હે તારા માથે છે પાપનો પોટલુ રે

Поділитися
Вставка
  • Опубліковано 20 чер 2024
  • હે તારા માથે છે પાપનો પોટલુ રે
    હેતુ તો ભજન કરીને પાર ઉતાર જે રે તારા માથે છે પાપ નો પોટલો રે
    ઘડી બે ઘડી ભજનમાં બેસ જે રે
    તારી ઘડીઓ અમુલખ જાય છે રે તારા માથે છે પાપ નો પોટલો રે
    તુ તો થોડું થોડું પુણ્યદાન કરજે રે
    તું ધર્મના પંથે ચાલજે રે તારા માથે છે પાપ નો પોટલુ રે
    તું તો બેન ભાણેજ ને બોલાવજે રે
    તારો પાપ માથેથી ઉતાર જે રે તારા માથે છે પાપનું પોટલું રે
    તારા મનનો તો મેલ કાઢી નાખજે રે
    તારા મા-બાપની સેવા કરજે રે તારા માથે છે પાપનું પોટલું રે
    તારા હૃદયને ચોખ્ખું રાખજે રે
    ફોટા પ્રપંચો માના ઉતરજે રે તારા માથે છે પાપ નો પોટલો રે
    આતો કળિયુગના વાયરા વાય છે રે
    તું તો ભક્તિથી ભવ પાર ઉતાર જે રે તારા માથે છે પાપનું પોટલુ રે
    તારા માથે છે પાપનું પોટલું રે
    🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
    કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,

КОМЕНТАРІ • 15

  • @user-hp1lp3uu2w
    @user-hp1lp3uu2w Місяць тому

    Jay Shri Krishna Radhe Radhe

  • @HarshPatel-rw2uy
    @HarshPatel-rw2uy Місяць тому

    Jay Shree krishna

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Місяць тому

    ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ જય શ્રીકૃષ્ણ

    • @jalarammandal5125
      @jalarammandal5125  Місяць тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p Місяць тому

    ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન ના સર્વ બહેનો ને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  Місяць тому

      જય શ્રી કૃષ્ણ મધુબેન ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @RameshbhaiPatel-fs2nv
    @RameshbhaiPatel-fs2nv Місяць тому

    ❤❤❤ very good

    • @jalarammandal5125
      @jalarammandal5125  Місяць тому

      થેન્ક્સ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 Місяць тому

    Jay Shri Krishna

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 Місяць тому

    તમે ગાયું હતું રામાપીરનું

    • @jalarammandal5125
      @jalarammandal5125  Місяць тому

      રણુજાના રાય બારબીજના ધણી આવો રામાપીર તમે ઘોડલે ચડી આ ભજન હતું

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 Місяць тому

    તમે ઓલું રામાપીરનું ગાયું હતું ને એ મને બહુ ગમે છે પણ ગોતું છું મળતું નથી😊

    • @jalarammandal5125
      @jalarammandal5125  Місяць тому

      કયું રામાપીરનો ભજન જરાક કોમેન્ટમાં જણાવજો. હું તમને લખીને મોકલી આપીશ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 Місяць тому

    મને નામે યાદ નથી

    • @jalarammandal5125
      @jalarammandal5125  Місяць тому

      રામાપીરના ભજન તો અમે બધા ઘણા બધા મુકેલા છે તમે બધા વિડીયો એક એક ખોલીને વીડિયોમાં જઈને જુઓ મળી જશે અમારા રામાપીરના ઘણા બધા કીર્તન મુકેલા છે એટલે મને તમે કહો તો ખબર પડે એકાદ કડી યાદ કરો તો મને ખબર પડે કે કયું ભજન છે 🙏🙏