આ કપરા કળીયુગ માંથી અમને ઉગારો ભગવાન|| 👇લખેલું Vishu Bhakti Vandana|| Old bhajan

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • આ કપરા કળીયુગ માંથી અમને ઉગારો ભગવાન|| 👇લખેલું Vishu Bhakti Vandana|| Old bhajan
    #visubahktivandna
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    #GeetaRabarinaBhajan
    #KyonSamayaapseNathApneugarJoBhagwan
    નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fair use
    કેવો સમય આવશે નાથ
    અમને ઉગાર જો ભગવાન
    કપરા કળિયુગનું છે રાજ
    અમને ઉગાર જો ભગવાન
    આપણા ગુરુએ દાડા દાખવ્યા
    આપણા ગુરુએ આગમ ભાગ્યા
    કોઈ કોઈનું ના રહેશે
    ત્યારે ના થવાનો થશે
    આવશે આગમના એંધાણ
    અમને ઉગાડ જો ભગવાન
    ભાઈ ભાઈ માં ઝઘડા થશે
    તેમાં ત્રીજો ફાવી જશે
    મોટાનું કહ્યું નાના નહીં કરે
    નહિ રાખે મા-બાપની શરમ
    અમને ઉગાર જો ભગવાન
    છ છ મહિનાના બાળક બોલશે
    તેની બોલી ના સમજાશે
    14 વર્ષની દીકરી મા બનશે
    તેને ખોળે રમશે બાળ
    અમને ઉગાર જો ભગવાન
    સંબંધમાં તો સાળી રહે છે
    બેની રોતી રોતી જાશે
    નર નું કહ્યું નારીના કરશે
    તેની રાણી કરશે રાજ
    અમને ઉગાર જો ભગવાન
    કાળી કોયલડી ધોળી થાશે
    તેની ધોળા થાશે કાગડા
    બગલા જેવડા બળદિયા
    તેદી હોલા જેવડી ગાય
    અમને ઉગાર જો ભગવાન
    ગાયો ભેસો ક્યાંય ના દેખાશે
    દુજાણા માં બકરી રહેશે
    કાગળ પડી કે અન્ન વહેંચાશે
    તેદી પડીએ પાણી વેચાય
    અમને ઉગાર જો ભગવાન
    પાણી પહેલા પવન ફૂંકશે
    નદીઓમાં તેદી નીર ના રહેશે
    ઘેરે ઘેરે વાહન ચાલશે
    તેદી દોરડે દીવા થાય
    અમને ઉગાર જો ભગવાન
    સંત સુરાને કોઈ ન માનશે
    જગત ભગત નું તેદી ના ચાલશે
    જતી સતી સંતાઈ જાશે
    તેદી પાખંડી પૂજાય
    અમને ઉગાર જો ભગવાન
    કાંકરિયા કોઠે તંબુ તાણશે
    વન ફળીએ તેદી સર્પ વીટાશે
    ઉત્તર દક્ષિણ થી સાયબો આવશે
    આવશે અર્જુનને અભિમન્યુ
    અમને ઉગાર જો ભગવાન
    જૂનાગઢમાં નગારા વાગે
    ઘેરે ઘેરે તોરણીયા બંધાશે
    નાગરવેલ માં ફળ આવશે
    તેના વાલો બાંધશે મીંઢોળ
    અમને ઉગાર જો ભગવાન
    ચેતી સંપીને સૌ ચાલજો
    ભાવેથી તમે ભજન કરજો
    આગમવાણી ભાવેથી સાંભળજો
    તેથી ઉગારી લેશે રામ
    અમને ઉગાર જો ભગવાન
    કેવો સમય આવશે નાથ
    અમને ઉગાર જોખવા

КОМЕНТАРІ • 6