મકાન ખરીદતા પહેલા આ ડોક્યુમેન્ટ ખાસ ચૅક કરજો । Property Nu Panchnamu
Вставка
- Опубліковано 10 лют 2025
- મકાન ખરીદતા પહેલા આ ડોક્યુમેન્ટ ખાસ ચૅક કરજો । Property Nu Panchnamu
#PropertyNuPanchnamu
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
Thanks a lot
સર નમસ્તે
રી ડેવલપમેન્ટ માં જુના મેમ્બરે ફરજીયાત બિલ્ડીંગ નું કામ સુરું થાય તેના પેહલા ફરજિયાત સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે?કે બિલ્ડીંગ પુરી થાય પછી પણ કરી શકાય?
Kem ke apde koi divas koi property kharidi nathi n builder jem kye em j ene follow krvu pde chhe etle akhi process su hoi ena par mahiti kyay thi nathi malti
Good knowledge
Sir mane ae puchvanu che ke 7/12 ma naam nathi chadyu pan index ma naam bolave che seller nu toh ae property buyer ae kharidvi joiye ke nahi
Superb sir
Considerable points👍
Sir property kharidva mate ni step by step guide makan jova gya pachhi tocken api pachhi ni process thi ly ne makan apda naame thay jay tya sudhi ni full process su hoi?? Ena par ek video plz
Sir ji me 30 lakh ma house book કરાવ્યું છે તેં બિલ્ડર જમીનનો 400000 નો દસ્તાવેજ કરવાનું કહે છે તો શું ભવિષ્યમાં તે મકાન resel માં હું વહેંચું તો તકલીફ પડે ? પ્રોપર્ટી નગરપાલિકામાં આવે છે હાલમાં મકાનનું senting થઈ ગયેલ છે અને ફેબ્રુઆરીમાં પસેશન આપશે તો મારે બિલ્ડર પાસેથી હાલમાં કયા ડોક્યુમેન્ટ લેવા જોઈએ
સત્તા પ્રકાર C મિલકત કેવી કહેવાય તે વેચી શકાય તેની સંપૂર્ણ માહિતી જણાવો
Capital gain and TDS samjavo
Makn kharidye tenament nagar palika ma chadel na hoi future ma chadi jai kharo ????
Propert na document ne proper rading karva mate no video banavo
nice
Saheb property no aapna namno dastavej thay gyo hoy, and builder aej project par loan chalu hoy and e na bhare to aapnu makan bank seal kari de, aevu bani sake?
Ahmedabad ma bapunagar nikol naroda no su bhav che
Aa badha klj documents kai jagya e jova male online jova hoy to? Rera ni website par aa 7 documents jova male ke amuk j male?
એકતરફી દસ્તાવેજ ઍટલે શુ? તે જણાવશો
આ શેર સર્ટિફિકેટ કોની પાસેથી લેવાનું હોય છે સાહેબ
Can you please share information about resale property(flat) process? Propert is also under the loan by pre-owner. If you consider location as Ahmedabad, Gujarat will be more helpful.
Thank you in advance.
મારું નામ ખેડુત માં નથી અને મકાન નો પ્લોટ અથવા મકાન લેવુ હોય તો મારા નામનું દસ્તાવેજ થાય? સર
Property na bhav nakki kon kare
મુસ્લિમ વિસ્તાર કયો
No
કોઠારીયા નું janavo
દસ્તાવેજ ખર્ચ
સર
આપના કોન્ટ ક નંબર જણાવવા વિ.
1