સમસ્ત ક્ષત્રીય સમાજ ને શું કીધું સાંભળો | Shankarsinh Vaghela | Jadav Gadhvi Loksahitya

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 332

  • @dineshpurohit2065
    @dineshpurohit2065 7 місяців тому +27

    લાખો ક્ષત્રિયને સમજાવવા કરતાં એક ને સમજવા સાધુ સંતો મહંતો ને વિનંતી 🙏🙏

  • @ManharsinhChauhan-fw4iu
    @ManharsinhChauhan-fw4iu 7 місяців тому +23

    ખુબ સારું માર્ગદર્શન આ ક્ષત્રિય સમાજને આપ આપી રહ્યા છો.કોઈની લીટી નાની નથી કરવાની પણ આપણી લીટી મોટી કરવાની છે.અન્ય સમાજ પાસેથી શીખવાનું છે કે તે સમાજ કેવી રીતે આગળ વધ્યો.ઉચ્ચ ભણતર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.એક નિવૃત્ત વર્ગ ૧ સરકારી અધિકારી.ધન્યવાદ અને પ્રણામ.જય સ્વામિનારાયણ.Manharsinh ચૌહાણ

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      વાહ ! આપ એક શિક્ષીત હોવાના નાતે જનરલ સામાજિક લાગણીઓને આપ સાહેબ સમજી શકતા હશો વિરલ વિચારધારા પણ આવકાર્ય છે.પણ‌ સત્તા પર આવ્યા બાદ જ્ઞાતિવાદ ને સ્થાન ના આપવું જોઈએ કારણ કે ભારતના દરેક નાગરિક મત આપીને પોતાના પ્રતિનિધિને એક વિશ્વાસ અને લાગણી ના માધ્યમથી ચુંટે અને ચુટાયેલ વ્યક્તિ પોતાની જ જ્ઞાતિ નું ભલું કરવામાં અને અન્યની ઘોર ખોદી નાખવામાં રચ્યો પચ્યો રહે એ દરેક સમાજ ને ખુંચે એ સ્વાભાવિક છે.
      મેરા ભારત મહાન.જય‌ સંવિધાન,જય બાબા ભીમ.

  • @ARVINDPatel-cl5og
    @ARVINDPatel-cl5og 7 місяців тому +7

    વાહ બાપુ, આપ ની નિખાલસતા.. પોતાના જીવન ની ભૂલ દારૂ બાબતે જાહેર માં કબૂલ કરી તે જ સાચો ક્ષત્રિય 👍🚩🙏જય ભવાની 🙏

  • @mahendraparmar8416
    @mahendraparmar8416 7 місяців тому +17

    બાપુ સાચીવાત જય મોઞલ માં

  • @drketanlimbachiya784
    @drketanlimbachiya784 7 місяців тому +29

    જય માતાજી
    મા. શંકરસિંહ વાઘેલા બાપુ એ રાજપૂતના કિંમતી રતન સમાન છે.

    • @mvadher9726
      @mvadher9726 6 місяців тому

      સારાં કારખાનામાં કામ ઉપર નથી રાખતા

  • @rupsingbhaisolanki640
    @rupsingbhaisolanki640 7 місяців тому +23

    વાઘેલા સાહેબ ધન્ય વાદ ખુબ સરસ વાત કરી હું તો વણકર પણ દરબારોને ખુબ માનું આદર ભાવ આપું સાહેબ એક શબ્દ આપણી પાસે આપણા બાળકો જમવા નથી બેસતા આને સમજિજાય તો બાદુ બરાબર ધન્યવાદ બાપુ શુભ રાત્રી 🌹🌹🙏🙏

    • @RajendrasihnRathod
      @RajendrasihnRathod 2 місяці тому

      Joe sancos and Papa which actually are Jay Potter Jay hen

    • @dhutarsinhjadejadhutarsinh1556
      @dhutarsinhjadejadhutarsinh1556 2 місяці тому +1

      Bhai 5 angli sarkhi nthi hoti, mara bhai bandh gna harijan samajna 6,ame koi antar rakhta nth.

  • @ashokmakwana9243
    @ashokmakwana9243 7 місяців тому +7

    સંવિધાન માં વિકાસ ના રસ્તા છે

  • @kanubhaidesai8393
    @kanubhaidesai8393 7 місяців тому +8

    સન્માનનીય શ્રી શંકરસિંહ વાઘેલા બાપુએ ઘણી જ મહત્વની સમજણ આપવાની ઉમદા કોશિષ કરી અને રૂઢિ ચુસ્ત વાડા માંથી બહાર નીકળી વિકાસ ની દુનિયા સાથે કદમતાલ મિલાવી પોતાનો વ્યક્તિગત વિકાસ, કુટુંબનો, સમાજ નો કે દેશ નો વિકાસ શરૂ કરવો હોય તો બાંધ છોડ ની નીતિ અપનાવી આપણા માટે ગૌરવની બાબત સાથે દેશને પણ ફાયદો થાય ત્યારે જ તમારું જીવન સાર્થક છે.તે સમજવા જણાવ્યું. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.

  • @arunpatel5013
    @arunpatel5013 7 місяців тому +8

    એક મહાત્મા એ જણાવેલ છે કે બ્રહ્મ છે બ્રહ્મ મહત્વ ખોયા ક્ષત્રિય યે વિરતવ ખોયા તેવી વાત છે મહાશય ની🙏

  • @sureshfurniture5766
    @sureshfurniture5766 7 місяців тому +15

    कोइपण समाज एक थशे तो कदाच भारत उपर राज करशे,
    पण हिन्दु समाज जातिवादथि उपर उठि एक थशे तो पुरा विश्व उपर राज करशे, विश्व गुरु बनशे भारत॥ जय आर्याव्रत ॥ओम॥

    • @paras4459
      @paras4459 7 місяців тому +1

      Right

    • @jethalaljetpariya1035
      @jethalaljetpariya1035 2 місяці тому

      Good

    • @jayantibhaihirpara733
      @jayantibhaihirpara733 2 місяці тому

      દેશમાંથી ભ્રષ્ટાચાર ચાલુ રાખીને અને ૩૦ થી ૪૦ વર્ષ મોડો ન્યાય આપીને.....
      વિશ્વગુરુ બનવાનું જે વાતો કરે છે તે... લોકોને ઉલ્લુ બનાવવાની વાત છે....

  • @vinubhairatabhaisodha3001
    @vinubhairatabhaisodha3001 7 місяців тому +10

    જય માતાજી
    કમલ નું ફુલ અમારી મોટી ભુલ હતી

  • @HariAhir-f5o
    @HariAhir-f5o 2 місяці тому +3

    રૂપાલા,સાહેબે,તમને, સત્ય કિધોછે,

    • @HitendrasinhParmar-r4f
      @HitendrasinhParmar-r4f 2 місяці тому

      Rupala saheb baap lage che Tamara loko no,atle to baap kye dikra badhu mani lye

    • @hh171hj
      @hh171hj Місяць тому

      Dofa Delhi ma java ni jarur nhi , palanpur na navab ni begam rajput hti manbai jadeja, Itihas tapasi leje ​@@HitendrasinhParmar-r4f

  • @hematchavda2701
    @hematchavda2701 7 місяців тому +19

    મહાન જ્ઞાતિવાદી ને નમન પોતાના કાર્યકાળમાં ખુબ જ જ્ઞાતિવાદ કર્યો અને ગાડી રીવેશ.
    મહાન પક્ષ પલ્ટુ.

    • @manishgohel3239
      @manishgohel3239 7 місяців тому +1

      આવા ને નમન નો હોય

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      @@manishgohel3239
      સાચી વાત છે.જ્ઞાતિવાદના‌ ભીષ્મ પિતામહ છે.મને એક વખત રોકડું પરખાવ્યું કે હું તને ઓળખતો નથી અને તારી વાડીએ આવ્યો હોય એવું મને યાદ પણ નથી અને તારા બાપા ક્દાચ મારા રાજકીય મિત્ર હશે પણ હું નથી ઓળખતો.
      અહીં તો હું અમારા સમાજના લોકો સિવાય કોઈ ના કામ નથી કરવાનો અને મારી મુલાકાત લેવા ક્યારેય ના આવવું...
      સતા આવ્યા બાદ....
      જોકે સમસ્ત રાજપુત સમાજ આને ઓળખી ગયો છે.
      એમની સાથે અમોએ ફોટા પડાવ્યા એ બતાવ્યા છતાં માન્ય રાખેલ નહીં....
      ત્યારબાદ ધોતીયા કાંડ થયું હતું..
      અને ડંફાસ મારતા કે મારી સરકાર ટનાટન ચાલશે અને બાલ મરણ થઈ ગયું ભાજપને ટાઢા પાણીએ ખસ ગઈ.
      ત્યારબાદ કોંગ્રેસના વંશવાદ પ્રવાહમાં ભળી ને પોતાની જુની આવડત મુજબ સંચવાઈ ગયા...
      પોતાની જ્યારે સત્તા હતી અને દલિત સમાજના‌ લોકોએ જ્યારે આંદોલન કર્યું ત્યારે પોતે શાસક પક્ષ માં હોવા છતાં ગુજરાત બંધને ટેકો જાહેર કર્યો અને કેશોદની પરિસ્થિતિ કાબુ બહાર ગઈ બિચારા નિર્દોષ યુવાનો જે બજારમાં ખરીદી કરવા નિકળતા પોલીસ ગોળીબાર નો ભોગ બનીને મોતને ભેટી ગયા અને આમ જનતા નું દબાણ આવ્યું એટલે ફરી આંદોલનનો ટેકો ખેંચી લીધો અને મગરનાં આંસુ પાડ્યાં.
      આવી છે ભાઈની ચાલાકી....
      જય શ્રી રામ,જય વેલનાથ,જય વીર માંધાતા સિંહ,જય જલારામ,જય ઈતર સંગઠન સમિતિ ની જય હો.....

    • @hematchavda2701
      @hematchavda2701 7 місяців тому

      @@manishgohel3239 રાઈટ

    • @ajitchauhan9699
      @ajitchauhan9699 7 місяців тому

      1.5 years ma Sankarsinh e je karyu hatu Rajputo mate koi Mai na lale nathi karyu!

    • @paras4459
      @paras4459 7 місяців тому +1

      Samaj ne bahu motu nukshan to aa bapu a pahochdyu che, etle atyare sufiyani vato kari rahya che .

  • @pratapsinhzala6870
    @pratapsinhzala6870 7 місяців тому +7

    જય ભવાની

  • @bhimshibhaigodham-sd6mn
    @bhimshibhaigodham-sd6mn 7 місяців тому +5

    વાહ બાપુ વાઘેલા બાપુ સાહેબ

  • @tanvirsaiyed6013
    @tanvirsaiyed6013 2 місяці тому +1

    શંકરસિંહ તમને બધા ઓળખે છૅ

  • @ranjitsinhvaghela2302
    @ranjitsinhvaghela2302 Місяць тому

    સમાજને સાચી સમજણ આપવા બદલ ધન્યવાદ

  • @hansrajthumar5333
    @hansrajthumar5333 7 місяців тому +4

    Vaghela Saheb aaje Gyan avyu.

  • @RkGohil-cb3xl
    @RkGohil-cb3xl 6 місяців тому +36

    બાપુ આજ સુધી કોઈ સ્ટેટે પાંચ ગરીબ દીકરી ને નથી પરણાવી કે કોઈ ગરીબ ક્ષત્રિય ને ઘર નથી બનાવી આપ્યુ કે ક્યાંય સમાજ માટે ભવન કે જગ્યા નથી આપી કે ક્યાંય મંદિર નથી બનાવ્યુ કોઈ સ્ટેટે નાના ક્ષત્રિય ને સહાય નથી કરી રાજ સોંપ્યા પછી ની આ વાત કહુ છુ ખોટુ હોય તો માફ કરજો ને સાચુ હોય તો જય માતાજી

    • @vinushrajput.8801
      @vinushrajput.8801 6 місяців тому +2

      આ હવે સમજી જાવ કોન છે.

    • @harpalsinhzala8916
      @harpalsinhzala8916 2 місяці тому

      1000%sachi vat bhai

    • @nitinkanani8401
      @nitinkanani8401 2 місяці тому +1

      કાઈઝ ખોટું નથી કહેત,100% કરતા વધુ સાચુ બોલોછો

    • @jatavadiyaKetan
      @jatavadiyaKetan 2 місяці тому

      ​@@vinushrajput.8801😮
      Lll

    • @dasratsinh1420
      @dasratsinh1420 2 місяці тому

      સો ટકા સાચી વાત કરી આપે ધન્યવાદ

  • @harendrapatel8038
    @harendrapatel8038 6 місяців тому +8

    ઈતિહાસ માં જોવો જે કહ્યું છે તે સાચું જ છે બાકી આ નાટક બાજી બંધ કરો

  • @manilalbhoya7409
    @manilalbhoya7409 7 місяців тому +5

    વાહ બાપુ

  • @ishwarchhabhaiya2726
    @ishwarchhabhaiya2726 7 місяців тому +1

    જય લક્ષ્મી નારાયણ

  • @sonirajubhai3733
    @sonirajubhai3733 7 місяців тому +6

    સાંચી વાત કરી છે બાપુ એ
    ‌‌જય માતાજી

  • @GIRISHNAYAK-h4e
    @GIRISHNAYAK-h4e 7 місяців тому +3

    Jay Ho bapu

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 7 місяців тому +6

    જયમાતાજી 🙏

  • @ashwinthakor1751
    @ashwinthakor1751 7 місяців тому +2

    પરમ સત્ય અને ઉચ્ચત્તમ વાત કરી બાપુ એ, જય માતાજી 🙏⚔️🚩✅💪

  • @natubhaimakwana9805
    @natubhaimakwana9805 2 місяці тому

    તમારી વિચાર ધારા ક્ષત્રિય ને શોભે એવી છે. મિથ્યા બાબતો છોડી સાચો માર્ગ બતાવવો એ જ સાચું ક્ષાત્રતવ છે.

  • @nareshkothari5446
    @nareshkothari5446 2 місяці тому

    Vah Sankar shih bhai sav shachi vat

  • @gohilviramdevsinh6050
    @gohilviramdevsinh6050 7 місяців тому +13

    જય માતાજી વાઘેલા સાહેબ

  • @जयजयश्रीराम1947

    ક્ષત્રિય સમાજ ને રાજકીય નેતાઓ મા પોતાનુ ભવિષ્ય દેખાતુ હોય તો એ મૃગજળ સમજવુ.🙏

  • @p.u.chauhan3416
    @p.u.chauhan3416 2 місяці тому +4

    માણસ પોતાના વિચારોથી મહાન બને છે

  • @VanrajsinhChudasama-ti7hl
    @VanrajsinhChudasama-ti7hl 7 місяців тому +5

    જય માતાજી

  • @thummarchirag2011
    @thummarchirag2011 7 місяців тому +4

    Waahhh sat sat naman bapune

  • @thakarshibhailukhi7774
    @thakarshibhailukhi7774 2 місяці тому +2

    જય હો બાપુ
    જય સરદાર

  • @vikramsinhsolanki7931
    @vikramsinhsolanki7931 7 місяців тому +6

    બાપુ બહુ થયું ,તમે ક્યાં હતા અને અત્યારે ક્યાં છો.

  • @viramdevsinhvaghela8855
    @viramdevsinhvaghela8855 2 місяці тому +1

    સ્ટેટ માત્ર પોતાનો મોભો, રુઆબ અને પોતાને સમાજ થી મહાન ગણી ચાલ્યા છે ક્યારેય સમાજ ને કંઈ આપ્યું નહિ.. દેશ ને રજવાડા દાન મા આપ્યા પણ ભાયાતું ના બાળકો ના ભણતર માટે વિઘો ક્યાય આપ્યો નહિ.. મોટી માઁ થઇ અન્ય સમાજ ને પ્રતિષ્ઠ થવા જમીનો ના દાન કર્યા.. સમાજ માટે સ્ટેટ રાજવીઓ તદ્દન નકામા રહ્યા છે..

  • @taherkhety9594
    @taherkhety9594 7 місяців тому +1

    Jai Jai Shree Ram. Jai Jai Maa Bhawani. Xatriya Shamaj Ekta Jindabaad Jindabaad.

  • @narendrapandya9034
    @narendrapandya9034 6 місяців тому +4

    આમને કેટલીવાર પાતળી બદલી પોતાના જ માટે કામ કર્યું છે આની પાછળ પણ રાજકીય રમત જ હશે જે પણ બન્યું જાને અજાણ માફી પણ માંગી જાહેરમાં પણ માણીયે દરેકે સરકાર મોદીજીની ટીમે જે કામ કર્યું તેના પર પાણી નહીં ફ્ર્વ્યુ હોય આભાર દરેકનો આમાં બીજા લાભ ના લઇ જાય તેપણ જોયું જ હશે દરેક હિન્દૂ એક જ છીએ માનવું જ જોઈએ બીજાને પણ સમજાવવું જોઈએ આજે જે પ્રગતિ શાંતિ ખુશી તેમાં તિરાડ ના પડે તે પણ જોવાબુ છે જોયું જ હશે ફરીથી આભાર દરેકનો સો સોરી

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan5295 7 місяців тому +1

    વાહ વાહ લીસોટા જી બાપુ ! સાપ ગયા ને ......લીસોટા રહ્યા !! વાહ વીરો અને વીરાંગનાઓ !! 🙏જય માતાજી 🙏🙏

  • @bhojesingrajput3953
    @bhojesingrajput3953 6 місяців тому +1

    Bapu Saheb Ekdam Sachi Vat Khi Che Jay gujarat

  • @patelamrutbhai9592
    @patelamrutbhai9592 2 місяці тому +2

    ડાહી સાસરે ન જાય ગૉડી ને શીખામણ આપે,બાપુ ઍ અત્યાર સુધી મૉ જે સમજાવો છો તે માટે આપનુ યોગદાન છે કૈ કે પછી ચૂટણી લક્ષી છે,
    જય માતાજી 🙏

  • @Jmp1990-p8z
    @Jmp1990-p8z 7 місяців тому +2

    🙏jai maa bhavani🙏

  • @harshadpanchal1883
    @harshadpanchal1883 7 місяців тому +9

    Va h bapu salam che aapne

  • @prernajadeja9669
    @prernajadeja9669 7 місяців тому +2

    બાપુ ને હું સમર્થન આપું છું જય દ્વારકાધીશ

  • @patelrasikbhai50
    @patelrasikbhai50 2 місяці тому

    Jay sardar jay Patidar. Jay uma khodal

  • @ravjibhaikankotiyaprufbhgv5387
    @ravjibhaikankotiyaprufbhgv5387 7 місяців тому +4

    હવે સમાજ ને ભૂલો. એક પિતા ના સંતાન છીએ

  • @dayabhaiparmar8612
    @dayabhaiparmar8612 7 місяців тому +3

    100% સાચી વાત છે..

  • @dattusinhsindha1486
    @dattusinhsindha1486 7 місяців тому +7

    બાપુ તમે મારાં આદર્શ છો, તમને જોવા અને સાંભળવા e મારું ભાગ્ય છે.કોણ જાણે કેમ એ ખબર નથી. તમારા રૂબરૂ દર્શન કર્વાછે
    જય માતાજી

  • @ilapatel1761
    @ilapatel1761 7 місяців тому +2

    આ બાપુ ના હૃદય ની વેદના છે. જય માતાજી

    • @KiritJakharia-fc8tz
      @KiritJakharia-fc8tz 2 місяці тому

      સાચી વાત માટે બાપુનો આભાર.

  • @NarsinhbhaiVankar
    @NarsinhbhaiVankar 2 місяці тому +1

    Shankar sinh bapu ne so so selluate..hai..

  • @bhimshibhaigodham-sd6mn
    @bhimshibhaigodham-sd6mn 7 місяців тому +2

    વાહ

  • @TejDobariya
    @TejDobariya 6 місяців тому

    બાપુ તમે દારૂ મૂક્યો તે બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ🇮🇳✍🏻🇮🇳 આવી સમજણ જો દરેક જ્ઞાતિ જાતિના યુવાનોમાં આવી જાય 🇮🇳 તો આપણો દેશ સોનાની ચડીયા બની જાય 🇮🇳❤️🇮🇳

    • @dhirubhasolanki4220
      @dhirubhasolanki4220 2 місяці тому

      Daru mukeyo nathi pan doctre kedhu cheke have pesho to ticket fate jase

  • @uઆર
    @uઆર 7 місяців тому +1

    જયહો વાઘેલા સરદાર 🙏🙏👌👌👌🙏

  • @pradipsinhgrathodrathod
    @pradipsinhgrathodrathod 2 місяці тому +2

    શંકર સિંહ વાઘેલા બાપુ આપને વંદન કરું છું

  • @JayramRabari-du6zr
    @JayramRabari-du6zr 7 місяців тому +2

    Wery Nice spich Bapu

  • @VijayThakar-fp7yd
    @VijayThakar-fp7yd 7 місяців тому +1

    Jay ma bharti jay ambe jay jag janani sahunu karo kalyan dayadu parabhu pot potana estdavne dukha thay avu na karo ama darek samajne mate samjvanu cha jena petama haramnu anitinu anyaynu adharmnu papnu avu to ghanu badhu cha darek samaje darek babatma maja muki didhi cha atleto Aa gadhada thay cha ane asamajik tatvone amantran male cha ane papno vadharo thay cha mate darek samaj ak ma bapna santano cha am samjine santi thi samadhan karo ane dareknu bhalu karo ane bhalu eicho jay fulnath mahadav hari har oum santi jay dwarika dhish

  • @Jmp1990-p8z
    @Jmp1990-p8z 7 місяців тому +1

    🙏jai Shree ram 🙏

  • @sureshbhaivala5845
    @sureshbhaivala5845 7 місяців тому +2

    Sachot Said... Bapu

  • @ghanshyamgadhiya6097
    @ghanshyamgadhiya6097 7 місяців тому +1

    સરસવાતકરીબાપુયેનમસકારબાપુ 8:32

  • @nitinkanani8401
    @nitinkanani8401 2 місяці тому

    Rajput aaa halat mate Shankarsih Vagela,ane temna jeva leder 100% javabdar chhe......

  • @ushadave8153
    @ushadave8153 7 місяців тому

    Ramesh Dave, khokhra areas, maninagar, Ahmedabad, Gujarat. Wah Bapu wah Dhanya apna apar anubhavene

  • @surubhasarvaiya2166
    @surubhasarvaiya2166 7 місяців тому +2

    બાપૂ જીયો હજારોસાલ

  • @maganbhaipatel5248
    @maganbhaipatel5248 7 місяців тому +2

    Jay.mataji.🙏

  • @vaghelabannaofficial5934
    @vaghelabannaofficial5934 7 місяців тому +2

    Jay bhavani ⚔️🗡️🗡️🗡️🗡️🗡️

  • @rameshmaheta641
    @rameshmaheta641 7 місяців тому +2

    મહાદેવ

  • @manukumarmori394
    @manukumarmori394 6 місяців тому +1

    In today's world competition now it require new progressive india. These are old thinking, now Rajput needs brains who can give a top status by education and not by old sward, gun etc.
    Bapu...public ne saru shikhvo. Juna jamana gaya.
    Jai Mata ji.

  • @Pateliyamaheshkumar
    @Pateliyamaheshkumar 7 місяців тому +1

    Jay Sreeram bapu

  • @VijayChauhan-ij3rn
    @VijayChauhan-ij3rn 7 місяців тому +1

    🙏

  • @babubhaikalathia5596
    @babubhaikalathia5596 7 місяців тому +1

    સમજુ છે તેને સમજાવાની જરૂર નથી,ખાલી એક નેજ સમજાવાની જરૂર છે .

  • @DarbarBhavan-n8n
    @DarbarBhavan-n8n 7 місяців тому +3

    સમાધાન નથી કરવાનુ

  • @Jmp1990-p8z
    @Jmp1990-p8z 7 місяців тому

    🙏jai Mataji 🙏

  • @JagdishDarji-q9f
    @JagdishDarji-q9f 2 місяці тому

    Khare khar bahuj Saras vat kari ane Sachi vat 6e

  • @ramamakwana1341
    @ramamakwana1341 7 місяців тому

    Jay Shankarsinh vaghela Bapu jay Rajput 🙏🇹🇯

  • @Jmp1990-p8z
    @Jmp1990-p8z 7 місяців тому

    🙏jai maa harsiddhi 🙏

  • @dashrathamin9586
    @dashrathamin9586 2 місяці тому

    વાહ ભાજપ દૂત બાપુ

  • @પુથ્વીરાજસિહ
    @પુથ્વીરાજસિહ 7 місяців тому

    ❤જયમાતાજી❤

  • @AhirVallabhbhai-p3n
    @AhirVallabhbhai-p3n 7 місяців тому +1

    वाह

  • @MahendarsingJadeja-bx3fi
    @MahendarsingJadeja-bx3fi 7 місяців тому +1

    Jay,,mataji

  • @girirajsinhchauhan132
    @girirajsinhchauhan132 2 місяці тому +1

    તમે.બાપુ.ઘણાસમયથી.રાજકારણમા.છો.તો.તમે.સુ.કયુ.સમાજનુ.

  • @Jmp1990-p8z
    @Jmp1990-p8z 7 місяців тому

    🙏jai maharana pratap 🙏

  • @taslimapatel15
    @taslimapatel15 7 місяців тому

    Vahhhh bapu vahhhh

  • @dhaval246
    @dhaval246 7 місяців тому

    Good ❤ Jay Siyaaram ❤❤❤❤❤

  • @rajeshbaraiya5494
    @rajeshbaraiya5494 7 місяців тому

    Jay Ho ❤

  • @chaudhariramubhai9107
    @chaudhariramubhai9107 2 місяці тому +2

    બાપુ સરકાર બના ભી સકતા હૈ ઓર તોડ ભી
    સકતા હૈ

  • @bakuloza6383
    @bakuloza6383 7 місяців тому +4

    શંકરલાલ તમારો સમય કયાર નો પુરો થઇ ગયો એ તમને હજુ ખબર નથી ?
    હવે માળા ફેરવો

  • @dantaniravi988
    @dantaniravi988 7 місяців тому +1

    Nice 👍

  • @HareshChauhan-fr7lv
    @HareshChauhan-fr7lv 2 місяці тому +4

    દરબાર અને રાજપૂત બન્ને ક્ષત્રિયો છે તો પછી એક જનરલ માં આવે છે અને બીજા OBC મા આવે છે કેમ???

    • @dasratsinh1420
      @dasratsinh1420 2 місяці тому +3

      સો ટકા સાચી વાત છે જનરલ આવે એજ રાજપૂત ક્ષત્રિય

    • @HareshChauhan-fr7lv
      @HareshChauhan-fr7lv 2 місяці тому

      @@dasratsinh1420 OBC vala kon se bhai

  • @shilpapatel7455
    @shilpapatel7455 7 місяців тому

    Khubaj sachi vat

  • @mehtabharat4312
    @mehtabharat4312 7 місяців тому

    Jay mataji mara pitaji Na aap Mann niy hata pitaji hayat nathi akdan sachu Amaro parivar javtlia chia

  • @devilathakkar3287
    @devilathakkar3287 7 місяців тому +1

    Bichara Shankar ane Shakti jivte jee muaa

  • @jayshrinmarmunigurudevjays5167
    @jayshrinmarmunigurudevjays5167 7 місяців тому +1

    Bapu AAP je kyo chho te rait chhe jay mataji

  • @jigarprinting8545
    @jigarprinting8545 7 місяців тому +2

    Pen is mighter than sword.
    Sword already we have.

  • @AmarVaghel
    @AmarVaghel 7 місяців тому

    Good bapu

  • @nitashukla2210
    @nitashukla2210 7 місяців тому

    V.good speech

  • @BalvantsinhParmar-g9g
    @BalvantsinhParmar-g9g 7 місяців тому

    Vah,bapu balvantsinh Rajput

  • @-change-maker4562
    @-change-maker4562 7 місяців тому +1

    आपने जो भी कहा वह ब्राह्मण समाज के लिए भी उतना ही सही है।

    • @ravindraninama8342
      @ravindraninama8342 7 місяців тому

      ओ कैसे

    • @-change-maker4562
      @-change-maker4562 7 місяців тому

      इनके प्रवचनने सभी समाज को सही दिशा निर्देश दिए गए है।

  • @NavanitParmar-bt5ll
    @NavanitParmar-bt5ll 7 місяців тому

    Bapu pranam

  • @babubhaiparmar9984
    @babubhaiparmar9984 7 місяців тому +1

    Jay bhavani bjp jawani

  • @munafkhan9690rdddrty
    @munafkhan9690rdddrty 7 місяців тому

    You r Right Bapu

  • @KantibhaiPatel-nn2mg
    @KantibhaiPatel-nn2mg 7 місяців тому

    Bestvichar