4000થી વધુ કુટુંબોને આફ્રિકા સેટ કરનાર Allidina Visram Success Story

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2023
  • Allidina Visram was an Indian Gujarati settler, businessman, and philanthropist who played a prominent role in the development of British East Africa. Born in Kera, Kutch, in the Bombay Presidency of British India in 1851, he migrated penniless to Zanzibar at the age 12, and found work with a prominent local trader, Sewa Haji Paroo, one of the caravan trade's most active financiers. He achieved significant commercial success after entering the ivory trade and coming up with an idea to provide packaged foods. In 1897, he extended the caravan trade to Uganda and became known as the King of Ivory. 4000થી વધુ કુટુંબોને આફ્રિકા સેટ કરનાર Allidina Visram Success Story in Gujarati. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 114

  • @Kishan_Lukhi
    @Kishan_Lukhi 10 місяців тому +4

    એક ગુજરાતી ની આવી સિદ્ધિ જોઈને હરખ થાય છે..

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      હા ખરેખર તેઓ ગુજરાત-કચ્છના ગૌરવ લીધા જેવા વ્યક્તિ હતા

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 4 дні тому +2

    Really, this is a most important & ever useful, great motivational best inspiration video for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  20 годин тому +1

      Yes indeed.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 20 годин тому +1

      @@DidarHemani Hello Didar Sir, your this great motivational best reply 🙏 is my all time pleasure 🙏.

  • @afjaljargela4048
    @afjaljargela4048 10 місяців тому +1

    Khub saras 👌💯👌

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @denishthakkar3951
    @denishthakkar3951 9 місяців тому +1

    Wah wah great story ,

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 10 місяців тому +2

    Very positive information of Aalidina Vishram

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      Thank you for your kind words

  • @gohelnimishaben9438
    @gohelnimishaben9438 9 місяців тому +1

    Wah 👌🙏🙏🙏

  • @joshijigar7078
    @joshijigar7078 10 місяців тому +1

    સર સાચી વાત કરી તમે વહા ખૂબ ખૂબ અભિનંદન કચ્છ તો કચ્છ છે

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      હા હો ભાઈ કચ્છ અને કચ્છીમાડુંની તો વાત જ ન થાય

  • @shodhaarjunsinh116
    @shodhaarjunsinh116 10 місяців тому +2

    ધન્ય છે

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      હા તેઓ ધન્યવાદને પાત્ર છે

  • @chiragbarasara7580
    @chiragbarasara7580 10 місяців тому +2

    Excellent video...Deepchand Gardi par video banavo

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      સુચન અને લાગણી બદલ આભાર

  • @D.K.Rajput_Gujrat
    @D.K.Rajput_Gujrat 10 місяців тому +3

    Khub saras mahiti
    Kutch mari janm bhumi che pan mane aa story nati khber thankyou so much ❤

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      આપની નિખાલસતા માટે માન ઉપજે છે. આપને આપના વતનના મહાન માણસનો વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર

  • @harsh-jz4jy
    @harsh-jz4jy 10 місяців тому +1

    સાચા ગુજરાતી અલિદિના ભાઈ ને ખુબ ખુબ નમન

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      અમારા પણ નમન

  • @kishanvasra1369
    @kishanvasra1369 9 місяців тому +1

    Nice video

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      Thank you for your kind words.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 10 місяців тому +2

    આભાર 🙏

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      વિડિઓ જોવા બદલ આભાર

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 10 місяців тому +1

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      લવ ફ્રોમ મુંબઈ

  • @chandrikakakad4146
    @chandrikakakad4146 10 місяців тому +3

    Excellent and motivational info, very rarely this kind of Souls come on earth, he was exceptionally gr8 visionary and human being now a day's people are very self centered, no one has this kind of vision, he just didn't help his fmly or his village but whole kutch.🙏💖 🌹

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      Yes indeed he was very noble man and has done a remarkable job for entire Kachchh region. He was a great philanthropist in his time. Thank you Chandrikaben for sharing supplementary details about Mr. Alidina.

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 10 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ

    • @dhirensheth3801
      @dhirensheth3801 10 місяців тому

      ​@@DidarHemani really motivated

  • @08kansen
    @08kansen 10 місяців тому +1

    The best video so far ! Congratulations for bringing this great man to light and inspire youngsters!

  • @TravelwithMahendra
    @TravelwithMahendra 10 місяців тому +1

    The best video didar bhai

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      Thank you for your kind words Mahendrabhai

  • @user-wt3ev6nd2b
    @user-wt3ev6nd2b 10 місяців тому +1

    👌👍

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      આપના પ્રતિસાદમાં આપનો અમારા પ્રત્યેનો પ્રેમ ઝલકે છે. આભાર.

  • @hitmusic2437
    @hitmusic2437 10 місяців тому +1

    વાહ ખુબજ સરસ

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો

  • @doiyajaypal7176
    @doiyajaypal7176 10 місяців тому +2

    સરસ કાકુ ❤

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      તમે ખુશ તો અમે ખુશ

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 10 місяців тому +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

  • @laljiraghvani7208
    @laljiraghvani7208 10 місяців тому +1

    Aa vadvao na satha thi j amme videshama sukhi chhie.

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      આપે ગૌરવપૂર્વક નોંધ લીધી એ જાણીને આનંદ થયો.

  • @jayacharya9976
    @jayacharya9976 10 місяців тому +1

    🙏👍

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      લાગણી બદલ આભાર

  • @prakashmaheta8378
    @prakashmaheta8378 10 місяців тому +1

    Very good 👍👍👍👍

  • @pareshrajput734
    @pareshrajput734 4 місяці тому +2

    Garvi Gujarat 💖🦚🦃🐦🦁🇮🇳🦋

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      જય જય ગરવી ગુજરાત

  • @ikbaljuneja1653
    @ikbaljuneja1653 10 місяців тому +1

    Wha katch wha katchi

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 10 місяців тому +1

    Nice video 👍🏻

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      Thank you for your kind words

  • @Chetanprajapati-iy3br
    @Chetanprajapati-iy3br 10 місяців тому +1

    Sachi vat che aje shindhi patel.. Shukhi che

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      બરાબર. તેઓને અલીદિના શેઠે ખુબ સહકાર આપ્યો હતો.

  • @nathabhaisangani4896
    @nathabhaisangani4896 10 місяців тому +1

    Radhe radhe nathabapa khandhera sarash ok thanks

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      લાગણી બદલ આભાર

  • @chavdajatin441
    @chavdajatin441 10 місяців тому +1

    Ha kachhi ha ❤❤

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      હા ખરેખર કચ્છીઓની તો વાત જ ન થાય

  • @jayesh-6145
    @jayesh-6145 10 місяців тому +2

    કાકા એક વિડીયો શાળા મો પોતાની ફરજ શિક્ષણ મો ના બજાવતા હોય તેવા શિક્ષકો ઉપર બનાવોને
    હુ શાળા મો smc કમિટી મો છું કોઈ શિક્ષકને શિક્ષણ બાબતમાં કહીએ તો તેઓ મોઢું ફેરવી નાખે છે શુ કરીએ ખુબ ચિંતા થાય છે ગામના શિક્ષણ ની 🙏

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      સુચન બદલ આભાર

  • @kishanmodi7672
    @kishanmodi7672 10 місяців тому +1

    6:37
    1897 / 1997

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      ધ્યાન દોરવા બદલ આભાર

  • @rajupatel1094
    @rajupatel1094 10 місяців тому +4

    આજનો સમય જોતા એ સમયના માણસોની યાદ આવે છે. કે પોતાની સાથે બીજાનું પણ ધ્યાન રાખતા. નહીંતર આજે ?

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      સાચી વાત છે. આજે લોકો પોતાનો જ સ્વાર્થ જુએ છે.

    • @hansavora7615
      @hansavora7615 10 місяців тому

      😂😊

    • @hbt253
      @hbt253 10 місяців тому

      Kemke jene support karo a j tamari same tamara j area ma tamaro j dhandho kholine ubho thai jay che ne pachho tamara j customer chhinvi le che bhav ochha karine.
      Kemke tamara supplier, customers, business strategy and rates badhu ane khabar hoy che kemke tame j sikhvado cho.
      Personal experience thi kahu chu bekar bani gayela ane avdat vagar na jivan bhar na dost ne dhandha ma sathe laine kamavani tak api to a j mari same thayo dhandha ma upar thi mane j sambhlavva mandyo.
      Sikka ni biji baju bahu kharab che atle koine madad karta pahela 100 var vicharvu.😢

    • @rajupatel1094
      @rajupatel1094 10 місяців тому

      @@hbt253 સાચી વાત છે તમારી... મને પણ અનુભવ છે. તમે જે સગાવહાલા, મિત્ર કે આપણાજ સમાજના માણસને કામ પર રાખો પછી એ શીખી જાય એટલે આપણા ધરાકનેજ તોડે. ટુંકમા આપણે જ આપણા હરીફને પેદા કરીએ છીએ. ભલાઈનો જમાનો નથી. એના કરતા ભલાઈ ગૌશાળાએ કરી આવવી. પણ માણસ એ પાત્રતા ખોઈ રહયો છે.

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 10 місяців тому +1

    kaka chal man jeetva jaiye movie vishe tame video banavo khub jordar movie chhe jeevan ma utarva jevi 🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      સુચન બદલ આભાર

  • @user-cx4jt2oi3r
    @user-cx4jt2oi3r 10 місяців тому +1

    😮😮😮

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      આભાર

    • @user-cx4jt2oi3r
      @user-cx4jt2oi3r 10 місяців тому

      @@DidarHemani પદ્મ શ્રી ગણપત પટેલ ઉપર એક વિડીયો બનવો જોઈએ NRI છે

  • @prashantpandya1073
    @prashantpandya1073 10 місяців тому +1

    યુગાન્ડામાં અલી દીના વિસરામ નામનો રોડ હતો...
    જોકે 1980 પછી એનું નામ લુવુમ સ્ટ્રીટ કરી નાખ્યું હતુ...

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      જાણકારી આપવા બદલ આભાર

  • @jitendrakumargurjar5206
    @jitendrakumargurjar5206 10 місяців тому +2

    આવી અજાણી પણ પ્રોત્સાહિત કરતી માહીતી પ્રોત્સાહિત કરે છે.

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      હા ખરેખર. માયાળુ લાગણી અને વીડિઓનુ યોગ્ય મૂલ્યાંકન કરવા બદલ આભાર

  • @manavshah2004
    @manavshah2004 10 місяців тому +1

    Make video on Vijay Mallya and Gautam singhania

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      સુચન બદલ આભાર

  • @prathamp8057
    @prathamp8057 10 місяців тому +1

    Please make video on Hasmuklal Patel in Kenya 🇰🇪

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      We are collecting his information. Please share the information on bellow Id if you have:
      e4g.helpline@gamail.com

  • @Facto_22
    @Facto_22 10 місяців тому +1

    sir tame video ma gujarati auto caption kai app ma karo chho

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      એ ઓટો કૅપ્શન નથી મેન્યુલ કૅપ્શન છે. કૅપ્શન મુકવા માટે અમે કોઈ એપ વાપરતા નથી. એપથી મુકાતા કૅપ્શનમાં આટલી એક્યુરસી ન આવે.

  • @ikbaljuneja1653
    @ikbaljuneja1653 10 місяців тому +2

    વા કાકુ મેબી કચ્છી હું

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @harpalgajera2875
    @harpalgajera2875 10 місяців тому +1

    Balooubhai patel business man no video banavo Nairobi Kenya????

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      સુચન બદલ આભાર

  • @PrakashDewasi0172
    @PrakashDewasi0172 9 місяців тому +2

    Mare Videsh javanu se kevi rite hu jau please help me 🙏🙏 kaka rashto vatavo

    • @DidarHemani
      @DidarHemani  9 місяців тому

      અમારી પાસે જે માહિતી હોય એ વીડિઓમાં આપતા રહીએ છીએ. તમારે વિદેશ જવું હોય તો જાણકાર લોકોની મદદ લેવી જોઈએ.

    • @PrakashDewasi0172
      @PrakashDewasi0172 9 місяців тому

      @@DidarHemani मेरे कांटेक्ट में आउट ऑफ कंट्री का कोई लोग नहीं है

  • @afjaljargela4048
    @afjaljargela4048 10 місяців тому +1

    Juno samay Saro hto Aaj na samay ma koi Business no sikvade aaje Insaan bov be emani che badha Loko Aavi Gaya ema

  • @maheshtanchakmaheshtanchak7416
    @maheshtanchakmaheshtanchak7416 10 місяців тому +4

    ખજૂર ભાઈ no. Video બનાવો

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      સુચન બદલ આભાર

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 10 місяців тому +1

    ગુજરાતી ભાષા દિવસ આવે છે
    વીડિયો બનાવો

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      સુચન બદલ આભાર

    • @milupatadiya.7205
      @milupatadiya.7205 10 місяців тому

      કિપટો કરન્સી
      બિટકોઇન
      ઉપર વીડિયો બનાવો

  • @parthgadhvi4673
    @parthgadhvi4673 10 місяців тому +1

    વચ માં તમે કચ્છીયો ને ચના ના જાડ પર ચડાવી ડિયો છો 😂

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому

      એમાં ખોટું શું છે ?

  • @Ratlamichacha
    @Ratlamichacha 10 місяців тому

    Kattchh na syamji krushna verma na vise video banavo

    • @DidarHemani
      @DidarHemani  10 місяців тому +1

      સુચન બદલ આભાર