ધન્ય જશોદા ભાગ્ય તમારો પુત્ર પામ્યાં પરિબહમ. ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું ખૂબ મજા આવી સાંભળવા ની ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ સાથે રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱
ખુબ ખુબ આભાર રતનબેન ચૈત્રી નવરાત્રી ની શુભકામના મા કુળદેવી સદા તમને સુખી રાખે તમારી કોમેન્ટ વાંચી ખૂબ આનંદ થયો આવી જ રીતે કોમેન્ટ આપતા રહેજો સદા ખુશ રહેજો અને અમને પણ ખુશ કરજો મારો ઉત્સાહ વધારજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
ખુબ જ સુંદર ભજન ગાયું બહેનો રાધિકા મંડળ ના સૌ બહેનો ને જયશ્રી કૃષ્ણ
રાધિકા મંડળની સર્વે બહેનો ની અમારા જય શ્રી કૃષ્ણ અમારા ભજન સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર
બેનો તમારા બધાજ ભજન ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ બેનો ❤❤❤❤❤
જય શ્રી કૃષ્ણ
ધન્ય જશોદા ભાગ્ય તમારો પુત્ર પામ્યાં પરિબહમ. ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું ખૂબ મજા આવી સાંભળવા ની ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ સાથે રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱
ખુબ ખુબ આભાર રતનબેન ચૈત્રી નવરાત્રી ની શુભકામના મા કુળદેવી સદા તમને સુખી રાખે તમારી કોમેન્ટ વાંચી ખૂબ આનંદ થયો આવી જ રીતે કોમેન્ટ આપતા રહેજો સદા ખુશ રહેજો અને અમને પણ ખુશ કરજો મારો ઉત્સાહ વધારજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
Jay shree Krishna very nice bhajan
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
❤❤જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે 👌
ખુબ ખુબ આભાર
Saras kirtan nice
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Jay shree krishna 🙏🙏
જય શ્રી કૃષ્ણ આભાર
બહુ સરસ
ખુબ ખુબ આભાર
વાહ કનૈયા તારી લીલાને કોણ પામીશકે
ખુઉ સરસ વિલાસ ભજન છે
ખુબ ખુબ આભાર પ્રભાબેન સંઘાણી