શું નવી શરતની જમીન સસ્તા ભાવે મળી શકે? નવી શરતની જમીનનું વેચાણ થઇ શકે?

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • નવી શરત/જૂની શરત શું છે?
    શું નવી શરતની જમીન સસ્તા ભાવે મળી શકે?
    નવી શરતની જમીનનું વેચાણ થઇ શકે?
    જાણો સમગ્ર માહિતી આ વીડીયોમાં....
    Navi sharat Juni sharat
    આ૫ણી ચેનલમાં વિવિઘ યોજનાઓના વીડીયો, જમીનને લગતા વીડીયો તેમજ સામાન્ય માણસોને સ્પર્શતા ટોપીક ૫ર વીડીયો બનાવવામાં આવે છે. આ૫ને કોઇ વિષયમાં વીડીયો બનાવવાની જરૂરિયાત જણાતી હોય તો કોમેન્ટ કરજો, જેથી શકય હશે તો અમે વીડીયો જરૂર બનાવીશું.
    નવરાત્રીની રમઝટમાં વીડીઓ જોવાનું ભૂલશો નહિ. Don't forget to watch in your busy schedule in Navratri.
    સસ્તી કિંમતે ખરીદો:
    ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ અને રૂલ્સ, તમામ ચુકાદા સાથે
    amzn.to/2KSiY9d
    લેપટોપ
    amzn.to/30ZXTQy
    માઇક
    amzn.to/2YaBbZ9
    સેન્ડિસ્ક પેનડ્રાઇવ
    amzn.to/31uoFRn
    હેન્ડસ્ફ્રી/ઈયર ફોન
    amzn.to/2TnFFWz
    વાયરલેસ બ્લૂતૂથ હેન્ડસ્ફ્રી
    amzn.to/2MP50aS
    Digital
    Alliance
    Digital Alliance
    DigitalAlliance

КОМЕНТАРІ • 309

  • @chetanahir3728
    @chetanahir3728 2 роки тому

    ખાલસા જમીન એટલે ્

  • @divyanggaming1116
    @divyanggaming1116 4 роки тому +4

    Bahu saras mahiti api khub khub abhar

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 2 роки тому +1

    સુપર માહિતી

  • @DineshPatel-i7z
    @DineshPatel-i7z Рік тому

    Good information

  • @YogeshParmar-cq7iw
    @YogeshParmar-cq7iw 3 роки тому +1

    Sundar spastikaran.
    Abhaar. 🙏

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @kkr8487
    @kkr8487 4 роки тому +1

    Thanx. educational

  • @janirohit5827
    @janirohit5827 4 роки тому +2

    સુંદર ...

  • @vaghelabalubha492
    @vaghelabalubha492 4 роки тому

    જંત્રી એટલે શુ

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      જંત્રી એટલે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ મિલકતની કિંમત.

  • @PALO1512
    @PALO1512 4 роки тому +2

    Supeb information ser

  • @rajeshvisani3597
    @rajeshvisani3597 2 роки тому +1

    nice information

  • @mayankpatel8831
    @mayankpatel8831 4 роки тому

    આભાર આપનો ભાઈ..

  • @kalpeshthakor9000
    @kalpeshthakor9000 4 роки тому +2

    Very good

  • @hirenmor4438
    @hirenmor4438 3 роки тому

    Good video....

  • @usmanganipatel2302
    @usmanganipatel2302 4 роки тому +1

    Good information sir 👍👍👍

  • @patelvinod8372
    @patelvinod8372 4 роки тому

    Thanks bhai

  • @jashwantparmar1
    @jashwantparmar1 5 років тому +2

    Very Good Information...
    Thank You.

  • @LaljibhaiChauhan-t2b
    @LaljibhaiChauhan-t2b Рік тому

    લાલ જીભાઇ

  • @solankikaushik1550
    @solankikaushik1550 3 роки тому

    Sir plz ek solution aapo mari jamin 2003 sudhi navi ne avibhajya sarat ma che....7/12 ma pan humna na latest 7/12 jov chu to juni sarat batave che to mare kai sarat samjvi ne ..sale krvama pn problem thay che buyer am kahe che k navi sarat che ??

  • @pravinsolanki1565
    @pravinsolanki1565 3 роки тому +1

    very nice

  • @er.naimeshprajapati6186
    @er.naimeshprajapati6186 4 роки тому

    Useful video super

  • @harjikerai6447
    @harjikerai6447 4 роки тому

    Harji.yes

  • @usmanganipatel2302
    @usmanganipatel2302 4 роки тому

    Nice job good work

  • @rakeshchomal5476
    @rakeshchomal5476 4 роки тому +1

    Bajar Ariya ma juna makan ma niche dukan bhadut hoy to Ano su Rasto nikri sake

  • @vasavakalpesh7442
    @vasavakalpesh7442 4 роки тому +2

    સર આદિવાસી ની જમીન વેચાણ થય સકે છે

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +2

      73AA કલમ વાળી જમીન તબદીલ નહિ થઈ શકે. ક્યારેક એ બાબતે વિડીયો પણ બનાવીશું

  • @BharatPatel-yh7wz
    @BharatPatel-yh7wz 4 роки тому +2

    અમારી જમીન છે તેમાં મારા કાકા ભાઈઓના નામ છે તમારા પપ્પાનું નામ છે એ જમીનમાં
    મારા પપ્પાનું first નામ છે

  • @pankajgohel4746
    @pankajgohel4746 5 років тому +6

    Very useful video ... Thanks for your information. Keep it up. Thanks 🙏 Love from Canada 🇨🇦

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +1

      Welcome brother

    • @dhirajlalvora3797
      @dhirajlalvora3797 5 років тому +1

      Very good

    • @ayanbhai9365
      @ayanbhai9365 4 роки тому +1

      1944 मां ब्रिटिश सरकार आपेली जमीन आज़ाद भारत नी सरकार ना अधिकारीओ लाँच ना देवा थी 20 ऐकर् मां थी 10 ऐकर् खाल्सा करी गाँव पंचायात् करी पहला हक माँ थी बीजा मां लय गया छे तो सोल्युसं न आपसो

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      @@ayanbhai9365 પ્રથમ નોંધ પડેલ હોય એ નોંધ સામે અપીલ કરવી પડે. પરંતુ આટલા વર્ષ વીત્યા બાદ તમારા ફેવરમાં ચુકાદો આવે એ બહુ મુશ્કેલ છે

  • @shravanpargi
    @shravanpargi 5 років тому +4

    શ્રી સરકારની જમીન મેળવવા માટેની માહિતી આપશો જેની શરતો શુ હોય

  • @mehulsindhav8480
    @mehulsindhav8480 3 роки тому

    સાહેબ જંત્રી એટલે શું એના વિશે જાણવું હતું

  • @solankikaushik1550
    @solankikaushik1550 4 роки тому +3

    Sir..plz ek video eno banavo ke su gujarat ma alag alag district ma ek vighu ketla guntha a thay che..a janavso pls...🙏 ?????

  • @pramodbaisane6285
    @pramodbaisane6285 4 роки тому +1

    Navi sharat ne juni sharat ma badalvathi ye jamin agricultural land mati jaay che?

  • @gadhavibachubhai2756
    @gadhavibachubhai2756 3 роки тому

    Congratulations

  • @sagarpatel2715
    @sagarpatel2715 4 роки тому +1

    hello sir, mri jamin gramya vistar ma 6e jenu maap 3700 sq.mtr 6e ane e jamin bin kheti premiume patra 6e. mre ene factory mate NA karavani 6e ane e survey no. ni jantri piyat jamin-130 ane adhyogik -775 6e. to mre kai jantri pramane premiume bharvanu rehse? kindly help bcs bau j confuse thai javay 6e.

  • @jaydevpatel5837
    @jaydevpatel5837 4 роки тому +2

    Bhai navi Sarat ji jamin juni saratt ma feravava adhikarioe ketla paisa ppapva pade te pan janavone adhikario paisalidha sivay aakamto kya karvana che

  • @chauhanarvind5145
    @chauhanarvind5145 2 роки тому

    ગણોત ધારા કલમ 43 પ્રસપ્ર મારી જમીન માં એવું લખેલું છે

  • @tosifpatel2558
    @tosifpatel2558 4 роки тому +1

    Primium binkheti ma ketlu aave

  • @vaghelashailesh9196
    @vaghelashailesh9196 4 роки тому +2

    Yamari vadini padkhe koe jamin hoy to yamare lagu padse saheb

  • @utpalpatel4957
    @utpalpatel4957 2 роки тому +1

    અ ન શરત એ શુંછે

  • @astudent7785
    @astudent7785 3 роки тому

    Plz reply
    Aa juni sarat vadi vat makan na plot ma pan lagu pade ke fakt kheti ni jamin ma j lagu pade..amaru ghar. Je jamin par che e navi sarat ma che...and e dada na nam par jamin che...have ekj jamin ma mara kaka nu ane amaru makan che to..navi sarat na lidhe ana bhag ni pade?
    Q.2 navi sarat mathi juni sarat java mate su document joye...amari pase je dada nu documents che e sanad che .dastvej nathi. To.du .dastvej banse ke ni?

  • @bkpatel7870
    @bkpatel7870 3 роки тому

    City area ni jamin navi mathi juni kari shkai.... 15 vars uprant thi kabjo hoi to???

  • @maheshzala4880
    @maheshzala4880 4 роки тому +1

    Mari pase navi sarat ni jamin che yema ramaji mandir no varkh yevu lakhel che
    Yene rad krva su krvu pade

  • @papanchal5737
    @papanchal5737 5 років тому +2

    Please inform about hayati hakk

  • @khengarmgadhvi5156
    @khengarmgadhvi5156 2 роки тому

    Travars jamin atle su
    Krupa Kari samjavo
    AaBhar.

  • @bhargavgolaviya2315
    @bhargavgolaviya2315 2 роки тому

    Premium ketla percentage bharvanu hoi che?

  • @lifestylesoul9460
    @lifestylesoul9460 4 роки тому +2

    Navi sarat ni jamin ni juni Sarat ma farava tame kaho cho pan mamlatdar Office ma juni sarat karva na koi pAisa bharva na aave ??nd documents ni su su require hoy che ??

  • @lifestylesoul9460
    @lifestylesoul9460 4 роки тому +2

    I need ur help sir ...Mai mamlatdar shathe vaat kare to ae na kahe che ana mate premium bharvu j pade compulsory aavu kahe che ..jo tame Saacha hoy nd aa saachu che to mane koi law batavo nahi to koi judgment batavo ke koi skim hoy government ni ae batavo !

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      તમારે નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવી કે બિનખેતી કરાવવી છે?

    • @lifestylesoul9460
      @lifestylesoul9460 4 роки тому

      Juni sarat ma sir ..

    • @lifestylesoul9460
      @lifestylesoul9460 4 роки тому

      Tayy aa video joye video ni hasi udave che koi pan sachu nathi manto aa vaat ni koi seriously j nathi letu have tame kaho su karvu jove ?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      ગ્રામ્ય વિસ્તારની જમીન છે કે?

    • @lifestylesoul9460
      @lifestylesoul9460 4 роки тому

      Digital Alliance ha sir gramiya ni jamin che ..

  • @SachinPatel-od8qp
    @SachinPatel-od8qp Рік тому

    Amare jamin ma bin kheti pripatra avu lakhelu che

  • @rajendrasinhrathod579
    @rajendrasinhrathod579 4 роки тому +2

    Tippan mate Ni mahiti aapo ane survey number Sathe Kai rite jodel che
    Nice video 👍👍👌👌

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      તમારી ડીમાંડના આધારે એનો અલગ વિડીયો મુકીશું. આભાર

  • @indreshdabhi3912
    @indreshdabhi3912 4 роки тому +3

    Ame lidhelise pehla sr pan dastavej Kari skya nai 30 yars no kabjo se

  • @anandkumargami7585
    @anandkumargami7585 4 роки тому +4

    સત્તા નો પ્રકાર માં જો સરકારી પડતર હોય તો એને જૂની સરત માં ફેરવા માટે શું કરવું જોઈએ ?

  • @rathodbhavesh8209
    @rathodbhavesh8209 4 роки тому +1

    Sarjunu hak patrak 6 farivar bhanavavuhoy to that sake

  • @jaineelchennal6251
    @jaineelchennal6251 4 роки тому +2

    Juni shart ni zamin pahele thi binkheti hoye ane aakhi zameen MA ardi juni shart ne ardi navi shart hoye to aakhi zamin ne juni shart ma fervva matte su krvu joiye pls Vidio banao 🙏

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      અડધી જમીન જૂની શરત અને અડધી જમીન નવી શરતમાં હોય એવા કિસ્સા ધ્યાનમાં નથી.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      તમારા કેસમાં આ રીતે કેમ થયું? અડધી જમીન જ જૂની શરતમાં કેમ ફરી? શું કારણ હતું?

  • @anilparmar9815
    @anilparmar9815 4 роки тому +1

    Bhadapata na plot ne kaydeser regularised thay sake.

    • @anilparmar9815
      @anilparmar9815 4 роки тому

      Aano bhadapata no reguler no video moklsojo

  • @vithalbhaipadmani4201
    @vithalbhaipadmani4201 4 роки тому

    Jj

  • @minhazmalek5877
    @minhazmalek5877 4 роки тому +1

    Jantri ni kimmat etle shu saheb?

  • @rajendrasinhgohil9481
    @rajendrasinhgohil9481 10 місяців тому

    Mari Jamin bada ma આવેલ છે તો મારે શું કરવું

  • @ajayvanikar6426
    @ajayvanikar6426 3 роки тому

    Haju aa topic par deep ma video banavo...

  • @mahip2517
    @mahip2517 2 роки тому

    વડોદરા માં ગવર્મેન્ટ સેરવેન્ટ કો ઓપ્રતિવે સોસાયટી માં સામાન્ય નાગરિક થી મકાન લઈ શકાય?

  • @utkarshbarot853
    @utkarshbarot853 4 роки тому +2

    Sir towers ki jameen par pichale 15 sal se makan hai hamara, to kya us par kanun ke tahet ham maliki haq ada kar sakte hai?

  • @rajabhaipatel2974
    @rajabhaipatel2974 4 роки тому +2

    7 12 Mujb 6,aekr chhe and d,e l ni mapni 7,Akron thai chhe to su karvu and ketlo kharcho that maherbani jankari aapo,

  • @narayanbhaipatel1040
    @narayanbhaipatel1040 4 роки тому

    Jagiriini jmin aetle shu? Tene bin kheti krva premium bharvu pde ?

  • @usmanganipatel2302
    @usmanganipatel2302 4 роки тому +1

    Sir,448 paiki 34 no matlab su thy saheb??o don't understand..samjao plz

  • @devendragohel3716
    @devendragohel3716 4 роки тому

    navi sharat mathi juni sharat ma feravya pachhi jameen nu vechan thai shake chhe. Avi jameen na vechan mate jameen malik potana nirnay thi j vechi shake ke malik na સંતાનો ni sahmati hovi pan jaruri hoy ?

  • @solankishambhu1247
    @solankishambhu1247 4 роки тому

    સાહેબ મે પહેલા પણ પ્રશ્ન પૂછ્યો પણ તમે જવાબ ન આપ્યો અમે છેલ્લા મારા દાદા જોડે (60) વરસ થી જમીન નો કબ્જો છે પણ તે પડતર જમીન છે (શ્રી સરકાર) તો તે ખાતે કરવા શું કરવું જોઈએ

  • @indreshdabhi3912
    @indreshdabhi3912 4 роки тому

    Bhav vdhya atle have khotu bolese

  • @patelvinod8372
    @patelvinod8372 4 роки тому

    Sar. Mara dada a 20vars phela Jamin kharidi hati . Pan anu koi prufa amari pase Nathi. Aane have a manash Jamin vechva ni dhamki aape se. Su karvu.
    Kabjo aamari pase se .
    Have nagu bole se .
    Vechnar doso pan jive se..
    Sokra na lagan karva mara dada a Paisa aapyA hata ..
    Javab aapva vinanti. Saheb.
    6. Vigha Jamin se..

  • @BharatPatel-yh7wz
    @BharatPatel-yh7wz 4 роки тому +2

    અમારી જમીન છે એનો મારા કાકા ભાઈઓના નામ છે તેને છૂટા કરવાની કેવી રીતે બતાવો

  • @hareshrathod9523
    @hareshrathod9523 4 роки тому

    73A kilir poses

  • @dipakvaghela5501
    @dipakvaghela5501 5 років тому +2

    Jamin kharidva mate mur nu khatu btavvu jaruri chhe

  • @NareshPatel-kj1hk
    @NareshPatel-kj1hk 4 роки тому +1

    સરકારે સાથંણી મા આપેલી જમીન આપણે ખરીદવી હોય તો ખરીદી શકીએ સાથંણી મા આપેલી જમીન મા ૭/૧૨ મા "માત્ર બિનખેતી ના હેતુ માટે પ્રીમિયમ પાત્ર" લખેલુ આવે છે તો આ જમીન ખરીદી હોય તો સરકાર ખાલસા કરી શકે ખરી
    આ જમીન નુ વેચાણ ઇ. સ. ૧૯૬૦ મા થયુ હતુ ત્યારે એવો હાઇકોર્ટમાં સુકાદો આવ્યો હતો આ જમીન ૩૨ક ની જમીન ગણાય

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      32 ક હેઠળ કેસ ચાલેલ હોય અને જમીન સરકાર દાખલ થઈ હોય તો વેચાણ ન થઈ શકે

    • @NareshPatel-kj1hk
      @NareshPatel-kj1hk 4 роки тому +1

      ૩૨ ક હેઠળ કેસ ચાલેલ(ઇ.સ.૧૯૬૦)હોય અને સરકાર દાખલ થય તયાર બાદ ઇ. સ. ૧૯૬૬ મા સરકારે આરમી ના માણસ ને એજ જમીન સાથંણી મા આપેલી છે તયાર પછી વારસાઇ કરી અને "બિનખેતી ના હેતુ માટે પ્રીમિયમ પાત્ર" જમીન છે હાલ તેમના ખાતે છે તો આ જમીન હુ ખરીદી શકુ?
      અને જો હુ ખરીદી શકુ અને પછી સરકાર ખાલસા કરી શકે કે નહી?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      આ જમીન તમે ખરીદી શકો છો.
      સરકાર દાખલ થશે કે નહીં તેની કોઈ ગેરેન્ટી ન હોય.
      કોઈ પણ જમીન ધારક કોઈ કાયદાનો ભંગ કરે તો સરકાર દાખલ થતી હોય છે.
      પણ, તમારે આ જમીન બિનખેતી હેતુ માટે પ્રીમિયમ ને પાત્રમાં ફરી ગઈ છે એટલે હવે સરકાર દાખલ થવાના બહુ ઓછા ચાન્સ છે

    • @NareshPatel-kj1hk
      @NareshPatel-kj1hk 4 роки тому

      "બિનખેતી ના હેતુ માટે પ્રીમિયમ ને પાત્ર" અંતે તો આ નવી શરત જ ગણાય ને?

    • @NareshPatel-kj1hk
      @NareshPatel-kj1hk 4 роки тому

      કલેકટર શ્રી ની મંજુરી મેળવ્યા પછી આપણે દસ્તાવેજ કરાવ્યો હોય સારુ પડે કે નહી?

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 5 років тому +3

    હલો સર પ્રોપર્ટી કાર્ડ વિશેની માહિતી જોતી છે

  • @kharahiren3831
    @kharahiren3831 4 роки тому +1

    Premium patra jamin na hal na nava premium dar vise na lates gr ni officially mahiti apso

  • @snehajagdale3937
    @snehajagdale3937 4 роки тому

    Sir ame amara navi shart jamin par pakku gher banavi shakiye che ke nathi?

  • @devendragohel3716
    @devendragohel3716 4 роки тому

    jamin malik juni sharat ma feravya pachhi jamin vechi nakhe to nava jamin malike kheti chalu rakhvi farajiyat hoy chhe ? ke pachhi pota ni mansubi mujab jamin kheti karya vina/ vavya vina padtar rakhi shake ?

  • @giscad2780
    @giscad2780 4 роки тому

    મારી પાસે ગનોત ધારા ની જમીન છે .પરંતુ હુ ખેડુત નથી .૭/૧૨ માં પણ મારૂ નામ નથી ,૩૫ વરસ થી ક્બ્જો છે , આપનારે દસ્તાવેજ કરી આપેલ છે ,તો મારુ નામ ૭/૧૨ મા લાવવુ હોય તો શુ કરવુ પડે ....

    • @v.m.khuman7796
      @v.m.khuman7796 4 роки тому

      ..સાહેબશ્રી
      મારા.સ્વ.પિતાની.જમીન.ભુદાન.માંમળેલીહતી૨૦૦૧ની.સાલ.જુલાઈ.માસ.માંનવી.શરત.માંહતીઅનેવેચાણ.દસ્તાવેજ.કરી.આપેલ.ત્યારબાદ
      ૨૦૦૧ની.સાલનવેમ્બર.માસ.માંડેપ્યુટીકલેકટરે
      જુની.શરત.માંફેરવેલ.નો.હુકમ.કરેલ.છે.તો.શુ.આવેચાણ.દસ્તાવેજ.કાયદેસર.ગણાય

  • @vankamamu1435
    @vankamamu1435 4 роки тому

    અમારી જની સરત હતી નવી સરત થઈ ગઈ છે

  • @kamleshvyas5643
    @kamleshvyas5643 4 роки тому

    pedhinama mate guj highcourt na gr hoy to aapsho ji

  • @vargiyagovind2604
    @vargiyagovind2604 4 роки тому

    શ્રી સરકાર થય જાય તો શું કરવું ????

  • @gusaipratap4759
    @gusaipratap4759 5 років тому +1

    નવીશરત માથી જુની શરત મા ફરેલ જમીન જે પ્રીમિયમ પાત્ર ગણાય છે તેને ઓરીજનલ જુની શરત પ્રીમિયમ ને અપાત્ર કેટલા વર્ષ પછી ફરાવી શકાય ને પ્રોસીઝ શુ છે જણાવી ને આભારી કરશોજી

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      આવી જમીન બિનખેતી કરો એટલે પ્રીમિયમ ભરવું જ પડે. પ્રીમિયમ અપાત્ર કરવાની કોઈ જોગવાઈ નથી ભાઈ

    • @PALO1512
      @PALO1512 4 роки тому

      Navi sarat juni sarat bin kheti na samjavso

  • @arvindthakor8136
    @arvindthakor8136 3 роки тому

    Otha અરજી vise su karvu pade ane kaya dokiyu men Joye

  • @tarun02501
    @tarun02501 4 роки тому +1

    પ્ર. સ. પ જમીન ની પ્રકાર એટલે શું એ જણાવો ને મને સર ???

  • @siddikpatel9308
    @siddikpatel9308 5 років тому +2

    Sir mari pase 30 varas thi navi sarat ni jamin no kabjo 6 .su a mara nam thay

  • @vasavakalpesh7442
    @vasavakalpesh7442 4 роки тому +2

    પ્લીઝ જનાવો સર ખુબજ જરુરી છે

  • @nasirshaikh7406
    @nasirshaikh7406 5 років тому +3

    Saheb mara pappa Ni Jamin Che pan 7/12 ma bijanu nam che.ane juna 7/12 ma mara pappa nu nam che.to mare vadhno arji apvi? Mane tame Jan karso

  • @anishjokhia3226
    @anishjokhia3226 4 роки тому +1

    Jamin sathni ma madel hoi ane Tema rajinamu api didhu hoi any jagya e jamin melvava ane any jagyaye jamin Madi na hoi to su karvu

  • @soyabhanifbhaikaji709
    @soyabhanifbhaikaji709 5 років тому +1

    નવી શરતની જમીનમા હકક કમી થઈ શકે કે નહી.

  • @utpalpatel4957
    @utpalpatel4957 2 роки тому

    મેસેજ મોકલીઆપપો

  • @aksharpatel7198
    @aksharpatel7198 4 роки тому +1

    Rasta
    Mate
    No
    Vidio
    Banavo

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      મુકેલો જ છે.ચેનલના Play list માંથી શોધી લેજો

  • @umeshbathwar4267
    @umeshbathwar4267 4 роки тому

    સર મારા નાના પાસે જમીન છે ભૂદાન વાડી તેમા નવી શરતની છે તેમા વારસાઈ કરી છે હવે હક્ક કમી કરવાની છે તો મામલતદાર સર એ ના મંજુર કરી છે તો હવે પછીની પ્રોસેસ શું કરવી ...કોઈ એડવોકેટ ha pade 6e n કોઈ એડવોકેટ na pade 6e plz help karo kay...

  • @pravinsinhvaghela5693
    @pravinsinhvaghela5693 Рік тому

    Bin kheti mate 40% premium chhe

  • @jaybhavanimaofficial
    @jaybhavanimaofficial 4 роки тому +2

    Mare 4 vidha mathi 2.5 vidha jamin vechi aeku

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      વીઘાનું માપ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે, ગાયકવાડી વિસ્તાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વિધાના માપ અલગ અલગ હોય છે. જેથી 7/12 માં લખેલ માપ જ જણાવવા વિનંતી.

  • @educationgujarat6057
    @educationgujarat6057 4 роки тому +1

    Navi Sadat ni jamin ma nam kami kari sakay

  • @umangborsaniya5562
    @umangborsaniya5562 5 років тому +1

    Navi sharat ni 3 akar jamin se. 15 varsh Thav ane 1 mahino baki se to a jamin mare khridvi se to notrais banakhat k sata khat kari shakay???

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      પેલાં જૂની શરતમાં ફેરવીને બાનાખત કરાવો એવી મારી સલાહ છે

    • @pirdadapirdadahuse6267
      @pirdadapirdadahuse6267 4 роки тому

      @@DigitalAllianceAllianceGroup
      Sir je loko ni jmin inami nabudi ma gyi hoy to enu koi vltr mli ske che Sir jmin malik ne tgavino bojo kya jma thay che ane e kone mle che ane kevi rite mle che

    • @RajeshPatel-ur3dq
      @RajeshPatel-ur3dq 4 роки тому +1

      નવી અને અવિભાજ્ય સતા પૃકાર ની જમીન કેટલા સમયે જુની સુરત માં ફેરફાર થઈ સકે સર

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      15 વર્ષ

  • @vishalkumartandel4604
    @vishalkumartandel4604 4 роки тому +1

    Mota bhai na name jami hoy to bija bhai nu naam chadhavuu hoy to su karvuuu pade bhai plz inform

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      ભાઈનું નામ નહિ ચડી શકે

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      નામ ચડાવવા માટે બીજા ભાઈ ખેડૂત ખાતેદાર હોવા જોઈએ.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      જો ખેડૂત ખાતેદાર હોય તો વેચાણ/બક્ષિસ કરીને સ્ટેમ્પ ડ્યુટી ભરીને જ થઈ શકશે

  • @prakashpuriswami9878
    @prakashpuriswami9878 5 років тому +2

    શરત ભંગ કરાવવી એટલે શુ

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +1

      સરકારે નક્કી કરેલ શરતોનો ભંગ કરવો એટલે શરતભંગ થયો કહેવાય. ઉદાહરણ તરીકે તમને સરકારે 5 વીઘા જમીન વાવવા આપેલ છે, પરંતુ તમે કોઈ પણ જાતની મંજૂરી વગર તેમાં પ્લોટિંગ પાડે નાખો છો તો આને શરતભંગ થયો કહેવાય.

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 5 років тому +1

    સૌરાષ્ટ્ર માટે પિયત જમીન માં કેટલા ગુઠા જમીન જોઈએ અને બિનપિયત માટે કેટલા

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      પિયત હોય તો 1 એકર(એટલે કે 40 ગુંઠા),
      બિનપીયત હોય તો 2 એકર (એટલે કે 80 ગુંઠા)
      આના કરતાં ઓછી જમીનનું વેચાણ/વહેંચણી ન થઈ શકે

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 4 роки тому +2

    મુખ્તાર નામા નો વિડીયો

  • @sanjaychothani1540
    @sanjaychothani1540 4 роки тому +1

    સર આપની ઈમેલ આઈડી આપોને

  • @arthpatel5414
    @arthpatel5414 5 років тому +1

    14 guntha ni navi sarat ni jamin 6 ene juni ma karvani 6 to primium ketlu bharvu pade...!???

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      જૂની શરતમાં ફેરવવા કોઈ પ્રીમિયમ ભરવું પડતું નથી

  • @vipulsinhsolanki1391
    @vipulsinhsolanki1391 4 роки тому

    વેચાણ જમીન લેવા માટે કયા કયા તબક્કા માંથી પ્રસાર થવું પડે છે