Gandhinagar: રેઢીયાળ તંત્રની બેદરકારીની પોલંપોલ ખોલતા ચોંકાવનારા ખુલાસા થયા, તમે પણ ચોંકી જશો

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2019
  • Gandhinagar: રેઢીયાળ તંત્રની બેદરકારીની પોલંપોલ ખોલતા ચોંકાવનારા ખુલાસા થયા, તમે પણ ચોંકી જશો
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 316

  • @Dj-sm4hi
    @Dj-sm4hi 4 роки тому +46

    વિદ્યાર્થી ને એવો શું શોખ છે,,,,ગ્રેજ્યુએટ કરીને ક્લાર્ક બને છે.... આના કરતાં આઠ પાસ થઈ ને ધારાસભ્ય, સાંસદસભ્ય બનવું સારું........

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 4 роки тому +46

    જય માતાજી મિત્રો......
    1. નવ નિર્માણ આંદોલન(1973-74) -ચિમનભાઇ પટેલ
    2. અનામત આંદોલન(1980)- માધવસિંહ સોલંકી
    આ બંન્ને આંદોલનથી આપ સૌ વાકેફ જ છો મિત્રો....આ બંન્ને આંદોલન સમયે મુખ્યમંત્રી ને રાજીનામા આપવા પડ્યા હતા અને આંદોલનો ને સફળ બનાવવામાં "વિધ્યાર્થીગણ" સિંહ ફાડો હતો....
    જ્યાર થી આ "રુપાણી સાહેબ"ની સરકાર છે ત્યારથી આ સરકારી ભરતીમાં "ડખલા" ખુબ જ વધી ગયા છે..અને ડખલા આપ સૌ જાણો જ છો......
    સરકાર નિયમ લાવી રહી છે કે હવે 12th Pass વાડા કોઇ પણ જાતની પરીક્ષા નહી આપી શકે ફક્ત સ્નાતક વિધ્યાર્થી જ આપી શકે????
    *જો એવુ જ હોય તમારે નિયમ જ લાવવા હોય તો એવા નિયમ લાવો કે છેક સરપંચથી લઇને મુખ્યમંત્રી સુધી ફરજીયાત Graduation Complete હોવું જોઇએ*
    👉🏻 ત્યારે એવો ના બની શકે કેમ સાહેબ??
    👉🏻 માની લો કે ચુંટણી પંચે ચુંટણી જાહેર કરી દિધી હોય અને તમે ચુંટણી પ્રચાર જોર-શોરથી કરી રહ્યા હોય અને છેલ્લે આપણા ચુંટણી પંચના અધ્યક્ષ "સુનીલ અરોરા સાહેબ" એમ કહી દે કે ચુંટણી લડવા માટે ફરજીયાત લાયકાત સ્નાતક અને 50 વર્ષ ઉપર ના હોવી જોઇએ તો???
    કેવો આઘાત લાગખ તો પછી બસ અમારે અત્યારે એવું જ થયુ

    • @anilpatel_farmersun
      @anilpatel_farmersun 4 роки тому

      Bhai vat sachi che agar vadhvani jaroor che darek bharti ma kobhand

    • @SK-hj9tm
      @SK-hj9tm 4 роки тому +1

      હર હર મોદી.
      તમે બધા ખોટા છો.
      BJP ને બદનામ કરવાનો તમે જાણીજોઈને પ્રયત્ન કરો છો

    • @sarfaraz1
      @sarfaraz1 4 роки тому

      @@SK-hj9tm ha bhakt ni moj ha

    • @SK-hj9tm
      @SK-hj9tm 4 роки тому +1

      @@sarfaraz1 હું ભક્ત નથી દેશપ્રેમી છું. તમે છો કે નહીં? મોદી સાહેબ નો વિરોધ કેમ કરો છો?

  • @hemrajsinhsolanki8264
    @hemrajsinhsolanki8264 4 роки тому +37

    #Binsachivalay_Exam
    જો જુનિયર ક્લાર્ક બનવા માટે ગ્રેજ્યુએટ જરૂરી છે તો 6 કરોડ જનતા એવા #gujrat રાજ્ય ના સીએમ બનવા માટે ઓછા માં ઓછું Ph.D પણ હોવું જરૂરી છે...
    " #GujratExamScams "

    • @AshishPatel-fq9dv
      @AshishPatel-fq9dv 4 роки тому

      Right

    • @poojavora8967
      @poojavora8967 4 роки тому +1

      ha sav sachi vat che 12pass par bharti class 3mate ok kevy ey loko kya jase nakar ghar ni paristhi evi hoy teyare to 12pachi tyari krta hoy

    • @mukeshkervadiya6251
      @mukeshkervadiya6251 4 роки тому

      Right

  • @pratikchhatrola8330
    @pratikchhatrola8330 4 роки тому +63

    પરીક્ષા નું આયોજન કરવા વાર ક્લાસ 1&2 ઓફિસરો ને 9 દિવસ પહેલા આવું યાદ આવતું હોય તો તે ઓફિસર 8 પાસ છે કે પછી ias પાસ છે શું ફરક પડે છે??

    • @dr.rehanamansuri5858
      @dr.rehanamansuri5858 4 роки тому

      Bhai farak to pade class 1&2 8th ke 12th pass wala ne thodi aapva male, em su koi majak cke ke jene aapvi hoy te aapi sake lol dummy!!

    • @pratikchhatrola8330
      @pratikchhatrola8330 4 роки тому +1

      @@dr.rehanamansuri5858 if they are that "clever" and f**king genius than why they realize that they need graduate candidates not 12 pass after 1 damn year??

    • @apurvsolanki5894
      @apurvsolanki5894 4 роки тому +1

      yeah brother.. agree with u... if they knew this job qualification needs graduation, then why they realize right now? Don't even they thought before while recruit this post... dumb ass!!!

    • @anandprajapti7837
      @anandprajapti7837 4 роки тому +1

      A બધા લોકો વિદ્યાર્થીઓ માટે કઈ કરતા નથી

    • @maheshparekh2693
      @maheshparekh2693 4 роки тому +2

      @@dr.rehanamansuri5858 તો ટોપા ઓને જાહેરાત કરતા પહેલા વિચારવું જોઈએ બધું પરીક્ષા આવે ત્યારે જ યાદ આવે છે

  • @prajapatikirti186
    @prajapatikirti186 4 роки тому +34

    રૂપાણી અને નીતિન પટેલ જવાબદાર છે

    • @vanzararamsing185
      @vanzararamsing185 4 роки тому

      હા એ જ

    • @metaliyamahesh2556
      @metaliyamahesh2556 4 роки тому

      Teoni pahela aa loko ne mat api ahi pahochad javabdar hoi tevu nahi lagtu ?

    • @poojavora8967
      @poojavora8967 4 роки тому

      ene phone karo badha ene hatavo kok sara vyakti ne rakho

    • @poojavora8967
      @poojavora8967 4 роки тому

      have koy bhajap ne mat deta ny congrs barabar hati pele avu kay natu have brastachar j che sarakar ma

  • @jadejahardipsinh1994
    @jadejahardipsinh1994 4 роки тому +13

    વાચશે ગુજરાત ભણશે ગુજરાત ફૉમ ભરશે ગુજરાત પણ પરીક્ષા કયારેક આપશે ગુજરાત????

  • @topmovienews6544
    @topmovienews6544 4 роки тому +56

    Oh..
    Aa ej samantbhai che j
    Claass na 30000 le che
    Hostel na 30000-40000
    Workshop na 3500 (3divas)
    And tamaru balak tamaru balak kare che ..
    Pote j kidhelu k paper leek thay che tevi babat thi door raho... Menat karo..
    And live ma kidhelu discount k free nu naa keta
    GAREEB HO TO TAMARO PROBLEM CHE...
    Aa badha classes mathi KON aagal aavyu vidhyarthee na SUPPORT mate...
    A j student jena par teo CARODO kamay che...
    C*****

  • @Shrijalpatel7575
    @Shrijalpatel7575 4 роки тому +15

    હવે તો સરકાર બદલો ક્યાં સુધી આવી પરીક્ષા રદ ના સમાચારો સાંભળ્યા કર શું મિત્રો જાગો

    • @mrsalat1991
      @mrsalat1991 4 роки тому +1

      Wrong boss.
      સરકાર બદલવાથી કઈ નથી થવાનું.
      ઉલ્ટાનું બીજી સરકાર તો આના કરતાં પણ વધારે બેદરકાર હોય શકે છે.
      એ exam ni system બદલાવી જોઇએ.
      અગર IBPS જેવી સંસ્થા બેન્કિંગ સેક્ટર મા ખુબજ પદર્શિતા થી કમ્પ્યુટર નો ઉપયોગ કરી ને exam લઈ રીઝલ્ટ આપી શકતી હોય તો ગૌણ સેવા પસંદગી મંડળ કેમ હજુ એટલા ડિજિટલ યુગ મા હજી પણ OMR sheet જે વી જૂની કૌભાંડ થઇ શકે તેવી system છેલ્લા ૫ વર્ષ થી પકડી ને બેઠી છે.
      એમણે પણ IBPS જેમ digital exam સેન્ટર ગિઠવી ને exam online કરવી જોઈએ જેથી કોઈ કૌભાંડ ની શક્યતા જ ન રહે.તેના માટે કદાચ ખરચા વધુ હોય તો એ સરકર.શ્રી એ કરી નાખવો જોઈએ.
      પણ ગૌણ સેવા પસંદ મંડળ. માં રેઢિયાળ તંત્ર કે બેદરકારી દાખવી ને યુવાનો ના ભવિષ્ય જોડે ચેડાં બંદ કરવા જોઈએ.
      Exam ની સિસ્ટમ બદલો.....
      અગર IBPS જેવી સંસ્થા દ્વારા પારદર્શિતા થી પરીક્ષા લેવાતી હોય તો ગૌણ સેવા પસંદગી મંડળ થી કેમ નહીં.?

    • @Shrijalpatel7575
      @Shrijalpatel7575 4 роки тому +1

      @@mrsalat1991 વાત તો તમારી સાચી છે પણ સરકારની નીતિ જ ખરાબ છે તો પછી બીજું તો આપણે શું કહી શકીએ આમ ને આમ પરીક્ષાઓ રદ કરીને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરે છે જે વિદ્યાર્થી ખરેખર આખુ વર્ષ મહેનત કરીને પરીક્ષા આપતો હોય અને આમ પરીક્ષા રદ કરી ને તેની મહેનત પર પાણી ફેરવી દે તો તેવા વિદ્યાર્થીઓને જઈને પૂછો કે શું વીતે છે પછી પોતાના પર

  • @thakormanujithakormanuja3519
    @thakormanujithakormanuja3519 4 роки тому +14

    जागो युवानो जागो, अमेतो भूल करी पण तमे?

  • @EdusafarFree
    @EdusafarFree 4 роки тому +6

    I support all students
    ભણો અને જાગો

  • @manishthakor4133
    @manishthakor4133 4 роки тому +26

    હાર્દિક જેવા આગેવાન ની જરૂર છે હવે

    • @piyushpipaliya1205
      @piyushpipaliya1205 4 роки тому +2

      અે કઇ પરિક્ષા ની તૈયારી કરે છે?

    • @safarmechirag144
      @safarmechirag144 4 роки тому +1

      Sav Sacchj vat kidhi ho tme
      ame atyare jagya

    • @piyushpipaliya1205
      @piyushpipaliya1205 4 роки тому

      આગેવાન ગોતવા છે બધા ને, પણ આગેવાન થવું નથી કોઇને...

    • @safarmechirag144
      @safarmechirag144 4 роки тому +1

      @piyushbhai juo bandook ni goli hmesha bija na kandha uper thi fodvani Baki aapde biju ky na kri skiye

    • @piyushpipaliya1205
      @piyushpipaliya1205 4 роки тому

      @@safarmechirag144 haa...etle j Ghr ma Betha Betha Comments kro chho, Hardik na Jem sikho Common men na Jem Cycle ma fari fari ne loko na problem Solve kre chhe

  • @bhaveshnadoda3850
    @bhaveshnadoda3850 4 роки тому +1

    Thanks to Media channels k je bdha students ne support kre 6 ... Thanks Gadhvi sir and Team ..

  • @cricket3311
    @cricket3311 4 роки тому +43

    જઈ હો મોદી, આપો તમ તમારે હજી આપો મોદી બાબા ને વોટ,

  • @nadodarajputl.j.frompatang9648
    @nadodarajputl.j.frompatang9648 4 роки тому +7

    ભાઈ 3000 vacancy મા 1000000 લાખ ઉમેદવારો ક્યાં મેળ પડશે

  • @maheshparekh2693
    @maheshparekh2693 4 роки тому +20

    ભાઈ આ બધી કોમેન્ટ આપણાં પૂરતી જ છે કોઈ કાઈ સાંભળવાનું નથી એમને કોઈ જ ફર્ક પડતો નથી આ બાબતે બીપ...ની ઈચ્છા થઈ એટલે બીપ... બીપ... જોઈએ બસ આવુજ છે.....

  • @VIJUVLOG7
    @VIJUVLOG7 4 роки тому +1

    વર્ષ ૨૦૧૪ ના નિયમ પ્રમાણે સુધારો કરિયો એમ કે છે તો ૬ વર્ષ સુધી ગૌણસેવા સુ કરતી હતી તો અચાનક ૧૨પાસ કાડી દીધું તો ગુજરાત ના વિધાર્થી ઑ નું તો વિચાર્યું જ નઈ..આવી સરકાર અને ગૌણસેવા સુ જરૂર છે ગુજરાત માં આ લોકો ઉપર અદોલાનન કરવું પડે હવે

  • @vipulbrahmbhattrao5582
    @vipulbrahmbhattrao5582 4 роки тому +2

    ભરતી માટે કોઈ જવાબદાર અધિકારી ની નિમણુંક કરી ને ટાઈમ ટેબલ મુજબ ભરતી નું આયોજન કરો

  • @sunilpithiya4167
    @sunilpithiya4167 4 роки тому +10

    Rupani ne ek var rad Kari dyo
    Atle aa Pariksha rad thay j nay

  • @nagjidesai9669
    @nagjidesai9669 4 роки тому +1

    આ ના કરતા તો આટલી મહેનત MLA બનવા કરો અભણો ને પણ સારો પગાર મળે છે

  • @comedyhouse6336
    @comedyhouse6336 4 роки тому +6

    પાણી વગર ના રૂપાણી

  • @parthpitroda20
    @parthpitroda20 4 роки тому +6

    Per day 15 hours Reding vda nu dukh a govt ne nai dekhay. Guys we get some different way to achieve sucess.

  • @manishrajani7874
    @manishrajani7874 4 роки тому +21

    रुपाणी सरकार हेलिकॉप्टर मा फरे छे तो गुजरात सरकार पैसा बना वे छे हेलिकॉप्टर आ छोकरा वना पैसा थी जलसा मारे छे मध्य वर्ग खेडुत ना पैसा थी जलसा करे छे विजय भाई तमे कोय कायदा तमारा चाल था नथी

  • @letsplaypcgame8090
    @letsplaypcgame8090 4 роки тому +4

    Qualifications 12 paas j rakhay graduation hot to gpsc ni taiyari na kariye..

  • @VIJUVLOG7
    @VIJUVLOG7 4 роки тому +2

    કોઈ ઓફિસિલ નોટિસ હોય તો બતાવો..
    કોઈ સચિવ કે સીએમ નું નિવેદન બતાવો

  • @hindustanjayhind5471
    @hindustanjayhind5471 4 роки тому +5

    CM Cheng karo plijjj

  • @onlycricket7454
    @onlycricket7454 4 роки тому +2

    સામત ગઢવી બઉ સારું ભણાવે છે.

  • @sonalipatel7881
    @sonalipatel7881 4 роки тому +1

    Aavu j thavanu hve ame to taiyari j 6odi didhi mukhya sevika ni divs-rat mahent krya p6i,p6i pn ae loko j levana jene levana hta taiyari vada rhya paisa bhari n loko avi gya kyay koiye na sambhlyu ak pn var ne aa var pn naij sambhle bdha gamme ye krilo sarkar a j krse je emna mate saru 6e na k gujrat mate😏

  • @onlygaming-qd5yv
    @onlygaming-qd5yv 4 роки тому +3

    ગોખણપટ્ટી છે માત્ર
    Hardwork

  • @hkyadav5473
    @hkyadav5473 4 роки тому

    We must need young union

  • @FactoWorld23
    @FactoWorld23 4 роки тому +5

    Officially announcement nthi thyu website pr and aa media vala e graduation pn kri muyku chor to aa loko 6e.1 ni ek hadline chalavine sarkar nu promotion kre 6e

  • @pankajchauhan3675
    @pankajchauhan3675 4 роки тому +2

    Sachivalay ni exam rupani saheb ne ek var besadvani jarur chhe,gurantee dav bhaiyo jetlu merrite atkene ena અડધા marks pan rupani no lavi sake

  • @artbypiyush21
    @artbypiyush21 4 роки тому +3

    C.M & Dy.C.M javabdar 6e

  • @antonrathod4279
    @antonrathod4279 4 роки тому +7

    Bhogwo 26 sheet aapi ti na

  • @hareshzapadiya6428
    @hareshzapadiya6428 4 роки тому +4

    Rupani and nitin ne hatavo have...

    • @Dj-sm4hi
      @Dj-sm4hi 4 роки тому

      E બેય ક્યાંય ચાલે એમ નથી

  • @pluscomedyking
    @pluscomedyking 4 роки тому +1

    Vaah vaah vaah, khub saras , haju vadhu vote aapo ane vadhu videshi takatonaa gulaamone maathe besaado. Haju vadhu tamnej nachaavse.

  • @ride_nk-official6042
    @ride_nk-official6042 4 роки тому +1

    Jay hind gadvi sir

  • @rathoddakshesh2891
    @rathoddakshesh2891 4 роки тому

    Agree

  • @thakormanujithakormanuja3519
    @thakormanujithakormanuja3519 4 роки тому +13

    आ बथु पूर्व आयोजित होय छे. ऊपर सुधी (हवे क्या सुठि भरोसो राखवाना )"भणो अने आगे वथो

  • @ramrohit4781
    @ramrohit4781 4 роки тому +7

    To nitin patel ne khbr su se

  • @Milanahir9080
    @Milanahir9080 4 роки тому +6

    ugr adolan sivay koy vikalp nthi

  • @thememer22
    @thememer22 4 роки тому +2

    Ubharob bhaio and baheno Ola 12pass Loko ni Sankhya Mani lo 3.00.000 Che to aemna chalan na paisa ganiye to 3core60.00.000 thay e paisa kya gya 😠

  • @dabhiumesh5994
    @dabhiumesh5994 4 роки тому

    Vtv👌👌👌

  • @jayeshdabhi6813
    @jayeshdabhi6813 4 роки тому +1

    why media is not asking the same question to responsible authority?

  • @pankajchauhan3675
    @pankajchauhan3675 4 роки тому +4

    Taiyari karva vala ne itihas,maths,kaydo,jaher vahivat,current affairs ane english pan avadvu pade pan apna rajya na cm ne hindi y nathi avadtu enu su?🤣

  • @hiteshparmar3013
    @hiteshparmar3013 4 роки тому +1

    Gpsc 37 / 2016-17 ના પરીણામ માં પ્રતિક્ષા યાદી બનાવો

  • @mrsalat1991
    @mrsalat1991 4 роки тому +1

    GSSEB exam should be trasnserant like IBPS other institutions then it will be trastable.

  • @nitinchauhan6233
    @nitinchauhan6233 4 роки тому +5

    Tarikh pe tarikh tarikh pe tarikh !!!
    Rupani ne tarikh aapi dyo have samay aavi gyo chhe... Bhavishya sathe kya sudhi cheda karse aa loko

  • @sunilpatel285
    @sunilpatel285 4 роки тому +1

    Sachhi vaat aapdi gujrat sarkar jyare pan exam najik aapvti hoy tare radd kari dey su aaj chhe gujrat sarkar.aatli mehnat karva chhata pan aavu thai jatu hoy chhe

  • @rabariganesh7234
    @rabariganesh7234 4 роки тому +18

    Salu tme vtv wala sarkar ni virudh km nhi bolta, TRP NI CHINTA NA KRO, ame chie tamari sathe, ame j sarkar chie

    • @Dj-sm4hi
      @Dj-sm4hi 4 роки тому +1

      આ બધા વેચાયેલા હોય છે....

    • @rabariganesh7234
      @rabariganesh7234 4 роки тому

      @@Dj-sm4hi aaje media dwara saro support malyo. Anee malto rahe aevi aasha

  • @bhaimojkardi1768
    @bhaimojkardi1768 4 роки тому

    Sooryy bhai. પણ તૈયારી શરૂ રાખ જો 12 પાસ વાળા ઘરે પણ. વાંચ જો🤒🤒🤒🤒

  • @dhruvrajsinhgohil3378
    @dhruvrajsinhgohil3378 4 роки тому +11

    Aa samant gadhavi no interview reva dyo😂😂😂

  • @hardikrangholiya8337
    @hardikrangholiya8337 4 роки тому +12

    પાણી વગરના રૂપાણી
    આ રૂપાણી પાણી જ નથી

  • @jaquarofficialbathware8079
    @jaquarofficialbathware8079 4 роки тому +4

    Bhaio.. kadach have samay aavi gayo che aa sarkar ne eni aukat dekhadvano... joiye pakko nirnay su aave che.. nahi to aandolan....

  • @bhaveshkathad9867
    @bhaveshkathad9867 4 роки тому

    Dosto exam ni tayari Chhodo ane politics mate ni tayari chalu karo jethi aavnari yuva pedhi ne aapi jem heran na thavu pade je dosto agree hoy te like kare

  • @letsplaypcgame8090
    @letsplaypcgame8090 4 роки тому +2

    Je loko mehnat kare 6 enej khabar hoy mehnat ni kimmat su hoy

  • @karansolanki284
    @karansolanki284 4 роки тому +1

    Thanks V TV. Bhai change karo Ho. - Rupani ne . Nahitar gujarat ni pathari fari jase. Government exam ni to ma........ ben....... kari nakhi. .......

  • @user-hu9my8fg1m
    @user-hu9my8fg1m 4 роки тому +1

    सरकार पर मीडिया को दबाव बनाना चाहिए

  • @nileshkamejaliya111
    @nileshkamejaliya111 4 роки тому +2

    35000 classes ni fees chhe and Gsndhinagar ma raheva mate 8000 months na thay chhe

  • @yagneshjoshi6597
    @yagneshjoshi6597 4 роки тому +1

    Aa exam fees nu su pacha form bharase ane pachi fees bharvani .....

  • @navinjoshi9471
    @navinjoshi9471 4 роки тому +13

    શેનું ઘંટા નું ડિજિટલ india આવું કેવા જઈ રહ્યા તા આં ભાઈ..😂

  • @Venomix07
    @Venomix07 4 роки тому +1

    MLA banva mate qualifications km Nakki nathi karta.....
    Clerk banva mate graduation 😈😈😈
    Potani qualifications Pela banavo pachi amaru karjo 😈😈😈🙏

  • @katarapravin4316
    @katarapravin4316 4 роки тому +1

    class valaone a paristhiti samjay to fee ochi karo nai to badha paisa davakhanama jase

  • @mvp9855
    @mvp9855 4 роки тому +1

    Exam nathi leta to lakho umedvaro na exam fee na rupiya kya jay 6 ??
    Pela talati ma 20 lac +
    Have bin sachivalay ma 10 lac +
    100 rs lekhe hisaab kya pochhe
    Pachha to general vala pase farithi form bharave 😡

  • @kanaahir7379
    @kanaahir7379 4 роки тому +2

    Cm ne kaho A su tya rahyu

  • @vishalravalravindrabhai7118
    @vishalravalravindrabhai7118 4 роки тому

    I Hartley request to all my brother and sister please try job in private sector or the centre government exam there is a great chance to create your career i already passed the SSC exam in 2015 but I quit and currently working on Private sector and trust there is our true value of every person no dout first 2-3 year is very difficult but after this period your time will be changed.

  • @FactoWorld23
    @FactoWorld23 4 роки тому +3

    Dy.cm nthi keta aashit vora nthi keta and media vala ke6e qualifications change thase

  • @HinduBharat55
    @HinduBharat55 4 роки тому +1

    સાહેબ. . બનો સરકાર ને સબક શીખવાડો

  • @nagjibhadka651
    @nagjibhadka651 4 роки тому +2

    હજી દો વોટ bjp ne.....

  • @Ns-xk1xp
    @Ns-xk1xp 4 роки тому

    Sir, मारी friend विधवा छे ते 12 पास पर फोम भरयु,, तेनि आर्थिक स्थिति नबडि होवाथी तेणे पोतानु सोना नु घरेणु वेचि आ परीक्षा माटे क्लास करया ,, जो 12 पास ने परीक्षा आपवा नही देतो ते कोर्ट मा जाय केस करसे भर्ती पर सट्टे लावस
    12 पास होय के ग्रेज्युएट
    जेनामा आवडत नही होय ते परीक्षा पास नही करि शके ,, जेनामा आवडत हशे महेनत करसे ते पास थशे
    2 वर्ष पहला नि बीन सचिवालय क्लार्क भर्ती थय तेमा 12 पास वाला पण जोब करे छे ,शु ते सारी रिते काम नथी करि शकता
    सरकार next 2 year पछि तो qualification master degree वाला नो नियम करसे चालशे,, M.B.A , M.C.A, ,, CA,, CS,, MSW, M.com, M.A,, PhD, M.phil ए ज क्लार्क मा भरवु, फिक्स पगार नि जोब ते पण क्लास -3

  • @manishsolanki9136
    @manishsolanki9136 4 роки тому +1

    Sarkar ne biji badhi vato ma interest che
    Avi problems ni taraf dyan apvu joi a

  • @jaiminpatel7351
    @jaiminpatel7351 4 роки тому +6

    Hardik Patel sivay koi kasu Kari em nathi have

    • @nitinchauhan6233
      @nitinchauhan6233 4 роки тому

      Sachi vat

    • @piyushpipaliya1205
      @piyushpipaliya1205 4 роки тому

      અેને એટલી બધી જ તમારી પડી હોત તો આવી ગયો હોત મેદાન માં

    • @safarmechirag144
      @safarmechirag144 4 роки тому

      Hav hacchi vat kidhi tme jaimjn Bhai apade hve ky ni kri skiye apde khali comments Mari skiye jaimin bhai.su kriye.

    • @piyushpipaliya1205
      @piyushpipaliya1205 4 роки тому

      @@safarmechirag144 sarkar g*** mare and tme comments Maro
      Farak su chhe banne ma?

    • @safarmechirag144
      @safarmechirag144 4 роки тому

      Piyush Bhai aavu sav na bolo dukh lage ....

  • @jaydeeppatel2605
    @jaydeeppatel2605 4 роки тому

    DGVCL,PGVCL,MGVCL,talati
    Bharti cancel thay pn pa6i kyare aavse ena pn koi thekana nathi.
    Aaje badhi office khali 6e. N sarkar ne badhu kam time par joiye.
    Su raajkaaran ma koi montri 11 month na karaar pn kaam karva ready 6e.?

  • @dhrumilchaudhari1
    @dhrumilchaudhari1 4 роки тому

    India main Sab acha hai Sab changa si agar hum Kare toe Kare Kya bole toe bole Kya wah modiji wah

  • @royalec1447
    @royalec1447 4 роки тому +1

    Aa sarkar thi kay nay thay bhai
    Have maro ka maro
    યુદ્ધ એજ કલ્યાણ
    જય ગરવી ગુજરાત

  • @dignesh2060
    @dignesh2060 4 роки тому +2

    Drek xzam ma rendmli silek thaychhe jene pepar fodavyuhoy tene t tha fodva vale ne jaher ma sajakro

  • @omkarraval4965
    @omkarraval4965 4 роки тому +1

    Aane vikas kevay
    Aaj to svarnim gujrat che

  • @sandipvora7820
    @sandipvora7820 4 роки тому

    Samat bhai aap pn Thodi madad kari do. Je loko pase thi lidha che e parat kari do.

  • @dantanianilnicesong3374
    @dantanianilnicesong3374 4 роки тому +1

    sarkar no bahiskar karo

  • @jayveersinhjadeja3968
    @jayveersinhjadeja3968 4 роки тому +3

    Chodina digital digital na kar election ma tami J Modi Modi kartata

  • @siddharajsinhparmarvlogs306
    @siddharajsinhparmarvlogs306 4 роки тому +1

    sarkar ne Aa video dekha do

  • @mraghuvanshi540
    @mraghuvanshi540 4 роки тому +1

    Ola Vijay rupani saheb Ave pa6a barma mokli dyo..

  • @padubhadodiya8677
    @padubhadodiya8677 4 роки тому +3

    Have ni chutani ma 8 lakh mat students na ane 50 lakh thi vadhu temana gharwala na mat bjp ne no male............... M

  • @ramrohit4781
    @ramrohit4781 4 роки тому +1

    Aa video kya no ss

  • @devendrasinhjadeja5047
    @devendrasinhjadeja5047 4 роки тому +1

    NAVNIRMAN 0.2 ,,,,,Hu khud Ty ma chu ,,me ty physics lidhu che karan ke time made ,,avu hot to hu ty chemestry j let tyar bad mane industry ma job to madi sakat directly

  • @kalpeshvasaikar7016
    @kalpeshvasaikar7016 4 роки тому

    35000 fees se angle acdmy ni

  • @bharatgameti8292
    @bharatgameti8292 4 роки тому

    સરકાર ને યાદ અપાવો કે ૧૯૭૪ માં શું થયું હતું

  • @v.m.bariya6731
    @v.m.bariya6731 4 роки тому +1

    guj.gov.exam ma vay Maryada vadhe evo kaik muddo uthavo to tamaro abhar rahse...min 40 year thay ev kaik karo saheb..jay hind 🇮🇳

  • @kmake1716
    @kmake1716 4 роки тому +1

    Sache have to evm ne hatavine belet paper ni pan mang karo karn k toj sachi chutni thse ane yogya result aavse ane to aavu na pan thay sake koina bhavi sathe 6eda

  • @pateljanak6758
    @pateljanak6758 4 роки тому +2

    Vishvash udhu gayo sarkar upar

  • @damorkalpesh9967
    @damorkalpesh9967 4 роки тому +1

    Aapda bhavisy sathe aava cheda thay 6e to su have tamne bharoso 6e aa sarkar par,su have pa6i aa sarkar ne lavvi joie aapde...

  • @Kayumkana5230
    @Kayumkana5230 4 роки тому +1

    rupani bhalo manas che atle galo khayi rahyo che nahitar atyare modi saheb ane shah hot to media ane public kyarna chup thayi besi gaya hot 😂😂

  • @khushibhagatsvlogs3410
    @khushibhagatsvlogs3410 4 роки тому +3

    Andher nagri gandu raja😝😝😝

  • @sureshamaliyar870
    @sureshamaliyar870 4 роки тому

    Gujarat nu mantri mandal badlo

  • @divyapatel6094
    @divyapatel6094 4 роки тому

    Government ne darek vakhate end time ma suje chhe

  • @sama3409
    @sama3409 4 роки тому

    Class 3 ni exam graduation par karvi hoy to class 1&2 na officer ne jetalu vetan aapvama aave che tetalu j vetan class 3 na officer ne pan aapo

  • @chauhanbhargavsinh1043
    @chauhanbhargavsinh1043 4 роки тому

    Srakar badli nakho bhai

  • @roshanray27
    @roshanray27 4 роки тому

    Bhai aa to 1 week chalse pachi badhu bhulai Jase have college ni sathe sathe 3 years library ni bhr pakoda ni lari kri ne pan rojgari medvi sakase 🚱🤗🤗🤗

  • @rishabhbarot9375
    @rishabhbarot9375 4 роки тому +1

    Gujarat ni siksan patddati badlo

  • @rajeshkumarmafatsinh4187
    @rajeshkumarmafatsinh4187 4 роки тому

    Have aandolan ej kalyan mate mitro sangathit bano ane saru aat aajthij karido

  • @crpanchal762
    @crpanchal762 4 роки тому

    Are bhai Setting vada manaso pura malya nahi atle aa exam cancel thai che .... kadho aa sarkar ne kadho aa rupani ne kai Paani Nathi aama