Ep 6: બોર્ડર પર પકડાયેલા પિન્ટૂને ક્યાં સુધી જેલમાં રહેવું પડ્યું, હાલ તે ક્યાં અને કઈ સ્થિતિમાં છે?

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • 26 જુલાઈ 2023…. સવારના પોણા અગિયાર વાગ્યા ત્યારે પિન્ટૂ અમેરિકાની ધરતી પર પહોંચી ચૂક્યો હતો. તેણે 911 પર ફોન કર્યા બાદ મેપમાં જોયું ત્યારે તેને ખબર પડી હતી કે તે એરિઝોનામાં છે, તે વિસ્તાર જાણે કોઈ રણપ્રદેશ જેવો વેરાન હતો અને દૂર-દૂર સુધી ચકલુંય નહોતું દેખાતું. તેણે પોલીસને ફોન કર્યો તે સાથે જ તેનું લોકેશન પણ તેમને મળી ગયું હતું અને સામેથી પિન્ટૂને એવું જણાવવામા આવ્યું હતું કે તમે હાલ જે જગ્યા પર છો ત્યાં જ રહેજો.. જો આડાઅવળા થયા તો ખોવાઈ જશો અને રણમાં તરસ્યા જ મરી જશો. ફોન કર્યાના અડધો કલાકમાં અમેરિકન પોલીસની બે ગાડી પિન્ટૂનું ગ્રુપ જ્યાં ઉભું હતું ત્યાં આવી પહોંચી હતી. પોલીસને જોતા જ તે બધાએ હાથ ઉંચા કરી દીધા હતા, તેમનાથી દૂર રહીને જ પોલીસે હાથ નીચે કરવા કહ્યું હતું અને સાથે તેમની પાસે કોઈ હથિયાર છે કે કેમ તેની પણ ખાતરી કરી દીધી હતી. પિન્ટૂએ અમેરિકામાં એન્ટ્રી કરી તે પહેલા જ તેણે પોતાનો, કોકીનો અને ફેનિલ તેમજ મોનિલનો પાસપોર્ટ સળગાવી માર્યો હતો.. મતલબ કે અમેરિકામાં તેને કોકીલાના નકલી પતિ બની રહેવાની કોઈ જરૂર નહોતી અને પિન્ટૂ એજન્ટ સાથે પહેલાથી જ શરત કરીને ગયો હતો કે હું મારા પાસપોર્ટ પર જ અમેરિકામાં એન્ટ્રી કરીશ. પિન્ટૂ પાસે પોતાનો અસલી પાસપોર્ટ તો નહોતો પણ તેની ફોટોકોપી તેણે સાથે રાખી હતી, અને તેની પાસે પોતાના સ્પોન્સરનું પણ એડ્રેસ હતું.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ • 110

  • @chinubhaipatel7579
    @chinubhaipatel7579 5 місяців тому +3

    ખરેખર આપની વાતમાં ખૂબ જ તથ્ય છે અને દરેક ગુજરાતીએ આ બાબતે સચેત થવાની જરૂર છે

  • @TarunaShah-b9o
    @TarunaShah-b9o 4 дні тому +1

    Perfect Prestation.

  • @hanifmanju834
    @hanifmanju834 5 місяців тому +1

    ખૂબ જ રસપ્રદ સ્ટોરી હોય છે. અને સાચી પણ હોય છે. ખરેખર તમારી બધી જ સ્ટોરી ખૂબ જ બોધદાયક હોય છે. આભાર... 🙏👍

  • @premilabenpatel9110
    @premilabenpatel9110 4 місяці тому +1

    સ્ટોરી બહુ જ સરસ હતી અમેરીકા જતા સમયે આ દીકરાને કેટલી તકલીફ પડે છે તે આ સ્ટોરી પરથી જાણી શકાય છે.

  • @munjalbhatt2862
    @munjalbhatt2862 5 місяців тому +1

    સ્ટોરી ટેલિંગ ની સાથે વિડિઓ માં થોડા ગ્રાફિક્સ પણ ઉમેરશો તો હજુ પણ સારું પ્રેસન્ટેશન લાગશે.....
    તમે સારા વક્તા છો 👌

  • @rajeshpanchal4580
    @rajeshpanchal4580 5 місяців тому +2

    Thanks information about reyality...

  • @SurprisedLeopard-hy4oy
    @SurprisedLeopard-hy4oy 5 місяців тому +2

    Bahu saras Bhai aa badhi story 100% sachi che aama thi
    Ek hu pan chu 😢

  • @hardiksoni4557
    @hardiksoni4557 10 днів тому

    જોરદાર 16:48

  • @VIJAYPATEL-gq7uv
    @VIJAYPATEL-gq7uv 5 місяців тому +4

    Very nice

  • @jyotikapanchal1664
    @jyotikapanchal1664 16 днів тому

    Sachi vaat che

  • @user-ly7rx4lf7o
    @user-ly7rx4lf7o 5 місяців тому +2

    Good speech 💬😊👍🌍👌👍

  • @user-ly7rx4lf7o
    @user-ly7rx4lf7o 5 місяців тому +2

    Great Navin Bhai

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r 3 місяці тому

    Very good for real story.

  • @rohitprajapati2090
    @rohitprajapati2090 Місяць тому

    Very good video sirji

  • @mukeshbhaimangaldaspatel4484
    @mukeshbhaimangaldaspatel4484 13 днів тому

    khub j sachhi story chhe

  • @saiyadismail8238
    @saiyadismail8238 5 місяців тому +1

    Superb representation...

  • @AktarKureshi-iz2bc
    @AktarKureshi-iz2bc 5 місяців тому +1

    આઇ લવ માય મહેસાણા મંડાલી આઇ લવ માય

  • @krishnasheferd5395
    @krishnasheferd5395 5 місяців тому +1

    Sarash che bhai loko to game te tame chalu rakho 👌👌👌👌

  • @jimipatel8414
    @jimipatel8414 5 місяців тому +2

    Hu. Badhij. Story. Dhayn. Thi. Sabru. Chhu

  • @kiranamin1849
    @kiranamin1849 5 місяців тому +1

    Nice story waiting another story 🙏

  • @patelhinesh7940
    @patelhinesh7940 5 місяців тому +3

    Sachi vat badha ne khach ke j 6

  • @jigarpatel3033
    @jigarpatel3033 5 місяців тому +5

    ડીંગુચા ગામના જગદીશ પટેલ અને પરિવાર પર વીડિઓ બનાવજો

  • @AJpatel4755
    @AJpatel4755 Місяць тому

    Right se

  • @krishsandeep2007
    @krishsandeep2007 5 місяців тому +1

    I’m Sandeep Patel. I am citizen of USA and I talk to every Indian don’t come illegally in USA and this story is fact in India you earning 20 to 25 thousand rupees in month don’t come USA. Jay Hind. Bharat mata ki Jay 🙏

  • @rashmipatel-zu4sl
    @rashmipatel-zu4sl 5 місяців тому +1

    Sad story of Pintu. God blees him

  • @sanjayprajapatiladhimeldi
    @sanjayprajapatiladhimeldi 5 місяців тому

    👌આ ભાઈ ની એક દમ સાચી વાત છે 👌અમેરિકા જાવો પછી ખબર પડે

  • @jituvyas
    @jituvyas 27 днів тому

    Mane Kya re India aava malse.I am 73 years old.Regards from London 🙏🙏👍👍👍👍

  • @chandulalambalia9862
    @chandulalambalia9862 5 місяців тому

    Nice

  • @vinoddivani1524
    @vinoddivani1524 5 місяців тому +1

    i like story

  • @MurlidharDresses
    @MurlidharDresses 4 місяці тому

    👍

  • @maheshdhanji7476
    @maheshdhanji7476 5 місяців тому +1

    Verry veldone

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r 3 місяці тому

    Pintu patel story is real story.

  • @JDShah-pk5qp
    @JDShah-pk5qp 5 місяців тому +1

    સરસ રસપ્રદ સ્ટોરી

  • @kailaspatel9015
    @kailaspatel9015 5 місяців тому

    Very good information and it's fact , samaj na loko bemani kari garaj no labh le che , but God is everywhere

  • @Gamerrs123ronzldo
    @Gamerrs123ronzldo 5 місяців тому +1

    Sav sachi hakikat chhe

  • @jituvyas
    @jituvyas 27 днів тому

    Why do people want to leave India.Money is there abroad but very difficult to get true guidance and job.Regards from London

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r 3 місяці тому

    Patel should be aware.

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r 3 місяці тому

    Not a fake story but reality.

  • @yogendratalior3644
    @yogendratalior3644 5 місяців тому +1

    Good information sir

  • @shaikhriyaz5365
    @shaikhriyaz5365 5 місяців тому

    ખુબ સુંદર

  • @cutecat4926
    @cutecat4926 5 місяців тому

    Mera Bharat mahan Ghar to garaj

  • @dharminshah9007
    @dharminshah9007 4 місяці тому

    Yes You Are Right

  • @attulkumar
    @attulkumar 5 місяців тому +1

    Can you explain me ,how unlegal imegrent get citizen ship is getting after surender to police..is it so common ..or depart from usa

  • @Gamerrs123ronzldo
    @Gamerrs123ronzldo 5 місяців тому +1

    Na bhai I believe you

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r 3 місяці тому

    Good job.

  • @vivekpatel128
    @vivekpatel128 5 місяців тому

    Very very very very very good story.

  • @nilkanthceilingfanwindingm7422
    @nilkanthceilingfanwindingm7422 5 місяців тому

    ગુડ 👌

  • @hardikpatel4278
    @hardikpatel4278 5 місяців тому

    ખુબ સરસ છે

  • @vishnubhaibhatt4780
    @vishnubhaibhatt4780 4 місяці тому +1

    Lobhiya hoy to dhutara bhukhe na mare te kahevat jini chhe pan sachi chhe

  • @user-yg6tv6nw1x
    @user-yg6tv6nw1x 5 місяців тому

    India is great👍

  • @narendrapatel2156
    @narendrapatel2156 5 місяців тому

    Great information

  • @madihaapathan1040
    @madihaapathan1040 5 місяців тому

    Great Work..

  • @user-wh2ty1uw2r
    @user-wh2ty1uw2r 3 місяці тому +1

    Don't go America ileal.

  • @ketanshah1506
    @ketanshah1506 27 днів тому

    Bhai 90 lakh kharchto hoyto legally visa madi jaye bhai 😊

  • @bhagvatipatel355
    @bhagvatipatel355 5 місяців тому

    Nice story good job 👍

  • @jujardudhiyawala8178
    @jujardudhiyawala8178 5 місяців тому +1

    Bahu sari lagi sir

  • @bhaveshvejapara5529
    @bhaveshvejapara5529 5 місяців тому

    Very good

  • @patelashok7443
    @patelashok7443 5 місяців тому

    Very nice Eligali na javay

  • @manjulabenpatel8350
    @manjulabenpatel8350 5 місяців тому

    Good information 👍

  • @iambhavinpatel
    @iambhavinpatel 5 місяців тому

    Navrang Bhai Dingucha case par vidoe story banavo please... Sir please ❤❤

  • @vikrampatel7395
    @vikrampatel7395 5 місяців тому

    Your right

  • @devanshparmar5012
    @devanshparmar5012 Місяць тому

    Bhai india duniyanu svarg che
    Mahila sathe avu thai to bhai o e Mari javu joi

  • @jayshreeparmar6604
    @jayshreeparmar6604 5 місяців тому

    👌👌

  • @kayabhairabari5369
    @kayabhairabari5369 5 місяців тому

    👍very nice

  • @shakurshekhani3901
    @shakurshekhani3901 5 місяців тому

    Nice story

  • @jayprakashbarot2908
    @jayprakashbarot2908 5 місяців тому

    very nice video

  • @shaikhriyaz5365
    @shaikhriyaz5365 5 місяців тому

    Good

  • @rameshbhayani2223
    @rameshbhayani2223 5 місяців тому

    Good ❤

  • @bhadreshvyas8789
    @bhadreshvyas8789 4 місяці тому

    Hu mari cambodia nu yatra ane chhutkaro nalyo eeni story kaheva mangu chhu

  • @sejalbhavsar8809
    @sejalbhavsar8809 5 місяців тому +1

    Aa vat us ma Samantha 6, indian pan indian ne Susan kare 6...aa saty 6

  • @SurprisedLeopard-hy4oy
    @SurprisedLeopard-hy4oy 5 місяців тому

    Jay shree Ram

  • @maheshprajapati9610
    @maheshprajapati9610 5 місяців тому

    Nice 👌

  • @kiranpatel9689
    @kiranpatel9689 5 місяців тому

    Your story is very true. I legally stay in us, I listen so many story from illegal persons stay in usa

  • @bhadreshvyas8789
    @bhadreshvyas8789 4 місяці тому

    Bhai tamari story mathi ganu sikhwanu chhe

  • @mukeshdakshini9130
    @mukeshdakshini9130 5 місяців тому

    Good
    Any Problems
    Call Police Immediately
    Your Story R 💯 % Right

  • @devijewellersmehsana
    @devijewellersmehsana 5 місяців тому

    ❤❤jordar

  • @bhanubendesai3757
    @bhanubendesai3757 5 місяців тому

    ❤❤❤❤❤❤

  • @bhartipatel4718
    @bhartipatel4718 5 місяців тому

    Thank let us know real story
    We trust
    I am Gujat chenal

  • @jayantibhaipatel1017
    @jayantibhaipatel1017 5 місяців тому

    I like you ,

  • @BharatPatel-t8w
    @BharatPatel-t8w 2 місяці тому

    Set up why don’t you go rescue him

  • @hemasheth5271
    @hemasheth5271 5 місяців тому

    These kind of stories should publish in India, to get aware of people wants to come in America. I felt sad and mad when girls/woman get physically and mentally abused. I live in USA and no any benefits for illegal i migrants . India has lots of job opportunities

  • @uddabhi3241
    @uddabhi3241 5 місяців тому

    🙏😔

  • @Gamerrs123ronzldo
    @Gamerrs123ronzldo 5 місяців тому

    Daddy

  • @user-ps1ph7sp4u
    @user-ps1ph7sp4u 5 місяців тому

    It's not fake I know this pintu ane my friend was with him

  • @jagarutnagarik4998
    @jagarutnagarik4998 2 місяці тому

    ऊपजावेली वातो छे

  • @sushmapatel3787
    @sushmapatel3787 5 місяців тому

    Aavat Sachin chhe

  • @rameshbhaipatel7440
    @rameshbhaipatel7440 5 місяців тому

    Saru kama6a anu ?

  • @MaheshPatel-xo6cb
    @MaheshPatel-xo6cb 5 місяців тому

    Nai sudhre Loko e to javana j chhe illegal America.
    Java vala Mari bhale Jay pan America Jay ne tarat pan e to jase j.bhale thavi hoy e thay

  • @mukeshdakshini9130
    @mukeshdakshini9130 5 місяців тому

    Never Ever Come From Mexico 🇲🇽 Border
    Canada Is Far Better

  • @aasharam2768
    @aasharam2768 5 місяців тому

    Vat soy se

  • @premilabenpatel9110
    @premilabenpatel9110 4 місяці тому

    સ્ટોરી બહુ જ સરસ હતી અમેરીકા જતા સમયે આ દીકરાને કેટલી તકલીફ પડે છે તે આ સ્ટોરી પરથી જાણી શકાય છે.

  • @MineshPandya710
    @MineshPandya710 2 місяці тому

    Very nice

  • @chandulalambalia9862
    @chandulalambalia9862 5 місяців тому

    Nice

  • @premilabenpatel9110
    @premilabenpatel9110 4 місяці тому

    સ્ટોરી બહુ જ સરસ હતી અમેરીકા જતા સમયે આ દીકરાને કેટલી તકલીફ પડે છે તે આ સ્ટોરી પરથી જાણી શકાય છે.

    • @IamGujarat
      @IamGujarat  4 місяці тому

      Thank you very much for your valuable feedback!

    • @user-wh2ty1uw2r
      @user-wh2ty1uw2r 3 місяці тому

      I live in America since 1994 my experience says ileagel live in USA full of rick.

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 5 місяців тому

    Nice

  • @PareshVaghasiya-mm2oj
    @PareshVaghasiya-mm2oj 5 місяців тому

    Nice

  • @anilshah5401
    @anilshah5401 5 місяців тому

    Nice video

  • @deepakmehtaok9076
    @deepakmehtaok9076 5 місяців тому

    Nice