કેરી નો રસ બટેટાનું શાક મોરબો અને પૂરી.village life youtubevillage cooking channelvillage life food

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • સીતારામ.,🙏🏻 યૂટ્યુબ પરિવાર
    કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes#trending #trend #trendingvideo #treditionalrecipe #desirecipe #oldisgold #vadivelu #rasoi #trending #trend #treditionalrecipe #trendingvideo #viralvideo #viral #explore #explorepage #food #foodblogger #foodie #foodvlog #
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    gujarati snacks recipes vegetarian
    gujarati sabzi recipes vegetarian
    gujarati lunch recipes vegetarian
    village life videos in youtube
    indian gujarati food recipes
    gujarat village life food
    easy food recipes to make at home
    easy recipes to make at home
    village cooking channel youtube
    indian village cooking channel

КОМЕНТАРІ • 228

  • @ambaliyaveja3934
    @ambaliyaveja3934 5 місяців тому +7

    સીતારામ દાદા દાદી સોમીયા બેન જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂરી કરે ભણવામાં ખૂબ આગળ વધો એવી મોમાઈ માતાજી ને પ્રાર્થના

  • @jagdishgorasiya3791
    @jagdishgorasiya3791 2 місяці тому +2

    🙏 સીતારામ બધા ને.
    સૌમ્યા ના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા.
    જગદિશભાઇ ગોરસીયા.
    સુરત થી.

    • @Blvadivlog
      @Blvadivlog  2 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @manishdave4660
    @manishdave4660 2 місяці тому

    વાહ ખૂબ સરસ અદભુત

    • @Blvadivlog
      @Blvadivlog  2 місяці тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @vikrambapu1836
    @vikrambapu1836 5 місяців тому +3

    જન્મ દિવસ પર ખુબ ખુબ અભિનંદન શુભકામના સાથે શુભેચ્છાઓ સૌમ્યા બેટા માતાજી ની મહેર કાયમ રહો રામકુપા રહે એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કાયમ ખુશ રહો બેટા 😊

  • @diptiparghi5248
    @diptiparghi5248 14 днів тому +1

    Sumya ne Aashirvad

    • @Blvadivlog
      @Blvadivlog  9 днів тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kishordabhi8691
    @kishordabhi8691 4 місяці тому

    મોજ પડી

  • @hareshvaghela4204
    @hareshvaghela4204 5 місяців тому +1

    જન્મ દિવસ ની ખુબ ખુબ શુભ કામના હરેશભાઈવાઘેલા ના પરિવાર તરફથી અને બાબુદાદા તમનેઅને મારા બાને મારા જયગિરનારી

  • @BM.Shorts_0450
    @BM.Shorts_0450 5 місяців тому +1

    સીતારામ દાદા દાદી તમે ઘરનુ જમવા નુ અને હોટલ મા જમવા ની વાત ખુબજ સરસ વાત કરી મને તમારી વાત ખુબજ ગમી સાવ સાચી વાત કરી સીતારામ ભારતીબેન ભાવનગર થી

  • @vai6921
    @vai6921 2 місяці тому

    Very nice

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 5 місяців тому +2

    sitaram kaka ne kaki ne. Baki happy birthday beta soniya bhagvan tmne sukhi rakhe ne dada ne dadini seva karjo. ne jamvanu to bahuj Saras banavu che kerino ras ne batetanu shak. sitaram 🙏🙏❤️❤️❤️❤️❤️🙏❤️💐💐🌹🌺🎂🎂🎂🎂🎂🎂

  • @udayrathod6471
    @udayrathod6471 5 місяців тому +1

    બાબુભાઈ આ વખાતે ઘઉં નો મેડ પડયો નહિ પણ આવતા વર્ષે ઘઉં કરો તો 100 કિલો જેવો રાખજો. 🙏

  • @jaineegohil6237
    @jaineegohil6237 4 місяці тому

    સીતારામ 🙏🏻 જય માતાજી 🌹 જય બજંગબલી 💪
    Happy Birthday Soumya 🎉🎂😊 બસ આનુ નામ જ સાચા સંસ્કાર કેહવાય. ગમે તેટલુ આગળ વધી જાઓ પણ આપડા જે મૂળ હોય તે ના ભૂલવા જોઈએ. બહુ સરસ કામ કર્યુ અંકલ અને આન્ટી એ.
    જૈની ગોહિલ - અમદાવાદ

  • @kinnaripatel7634
    @kinnaripatel7634 5 місяців тому

    Saumya ne janma divas na khub khub Subhashish! Happy birthday beta. Dikri to ghar my laxmi chhe. Mara son Devang no birthday may 7 na ave chhe and dikri Ishti no birthday pun May 15th na chhe. Saras, khush raho!! Jay Shree Krishna!
    Kinnari Patel, California

  • @udayrathod6471
    @udayrathod6471 5 місяців тому +2

    ગૌ માતા લાવો, ગૌ માતા ની રાહ છે.

  • @parthgajera6720
    @parthgajera6720 5 місяців тому +1

    બાબુ કાકા મોરના ઈંડા ચીતરવા નો પડે જોયું ને નાની ઢીંગલી ના સંસ્કાર એ તો કૂવામાં હોય તો હવેડા માં આવે આપણી ગવઢીયા ની કહેવત છે. જોયું કેવી દાદા દાદી ને પગે લાગી.ખુબ સરસ વાત કહેવાય અને આવા તમારા વિડીયો બાળકો જોવે તો એને પણ સારા સંસ્કાર આવે અને ખબર પડે કે આપણા ઘરના વડીલોને આપણે પગે લાગવું જોઈએ એના આશીર્વાદ લેવા જોઈએ ખુબ સરસ. અને સોમ્યા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના.
    લી. પાથૅ ગજેરા અમદાવાદ
    🙏🏻💐આભાર 💐🙏🏻

  • @ushabanjoshi5285
    @ushabanjoshi5285 5 місяців тому +1

    સીતારામ સોમીયા‌ ખુબ ખુબ અભિનંદન ‌ જન્મદિવસ પર ‌ માતાજીની કૃપા રહે એવી પ્રાર્થના તારા જન્મદિવસ ઉપર દાદાએ પંખીના માળા નુ‌ ધર્મ કાર્ય કર્યું ‌એજ મોટું પુન છે સોમીયા ‌અને દીત્યા લકી‌ છે બા‌અને ‌દાદા‌ આજે ધાર્મિક કાર્ય. કરે છે ઉષાબેન જોશી જૂના દેવળીયા મોરબી. થી સોનીયા ખુબ ખુબ અભિનંદન સીતારામ

  • @bhartisolanki8816
    @bhartisolanki8816 5 місяців тому

    બા બાપુજી હું ભારતી સોલંકી ભાવનગર થી વાહ રસ પુરી 👌👌👌👌👌👌

  • @kalpanapatel6964
    @kalpanapatel6964 2 місяці тому +1

    અમારે તો માં બાપ નથી પણ તમને જોયા પછી એવું લાગે છે તમે અમારા માં બાપ હોય તો ખુબ સરસ મજાનું છે કાકા

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @ArvindKhashiya-wy4bo
    @ArvindKhashiya-wy4bo 5 місяців тому

    સોમયાને જન્મ દિવસ ની શુભકામના ભાવનગર હષૉબેન

  • @kolipatelkalubhai2362
    @kolipatelkalubhai2362 Місяць тому +1

    સીતારામ..દાદા..દાદી..જય..રામદેવપીર

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      જય રામદેવપીર

  • @ashapatel518
    @ashapatel518 5 місяців тому

    Very pretty girl she is so cute very happy birthday to her 🎉

  • @arunamakwana5730
    @arunamakwana5730 5 місяців тому +1

    Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi mumbai thi waa aaje to somiya no janam divas che to somiya ne happy birthday bhagwan tane khush rakhe ne tari badhi manokamna Puri kare dada dadi ye tane sari gift dithi ne mandir ma bajrangnath baba tiya bhana moklaviya saru lagiyu ne waa aaje to jamavat che ho keri no rash, Pori keri no murbo moj jamavat che ho ane tamari tiya vadi ni jagiya malse kem ke tamara video joy amane pan vadi reva nu man thai gayu che ho ane tamari tabiyat sambhal jo tamaru dhayan rakhajo aamaj video banavta rev amane pan vadi ni moj karavta rev sitaram aavjo Jay mata di 🌹❤❤❤❤❤❤❤🙏

  • @virabhaimangukiya3988
    @virabhaimangukiya3988 5 місяців тому

    સોમીયાનાજનમ દિવસનીશુભકામના સીતારામ

  • @ilaraja6986
    @ilaraja6986 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી સોનિયા હેપ્પી બર્થ ડે બેટા ખુબ સરસ દિકરી ના પગ ધોઈને બાબુ કાકાએ પાયલ પહેરાવી અને બાબુ કાકાએ હેપી બર્થ ડે વિશેષ ખૂબ સરસ વાત કરી એ મને બહુ જ ગમી છે પણ આ વાતને માનવા તૈયાર છું પણ આજકાલના છોકરાઓ નથી માનતા એનું શું ખુબ સરસ પાયલ બંગડી ખુબ સરસ હેપ્પી બર્થ ડે સોનિયા ખુશ રે સો વર્ષ ની તા બેટા વાણી ગણીને હોશિયાર કરી તારા મા-બાપનું નામ રોશન કર

  • @parmarmeena2095
    @parmarmeena2095 4 місяці тому

    આપણી દિકરી ને અમારા તરફથી જન્મ દિવસ સુભેછા

  • @jaluvaland6272
    @jaluvaland6272 5 місяців тому

    😢 હેપી બર્થડે સોમયા સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા

  • @vai6921
    @vai6921 2 місяці тому

    I’m Manu patel from New Jersey USA I most like your all episodes

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @parmardakshaben7925
    @parmardakshaben7925 5 місяців тому +3

    જન્મ દિવસની ઉજવણી દીકરી નાં પગ ધોઈ ને જે કામ કર્યું ખૂબ સરસ કામ કર્યું છે

  • @hiragauribhatt
    @hiragauribhatt 5 місяців тому +1

    વાહ કાકા અનેકાકી એ આજે બવ પુણ્ય નું કાર્ય કર્યું પૌત્ર ત્રી ઓના પગ ધોઈને સરસ મજાના છ દા અનેકડલી ની બને બહેનોનેસુંદરભેટ આપી અને રસપુરી મોરબો તડેલા ગાજર આહાહા ગીતા કાકી તમેતો સરસ રસોઈ બનાવી સાથોસાથ તમારા પુત્રવધુ એપણ રસોઈમાંસાથ આપ્યો બીજું કાકા ની વાતો ગોઠલા ચૂસવાની વાત્ત થી મને પણ નાનપણની યાદ તાજી થઈ અમે pn👆મોલા કટ દિત વાર રહેતા ત્યારે આમજ કેરી ખાતા દીકરીને જન્મદિવસ ની ખુબખુબ શુભેચ્છા નાનીબેબીને પ્યાર ભાઈને યાદી કોમેન્ટ બ હુંજ મોટી લખાણી તો માફ કરશોજી

  • @ITSuWu.
    @ITSuWu. 5 місяців тому

    વાહ બાળપણ યાદ આવી ગયું

  • @pratapbhai8299
    @pratapbhai8299 4 місяці тому

    Sita ram

  • @Govindchatrodiya-x4u
    @Govindchatrodiya-x4u 5 місяців тому +2

    દાદા સાશી વાત છે 12 કરતાં ઘરનું જમવાનું સારું સીતારામ દાદા જય માતાજી

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 5 місяців тому

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન હેપ્પી બર્થડે સોમીયા ખુબ ભણીને આગળ વધો ને દાદા દાદી અને મમ્મી પપ્પા નું નામ રોશન કરજે બેટા તારા દાદા દાદી એતારાપગધોયા અને પગમાં પાયલને હાથમાં કડલી પહેરાવી તે જોયને અમનેઘણોઆનંદથયોછે

  • @RanjeetShihora
    @RanjeetShihora 4 місяці тому

    સીતારામ સરસ દાદા

  • @vai6921
    @vai6921 2 місяці тому

    Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @mrbrand9622
    @mrbrand9622 5 місяців тому

    जनमदिवसमुबारक

  • @KuldeepRoriya
    @KuldeepRoriya Місяць тому +1

    માસી માસા કેમ છો મજામાં જય માતાજી હુ સરલા રોરીયા રાજકોટ થી

    • @Blvadivlog
      @Blvadivlog  Місяць тому

      જય માતાજી
      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @indirapatel3492
    @indirapatel3492 3 місяці тому +1

    હેપી બથૅડે દિકરી ને🎉🎉તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ પરીવાર છે

    • @Blvadivlog
      @Blvadivlog  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો

  • @pragjilunagariya3141
    @pragjilunagariya3141 5 місяців тому

    Happy birthday somiya.khub saras vat Kari babubhai sitaram

  • @bhatt926...
    @bhatt926... 5 місяців тому

    સીતારામ...આપની બેઉ પૌત્રી આપની ખુબજ લાડકી અને સુંદર છે..નાની તો ખુબ સુંદર બોલે છે.
    અજય ભટ્ટ..નીતાબેન ભટ્ટ. વિદ્યાનગર

  • @dabhiarvindsinh909
    @dabhiarvindsinh909 5 місяців тому

    જય માતાજી બાબુભાઈ બહુ સરસ, સૌમ્યા ને જન્મ દિવસની શુભેચ્છા.

  • @parmarmeena2095
    @parmarmeena2095 4 місяці тому +1

    જન્મ દિવસ ની ખૂબ ખૂબ સુભેછા મીના લાકોદરા

  • @nilapatel8242
    @nilapatel8242 5 місяців тому

    Ram Ram Sita Ram 🙏
    Happy birthday, Soumya !!

  • @sangitabavaghela5662
    @sangitabavaghela5662 5 місяців тому

    કાકા તમારા ઘરના સંસ્કાર અને ખાનદાની કેટલી સરસ છે

  • @rktejani9998
    @rktejani9998 5 місяців тому +1

    સીતારામ

  • @nirajtrivedi-v3j
    @nirajtrivedi-v3j 5 місяців тому

    Happy ,bhithday ben🎉🎉🎉🎉🎉

  • @AshvinPatel-g7g
    @AshvinPatel-g7g 5 місяців тому

    કાકા સરસ વાત કરી સરસ જન્મ દિવસ પણ ઊજવ્યો જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા સીતારામ

  • @vishaldihora3065
    @vishaldihora3065 5 місяців тому

    સીતારામ જય માતાજી

  • @GohilYashpalsinh-h8u
    @GohilYashpalsinh-h8u 5 місяців тому

    જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના

  • @geetahakani9530
    @geetahakani9530 5 місяців тому

    Happy Birthday To You.

  • @divyabenparmar7097
    @divyabenparmar7097 5 місяців тому

    Khub saras

  • @vishaldihora3065
    @vishaldihora3065 5 місяців тому +1

    જન્મદિવસ ની ખુબ ખુબ સોમ્યા બેટા

  • @RekhaSadhu-e9s
    @RekhaSadhu-e9s 4 місяці тому

    Vah bahu saras punynu kam kryu saumya pan bahu dahi dikri chhe

  • @amishaghelani7007
    @amishaghelani7007 5 місяців тому

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી જન્મદિવસ ની ખૂબ શુભકામના ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉 સોમ્યા ખૂબ સરસ સાદી રીતે ઉજવણી કરી મજા આવી ગઈ 😊

  • @BirendrasinhGohil-f6q
    @BirendrasinhGohil-f6q 4 місяці тому +1

    ભાવનગર થી કૈલાસબા મને દાદા તમારો વીડીયો માળ। ખૂબજ ગમા

  • @damyantishah386
    @damyantishah386 5 місяців тому

    કાકા કાકી મજામાને જયજીનેદ્

  • @piyushramanuj6698
    @piyushramanuj6698 5 місяців тому

    જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા સીતારામ

  • @parmarh1847
    @parmarh1847 5 місяців тому

    જન્મદિવસ સરસ રીતે ઉજવણી કરી દીકરીના પગ ધોઈને પૂજન કર્યુ (લક્ષ્મીજી) મને તમારી રીત પસંદ આપી. સૌમ્યા ને ખૂબ ખૂબ અભિનંદન. બધાને સીતારામ.સું.

  • @bhanumatimaru601
    @bhanumatimaru601 5 місяців тому

    Jai Sri Krishna waah Geeta ben sundar rasoy banavi yummy yummy 😋 Thanks

  • @mamtapanchal1781
    @mamtapanchal1781 5 місяців тому

    Happy birthday beta 🎂🎂🎉🎉

  • @DAKSH_KAVA
    @DAKSH_KAVA 5 місяців тому

    Sitaram dada dadi 🙏❤️. happy birthday.tmari dikri ne..🎂🎉🎉

  • @sangitarafaliya6242
    @sangitarafaliya6242 5 місяців тому

    Happy birthday beta.

  • @vinodbhaisucahak2062
    @vinodbhaisucahak2062 5 місяців тому

    Jay mataji

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 5 місяців тому

    ખૂબ સરસ લક્ષ્મી નું પૂજન karyu

  • @USHAKALYANI-kg9yc
    @USHAKALYANI-kg9yc 5 місяців тому

    SitaRam happy birthday Somya

  • @PrajapatiBalvant
    @PrajapatiBalvant 5 місяців тому

    બેટા જન્મદિવસ મુબારકમાતાજી આપની ઈચ્છા પૂર્ણ કરે

  • @varshakataria7491
    @varshakataria7491 5 місяців тому +1

    Atlu radiyamany lage che saheb khare khar Gamda nu vatavaran Ane uper thi tame je shikhaman apo cho Ane Navi Navi vangi je banavta shikhve che ben khare khar atlu saras amne city ma Rai ne avu kyai jova nai madtu.

    • @varshakataria7491
      @varshakataria7491 5 місяців тому

      Man Bo prasan thai badha ek sathe madine badhu banave ane darek vyaktine man api cho tame saras adhbhut saheb Kai jova nai madtu.
      🙏🙏🙏

  • @hemapatel2592
    @hemapatel2592 5 місяців тому

    Happy Birthday Sommya 🎂🍰🍰🎊🎉🎈🍬🍬🍭🍭🍦🍧

  • @bhartivyas2676
    @bhartivyas2676 5 місяців тому

    Happy Birthday beta 🎉🎉

  • @ramilabenrathwa
    @ramilabenrathwa 5 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KamlaJogadiya-ei7sb
    @KamlaJogadiya-ei7sb 5 місяців тому

    સોમયાને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે

  • @hetalthakor-yz3wt
    @hetalthakor-yz3wt 5 місяців тому

    Sitaram kaka kaki ne sari reet shikhvadi birthday ujavvani happy birth day saumya dwarkadhish bless you

  • @harshadtank5932
    @harshadtank5932 5 місяців тому

    Happy Birthday. સોમીયા

  • @chandumandaliya3624
    @chandumandaliya3624 5 місяців тому

    જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા અમારા ફુલ ફેમિલી તરફથી મુંબઈ થી ચંદુભાઈ ના જય માતાજી

  • @ashapatel518
    @ashapatel518 5 місяців тому

    God bless you somiya 🙏😍

  • @BavkubhaiBhojak
    @BavkubhaiBhojak 4 місяці тому

    જય માતાજી સીતારામ ભાઈ

  • @ramjibhaigoyani9616
    @ramjibhaigoyani9616 5 місяців тому

    સીતારામ બાબુભાઈ રામજીભાઈ નવસારી

  • @chandakothari8804
    @chandakothari8804 5 місяців тому

    દિકરી ના પગ ઘોયા જન્મ દિવસ ઉજવ્યો ખુબ સરસ કાર્ય કર્યુ

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 5 місяців тому

    બાબુભાઈ સૌમ્યાબેન ને Happy birthday સરસ વિડિયો ભનાવીયો આમજ જન્મદીવસ ઊજવાય સરસ

  • @dhapaghanshyam9634
    @dhapaghanshyam9634 5 місяців тому

    Happy Birthday Beta🎉🎉🎉❤❤❤❤

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu 5 місяців тому

    Happy birthday દાદા બા એ જન્મદિવસ સરસ રીતે મનાયો દીકરીનો પગ ધોઇ પાયલ પહેરાવી ને દાદા ખુબજ સરસ બા એ પણ સરસ રસોઈ બનાવી બઘા ને સીતારામ 🙏🙏🎂🎂👍👍

  • @ramilabenrathwa
    @ramilabenrathwa 5 місяців тому

    Happy Brithday

  • @GohilYashpalsinh-h8u
    @GohilYashpalsinh-h8u 5 місяців тому

    હેપ્પી બર્થડે બેનજયમાતાજી

  • @gaurangparmar100
    @gaurangparmar100 5 місяців тому

    સીતારામ . સૌ પ્રથમ સૌમ્યા ને જન્મ દિવસ ની શુભકામના બીજું કે તમે ખરેખર ધન્ય છો અને આ વાત મને ખુબ ગમી જન્મ દિવસ પર દીકરી ના પગ ધોયા ખરેખર દીકરી તો લક્ષ્મીજી નો અવતાર હોય છે ગૌરાંગ પરમાર. અમદાવાદ

  • @Vaibhav2m
    @Vaibhav2m 5 місяців тому +1

    I'm your subscriber watching your videos every day
    Great respect from Bordi ❣️

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 5 місяців тому +2

    Jay maataji Madhu ben usa

  • @YogeshwarAudichaya
    @YogeshwarAudichaya 5 місяців тому

    Mu yogeshwar udaipur thi Jai siya Ram aap no gaum kiyo che

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 5 місяців тому +1

    કલ્પનાબેન બી ભટ્ટ સોમયાના જન્મ દિવસ ની શુભ કામના🎂 અમદાવાદ

  • @jigarbarot1764
    @jigarbarot1764 5 місяців тому

    સીતારામ સીતારામ
    કાકા અને કાકી

  • @shobhanasolanki3927
    @shobhanasolanki3927 5 місяців тому

    Happy birthday to lovely Sonia 🎉🎉🎉🎉❤❤❤

  • @bhartisolanki8816
    @bhartisolanki8816 5 місяців тому

    Happy birthday 🙏🌹🙏👌👌👌👌👌👌👌👌👌

  • @amitshukla696
    @amitshukla696 4 місяці тому

    Sitaram kaka ane kakai ne maf karjo kaka
    Thodo kam ma hato to time nahoto malyo comment karvano
    Janm divas ni khub khub shubhechhao Sonia ne
    Tame ras khadho ane ame ahiya saras kesar keri khadhi
    India thi export thay chhe ahiya
    Pan ekdam superb quality
    Tamne badha ne sitaram
    Saras kam karochho to keep it up and all the best

  • @rekhachauhan9426
    @rekhachauhan9426 5 місяців тому

    Bhgvan tamene bhadha ne khus rakhe

  • @hemantvyas5663
    @hemantvyas5663 5 місяців тому

    દીકરી ને જન્મ દિવસ ની શુભેચ્છા 🎉🎉🎉 હેમતભાઈ ધરમપુર

  • @bhanumatimaru601
    @bhanumatimaru601 5 місяців тому

    Happy Birthday to Somya God bless you beta ❤😘🥰🎂🍰🍰🍰🍫💐nice video 👌👍Mumbai thi Bhanu ben na Jai Sri Krishna 🙏

  • @madhusolanki8601
    @madhusolanki8601 5 місяців тому

    બધા ના દાદા જી આવીરીતે દીકરી ના જનમ દીવસ છડા પહેરાવી યા સારી વાત છે ભાઇ 😁👌👌

  • @Prvavdiya6130
    @Prvavdiya6130 5 місяців тому

    સોમ્યાને જન્મદિવસ ખુબ ખુબ શુભેચ્છા 🎉🎉🎉

  • @PriyankaSakariya-w9h
    @PriyankaSakariya-w9h 5 місяців тому

    Happy birthday 🎁🎂🥳 સોમીયા

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 5 місяців тому

    બાકી બાબુભાઈ તથા ગીતાબેન ઼આજે દિકરી ના પગ ધોઈ ને પૂનય નુ કામ કર્યુ ધન્યવાદ

  • @BagdaJentibhai
    @BagdaJentibhai 5 місяців тому

    જય ગુરૂદેવ બાબુભાઈ તથા ગીતા બેન આપણી સોમૈયા ના જન્મ દિવસ ની શુભકામના