પાંચ મહિનાનું બાળક જન્મ્યું 🙏સતી પાઠ પુરાણા હરી નામના ||👇 લખેલું છે || jesal toral nu Bhajan

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • પાંચ મહિનાનું બાળક જન્મ્યું 🙏સતી પાઠ પુરાણા હરી નામના ||👇 લખેલું છે || jesal toral nu Bhajan
    સતી પાઠ પૂરાણા હરિ નામના રે
    _____🙏🌹 🙏 _____
    સતી પાઠ પૂરાણા હરિ નામના રે
    પાઠ પૂરે છે સદગુરુ દેવ
    સતી પાઠ પૂરાણા હરિ નામના રે
    પેલો વાયક અંજાર શહેર આવ્યુરે
    સતી તોરલ વેલેરા આવજો રે
    સાથે લાવજો જેસલરાય
    સતી પાઠ પૂરાણા હરિ નામના રે
    સતી તોરલે મનમાં વિચાર્યું રે
    બે જણાનું વાયક આવ્યું રે
    ત્રણ જણાને કેમ જવાય
    સતી પાઠ પૂરાણા હરી નામના રે
    પાંચ મહિનાનો ગર્ભ મારા પેટમાં રે
    સોના કટારી લીધી હાથમાં રે
    એણે મેલી છે પેટ મોજાર
    સતી પાઠ પૂરાણા હરિ નામના રે
    પાંચ મહિનાનું બાળક જન્મ્યું રે
    એને મેલા છે મોજાર
    સતી પાઠ પુરાણા હરી નામના રે
    સુરજ દેવને અરજ કરતા રે
    તમે શીતળ રાખજો છાય
    સતી પાઠ પૂરાણા હરિ નામના રે
    પવનદેવને અરજ કરતા રે
    તમે ઝુલાવજો નાના બાળ
    સતી પાઠ પૂરાણા હરિ નામના રે
    વનની વાંદરીઓ રમતી ઠેકડે રે
    વનની વાંદરીઓ નો રમો ઠેકડે રે
    તમારા પડી જાશે નાના બાળ
    સતી પાઠ પૂરાણા હરિ નામના રે
    સતી અમારા બચ્ચા અમારી ગોદ મારે
    સતી તારાને સંભાળ રાખ
    સતી પાઠ પુરાણા હરિ નામના રે
    વનની વાંદરીઓ આવું ન બોલીએ રે
    નવા બોલીએ કડવા વેણ
    સતી પાઠ પૂરાણા હરિ નામના રે
    સતી તોરલ ને જેસલ પાટે બેસ્યા રે
    રણુજા થી આવ્યા છે રામાપીર
    સતી પાઠ પુરાના હરિનામનારે
    જય રામદેવપીર
    🙏
    નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #prakriyavoice
    #સતીપાઠપુરાણાહરિનામનારે
    #રામદેવપીરનુંપ્રાગટ્ય
    #રામાપીરનીસમાધિનુંભજન
    #હનુમાનભજન
    #યમુનાજીનુંઘરચોળું
    #ઓખાહરણ
    #શિવભજન
    #દ્વારકાધીશભજન
    #હેમંતચૌહાણનાભજન
    #કૃષ્ણભજન
    #રામભજન
    #ભક્તિગીત
    #સત્સંગ
    #ભજનસંતવાણી
    #ભજન
    #gujaratibhajan
    #bhaktigeet
    #bhajan-kirtan-satsang
    #kirtan
    #bhavnabhajan
    #bhaktiaahir
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન_નિમાવત
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 6

  • @DipaliJoshi-my6lb
    @DipaliJoshi-my6lb Місяць тому +1

    ખુબ જ સરસ .. જય રામાપીર..🙏🙏

  • @manjuraj9518
    @manjuraj9518 26 днів тому

    ખુબજ સરસ બેન સાખી ઓ ને દોહા પણ મુકજો

  • @soorsaheli
    @soorsaheli 27 днів тому +1

    ખૂબ સરસ 👍👍
    જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @DhapaBharat-hk6is
    @DhapaBharat-hk6is Місяць тому +2

    Jay shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @JAMNABEN-ue1pn
    @JAMNABEN-ue1pn 29 днів тому +1

    Z