તમારે દર વખતે કેટલું મહેસૂલ ભરવાનું હોય છે? શું મહેસૂલ માફ છે? છે?મહેસૂલની ગણતરી કેવી રીતે થાય છે?

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • શું આ૫ જાણો છો? તમારે દર વખતે કેટલું મહેસૂલ ભરવાનું હોય છે? શું મહેસૂલ માફ છે? છે?મહેસૂલની ગણતરી કેવી રીતે થાય છે?
    જાણો સમગ્ર માહિતી આ વીડીયોમાં....
    નવરાત્રીની રમઝટમાં વીડીઓ જોવાનું ભૂલશો નહિ. Don't forget to watch in your busy schedule in Navratri.
    સસ્તી કિંમતે ખરીદો:
    સસ્તી કિંમતે હેલ્મેટ ખરીદો
    amzn.to/2lTmUOy
    ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ અને રૂલ્સ, તમામ ચુકાદા સાથે
    amzn.to/2KSiY9d
    લેપટોપ
    amzn.to/30ZXTQy
    માઇક
    amzn.to/2YaBbZ9
    સેન્ડિસ્ક પેનડ્રાઇવ
    amzn.to/31uoFRn
    હેન્ડસ્ફ્રી/ઈયર ફોન
    amzn.to/2TnFFWz
    વાયરલેસ બ્લૂતૂથ હેન્ડસ્ફ્રી
    amzn.to/2MP50aS
    Digital
    Alliance
    Digital Alliance
    DigitalAlliance

КОМЕНТАРІ • 126

  • @vaghelabalubha492
    @vaghelabalubha492 4 роки тому +2

    સરસ,માહિતી છે .

  • @klata9683
    @klata9683 4 роки тому +1

    Khubaj useful mahiti chhe.. thanks

  • @gohilkuldipsinh33
    @gohilkuldipsinh33 4 роки тому

    ખૂબ સરસ માહિતી

  • @rasikvasava5611
    @rasikvasava5611 10 місяців тому +1

    Good information. thanks

  • @batuktoliya1000
    @batuktoliya1000 3 роки тому

    જો તમે સલાહ આપોને

  • @pansuriyaagwheat7914
    @pansuriyaagwheat7914 3 роки тому

    Very good.

  • @hemalbaxi6048
    @hemalbaxi6048 4 роки тому +1

    Jamin mahesul khedut bhare che pan owner name owner nu che.khedut no area +owner area total mehsul owner na name khedut bhare che.disputed case ma evidence mate shu thai sake?

  • @prajapatialpesh3233
    @prajapatialpesh3233 11 місяців тому

    Veri good

  • @shaktiraj....pranam9339
    @shaktiraj....pranam9339 4 роки тому +1

    Super... information....

  • @amarsigangani3183
    @amarsigangani3183 3 роки тому +2

    ખેતરો વચ્ચે કેટલી જગ્યા છોડેલી હોય છે ?

  • @DilipChavda-on8me
    @DilipChavda-on8me 7 місяців тому

    Online kese bhare ham

  • @pravinsolanki1565
    @pravinsolanki1565 4 роки тому

    very nice

  • @maraknachirag6641
    @maraknachirag6641 2 місяці тому

    Vighoti ketli baki che kairite joisaki

  • @solankishambhu1247
    @solankishambhu1247 4 роки тому

    સાહેબ અમારી જોડે જમીન નો કબ્જો છેલ્લા 60 વર્ષ થી છે પણ તે શ્રી સરકાર માં જમીન છે તો એ ખાતે કરવા શું કરવું જોઇએ

  • @himanshuptani1563
    @himanshuptani1563 5 років тому +3

    Good video

  • @maheshthakor7388
    @maheshthakor7388 4 роки тому

    જમીન મહેસુલ ઓનલાઈન જોવા માટે સુ કરવું

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 5 років тому +1

    સર નમસ્કાર! માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર! આ પોત એટલે શું? જણાવશો.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      પોત એટલે સર્વે નંબર નો પેટા ભાગ. ઉદાહરણ તરીકે કોઈ એક સર્વે નંબર 150 છે. ભાઈઓ વચ્ચે વહેંચણી થતાં તેના ત્રણ ભાગ પડે છે:150 પૈકી 1, 150 પૈકી 2 તથા 150 પૈકી 3. તો આ ત્રણેય 150 પૈકી 1, 150 પૈકી 2 તથા 150 પૈકી 3 એ મૂળ સર્વે નંબર 150 ના પોત કહેવાય.

    • @dilubhaikasela5334
      @dilubhaikasela5334 5 років тому

      Digital Alliance खूब खुब आभार हो सर

  • @sahilahir4446
    @sahilahir4446 2 роки тому

    Mahesul paddhati ( vighuti )haji chalu che ke bandh Thai gayel che ???

  • @keyurpatel8755
    @keyurpatel8755 4 роки тому +1

    Mara Dada e jamin 40 vars pehla lidheli..
    Hal 7/12 ma Nam original khedut nu j Che..
    Mara Dada mehsul bharta tyare haste emnu Nam Che & khatedar ma original khedut nu Nam Che..have Dada nathi..to mehsul Ame bharta hovathi jamin na koi vandha na ave ne?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      7/12 માં જેનું નામ હોય એની માલિકી ગણાય

    • @keyurpatel8755
      @keyurpatel8755 4 роки тому

      @@DigitalAllianceAllianceGroup vechan no karar & old dastavej Che
      And biju khetar no khali vechan no karar Che.
      And varso thi panchayat ma mehsul Ame j bharta che

  • @sunnypatel3809
    @sunnypatel3809 3 роки тому +1

    Land Revenue, Local Fund, Education Cess, How much is 1 year and how to calculate.

  • @anilsinhbasan4221
    @anilsinhbasan4221 2 роки тому

    Mane 108 ,211 ni જાણકારી આપશો

  • @KrushiKalaGujarat
    @KrushiKalaGujarat 5 років тому +1

    Nice

  • @MITALSPATEL
    @MITALSPATEL 3 роки тому

    બિનખેતી નું જમીન મહેસુલ કેટલું ભરવાનું થાય ? બિનખેતીનુ જમીન મહેસુલ અને શિક્ષણ ઉપકર કેવી રીતે ગણી શકાય ? માહિતી આપવા વિનંતી

  • @thakorrj5870
    @thakorrj5870 4 роки тому

    👌👌

  • @keyurpatel8755
    @keyurpatel8755 4 роки тому

    Saheb
    Amari jamin ma 1 Nam sagir nu Che to tena 18 vars na thay tya sudhi jamin vechi na sakay?

  • @sanjaybharmani3425
    @sanjaybharmani3425 6 місяців тому +2

    Tamaro number aapso ?

  • @moinsaiyed1731
    @moinsaiyed1731 2 роки тому

    Sarkari jamin hoy ane sarkari jamin collector na hukam thi gamtal ma neem kari ne plot aapela ho to to enu mehsul Kai rite bharvu

  • @vadhvanahansraj3001
    @vadhvanahansraj3001 5 років тому +2

    shixn upkar ane jaminni phonchma khata n.ek hoy ke alg?

  • @varshagor5403
    @varshagor5403 4 роки тому +2

    શુભ સંધ્યા સર🙏🏻... વાર્ષિક વિઘોટી ઓનલાઈન ભરાય છે? કઈ વેબસાઇટ પર? અને કેવી રીતે? મહેરબાની કરીને જણાવો ને...

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +2

      હજુ સુધી ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી નથી

    • @amit-hr8hf
      @amit-hr8hf 2 роки тому +1

      @@DigitalAllianceAllianceGroup sir have online start thai ke

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  2 роки тому

      ઓનલાઈન ઉપલબ્ધ નથી

  • @garasiyatosif4590
    @garasiyatosif4590 5 років тому +2

    Thank you sir ghar ni vigat online jova mate pan ek video banavo sir ghar ni akarani and bharava ma avato Vero.

  • @tusartanna3461
    @tusartanna3461 4 роки тому

    Binkheti thayel jamin no aakar bharvo pde?

  • @batuktoliya1000
    @batuktoliya1000 3 роки тому

    મારે મોટું કામછે

  • @mineshvaghela26
    @mineshvaghela26 Рік тому

    ખેતી ની જમીન નું મહેસુલ ઓનલાઇન ભરવાની કોઈ વ્યવસ્થા છે?

  • @utpalpatel4957
    @utpalpatel4957 2 роки тому

    ખૂબ જરૂરી છે કે આ મામલે આજે પણ લોકો જાણતા હોવા જોઈએ

  • @batuktoliya1000
    @batuktoliya1000 3 роки тому +1

    Hi

  • @kyada302
    @kyada302 Рік тому

    પ્લોટનો કીરાયો કેટલો તે કેમ નક્કી કરવામાં આવે પ્લીઝ રીપ્લાય

  • @jagdishsolanki882
    @jagdishsolanki882 4 роки тому

    Akatri karan ni link mokalo

  • @jagdishjagdish6244
    @jagdishjagdish6244 4 роки тому

    બિનખેતીનુ જમીન મહેસુલ અને શિક્ષણ ઉપકર કેવી રીતે ગણી શકાય

  • @sarabibishaikh7204
    @sarabibishaikh7204 5 років тому

    Society ni jamin ma thi TP planning. Ma Road pasar thayo hoy to enu mehsul kon bhare,

  • @bharatsindhal7084
    @bharatsindhal7084 5 років тому +1

    Amari pase juni dada na time na jamin ni mahesul ane vighroti na bharala anek documents chhe tou su ye par thi aapde jamin sodhi sakiye ki nai pls reply???

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      ના. એ રીતે તો જમીન શોધી ન શકાય. પણ નામના આધારે ઓનલાઈન રેકર્ડ જોવાની સુવિધા છે તેનો ઉપયોગ કરી સર્ચ કરી જુઓ. એ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે.

  • @bhupendrajariwala4628
    @bhupendrajariwala4628 5 років тому

    Sir Tamara dada ni jamin cha parantu register dastavej kasu Malta nathi 1911

  • @parmarnilesh3535
    @parmarnilesh3535 5 років тому +2

    Plot par je mahesul bharvani aave teni gantari kevi rite Kari shakay teni information aapjo.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +1

      પ્લોટમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દર છે. નગરપાલિકા વિસ્તાર, મહાનગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ દરો છે. નગરપાલિકા વિસ્તારમાં પણ A, B, C અને D વર્ગની નગરપાલિકામાં અલગ અલગ દરો છે. આથી પોસીબલ હશે તો વીડિયો બનાવીશું.

    • @parmarnilesh3535
      @parmarnilesh3535 5 років тому +2

      Binkheti plot par time maryada ma bandhkam Karel n hoy to dand leva aave chhe avu hoy

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +2

      બિનખેતી પ્લોટ પર સમય મર્યાદામાં બાંધકામ ન કરવામાં આવે તો 40 પટ (આકારના 40 ગણા) સુધીનો દંડ થઈ શકે.

    • @parmarnilesh3535
      @parmarnilesh3535 5 років тому +1

      Kheti mathi binkheti ni process kevi rite thay te jnavsho. And property card vishe information aapjo.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      Ok ભાઈ

  • @mineshvaghela26
    @mineshvaghela26 Рік тому

    શું ખેતી નું જમીન મહેસુલ ઓનલાઇન ભરી શકાય છે?

  • @bharatsindhal7084
    @bharatsindhal7084 5 років тому +1

    Kai rite hu juna record check Kari/karavi saku.. jamin na

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      એનો વિડીયો આપણી ચેનલ પર મુકેલો છે રાજુભાઇ

  • @shivamtailar2548
    @shivamtailar2548 4 роки тому +1

    Maro plot ravnue record ma nathi to mare su karvu

  • @parmarsunil4559
    @parmarsunil4559 Рік тому

    વિઘરોટી ભરેલી પહોચ છે તો સરવે નંબર જોવા માટે
    શુ કરવુ

  • @prakashrparmarprakashrparm4931
    @prakashrparmarprakashrparm4931 5 років тому

    આવાસ ના ઘરનો વેરો કેટલો હોય છે

  • @devjisolanki4004
    @devjisolanki4004 5 років тому +2

    🙏સર મારે ૧૦.૬૧ છે તો મારે રૂપિયા ભરવાના છે તે જહાઓ. 🙏

  • @arvindsolanki256
    @arvindsolanki256 4 роки тому

    Khetarna rastana Ghana problem chhe to rasta mate mahiti aapasho

  • @batuktoliya1000
    @batuktoliya1000 3 роки тому

    નબર

  • @vaikunthtandel5483
    @vaikunthtandel5483 5 років тому +1

    Good afternoon

  • @jagdishjagdish6244
    @jagdishjagdish6244 5 років тому

    બિનખેતી નું જમીન મહેસુલ કેટલું ભરવાનું થાય માહિતી આપવા વિનંતી

  • @KHODAL_COMPUTER_01
    @KHODAL_COMPUTER_01 5 років тому +1

    Maherbani Kari ne tame je kaho chho ae Kari ne batavo

  • @moarifgujarati2298
    @moarifgujarati2298 5 років тому +1

    Saras mahiti

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому

      Thank you

    • @maheshthakor7388
      @maheshthakor7388 4 роки тому

      જમીન મહેસુલ ઓનલાઈન જોવા માટે સુ કરવુ

    • @b.d.naitrab.d.naitra8927
      @b.d.naitrab.d.naitra8927 4 роки тому

      જમીન મહેસુલ-લોકલ ફંડ, શિક્ષણ વેરો આ બધા વેરા ઓનલાઇન ભરી શકાય છે?

  • @sprajgor4623
    @sprajgor4623 Місяць тому

    ❤ઐસ❤1❤❤1❤2025❤

  • @nirmalakhant3381
    @nirmalakhant3381 3 місяці тому

    Bhai e mujab nthi aavtu

  • @vaikunthtandel5483
    @vaikunthtandel5483 5 років тому +1

    Hlo sir

  • @rajeshhothi7445
    @rajeshhothi7445 4 роки тому +2

    સાહેબશ્રી હુ ગરીબ છુ સરકારી જમીન ઘર 17 વર્ષ કાયદાસર માટે માહિતી

  • @dharmendrapatel-gf2it
    @dharmendrapatel-gf2it 4 роки тому

    Company ni jamin hoy to tenu kevi rite mahesul nakki thay 6?

  • @pratapsinhjadeja1088
    @pratapsinhjadeja1088 4 роки тому +1

    Local ses and Jamin mehsul = green pahonch ma faday Che?
    And
    Sikshan upkar white pahonch ma faday Che ?
    E green and white pahonch etle gamna namuna no. 4 kevay ??

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      તમે કહ્યું તેમ લોકલ સેસ અને જમીન મહેસૂલ ગ્રીન પહોંચમાં તથા શિક્ષણ ઉપકર વાઈટ પહોંચમાં ફડાય છે. પરંતુ ગામ નમૂના નંબર 4 એ ફરતી પરચુરણ ઉપજનો નમૂનો છે.

    • @pratapsinhjadeja1088
      @pratapsinhjadeja1088 4 роки тому +1

      @@DigitalAllianceAllianceGroup Inami namuno to namuna no. 4 Che ne sir...?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      @@pratapsinhjadeja1088 હા, sorry. લખવામાં ભૂલ થઈ ગઈ. હવે સુધારી નાખ્યું છે

    • @pratapsinhjadeja1088
      @pratapsinhjadeja1088 4 роки тому +1

      @@DigitalAllianceAllianceGroup no sorry sir... Sikshan upkar e namuno-8(ક) to aa green pahonch e kyo namuno Che ?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      બંને પહોંચ બુક માટે ગામ નમૂનો નંબર 9 છે

  • @nileshbhaidobariya8001
    @nileshbhaidobariya8001 5 років тому

    7/12 ma khalsa lakhelu hoy chhe to teno shu matlab thay

  • @kajalmayursinh3962
    @kajalmayursinh3962 3 роки тому +1

    Tame bhai su karo chho baki revenue nu aatlu gyan hoi nahi

  • @bharatsindhal7084
    @bharatsindhal7084 5 років тому +1

    Aagad have su paglu levu joeye he yogya hoy....

  • @KHODAL_COMPUTER_01
    @KHODAL_COMPUTER_01 5 років тому +1

    Pan Bhai tame haju sudhi aani pela je video banavyo hato jamin na halan Rasta babat ni arji mate no to aeni PDF ke ae act ni PDF Kay pan haju sudhi mokalyu nathi mate tame loko ne bevkuf banavo chhe ane aavi rite chhetarvanu bandh karo ka mahiti sampurn ane Sachi aapo

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +1

      માહિતી સાચી જ આપું છું. Pdf વિડીયોના ડિસ્ક્રીપ્શન બોક્સમાં ડાઉનલોડ કરવાની લિંક મૂકી જ છે.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +1

      મહેરબાની કરીને આવી નિમ્ન કક્ષાની કોમેન્ટ ન કરો

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +1

      રસ્તા બાબતનો વિડીયો ઓપન કરો અને તેના ડિસ્ક્રીપ્શન બોક્સમાં લિંક જોઈ લો

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 років тому +1

      ભાઈ, જવાબ આપજો જોઈને

  • @jashavantkhata2947
    @jashavantkhata2947 5 років тому +1

    Nice