શંકરસિંહે રાજપુતોની સભામાં કહ્યું-સરદાર સાહેબ મોટા તો થયા જ્યારે આપણે હતા

Поділитися
Вставка
  • Опубліковано 13 чер 2022
  • Know more on www.khabarchhe.com
    Follow US On:
    Facebook - / khabarchhe
    Twitter - / khabarchhe
    Instagram - / khabarchhe
    UA-cam - / khabarchhe
    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadApp

КОМЕНТАРІ • 615

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 Рік тому +41

    આપ મુખ્યમંત્રી હતા તે સમયે રાજાઓ નો વિચાર ના આવ્યો

  • @bhogilalsolanki1417
    @bhogilalsolanki1417 Рік тому +5

    શંકરસિંહ વાઘેલા બાપુ ખુલ્લા મને રાજપૂતો ની સભામાં સરસ રજવાડાનાં ઇતિહાસ ની વાતો સમજાવી રહ્યા છે આજના રાજપૂતો માટે કડવું છે પણ સત્ય હકીકત ની વાતો છે આજના રાજપૂતો માં સંપ નથી તેની બાપુએ ખરી જાણકારી આપી છે.અને તેમની વાત એકદમ સાચી છે

  • @kesarisinhjoddha9100
    @kesarisinhjoddha9100 2 роки тому +88

    જે સરદાર પટેલ કરી શક્યા તે રજવાડા ના રાજાઓ કેમ કરી ના શક્યા.... ?
    આટલી મોટી સત્તાઓ પટેલ સામે જૂકી કેમ?

    • @hitendrasinhgohil442
      @hitendrasinhgohil442 2 роки тому +4

      Juki nathi tame joi ne bolo khabr pade tamne Loko ne rajvada ma neta ma sabhle che koi atyare neta

    • @pintuthakor5750
      @pintuthakor5750 2 роки тому +11

      Jukya
      nathi dan kariyu se

    • @chiragkanani4544
      @chiragkanani4544 2 роки тому +5

      @@pintuthakor5750 Ha badhae moj thi same chaline daan aapyu ... Sardar Saheb ne aapyu daan

    • @manharsinhsarvaiyakatrodi1889
      @manharsinhsarvaiyakatrodi1889 2 роки тому +9

      ઓ ભાઈ જુકવા ની વાત નથી દાન માં આપ્યું છે

    • @chaudharyjayanti8547
      @chaudharyjayanti8547 2 роки тому +2

      😁😁

  • @hiteshgohel6521
    @hiteshgohel6521 Рік тому +17

    Patel loko potani Mahenat thi agar awya chee.

    • @Invisible06-gamer
      @Invisible06-gamer 4 місяці тому

      આ લોકો પોતાને જ ક્ષત્રિય મને છે એને એવુ લાગે છે કે અમિ જ ક્ષત્રિય જાતી છીએ. પણ તે લોકો પટેલો ના सदियो પેલાના ધીંગાણા ના પાળીયા એમને એમ નથી ઊભા, ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે શીશ કપાયા પણ પટેલોના ધડ લડ્યા છે....

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 2 роки тому +35

    બોલી ને ફરે ,,,
    થુકી ને ચાટે ,, એ ક્ષત્રિય રાજપૂત ના કહેવાય ,,,

    • @vaghelas4719
      @vaghelas4719 11 місяців тому +3

      આવાજ વચનોથી ક્ષત્રિયોને મૂર્ખ બનાવ્યા છે

  • @gauravd18
    @gauravd18 2 роки тому +8

    1....Gujarat maa fakt gujarati bhasa hovi joiye .2....hindi maa board lagaavaa naa bandh karavo. 3.......up bihar ane Rajasthan naa logo ne gujarat maa thi paccha moklo ane aavtaa roko....4 .....Gujarat government ni 100 % jobs gujarati mul naa logo ne malvi joie ane center government ni gujarat na quota ni job 100% gujarati mul naa logo ne malvi joie apni job gujarat government ni ane center government ni gujarat na quota ni up bihar ane Rajasthan naa logo khai jaay che ....5....hindi bhasi logo e akhu gujarat barbad kari nakyu che surat ne crime capital banavi didhu che ane murkh gujarati surat ne mini india kahe che ...surat mini india nahi south gujarat nu ek city che ane gujarati logo nu che up ,bihar ane Rajasthan naa logo nu nahi...6.....up ,bihar ane Rajasthan naa logo badhi jagyaye laari, pan naa galla ane chai ni dukan kohli ne baise jaay che road upper badha ne gujarat maa thi paccha bhagaado... 7....Gujarati bhasa maa boards ane education compulsory karo ane gujarat naa logo ne videsh jaataa roko , ane gayelaa ne paccha bolaavo ane corporate maa first preference aapo ane hindi bhasi logo ne gujarat bahar job kari aapo..8 .... kutch maa bsf ( gujarat frontiers) maa gujarati ane kutchi bhasa compulsory karo, boarder police maa pan gujarati ane kutchi bhasa compulsory karo , coast gaurd maa gujarati ane kutchi bhasa compulsory karo ..kutch maa logo ne nakuri malse ane kutch maa thi palayan bandh thai jaise. Ane kutchi logo ne paccha bolaavo ....

  • @kanaksinhjadav2757
    @kanaksinhjadav2757 2 роки тому +66

    ખૂબજ સરસ વાત કરી છે શંકરસિંહ વાઘેલા સાહેબે પણ અભાવ છે એકતા નો જય ભવાની

    • @manherbarathod7565
      @manherbarathod7565 2 роки тому

      True

    • @Gkn23
      @Gkn23 2 місяці тому

      શંકરસિંહ ઠાકોર છે એ દરબાર નથી આતો પાછી ખાલી ખોટી હાલી જવાની વાત છે

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 2 роки тому +59

    सरदार पटेल जी की दुनिया भर में सबसे बड़ी प्रतिमा ईस लिए है की ईनहो ने पुरे देश की जनता की ओर पूरे देश की एकता के बारे मे सोचा था ओर काम किया था सिर्फ अपने पटेल समाज के बारे मे नहीं सोचा पुरा पटेल समाज आज भी समाज के लिए नहीं सब के लिए सोचता है हम हिनदुसतानीओ जब तक ज्ञाति समाज की बात करते रहेगे तब तक दुनिया को झुकाना मुश्किल है
    मै शंकर सिंह जी का आदर करता हूँ

    • @Chunav.express
      @Chunav.express 2 роки тому +6

      Ager sardar patel swarthi hote to unke pote aaj rajniti me hote mager aek sache desh bhakt the sardar patel

    • @panchalchimanbhalaxmanbhai4473
      @panchalchimanbhalaxmanbhai4473 Рік тому

      Keane bnayahe modeje

    • @dharamdevsinhchudasama9227
      @dharamdevsinhchudasama9227 Рік тому

      ​@@panchalchimanbhalaxmanbhai4473ઠ😢ડઠ

    • @patikjoshi9304
      @patikjoshi9304 4 місяці тому

      મહેબાની થી કોણ સૌરાષ્ટ્ર છોડી ને આવે સુરત ?? - ડર - અને ઉઘરાણી ના લીધે આવ્યા એવું કોઈક ચોપડી માં વાંચ્યું છે

  • @KalpeshPatel-oe8wi
    @KalpeshPatel-oe8wi 2 роки тому +12

    Sardar Patel na hoy to Bapu tamne kyarnaye vatlavi nakhya hot ne Pakistan na Junagadh ma panch time namaz padhta hot....Samaj ma bhagla.pdavana badle Bharat desh tarike kai rite aagal aave ane majbut bane tevi vato Karo.....

    • @sp_darbar_07
      @sp_darbar_07 2 роки тому +5

      Wahhh bhai......sardar na lidhe j ame hindu chhiye......ho

    • @KalpeshPatel-oe8wi
      @KalpeshPatel-oe8wi 2 роки тому +7

      @@sp_darbar_07 joi lo aagal ni pedhio.....Samaj na bhagala padavvanu raheva do....Pakistan ma aaje aapna vadvao teo pachhi kya Rajput hoy, Shikh hoy, patel hoy ke Shudra hoy badha e farjiyat panch vakhat namaz padhvi pade chhe.......Jara samjo......
      Have samay aava faltu vad vivad ma padvana badle ek Hindu Samaj tarike aagal vadhvano chhe....

    • @sp_darbar_07
      @sp_darbar_07 2 роки тому

      Ye bhale bhai..... Hu kevu have

    • @Dr_GohiL_Mandal
      @Dr_GohiL_Mandal Рік тому

      Tme bhanela ganela lago chho a yad rakho rajputo azadi pela angrej aya e pelana gadie betha chhe

    • @Dr_GohiL_Mandal
      @Dr_GohiL_Mandal Рік тому

      Bdhane hindu ame bnavi raikhw chhe e yad rakhvu itihas vachvo pchi bolvu

  • @maqboolsayyed710
    @maqboolsayyed710 2 роки тому +11

    ખુદ્દારી. હિમ્મત.અને ખામીરવંત એ કોઈ દુકાન મા નથી મળતા એ વારસાગત લોહી મા મળે છે. ભાઈ.

  • @maheshvyas4984
    @maheshvyas4984 2 роки тому +10

    રાજકારણી નો ભરોષો ન કરાય.

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 2 роки тому +37

    શંકરસિંહ વાઘેલા બાપુ સમસ્ત ગુજરાત નાં શુભ ચિંતક છે. ધન્ય છે બાપુ ને .મહત્વ ની વાત કરી...

    • @harshitvasavada201
      @harshitvasavada201 2 роки тому +3

      Darbaro ane brahmano e full support apyo hot to bapu aje CM hot

    • @JayendraPatel-zv1ro
      @JayendraPatel-zv1ro 4 місяці тому

      ​@@harshitvasavada201bapu is no different than some corrupted politicians.He could have made atleast 100 personal institutes for his own selfishness.Fix salary scheme is a gift from Bapu?why he didn't started full pay scheme for people.He could recruit thousands of people if wished.

  • @himanshuvarma9462
    @himanshuvarma9462 2 роки тому +26

    Jya sudhi rajput.. dalit.. patel.. bhrhaman thatu rehse tya sudhi Hindu kyarey ek nahi thai ske.. ha e apde jativad chhodi ne ek thvu joiye.. Hindu ek thao have jativad chhodi ne.. Jay bharat

  • @jaypatel1843
    @jaypatel1843 2 роки тому +26

    સો વાતની એક જ વાત
    જ્યારે ગુજરાત ની ગાદી પર આ શંકરસિંહ હતા ત્યારે દરેક વર્ણ ના દરેક ધર્મ ના સીએમ હતાં
    ત્યારે એક આવું નિવેદન આપી દીધું હોત ને તો ખરા અર્થ માં તમે ક્ષત્રિય ગણાતા હોત
    સમજવા જેવી વાત તો એ છે કે જ્યારે કોઈ જ્ઞાતિ કે કોઇ ચોક્કસ સમાજ કે સમુદાય માટે જ વાત કરવાં લાગે ત્યારે સમજવું કે તે અંગત સ્વાર્થ માટે કંઇક કરી રહ્યો છે
    રાજ્યસભા ની ચુંટણી માં પોતાનો મત વેચનારો ક્યારેય ક્ષત્રિય ના બની શકે
    ક્ષત્રિય ધર્મ એ આ દેશ માટે બલિદાન આપ્યાં છે પોતાના માટે નઈ.
    તેમ સરદાર વલ્લભ ભાઈ પટેલ એ પણ દેશ ની એકતા માટે રાજા રજવાડા એક કર્યા છે પોતાના માટે નઈ
    તે રાજાઓ એ પણ દેશ માટે પોતાના રજવાડા આપ્યા છે પોતાના માટે નઈ
    ટૂંક માં સૌ લોકો વિચારજો
    સરદાર વલ્લભ ભાઈ એ રાજા રજાવાડા અને દેશ એક થાય તે માટે ના કામ કર્યાં
    જ્યારે આ શંકર સિંહ એ જ્ઞાતિ ઓ એક ના થાય અને હિન્દુ ધર્મ વિખૂટો પડે (મૂળ કોંગ્રેસ પોલિસી) તે માટે કામ કર્યું
    બાકી સૌ ક્ષત્રિય ભાઈઓ ને ખાસ જણાવવાનુ કે આ જ શંકરસિંહ ભાઈ સીએમ હતાં ત્યારે કેમ એક પણ ક્ષત્રિય વીર નુ સ્ટેચ્યુ કે ઈમારત ના બનાવી શક્યા
    અરે એક પણ ક્ષત્રિય વીર પુરુષ ના નામનો માર્ગ પણ નથી બનાવી શક્યા.
    બસ લડાવો અને રાજ કરો

    • @bharatsinhrana5881
      @bharatsinhrana5881 2 роки тому +2

      સાચી વાત છે શંકરસિંહ અને સરદાર પટેલ બન્ને સારા છે પણ એમની સરખામણી ન થઈ શકે ? સરદાર પટેલે રાજ્યો જૉડીને દેશ બનાવ્યો ને શંકરસિંહે ભાજપ તોડી ને .. ક્ષત્રિય તોડે નહી પણ જૉડે . નાત જાત તડકે મૂકૉને સંગઠીત થાવ ,જય સનાતન ધર્મ

    • @chauhanpruthvitaj8666
      @chauhanpruthvitaj8666 2 роки тому +4

      Sachi vaat bhai..

    • @sureshchauhan-vg5ln
      @sureshchauhan-vg5ln 2 роки тому +2

      Vat sachi se apni khichadi her

    • @jaydipsinhgohil4023
      @jaydipsinhgohil4023 2 роки тому +2

      પટેલ વાત હતો એટલે તે સત્તામાં બેસી ગયા અને ફરીવાર પટેલ વાદ સક્રિય થયો એટલે સત્તામાંથી હટાવી દીધા કામવાદની મૂળ તમે છો સરપંચ થી લઇ મુખ્યમંત્રી સુધી અમારો હોવો જોઈએ ભલેને તમારો હોય તોય અમારો કોઈ નો કાંઈ તોડી લે

    • @Chunav.express
      @Chunav.express 2 роки тому +1

      @@jaydipsinhgohil4023 are aevu hoy ne to sardar patel vansh chutani ladata batao kya lade che sardar Vallabhbhai Patel na vansh j chutani thoduk aabhays karni bolo tamne anmat made che ame to kai nahi keta amne to anamat nathi maltu

  • @hirenpatel-pw7ro
    @hirenpatel-pw7ro 2 роки тому +42

    નરેશ પટેલ ને સમાજ ને લીધે બધા પક્ષ પૂછે છે અને બાપુ ને કોઈ પક્ષ પૂછતો નથી એટલે રઘવાયા થયા છે

    • @jaypalsinhvirpura5585
      @jaypalsinhvirpura5585 2 роки тому +7

      Raghvaya Nathi Thaya bhai ..
      MODI ne pan BAPU kevu Pade Che
      Sachu Je che Aej ke che SARDAR PATEL ne ke Patelo ne Koiye kasu Nathi Kidhu Sarkhu Sabhad Bhai Pela Ok

    • @krishnarajput851
      @krishnarajput851 Рік тому +4

      pela aakhi speech sambhal pachi vat kar..........nahi to raghvaya kari pan daye..........etle vat aukkat mujab karvi.......nahi to tabiyat sari na reve

    • @gohilranveersinh9732
      @gohilranveersinh9732 Рік тому

      રઘવાઇ તો તારી માં થઇ છે.

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 Рік тому +1

      Gajanine somnath luta tha shankasih keshubhai ko thakka laga kar baithe gathe kya apa aise samajte ho ki Gujarat lutanekeliye. ?

    • @jitendrasinhsolanki-ug7fk
      @jitendrasinhsolanki-ug7fk 7 місяців тому

      Halka,

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 4 місяці тому +1

    જે સમાજે સમય ને ઓળખી ને એકદમ મહેનત કરી છે તે સમાજ આજે આગળ છે.જય માતાજી.

  • @dkjadeja5068
    @dkjadeja5068 2 роки тому +3

    Jadeja. K. R.
    Bhavnagar na
    Krishn kumare
    Rajvada na aektri Karan ma pahelu rajvadu Bhavnagar apuy te khotu paglu hatu ae pan Sarkar Sathe nakoi kandisan
    Nana bhagdar .
    Garasdar.
    Bhayato .
    Badha mate kofin na kil jevu sabit thayu she.
    Sarkare jamin toch maryada ma shinvi
    Lidhi.
    Addhi jamin kheduto ne didhi.
    Aje garasdar ni
    Xshtriyo ni na koi olah she.
    Hathiyaro shinvi lodha.
    Garas shinvi lidho.
    Sankarsih tame moti
    Moti vatu Karo sho
    To Sarkar same rajuat Karo ke 560. Rajvada.
    To raja ae apya
    Pan aeni Sathe
    Bhayato ni jamin
    Garasdar ni jmino kem lidhi. Saliyana kem bandh karya.
    V. D. Ni jamin kem khalsa Kari.
    Abu to amgrejo ae pan noru karyu.
    Aje he halat
    Rajput samaj ni she
    Tenu pap krishnkumar
    Na mathe she.
    Are rajput tarike ni olakh pan nathi rahi.

  • @krunalsinhdharmendrasinhma4150
    @krunalsinhdharmendrasinhma4150 2 роки тому +36

    ભાષાણ ખૂબ જ સહેલું છે તમારી જેવી ફૂટેલી કારતૂસ અને તમારી જેવા પક્ષ પલટુ ને લીધે સમાજ પાછળ પડે

    • @kiransinhpadhiyar3019
      @kiransinhpadhiyar3019 2 роки тому +2

      Sankasinh bapu tame su karyu

    • @bothampatel7400
      @bothampatel7400 2 роки тому

      @@kiransinhpadhiyar3019 te su karyu? ST/BC ma thi paas thaibne ava bhadwao na talva chatya ne...

    • @sohilchauhan5888
      @sohilchauhan5888 2 роки тому

      પોતાનિપતિશાટામાટેહશે

    • @jayrajsinhvaghela3524
      @jayrajsinhvaghela3524 Рік тому

      Amne Karyu atle to tame a nai Karyu ho Bhai bolvu sahelu 6 Tamara ma hoy to bamo

    • @bothampatel7400
      @bothampatel7400 Рік тому +2

      @@jayrajsinhvaghela3524 ee batav Sankarsihe su karyu? Politics na naame naatJaat kari ane tamara jeva chambuo paida karya jemne desh maate karyu to kai nai pan betha betha dozzatyu

  • @satyanarayansinhbhati5872
    @satyanarayansinhbhati5872 2 роки тому +2

    🙏जय माता जी की 🚩 ॐ नमः शिवाय🙏 🙏 👏 🚩 जय क्षात्र धर्म 🚩👏🙏

  • @kanjisangar2367
    @kanjisangar2367 2 роки тому +8

    જય માતાજી
    તમે મહત્વ ની વાત કરી છે.

  • @kalubhaidabhi4065
    @kalubhaidabhi4065 2 роки тому +38

    ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને એવોર્ડ મલવો જોઈએ.શંકરસિહજી ની વાત ૧૦૦સાચી છે.🙏

  • @jitenpatel4880
    @jitenpatel4880 2 роки тому +14

    Patel Samaj Maro Samaj Mahentu Che Atle Amir Che Motai Nathi

  • @lakhmanbhaichavda3504
    @lakhmanbhaichavda3504 Рік тому +10

    મૂળ માલિક તો અંગ્રેજો હતા, જો ન આપ્યા હોત તો આઝાદ હિંદ ફોજ નું લશ્કર આવતું જ .
    સૌથી પહેલા પ્રેમથી પહેલ કરનાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી ને સાદર નમસ્કાર 💐💐🙏🙏

    • @rsrspatel7644
      @rsrspatel7644 Рік тому

      Good

    • @ajaysinhjadeja582
      @ajaysinhjadeja582 7 місяців тому +1

      આજાદ હીન્દફૉજની અમારી હાય રે લડાય થય હૉતતૉ અતારે અડધુ ભારત ચીનના કબજા મા હૉત

    • @patikjoshi9304
      @patikjoshi9304 4 місяці тому

      મહેબાની થી કોણ સૌરાષ્ટ્ર છોડી ને આવે સુરત ?? - ડર - અને ઉઘરાણી ના લીધે આવ્યા એવું કોઈક ચોપડી માં વાંચ્યું છે

  • @vinodbhaiparmar3755
    @vinodbhaiparmar3755 2 роки тому +18

    शासन मत हमें क्या गया था दूसरों के शासन में आप कहां गए हजार साल हजार साल हमने गुलामी जेली तब तुम कहां गए एचडी पद्मावती की पद्मावती की इज्जत से उनकी इज्जत से खेलते हैं तब भी रोक नहीं

    • @rajputarjunshih1639
      @rajputarjunshih1639 2 роки тому +1

      Pura Yuddh Apne Lada Tha 😄

    • @jaydipsinhgohil4023
      @jaydipsinhgohil4023 2 роки тому

      ખાખરા નાં ખિસકોલા ને આંબાની નો ખબર હોય તો મૂંગો મરાય

  • @smitapatel208
    @smitapatel208 2 роки тому +14

    Badha hindu ek j chhe patel ho k rajput
    And sardar sahib and ane adwitiya chhe
    Sardarsaheb jetli Ekta mate prayatna karo to pratima that
    Tamara gadi reverse gear ma chale chhe

  • @gauravd18
    @gauravd18 2 роки тому +6

    Up bihar ane Rajasthan naa logo ne gujarat maa aavtaa roko ane paccha moklo. Badhi samasyaa naa hal tai jaise...Gujarat maa fakt gujarati bhasa hovi joiye ane hindi maa board lagaavaa naa bandh karavo. Aakha gujarat maa badhi jagyaae laari,galla lai ne ubha thai jaay che hindi bhasi logo..ane surat ane south gujarat ne crime capital banavi didhu che up bihar ane Rajasthan naa logo e..Gujarat government ni 100 % jobs ane center government ni gujarat na quota ni 100 % jobs gujarati mul naa logo ne malvi joie ane bsf,coast guards gujarat border police,gujarat marin police maa gujarati ane kutchi bhasa compulsory karo kutch maa thi palayan bandh thai jaise ane videsh gayelaa gujarat naa logo ne paccha bolaao ane corporate maa first preference aapo ane job aapo ....Gujarat maa thi second language ne hatto. No hindi only gujarati..maharastra ni jam thvu joiye ..

  • @rahmetulladiwan9221
    @rahmetulladiwan9221 4 місяці тому +3

    સાધુ સંતોને આ માણસ બરાબર ઓળખે છે.

  • @prakashpanchal6369
    @prakashpanchal6369 Рік тому +4

    Have aaje dahapan kare chhe, Aaj sudhi te shu karyu ? Khali Khajurya Kari ne rajniti chamkavi, 567 rajvada nu te kem kay na karyu Khali BJP ma chalyu nahi etle Congrass ma bhagi ne shu ukali nakhyu ?

  • @user-gr1xr1qp2b
    @user-gr1xr1qp2b 2 роки тому +5

    જય કૂષણકુમારસિહજી

  • @jitenpatel4880
    @jitenpatel4880 2 роки тому +10

    Rajput Samaj Pan Best Che

  • @gadhiyaprakash64
    @gadhiyaprakash64 Рік тому +17

    સંમેલન રાજપૂત સમાજનું અને વાતો પાટીદાર સમાજની
    પાટીદાર સમાજની મેહનતને બિરદાવવા બદલ આપનો આભાર
    વાહ બાપુ વાહ

    • @patikjoshi9304
      @patikjoshi9304 4 місяці тому

      મહેબાની થી કોણ સૌરાષ્ટ્ર છોડી ને આવે સુરત ?? - ડર - અને ઉઘરાણી ના લીધે આવ્યા એવું કોઈક ચોપડી માં વાંચ્યું છે

  • @jitenpatel4880
    @jitenpatel4880 2 роки тому +10

    Sardar Patel Mota Hata Tyare Tame Aviya

  • @jitenpatel4880
    @jitenpatel4880 2 роки тому +7

    Bhasano Apva Thi Motu Nathi Thavatu

  • @pankajpatel4559
    @pankajpatel4559 2 роки тому +11

    There were internal fighting between 562 , if not United by Patel , no possibility of existence of India & Rajwadas .

    • @vaghelas4719
      @vaghelas4719 11 місяців тому

      They were fighting may be for centuries survived Islamic invaders, Britishers then how can you conclude that there wasn't any possibility?? Even smallest kingdom survived (Bhutan, Maldiv, Oman, Qutar...). How many patel was there in Indian Army when Hyderabad was captured? How many patel fought in army when Kashmir was attacked by Pakistan in 1947 or so. Do you think without becoming Home minister of India he was able to do so? Sardar Patel did the job of unification as a HM of India (not as patidar) and my Bureaucrats worked for these task, Sardar did not meet each and every prince.if He was so powerful then he could have stopped partition of India, convinced Kashmir King to Join India, Bhutan Nepal etc.

    • @pankajpatel4559
      @pankajpatel4559 11 місяців тому +1

      @@vaghelas4719 Somany jaychando was available at the same time & again possibility of India's division in 12 parts & ultimately results in to Muslim rule e:g Irak & Iran&Afghanistan.

    • @vaghelas4719
      @vaghelas4719 11 місяців тому

      @@pankajpatel4559 what are your basis? Don't just throw anything to prove your point. Maratha eliminated almost all the Islamic terror. Why then Muslims did not fight against Britishers to claim their Empire?What do you want to prove?

    • @pankajpatel4559
      @pankajpatel4559 11 місяців тому +1

      @@vaghelas4719 Do you know the world history how they make 56 countries, why ancient Egypt demolished?don't go back today also not possible for you to control west Bengal & whole the south.

    • @vaghelas4719
      @vaghelas4719 11 місяців тому

      @@pankajpatel4559 I am not against unification. My question is what is the evidence ( not arguments). Just like Shri Lanka is very small country but not islamised, Bhutan small country not Islamised, Goa was under Portugal, Tripura was independent country ( joined later), Sikkim was independent country ( joined later) etc. Non of them islamised

  • @rajvirsinhgohil2032
    @rajvirsinhgohil2032 2 роки тому +5

    જય રાજપુતાના

  • @harvijaysinhjadeja6376
    @harvijaysinhjadeja6376 4 місяці тому +3

    मेन मुदो ए के क्षत्रियों हिंदू हिंदू करे छे अने बधा पोत पोताना समाज हातु करे छे

  • @manukarashanjethava2835
    @manukarashanjethava2835 2 роки тому +5

    બાપુ આપની વાત 100% કરી છે

  • @user-fc2ul9ct6s
    @user-fc2ul9ct6s 3 місяці тому +1

    Shree Ram. Java raja koi nahi. Jay shree Ram

  • @thakorsurpal5028
    @thakorsurpal5028 2 роки тому +7

    Mara samaj ne jyare jarur hati tyare shankar sinh alpesh thakor dhaval sinh jeva loko sath chhodelo atle hu aa loko ne kyare maf nai karu🙏🙏

  • @kamleshbarot989
    @kamleshbarot989 Рік тому +1

    Clean and clear Mind, Honestly, Integrity, Satya, Transpercy, Dharm(Manvata), Unconditional Support, Praying and Work person successfully in all fields without hesitation and dought after 1, 2, 3, 4, 5, 10, 15, 20yrs and 25yrs Awards and Rewards multiple times.

  • @chudasamayogendrasinh7339
    @chudasamayogendrasinh7339 6 місяців тому +2

    બહુ સરસ વાત સાચી વાત જય માતાજી

  • @pareshrafaliya2761
    @pareshrafaliya2761 Рік тому +4

    તમે તો હજી સો બીજા એક તમારી નાતમાં થી બીજા સરદાર ઉભા કરો ને

  • @mohangadhavi4543
    @mohangadhavi4543 2 роки тому +7

    शंकर सिंह वाघेला, धन्यवाद् जयमाताजी, वंदेमातरम,,,

  • @dineshchudhari317
    @dineshchudhari317 2 роки тому +4

    Mandir na otle suto hato maro patidar pan aj sukhi se. Bapu. Ane je bija. Moll ma suta hata ene joilyo

  • @aravindsinhchauhan9588
    @aravindsinhchauhan9588 2 роки тому +4

    જય માતાજી બાપુ

  • @jigneshpatel443
    @jigneshpatel443 2 роки тому +5

    Bhai aam bolvathi Kai na thay ema mate long time and hard working joiye saheb Frist best given public then after give respect automatically public ...Jay hind jay bharat

  • @amratlalsherpuriya5269
    @amratlalsherpuriya5269 2 роки тому +26

    સત્યને સ્વીકારવું પડે 🙏👍

  • @jitenpatel4880
    @jitenpatel4880 2 роки тому +6

    Tame Dekhavo Karva Ma Rahi Gaya Bapu

  • @hasmukhrajput2355
    @hasmukhrajput2355 2 роки тому +7

    Jay mataji bapu pan atyra sudhi to avu bhanavyu che ke mogalo Mahan che avu Tame hata bapu to pachi virodh kem na karyo

  • @bharatparikh2151
    @bharatparikh2151 2 роки тому +4

    Sardar patel to congresh na neta hta .jyare bapu b.j.p. ma hta tyare aaj sardar saheb na vkhan karta hta.

  • @pravinbhaikalathiya1667
    @pravinbhaikalathiya1667 2 роки тому +22

    હિન્દુઓ નું વિભાજન ન કરો બધાને એક રહેવા દો

  • @harizala1002
    @harizala1002 4 місяці тому +1

    જયમાતાજી જય માં ભવાની જયહો

  • @ajaysinhchhasatiya7921
    @ajaysinhchhasatiya7921 2 роки тому +10

    Ek navi party banavo... 🚩💯

  • @jitenpatel4880
    @jitenpatel4880 2 роки тому +4

    des ne ajad Karvo To Ne Badha Bapuo Rajvada Hata Tyare

  • @kantibhaikalsara9034
    @kantibhaikalsara9034 2 роки тому +9

    ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી તો ભારતરત્ન ના હકદાર તો છેજ પણ મહારાજા ના નામે ભારત રત્ન નો એવોર્ડ આપવામાં આવે એવી શરૂઆત ક્યારે હરહર મહાદેવ જય સીતારામ

    • @j.k.rabarij.k.rayka.lodran2086
      @j.k.rabarij.k.rayka.lodran2086 2 роки тому

      મહારાજા કૃષ્ણકુમારસિંહજી બાપુને એવોર્ડ નો દેવાનો હોય એ પોતે જ ભારતનુ રત્ન હતા દેવાવાળા એવોર્ડની આસા ના રાખે રાજકીય માણસો તો ગમે તે બોલે

  • @dharmendrakumarsingh5144
    @dharmendrakumarsingh5144 3 місяці тому +4

    राजपूत एकता जिंदाबाद ।
    रूपला जी को पार्टी से निष्कासित किया जाए

  • @zalavanarajsinhkalusinh5100
    @zalavanarajsinhkalusinh5100 2 роки тому +3

    Jay mataji

  • @krishnarajput851
    @krishnarajput851 Рік тому +2

    jay shree ram.......jay mataji

  • @narendrasinhchavda7382
    @narendrasinhchavda7382 4 місяці тому +1

    વાહ બાપુ વાહ લોખંડ ગરમ છે હથોડો મારો

  • @jadejavasudevsinh7766
    @jadejavasudevsinh7766 2 роки тому +3

    જય માતાજી

  • @saukatghasura5129
    @saukatghasura5129 2 місяці тому

    MANNIY SANKAR SING BAPU SIR TEOYE DHARYU HOT TO DESH NA SAHUTHI MOTA PADA ADHIKARI SIR HOT. JAI MATAJI, JAI MA BHAVANI.

  • @smitapatel208
    @smitapatel208 2 роки тому +9

    Bapu votebank mate hinduma bhagla na pado
    A tamne shobhtu nathi
    Tame atla juna jansanghi thaine
    Hindutva ni vat karo

  • @harpalgajera2875
    @harpalgajera2875 2 роки тому +6

    patel community Best community.. Patel samaj Agad Che Atle jalan Thay che.....

    • @LocalCricket360
      @LocalCricket360 2 роки тому +1

      હા ભાઈ તમે આગળ છો અમે કયા ના પાડી ને બરવા ની વાત તો દૂર રાખો હાલ ની તારીખ મોય દરબારો પાસે તો જમીન જાગ ગણું સે

    • @Chunav.express
      @Chunav.express 2 роки тому +1

      ☺️☺️

    • @thomasranjit7781
      @thomasranjit7781 Рік тому

      Badha Patel tho America, Australia Canada Newzland bhage che, jya non vegetarian meat veche che thya kaam kare seee bau Gujarati Loko.

  • @dodiyag3677
    @dodiyag3677 4 місяці тому

    બધાં હળીમળીને સાથે રાખીને સત્ય મેવ જયતે થાય એમ કરવું જોઈએ.

  • @maafilmsproduction6778
    @maafilmsproduction6778 2 роки тому +3

    જય શ્રી રાજપૂત સમાજ જય શ્રી રામ 👍

  • @ruturajsinhrajput1715
    @ruturajsinhrajput1715 9 місяців тому +1

    જય માતાજી wright

  • @gametiharshil2560
    @gametiharshil2560 2 роки тому +3

    Etle totally tamne bija samaj na growth thi problem chhe aaa tamne sharm avi joie saheb shree

  • @ctpatel3588
    @ctpatel3588 2 роки тому +9

    Jay sardar...

  • @jigarprinting8545
    @jigarprinting8545 2 роки тому +4

    Pen is mighter than sword.
    Take pen..

  • @nirubhachauhan9968
    @nirubhachauhan9968 2 роки тому +1

    Jay ho

  • @jitenpatel4880
    @jitenpatel4880 2 роки тому +5

    Mane Garva Che Hu Patidar Chu

  • @dr.smraulji2597
    @dr.smraulji2597 2 роки тому +3

    ઉત્તમ વાત કરી બાપુએ. જય માતાજી

  • @jitenpatel4880
    @jitenpatel4880 2 роки тому +10

    Bapu Sardar Saheb Ni Book Vachilejo Sardar Patel Saheb Su Kari U Che Des Mate Darek Samj Mate

    • @jitendrasinhrana3337
      @jitendrasinhrana3337 2 роки тому +3

      અત્યારે તમે કેટલી મિલ્કતો દેશના માટે દાન કરશો

    • @sp_darbar_07
      @sp_darbar_07 2 роки тому +2

      @@jitendrasinhrana3337 revado amni vato have

    • @Chunav.express
      @Chunav.express 2 роки тому +1

      @@jitendrasinhrana3337 tame ketli kari te kone jarik samji vichari ne bolo

  • @babamaheshvrrajrajeshvre9963
    @babamaheshvrrajrajeshvre9963 2 роки тому +1

    हम जब जंगल में शिव मंदिर की सेवा में थे। तो श्रावण मास में सभी लोग आया करते थे। ऐसे में गुजरात के मुली (परमार का मुली से) दो लौग आये थे तो जंगल देखने के बाद बोलते थे कि यह बड़ी गाड़ी आ सकतीं। मैं तो सुनने के बाद बोला कि यह दारु मांस मदिरा का सेवन करने वाले को आनी मनाई है मेरी कुटीर में और मंदिर में दर्शन करने के लिए देह शुध्दता वाले लोगों को आने देता हूं। (उनके मन में था बड़ा गाड़ी में यहां दारू की पेटीया उतरे तो सभी जगहों पर आसानी से भेज सकते हैं)। तो वहां यह परमार की पैदावार को कहा पता था कि यह महात्मा के आगे झाला श्रत्राणी की और संन्यासी ब्राह्मण की पैदावार को मिलने के लिए भी परमीशन लेना पड़ता है। इतना घमंडी परमार था लेकिन श्रावण पुरे होने में दो दिन पहले ही पता चल गया कि यह 38 साल की उम्र में हिमालय के योगी को पशीने लाया गया था वौ भी मुली के परमार के सामने। उपरोक्त बातें वर्तमान में अपने आप को श्रत्राणी के बेटे को संदेश है तुम्हारे संस्कार पर। (2) मुली के परमार के सामने हिमालय के योगी शरीर से थरथराता था। मेरे ऊपर सभी तांत्रिक प्रक्रिया कर थकावट के बाद मेने भोजन प्रसाद परमार भी था करवा दिया था। बाद में भेट जो भी हो सकता है वहीं। बाद में कहा था कि। तुम हिमालय से आया है लेकिन तुझे क्या पता है कि यह ब्राह्मणों श्रतिय वैष्णो शुद्र ईन चारों कंपनी के पैदावार को। हम आदेशों देते हैं। उनकी पैदावार हमे नहीं दे सकता तुम ब्राह्मणों की पैदावार है तो तेरे बाप ब्रह्मा को भी हम आदेश देते हैं। इतना सुनते ही हिमालय से आने वाले की हालत गंभीर होने लगी थी तो परमार भी पसीने से लथपथ था। बातें समझ समय की होती है। चारों वर्णों के पतनशील में ईषा है कारण। मुझे आदेशों देने वाले आज जो मंदिर की सेवा था श्रतिय इसकी हालत के साथ युगों युगों के पापों में डालकर शिव ने रखदिया है। मैं बाबा महेश्वर राज राजेश्वरी गुजरात के चुडा पीनकोड 363410

  • @user-vf9ex8nw5t
    @user-vf9ex8nw5t 3 місяці тому

    Jaymataji

  • @harshitvasavada201
    @harshitvasavada201 2 роки тому +1

    Bapu Rocks
    Jai Mataji🚩🙏
    Brhamano na Rakshak🙏

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 4 місяці тому

    વાહ વાહ બાપુ આદરણીય શ્રી વડીલ

  • @rameshprajapati4342
    @rameshprajapati4342 3 місяці тому

    Excellent truth of life for

  • @aravindsinhchauhan9588
    @aravindsinhchauhan9588 2 роки тому +19

    જય ભવાની જય રાજપૂતના બાપુ રાજપૂત કરણી સેના સાથે જોડાય જાવ

  • @alekhpatel3172
    @alekhpatel3172 2 роки тому +3

    ઉતર્યો અમલદાર કોડી નો

  • @amitbhikadiya3557
    @amitbhikadiya3557 2 роки тому +3

    Sardar mota thatya tamarathi tamara manni vatche .

  • @saukatghasura5129
    @saukatghasura5129 2 місяці тому

    MERA BHARAT DESH MAHAN

  • @chehrajithakor2614
    @chehrajithakor2614 Рік тому +1

    બહુ સરસ વાત કરી છે 👌

  • @gametiharshil2560
    @gametiharshil2560 2 роки тому +2

    Mughalo ane angrejo ni gulami nati karvi ne pote pan kari ne rajya ni prja ne pan karavi

  • @gauravd18
    @gauravd18 2 роки тому +3

    Maharana Pratap kartaa pan mota..siddhraj jaisinh solanki, bhim dev solanki, satta ji jadeja, halaji jadeja, bhanji dal jadeja, kuvar ajaaji., veer hamirsinh ji gohil, veer vachraj sinh solanki, jam abdaaji, veer Monkdaa ji gohil , aa badha aapna pradesh naa che pan aapne bijaa pradeso naa logo naa satute lagaavye che ....

    • @jitendrasinhrana3337
      @jitendrasinhrana3337 2 роки тому

      રાજાઓ વખતે તેમના ઈતિહાસના લેખ આકાશ ને અડી જાય એટલા છે અને તેઓ પોતે યુદ્ધમા જતા અને શહીદ થતા અત્યારે

  • @kamleshbbarot7387
    @kamleshbbarot7387 2 роки тому +2

    Satya,Dharma(Manvata),Unconditional Support, Praying and Work Persons, Successfully easily in all fields after 1,2,3,4 and 5yrs, easily Higher Level Achievement.

  • @beenabazala5485
    @beenabazala5485 3 місяці тому

    જય માતાજી તમે ખૂબ સરસ રજુઆત કરી

  • @girish.b.pandya.bhiloda997
    @girish.b.pandya.bhiloda997 4 місяці тому

    ૨૧/૨૧ વખત પૃથ્વી ને નિ:ક્ષત્રિય કરનારા ના વંશજો ને આજના ક્ષત્રિય સમાજ દ્વારા એમનું બહુમાન કરવામાં આવે છે,
    આપના કુલગુરુ, કુલગોર દેવગુરુ બૃહસ્પતિ ના વંશજો સાચા અર્થમાં આપના સમાજ ના સાચા હકદાર છે,
    જે હાલમાં ગુરુ બ્રાહ્મણ સમાજ તરીકે ઓળખાય છે.

  • @jayvaghela7987
    @jayvaghela7987 2 роки тому +3

    Sachi vat che aapde dayra ma paysa uadadva mathi j ucha nai aavta

  • @miteshmamtora7964
    @miteshmamtora7964 2 роки тому +1

    Mugal vakhte je bhega n thya e have Kem thase tyare ek thai ne ladya hot to Mughal avyaj na hot

  • @Hetukpatel1978
    @Hetukpatel1978 4 місяці тому

    અલ્યા જે લોકો એ રાજ્ય આપવાની ના પાડી હતી એમને સરદારે શું કર્યું એ પણ યાદ રાખો

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r 4 місяці тому +1

    Gujrst dher rajput vagela sarkar⚔️⚔️⚔️🙏🙏

  • @ArvindPatel-so3qm
    @ArvindPatel-so3qm 2 роки тому +2

    करोड़ों रुपए की कॉलेज बनाया गया वह गरीब किसानो की जमीन रोड टच सस्ता खरीद लिया और पब्लिक को उल्लू बनाता है ,कांग्रेस पार्टी में सी एम बना फिर भी कोय काम नही किया ,सिर्फ अपना काम किया करोड़ों अरबों रुपए खाया और प्रॉपर्टी बनाया

  • @shreemeldimatajimandirhira8317

    જય સરદાર

  • @pravinsinghrajputgujarat7175
    @pravinsinghrajputgujarat7175 Рік тому +2

    जय भवानी बापू ने

  • @ranadilipsinh8345
    @ranadilipsinh8345 2 роки тому

    Jai bharat .

  • @harjeetsinghrajput1679
    @harjeetsinghrajput1679 2 роки тому +1

    क्षत्रिय एकता

  • @buddhamaitriy3472
    @buddhamaitriy3472 2 роки тому

    all rajput must together and do progress coz they have to save hindutva

  • @pratikpatel305
    @pratikpatel305 11 місяців тому +2

    Leave comfort zone then you will also prosper

  • @surekhagohilofficial5399
    @surekhagohilofficial5399 2 роки тому

    Wow