નાની ઉંમરમાં હું તો ભક્તિ રે કરતી

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • નાની ઉંમરમાં હું તો ભક્તિ રે કરતી
    સત્સંગ નો લાગી ગયો રંગ ભક્તિ કનૈયાની કરવી
    પ્રભુની કૃપાથી મારે ડાયા છે દીકરા
    એને ઘણા લડાવ્યા લાડ રે ભક્તિ કનૈયાની કરવી
    મજુરી કરીને દીકરો પરણાવ્યો
    લાડે કોડે લાવ્યા વહુ રે ભક્તિ કનૈયાની કરવી
    ભણેલ વહુ ને ભક્તિનો ફાવે
    આંખોમાં વરસે ઝેર ભક્તિ કનૈયાની કરવી
    વહુ દીકરાને એમ કહે છે
    તારી મા ભજનમાં જાય ભક્તિ કનૈયાની કરવી
    દીકરો વહુ ને એમ કહે છે
    ભજનમાં જાય તો જાવા રે દેજે
    એની ઉંમર થઈ છે 50 ભજનમાં જાવા રે દેજે
    દીકરાની વહુ એ મનમાં વિચાર્યું
    હવે કરું ડોશીના એવા હાલ ભજનમાં જાવા રે દેજે
    વહુ સાસુમાને ખાવાનો દીયે
    એના ભોજનમાં ભેળવ્યું ઝેર ભજનમાં જાવા રે દેજે
    સાસુજી તો જમવા બેઠા
    થઈ ગયા 56 ભોગ ભક્તિ કનૈયાની કરવી
    આ તો ખાસ એ આખો પરિવાર ભક્તિ કનૈયાની કરવી
    વહુ તો એક પેટી લઈને આવે
    એમાં બેઠો છે કાળો નાગ ભજનમાં જાવા રે દેજે
    સાસુજી આ પેટી રે ખોલો
    સાસુજીએ પેટી તો ખોલી
    નીકળ્યો નવલખ હાર ભક્તિ કનૈયાની કરવી
    વહુ બેટા આ પેટી લઈ જાઓ
    પહેરો તમે નવો લખો હાર ભજનમાં જાવા રે દેજે
    વહુ તો મોટું પાંજરું લઈને આવી
    એમાં બેઠો એક સિંહ ભજનમાં જાવા રે દેજે
    સાસુજી તમે પાંજરું ખોલો
    સાસુજીએ પાંજરો ખોલ્યો
    એમાંથી નીકળી ગૌરી ગાય ભક્તિ કનૈયાની કરવી
    વહુ તો એક ગાડી રે લાવી
    તેમાં બેઠા છે ડાકુ ચાર ભજનમાં જાવા રે દેજે
    સાસુજી એ તો ગાડી સામે જોયું
    એમાં બેઠા છે સાધુ ને સંત ભક્તિ કનૈયાની કરવી
    વહુ બેટા એનું નામ જ લઈ લેજો
    થાશે બેડો પાર ભક્તિ કનૈયાની કરવી
    હરિના ગુણલા જે કોઈ ગાય છે
    વ્રજમાં થાય એનો વાસ ભક્તિ કનૈયાની કરવી
    નાની ઉંમરમાં હું તો ભક્તિ રે કરતી
    🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
    કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,

КОМЕНТАРІ • 34

  • @ranjanbehen7660
    @ranjanbehen7660 Місяць тому +1

    K

  • @ranjanbehen7660
    @ranjanbehen7660 Місяць тому

    ભાષા

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 2 місяці тому +1

    જય ભોળાનાથ જલારામ સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન સાંભળીને ખુબ આનંદ થાય છે બેનો

    • @jalarammandal5125
      @jalarammandal5125  2 місяці тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏

  • @ranjanbehen7660
    @ranjanbehen7660 Місяць тому

    Jab

  • @tarulatapancholi2012
    @tarulatapancholi2012 3 місяці тому

    Super bhajan 🎉🎉🎉

  • @vanita_rathod07
    @vanita_rathod07 18 днів тому

    સરસ ભજન

    • @jalarammandal5125
      @jalarammandal5125  18 днів тому

      થેન્ક્સ બેન ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

  • @user-ki1op1vj8v
    @user-ki1op1vj8v 2 місяці тому

    ખૂબ સરસ

    • @jalarammandal5125
      @jalarammandal5125  2 місяці тому

      થેન્ક્સ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @kishanmandaliya7382
    @kishanmandaliya7382 2 місяці тому

    Wah khub sars❤

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 місяці тому

    જય શ્રીકૃષ્ણ

  • @Bagavatibenpatel-dr7zt
    @Bagavatibenpatel-dr7zt 3 місяці тому

    Super bhajan lucky name ko

    • @jalarammandal5125
      @jalarammandal5125  3 місяці тому

      આ ભજન નીચે લખીને જ મુકવામાં આવેલો છે જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 3 місяці тому +5

    વાહ નયના બેન વાહ ખુબ સરસ કીર્તન આપણી ઉપર ગુરુદેવ ના આશીર્વાદ છે નાની ઉંમરમાં ભક્તિ કરવાનો રસ લાગ્યો છે આવી જ ભક્તિ દ્વારકાધીશ કરાવતા રહે આપણને શક્તિ ભક્તિ આપે એવી પ્રાર્થના એ તો ઠાકર ની દયા છે આપણને ભક્તિ કરાવતા રહે કૃષ્ણ મંડળ ના આશીર્વાદ 🙏 ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો જલારામ મંડળને જળ હળ તુ રાખે અને કડતાલ વગાડવાની શક્તિ આપે 👌👌👌👌👌👌😂😂😂😂💐💐💐💐🌹🌹🌹❤️❤️❤️❤️

  • @user-hp1lp3uu2w
    @user-hp1lp3uu2w 3 місяці тому

    Jay Shri Krishna Radhe Radhe

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 3 місяці тому

    first comment 🎉🎉🎉જય શ્રી કૃષ્ણ..વાહ ખૂબ સરસ નાની ઉમર ની ભક્તિ જ સાચી છે..હાલ ના સમય માં..કેટલી જિંદગી કોઈને ખબર નથી...માટે આ ઉમર માં જ ભક્તિ કરીએ..તે જ સાચું છે👌👌👌👍🙏🙏🙏ખૂબ સરસ તાલ સાથે ... કળતાલ ની મોજ❤❤

  • @PATELHARVISHA
    @PATELHARVISHA 3 місяці тому

    ખુબ સરસ

  • @HarshPatel-rw2uy
    @HarshPatel-rw2uy 3 місяці тому

    Jay Shree krishna

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 3 місяці тому

    Jay Shri Krishna

  • @patelmeet1095
    @patelmeet1095 3 місяці тому

    👌👌👌🙏🙏👍

  • @ranjanbehen7660
    @ranjanbehen7660 Місяць тому

    Javgerbav

  • @jitendragajera2977
    @jitendragajera2977 3 місяці тому

    Lakhine moklo

    • @jalarammandal5125
      @jalarammandal5125  3 місяці тому

      આ ભજન નીચે લખીને જ મૂકવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @user-hg1yk5kn5h
    @user-hg1yk5kn5h 3 місяці тому

    Jay shree krishna

  • @sonaldudhatra2584
    @sonaldudhatra2584 3 місяці тому

    Jay Shri Krishna