    @jdgelotar3317 2 роки тому

    ખુબખુબ અભિનંદન ખજુર ભાઈ
    કહેવા માટે શબ્દો ખૂટે આજે ખરો દાનવિર

  • @alpadesai3539
    @alpadesai3539 3 роки тому +12

    Incredible great job dilthi naman tmne dear sir blessings 🙏🙌🙌🙌

  • @milanratadiya5367
    @milanratadiya5367 Рік тому

    Khajur bhai dil thi salam yar..jay thakar bap....jarur pade to mane jode lejo bhai 🙏

  • @mr...rathava4357
    @mr...rathava4357 2 роки тому +3

    ધરતી પર નો સાચો ભગવાન છે❤️❤️❤️❤️નીતિનભાઈ જાની ..love you bhai

  • @Vishvashvideo
    @Vishvashvideo 2 роки тому

    Khajurbhai Tamara darshan karva che,bhagvan to joya nathi pan,pan bhagvan na rup ma tame avya cho,nodhara no adhar, 💯. 💯 Salam mara bhai

  • @handasuresh3588
    @handasuresh3588 3 роки тому +7

    વાહ નીતીન જાની તમે તૉ અમને રોવારી દિધા 😭😭😭😭 સો સો સલામ છે

  • @maheshbhaiprajapati4434
    @maheshbhaiprajapati4434 2 роки тому

    Aa dukhiyari ben tatha kajurbhai ne ishver ganu aape evi prabhu ne sacha dilthi prathna khajurbhai tame khub dayalu so

  • @vloggeraayeshacookingwithashra
    @vloggeraayeshacookingwithashra 2 роки тому +6

    Mashaallah khajur bhai 👍 Allah aapko hamesha khush rakhe or sehat wali lambi zindagi ata kare Aameen 🤲🤲🤲❤️

  • @krishplays6777
    @krishplays6777 2 роки тому

    Wah.wah khahur bhai..... Bhagvan che tame....je kam sarkare karvanu che tame karo...🙏

  • @mayursolanki1083
    @mayursolanki1083 3 роки тому +7

    ખજૂર ભાઈ તમને ઈશ્વર ખૂબ આપે અને આવા દુઃખી માણસ ના મસિયા જય દ્વારકાધીશ 🌹🌹🌹🙏🙏

  • @sankhatvalku1213
    @sankhatvalku1213 2 роки тому

    ધન્ય સે તમારી જનેતાને કે તમારી જેવા દીકરાને જન્મ આપો કારણ કે આવી સેવા કરવી એ કોઈ નાની વાત નથી ભાઈ .Riyal Hiro khajur bhai

  • @radhemacramework1546
    @radhemacramework1546 3 роки тому +5

    😭😭😭😭khub khub dhanyawad khajur bhai... proud of you 😭😭😭👍🙏🙏

  • @chandnibarathod660
    @chandnibarathod660 Рік тому

    Bhagvani Jay pachi bolavani pelato khajur Bhai ni Jay bolavi joye Aetla Sara cho tame khajur bhay

  • @nnitesh5045
    @nnitesh5045 3 роки тому +6

    ખજૂરભાઈ તમે સંકરભગવાનુ બીજું રૂપ છો.....

  • @vasuvaru2082
    @vasuvaru2082 2 роки тому +1

    ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છો.. નીતિનભાઈ

  • @cndesai5954
    @cndesai5954 2 роки тому +24

    શબ્દ નથી નીકળતા અત્યારે પણ લોકો કેવી રીતે જીવન
    નું ગુજરાન ચલાવે છે 👏 ભગવાન આવું દુઃખ કોઈ ને ના આપતા 🙏 Jay mahadev 🙏

  • @pravingadhavi3750
    @pravingadhavi3750 2 роки тому

    ભાઈ તમને ભગવાને આપ્યું યે લેખે આપ્યું છે ભગવાન તમને ખૂબ ખૂબ પ્રગતી કરાવે ખજૂર ભાઈ

  • @amitpandya7638
    @amitpandya7638 2 роки тому +7

    This is the first comment on you tube from my side such a great cause Nitin sir just one word I can define you as real youth icon I prey God to give you grand success for benefit of society

  • @Dishant-Rampur
    @Dishant-Rampur 2 роки тому

    Khub Sara's khajurbhai bhagavan tamne Jaju appe...

  • @villagetrip4906
    @villagetrip4906 3 роки тому +5

    ખજૂરભાઇ તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏

  • @sandybaraiya3590
    @sandybaraiya3590 2 роки тому

    Khub saras khjurbhai,, 👌👌👌👏👏👏hetsssss offff

  • @mukeshbhaibavalvabavalvamu7809
    @mukeshbhaibavalvabavalvamu7809 3 роки тому +11

    જય હનુમાન દાદા સાળંગપુર વાળા આપની રક્ષા કરે

  • @chaudharyprakash5249
    @chaudharyprakash5249 Рік тому

    ગરીબો ના ભગવાન એટલે ખજુર ભાઈ 🎉🎉 ખૂબ ખૂબ આભાર ખજુર ભાઈ

  • @vipulrathod1513
    @vipulrathod1513 3 роки тому +8

    મા માંગલ તમને સદાય સુખી રાખે ભાઇ

  • @vanshvithlani9172
    @vanshvithlani9172 2 роки тому

    Khajur bhai tamne bhagvan bov sara Eva ashirvad apse keep it up bov etle bov saru kaam kro cho tme 🙏🏻🙏🏻

  • @savajahirofficial7536
    @savajahirofficial7536 3 роки тому +24

    ખરેખર મા એટલે મા હોય છે...બેન આપના દિકરા નુ ભવિષ્ય ખુબ જ ઉજજવળ બનશે..આપ ખુબ સુખી થશો..આપના દિકરાને ખુબ સરસ નોકરી મળશે..અને તમારા બધા જ સપના ઈશ્વર પુરા કરશે..જય માતાજી

    • @kishanparivar1571
      @kishanparivar1571 2 роки тому

      Khajur bhai ne Gujarat na Nava CM pad aap Gujarat ne Navi pokharan bataiye aap world mein

    • @kishanparivar1571
      @kishanparivar1571 2 роки тому

      ખજૂર ભાઈ ને ભગવાન ખૂબ સંપત્તિ અને આવા કાર્ય કરતા રહો ખજૂર ભાઈ એક દિન સમય નવા સીએમ બનો એવી મારી ભગવાનને પ્રાર્થના ગુજરાતને નવિ દિશા આપો

  • @prabhulalgangani2148
    @prabhulalgangani2148 2 роки тому

    Khajur Bhai ek bhagwan nu swarup cho aap.
    Lakho salaam khajur Bhai aapne

  • @makaliputra287
    @makaliputra287 2 роки тому +5

    ભાઈ ભાઈ ગરીબ નો મસીહા એટલે ખજૂર ભાઈ દિલ ખુશ થઈ ગયું ભાઈ 🙏

  • @solankiromiodigital1296
    @solankiromiodigital1296 2 роки тому

    જય માતાજી ખજુર ભાઈ ભગવાન તમને જાજુ આપે કે તમી દુખીયા ના બેલી સો અટલે હું મારા તરફ થી હું ભગવાન ની પાછે દુવા માગું કે તમને ઘણુ આપે આવા દુખીયા ના કામ કરો છો અને આવા ઘણા કામ કરીશકો એવી દુવા ભગવાન પાછે માગું કે તમને ઘણુ આપે જય મોમાઈ માં

  • @ritavirani6398
    @ritavirani6398 3 роки тому +4

    Tame saru ane sachu kam karo cho khajur bhai

  • @ji7687
    @ji7687 2 роки тому

    ધન્ય વાદ છે નિતિનભાઇ ભગવાન સ્વરૂપે તમને પ્રુથ્વી ઉપર મોકલ્યા.

  • @harshdip_6625
    @harshdip_6625 2 роки тому +4

    ધન્ય છે ખજૂરભાઈ તમારી જનેતા ને❤️

  • @parshantitrivedi5975
    @parshantitrivedi5975 2 роки тому +1

    વાહ ભાઈ વાહ ભગવાન દુનિયા નાં તમામ ભાઇઓને આવીસદબુધધિ આપે🙏🙏

  • @sagarpithadiya5348
    @sagarpithadiya5348 3 роки тому +6

    Dil thi dua khajur Bhai ne ❤️

  • @Jatinpatel227
    @Jatinpatel227 Рік тому

    Khub j saras seva Jani dada God bless you bhai

  • @कट्टरहिंन्दुभरवाड

    જય ઠાકર ભાઈ
    ફુલ સપોટ ભાઈ