લાકડા વિના મારે જરીએ ના ચાલે||👇લખેલું છે| Old bhajan|| Vishu BhaktiVandana|| આખું ભજન મારું લાકડાનું

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • લાકડા વિના મારે જરીએ ના ચાલે||👇લખેલું છે| Old bhajan|| Vishu BhaktiVandana|| આખું ભજન મારું લાકડાનું
    #visubahktivandna
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    #GeetaRabarinaBhajan
    #લાકડાવિનામનેજરીએનાચાલે
    નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fair
    લાકડાં વિના મારે જરીયે ના ચાલે
    _🍀🌹🌹🌹🌹__
    લાકડાં વિના મારે જરીયે ના ચાલે
    આખું ભજન મારે લાકડાનું
    કૃષ્ણ કનૈયાનો જન્મ થયો તો
    માતા જશોદા હાલરડા ગાવે
    પારણિયું એમનું લાકડાનું
    લાકડાં વિના મારે જરીયે ના ચાલે
    આખું ભજન મારે લાકડાનું
    કૃષ્ણ કનૈયો મોરલી વગાડે
    મોરલી એમની લાકડાની
    લાકડાં વિના મારે જરીયે ના ચાલે
    આખું ભજન મારે લાકડાનું
    માતા જશોદા મહિડા વલોવે
    વલોણું એમનું લાકડાનું
    લાકડાં વિના મારે જરીયે ના ચાલે
    આખું ભજન મારે લાકડાનું
    કૃષ્ણ કનૈયો ગાવલડી ચારે
    લાકડી એમની લાકડાની
    લાકડાં વિના મારે જરી ના ચાલે
    આખું ભજન મારે લાકડાનું
    નરસિંહ મહેતા કરતાલ વગાડે
    કરતાલ એમની લાકડાની
    લાકડાં વિના મારે જરીયે ના ચાલે
    આખું ભજન મારે લાકડાનું
    મીરા તે બાઈ એકતારો વગાડે
    એકતારો એમનો લાકડાનો
    લાકડાં વિના મારે જરી ના ચાલે
    આખું ભજન મારે લાકડાનું
    ભોળા શંભુ તો ડમરુ વગાડે
    એ ડમરુ એમનું લાકડાનું
    લાકડાં વિના મારે જરીયે ના ચાલે
    આખું ભજન મારે લાકડાનું
    નારદમુનિ તો વીણા વગાડે
    વીણા છે એમની લાકડાની
    લાકડાં વિના મારે જરીયે ના ચાલે
    આખું ભજન મારે લાકડાનું
    કૃષ્ણ કનૈયો રાસ રમાડે દાંડિયા
    એમના લાકડાના લાકડાં
    વિના મારે જરીયે ના ચાલે
    આખું ભજન મારે લાકડાનું
    🙏જયશ્રી કૃષ્ણ🙏

КОМЕНТАРІ • 16

  • @shreejalaramsatsangmandal6676
    @shreejalaramsatsangmandal6676 17 днів тому

    સરસ ભજન ગાયુ 👌👌🌹👌👌 સૌને જય શ્રી કૃષ્ણ 🙏💐🎁💐

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  16 днів тому

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @dakshadesai6420
    @dakshadesai6420 20 днів тому

    Khub saras bhajan gayu.jay shree krishna

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  20 днів тому

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  20 днів тому

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @meenapatel2123
    @meenapatel2123 21 день тому

    Saras❤ bhajan❤❤❤

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  21 день тому

      Tumhara Khoob Khoob aabhar Jay Shri Krishna Kanhaiya

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 22 дні тому +8

    Bshu saras gayu 🙏🙏🙏🌹🌹🌹👌

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  22 дні тому +2

      અમારા વિડીયો તમે જુઓ છો તેથી અમને બહુ જ ખુશી થાય છે તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

    • @manubhaimanubhaiprajapati4596
      @manubhaimanubhaiprajapati4596 22 дні тому

      @@Visu-ef9ij Xmas

  • @AmrutsagarSatsang
    @AmrutsagarSatsang 21 день тому

    સરસ ગીત રજુ કર્યુ બેન જય શ્રી કૃષ્ણ🙏🙏🙏👌👌👏👏

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  21 день тому

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા

  • @nayanamistry8306
    @nayanamistry8306 21 день тому

    Khubj bajan saras gau

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  21 день тому

      Tamaaro Khoob aabhar Jay Shri Krishna Kanhaiya

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 22 дні тому +1

    વાહ વાહ ખુબ સરસ ભજન બેન 🎉જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌👌

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  22 дні тому

      તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા