રાણાજી કહે છે મીરાને મારી ચુંદડીમાં કંલક લગાડ્યું તે|| Mira Nu bhajan|| Old bhajan|| 👇લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2024
  • રાણાજી કહે છે મીરાને મારી ચુંદડીમાં કંલક લગાડ્યું || Mira Nu bhajan|| Old bhajan|| 👇લખેલું છે
    #visubahktivandna
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    #GeetaRabarinaBhajan
    #મીરામૈયરમાંથીલાવ્યાંરાધેશ્યામનેરે
    મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે....
    મીરાં ઊંચા તે કુળને કલંક
    મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે...
    મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
    મીરાં ભગવા તે ભેખ નથી શોભતા રે
    મારી ચુંદડી ને લગાડયા કલંક
    મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે..
    . મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
    મીરાં ચંદન નાં તિલક નથી શોભતા રે
    મારી ટીલડી ને લગાડ્યા કલંક
    મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે...
    મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
    મીરાં તુલસીની માળા નથી શોભતી રે
    મારા હારલા ને લગાડ્યા કલંક
    મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે...
    મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
    મીરાં હાથમાં તે બેરખાં નથી શોભતા રે
    મારા ચૂડલા ને લગાડ્યા કલંક
    મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે...
    મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે...
    મીરાં પગમાં તે ઘુંઘર નથી શોભતા રે
    મારા ઝાંઝર ને લગાડ્યા કલંક
    મીરાં છોડી દ્યો રાધેશ્યામ ને રે....
    મીરાં મૈયર માંથી લાવ્યા રાધેશ્યામને રે....

КОМЕНТАРІ • 2

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 29 днів тому +2

    ❤🎉 ખુબ સરસ ભજન છે🎉❤

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  29 днів тому

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ