ભરેલો ભીંડો અને જાર બાજરી ના રોટલા village cooking channelvillage lifevillage life youtube

Поділитися
Вставка
  • Опубліковано 20 тра 2024
  • સીતારામ.,🙏🏻 યૂટ્યુબ પરિવાર
    કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes#trending #trend #trendingvideo #treditionalrecipe #desirecipe #oldisgold #vadivelu #rasoi #trending #trend #treditionalrecipe #trendingvideo #viralvideo #viral #explore #explorepage #cookingchannel #cooking #food #foodblogger #vlog #vlogger #vlogs
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    gujarati snacks recipes vegetarian
    gujarati sabzi recipes vegetarian
    gujarati lunch recipes vegetarian
    village life videos in youtube
    indian gujarati food recipes
    gujarat village life food
    easy food recipes to make at home
    easy recipes to make at home
    village cooking channel youtube
    indian village cooking channel

КОМЕНТАРІ • 122

  • @ArunaRamanuj
    @ArunaRamanuj Місяць тому +4

    ખૂબ સરસ દાદા તમારો વિડીયો બહુ રસપ્રદ હોય છે....

  • @user-vl5wh4gm4t
    @user-vl5wh4gm4t Місяць тому +2

    ખુબ સરસ 👍👍👍

  • @urmilaacharya9745
    @urmilaacharya9745 21 день тому

    Vav.....khubaj sarash chhe gramy jivan ,gamada ne dhabakatu raakhochho khubaj Sundar.

  • @jaluvaland6272
    @jaluvaland6272 Місяць тому +3

    વેકેશન માં છોકરાઓ ને ખુબ મજા આવે દાદા બા ને ખુબ મજા આવે મોજ સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા જય મહારાજ

  • @user-tn4kz4xw7k
    @user-tn4kz4xw7k Місяць тому +1

    જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના

  • @hareshvaghela4204
    @hareshvaghela4204 Місяць тому +1

    જયગિરનારી હામોજહા દાદા

  • @YatraDhamPravasiVlogs
    @YatraDhamPravasiVlogs Місяць тому +2

    વાહ ખુબ સરસ.મોજ આવી છે.

  • @bhartisolanki8816
    @bhartisolanki8816 Місяць тому +1

    🙏🌹🙏👌👌👌👌👌👌👌👌👌

  • @ranjanabaria5618
    @ranjanabaria5618 Місяць тому

    સીતારામ ભાય ભાભી બોવ સરસ ઝમાવટ કરી હો મુંબઈ થી રંજના બેન 🙏

  • @varshasoni9599
    @varshasoni9599 Місяць тому +4

    Cute somya ne nitya.moj padi gai aaj dada harey vatu karvani. Somya ni mummy nu nam su chey .vav sars chey baa.bhinda nu.shak.bharela👌

  • @hemapatel2592
    @hemapatel2592 Місяць тому

    Jay Shree krishna bhu saras vlog che dakrio thi ghar bhar u Bhar lage

  • @sonalpaida8000
    @sonalpaida8000 Місяць тому +2

    બહુ જ સરસ સીતારામ

  • @kusumadroja2428
    @kusumadroja2428 Місяць тому

    Sita ram

  • @amishaghelani7007
    @amishaghelani7007 Місяць тому +1

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી ખૂબ મજા આવી ગઈ સોમ્યાં ને દિત્યા ને જોઈ છે મજા આવી ગય બોવ સરસ છે દિત્યાં 😊

  • @kuldeepsinhchauhan9605
    @kuldeepsinhchauhan9605 Місяць тому

    Bapa Sitaram kaka

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 Місяць тому +1

    જય માતાજી બાબુભાઈ તથા બેનબા.
    બંને દિકરીઓને જોઈને આનંદ થયો.બાળકથી ઘરની રોનક વધી જાય છે.
    નવલદાન ગઢવી
    જામ ખંભાળીયા
    દેવભૂમિ દ્વારકા

  • @user-mu5pu2qd7d
    @user-mu5pu2qd7d Місяць тому

    જય માતાજી બધા મીત્રો ને અવલબેન ના🙋🙏🙋

  • @kisordabhi8691
    @kisordabhi8691 Місяць тому +1

    VA

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 Місяць тому

    Sitaram🙏 Bal Gopaal Sathe Moj Wah👌

  • @user-ul6bp1nh4l
    @user-ul6bp1nh4l Місяць тому

    Sitaram bhai or ben

  • @nitarathod9025
    @nitarathod9025 Місяць тому +1

    સીતારામ

  • @gaurangparmar100
    @gaurangparmar100 Місяць тому

    સીતારામ ખુબ્ સારો વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર

  • @indiramodasia2224
    @indiramodasia2224 Місяць тому

    Cute baby

  • @Vanabhai.Chauhan
    @Vanabhai.Chauhan Місяць тому

    સરસ વિડિયો એડિટ કર્યો.ખૂબ ખૂબ અભિનંદન

  • @bhupendragohil3334
    @bhupendragohil3334 Місяць тому

    દાદા જય શ્રી જલારામ બાપા

  • @kishoreparekh5050
    @kishoreparekh5050 Місяць тому +1

    Jay Sita Ram

  • @meenapandya2622
    @meenapandya2622 Місяць тому

    Bahuj saras banaviu sabji

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 Місяць тому

    સીતારામ બા દાદા 🙏🙏🙏

  • @yuvrajsinhgohil1812
    @yuvrajsinhgohil1812 Місяць тому

    જય માતાજી
    બાપા સીતારામ

  • @aniyaliya.rasik.5577
    @aniyaliya.rasik.5577 Місяць тому

    વાવો એવુ ઉગે. સંસ્કાર સરસ બેટા

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li Місяць тому

    Ram Ramshitaram

  • @geetahakani9530
    @geetahakani9530 Місяць тому

    Kaka Kaki Sita Ram

  • @nirmalbhi7909
    @nirmalbhi7909 Місяць тому

    પ્રમાણ નિર્મળ ગામ ઉસરડ તાલુકો સિહોર

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j Місяць тому

    જય ગુરૂદેવ બાબુભાઈ તથા ગીતા બેન ખુબ સરસ ભીંડા નૂશાક બનાવી યુ સી તારામ

  • @kisordabhi8691
    @kisordabhi8691 Місяць тому

    ખૂબ સરસ

  • @Vanabhai.Chauhan
    @Vanabhai.Chauhan Місяць тому

    ખૂબજ સરસ દાદા તમારી મુલાકાત ખૂબ જ અમને લાભદાયી થ‌ઈ.તમારા જીવનમાંથી અમને ખૂબજ પ્રેરણા મળી છે.ખૂબ ખૂબ આભાર.

  • @SanajayGeetatj3fw
    @SanajayGeetatj3fw Місяць тому

    જય માતાજી સીતારામ દાદા દાદી અમદાવાદ થિ ગીતા બેન સંજય ભાઈ ઠાકોર

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 Місяць тому

    Super vlog hoi 👌👌

  • @Kalpeshpatel-dd8oo
    @Kalpeshpatel-dd8oo Місяць тому

    Majama Dada

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 Місяць тому

    sitaram kaka ne kaki ne bhindanu shak ne rotla bahuj Saras che ho ne bodho parivar sathe joine bahu maja avi ho. ne kaka tamari pasethi Mansone bahuj sikhva male che ho. badha manso joine kabutar ne chaklane seva kareche to sitaram ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️👍👍👍👍

  • @user-oq8ge6gs5c
    @user-oq8ge6gs5c Місяць тому

    Sita Ram khub saras video bnayo

  • @rathodjitu175
    @rathodjitu175 Місяць тому

    જય શ્રી કૃષ્ણ 🙏 ઢીંગલી એ બોવ સરસ કર્યું હો

  • @shobhanasolanki3927
    @shobhanasolanki3927 Місяць тому

    SitaRam! nam lyo k na lyo mane to maja ave video jovani. am lage k hu pan tya jamavat karu chhu. Cute Cute little Ditya and Somiya. Enjoy your vacation 💞🥰

  • @user-tq5og7yy4d
    @user-tq5og7yy4d 16 днів тому

    ખુબ સરસ બાબુદાદા ભાવનગર થી સુખીબેન બોલું છું પહેલી કોમેન્ટ છે મારી નામ

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada Місяць тому

    વાહ તમારાં સંતાનો મા પણ ખુબ સારા સંસ્કારો છે દિતયા એટલી નાની છે પણ કેવી સરસ ચાંદલો કરીને આરતી ઉતારે છે ખૂબ સરસ મોટી થયને ખુબ આગળ વધવાની છે દિતીયા જય માતાજી સીતારામ

  • @kishoreparekh5050
    @kishoreparekh5050 Місяць тому

    Bahu j saras vlog ! Sita Ram !! Babu bhai

  • @anishbarot8646
    @anishbarot8646 4 дні тому

    સીતારામ બાબુ કાકા

    • @Blvadivlog
      @Blvadivlog  3 дні тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @dineshrathod1489
    @dineshrathod1489 Місяць тому

    Hu Palitana thi su ram ram ram

  • @ShobhanaShah-po5jz
    @ShobhanaShah-po5jz Місяць тому

    તમારોબંગલો બહુજ સરસ છે

  • @meenapandya2622
    @meenapandya2622 Місяць тому

    Cute bachha

  • @harshadtank5932
    @harshadtank5932 Місяць тому

    મારી છોકરી નું નામ પણ નિત્યા છે

  • @user-bc8fg3ne7i
    @user-bc8fg3ne7i Місяць тому

    વાહદિતયાસરસ

  • @prakashraval7618
    @prakashraval7618 Місяць тому

    Jay ho

  • @surekhagudka8610
    @surekhagudka8610 Місяць тому

    Aapnaa aangane aavvaanu man thai jaay che.

  • @ashapatel518
    @ashapatel518 Місяць тому

    Very cute girls 😍

  • @kiranpatel6796
    @kiranpatel6796 Місяць тому

    Sita ram kaka kaki

  • @nitaahir318
    @nitaahir318 Місяць тому

    સીતારામ સીતારામ

  • @parmardakshaben7925
    @parmardakshaben7925 Місяць тому

    સીતા રામ ભાઈ

  • @kiranpatel6796
    @kiranpatel6796 Місяць тому

    Jay mataji

  • @varshakava6746
    @varshakava6746 Місяць тому

    સીતારામ દાદા

  • @shilpamistry2777
    @shilpamistry2777 Місяць тому

    waah somya dada dadi ni Aarti utari sara sanskar Aapya che

  • @chandumandaliya3624
    @chandumandaliya3624 Місяць тому

    જય માતાજી મુંબઈ થી

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu Місяць тому

    દાદા બા આજે તો જમાવટ થઇગઇ દીકરો વહું છોકરા બઘાની સાથેવારુ કરવાની મજાઆવી જાય નાના છોકરા પણ સરસ છે દાદા ની જોડે વાતો કરે છે બા મજામાં ને બઘા ને સીતારામ 🙏🙏

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 Місяць тому

    રામ રામ ને સીતારામ

  • @damji.manghan8247
    @damji.manghan8247 Місяць тому

    દામજીભાઈ

  • @damyantishah386
    @damyantishah386 Місяць тому

    કાકા કાકી મજામાને જયજીનેદ્

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 Місяць тому

    MARU FEVRAT SAK BHARELO BHINDO MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SARERA GAM JESAR TALUKO SITARAM PRABHU ANE MATAJI NE

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 Місяць тому

    રામ રામ ને સીતારામ.બાપા સીતારામ.

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 Місяць тому

    કાકા કાકી સીતારામ 🎉🎉🎉🎉 જય માંગલ કૃપા 🎉🎉🎉

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 Місяць тому

    Baby e hasayva so cut

  • @ambaliyaveja3934
    @ambaliyaveja3934 Місяць тому

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં તરુણ વેજાણંદભાઈ આંબલીયા

  • @shilpamistry2777
    @shilpamistry2777 Місяць тому

    shilpaben

  • @varshasoni9599
    @varshasoni9599 Місяць тому

    Jai shree Krishna seetaram 🙏 arey wah somya ney nitya aavi ronak aavigai ghrni nitya amari aarti utari khub aashirvad bey ben khub bhani ne hushiyar thav .nice video nice family.

  • @jyotipatel7453
    @jyotipatel7453 Місяць тому

    સીતા રામ દાદા બા 🙏

  • @yessolanki2435
    @yessolanki2435 Місяць тому

    રામ રામ કાકા

  • @arunamakwana5730
    @arunamakwana5730 Місяць тому +1

    Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi Mumbai thi comment lakhavanu modu thai to kharab no lagadta ne tame ne video banavo ema pan je tame ne subscribe kare e loko ne pan batavo bo saru lage che ne aaje to jamavat ho bharelo bhindo ne jar bajri na rotla moj che ho ane tamari tiya vadi ni jagiya malse kem ke tamara video joy amane pan vadi ma reva nu man thai gayu che ho ane tamari chokari somiya ne nitiya bo samjuk che je dada ne pase besine temne tamara baba ni juni vatu karo cho moj ho jamavat ane comments ma aamaru name aaviyu saru lagiyu aamaj video banavta rev amane pan vadi ni moj karavta rev sitaram aavjo Jay mata di 🌹🙏🌸♥️♥️♥️♥️♥️♥️

  • @shilpamistry2777
    @shilpamistry2777 Місяць тому

    jay shree krishna ben & babu bhai
    shilpaben Amhedabad

  • @surekhagudka8610
    @surekhagudka8610 Місяць тому

    Aap banne kharekhar aajnaa jamaananaa SAACHAA DAADAA DAADI CHO ❤

  • @Anubendafda
    @Anubendafda Місяць тому

    ભરેલા. રીંગણ બનાવો

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 Місяць тому

    Sitaram❤❤❤❤

  • @kinnaripatel7634
    @kinnaripatel7634 Місяць тому

    જય શ્રી કૃષ્ણ, કુટુંબ સાથે આનંદ અનેરો જ હોય છે. કોયલનો મધુર ટહૂકો સાંભળીને ભારત યાદ આવી ગયુ. અમે રાત્રે બાના પગ દબાવતા ત્યારે બાજુના ખાટલા ઉપર સૂતા સૂતા દાદાજી અમને મહાભારતના પ્રસંગો વાર્તારૂપે કહેતા. એ દિવસો યાદ આવતા આંખમાં
    આંસુ આવી ગયા. સરસ વીડીયો બનાવો છો.

    • @kinnaripatel7634
      @kinnaripatel7634 Місяць тому

      કિન્નરી પટેલ, કેલીફોર્નીયા

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 Місяць тому

    વિજયાબેન મહેતા ઉપલેટા તમે અમારી કૉમેન્ટ વાચજૉ તૉ અમને પન ઉત્સાહ મળે

  • @PravinBhai-sh1vu
    @PravinBhai-sh1vu Місяць тому

    Sitaram ben bhai Surat thi varsha

  • @Kalpeshpatel-dd8oo
    @Kalpeshpatel-dd8oo Місяць тому

    Dada tumhari wadiye

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 Місяць тому

    Fdiyama jamin level thay gay .sars lage chhe .have dhana methi rai vavi diyo

  • @madhurikaunadkat19
    @madhurikaunadkat19 Місяць тому

    ગાંઠિયા અને સીંગ નો ભૂકો નાખી ને બનાવજો સારું થાય છે શાક સીતારામ

  • @bipinpatel4302
    @bipinpatel4302 Місяць тому +1

    સ્મિત,સમતાબેન,હંસાબેન,મૈત્રી
    દાદા તમારા દરેક કે દરેક વીડિયો જોઈએ છીએ મજા આવે છે અને તમારી વાડી સારંગપુર થી કેટલી સેટી છે તે જણાવો ને?

  • @BM.Shorts_0450
    @BM.Shorts_0450 Місяць тому

    સીતારામ દાદા દાદી ભારતીબેન ભાવનગર થી

  • @Kalpeshpatel-dd8oo
    @Kalpeshpatel-dd8oo Місяць тому

    Dada tumhari Wadi Swarg JV6

  • @chandumandaliya3624
    @chandumandaliya3624 Місяць тому

    તમારા વિડીયોમાં મારું નામ પણ લેજો મુંબઈ વાળા ચંદુભાઈ માંડલીયા

  • @mayaoza7117
    @mayaoza7117 Місяць тому

    Anne koi chnta 6 nahi.....kemke amara naam koi aavvanu nathi shu?

  • @dahiyamayaben6554
    @dahiyamayaben6554 Місяць тому

    દાદા ને બા તમે કયા ગામના છો હુ ભાવનગર તાલુકો ના કોબડી

  • @Hacker-si9wl
    @Hacker-si9wl Місяць тому

    તમારા નાના દીકરીબા પેટીના તાલે તાળી પાડે છે કલાકાર થશે

  • @diptijoshi5635
    @diptijoshi5635 Місяць тому

    Bhu sareas👌👌👍

  • @kishormakwana2208
    @kishormakwana2208 Місяць тому

    સીતારામ દાદા દાદી તમારા દીકરાના દીકરી ના નામ ખૂબ જ સરસ રાખ્યા છે થલતેજ રંજનબેન મકવાણા મારું નામ કેમ લેતા નથી તમારા વિડીયો ખૂબ જ ગમે છે

  • @bhupendrasinhzala563
    @bhupendrasinhzala563 Місяць тому

    બાબુભાઈ સરસ લેવલીંગ કરીયુ વાડી નુ અને પૌત્રી પૌત્ર સાથે આનંદ કરો ભાઈ

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 Місяць тому

    ઢીંગલી લખ્યું છે લખવામાં ભૂલચૂક થાય તો સુધારીને વાસી લેજો

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 Місяць тому

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવના બેન કેમ સો ગીત બેન તથા બાબુભાઈ નીતી યા તથા સોમીયા ઘરના બધા મજામાં ને અને બધાયને પહેલા કોમેન્ટ મારી જ હોય તમે મૂકો એક સેકન્ડ હોય તેવું જોઈ લઉં છું અને નિત્યાને ચાંદલો કરવાની સોખા છોડવાની અને આરતી ઉતારવાની કેવી સરસ ખબર પડે છે અને બાબુભાઈ પેટી વગાડો ત્યારે કેવી સરસ તાળીઓ પાડે છે ઢીંગલ

  • @shaileshvaghela8540
    @shaileshvaghela8540 Місяць тому

    Surt.niru.ben
    Sitaram

  • @ravatgar1355
    @ravatgar1355 Місяць тому

    સીતારામ