Dal dhokali to khava nu man thy avi banavi che Gitaben tamari rasoi bahu testy lage che India aavi a to Tamara tya dal dhokali khava aavvu padse sita ram USA texas thi alka 🙏🏽❤️❤️
Jai shree Krishna seetaram 🙏 baa ye dal dhokli mast banavi👌baa tamaro shorts video joyo bahu sars hato bey bhai sathe bapu ni vato sambhal vani.bahu majja ave panki parevda ne notrya.. pakshi ni.moj.
સીતારામ 🙏🏻 જય માતાજી 🌹 જય બજરંગબલી 💪🏻 ખુબ સરસ દાળ ઢોકળી નો રંગ જોય ને ખાવાની ઈચ્છા થઈ ગઈ. જમાવટ છે. બહુ સરસ કામ કરતા રહો છો એક પછી એક પક્ષીઓ માટે આવી કાળ જાળ ગરમી માં. તબિયત આવી જ સરસ રહે અંકલ અને આન્ટી ની એ જ ભગવાન ને પ્રાર્થના. 😊 જૈની ગોહિલ - અમદાવાદ
Sitaram Jay Mataji bdhay ne wah daldhokri ni moj amarey ravivare daldhokri bne pela na jmana ni vat kaik Alag j hti Paisa nota pn moj jazi hti atyare badhu hova chhata ochhu pade Har Har Mahadev
sitaram kaka ne kaki ne tme dal dhokli bahuj Saras banavu che ho. kaka tamari vato sabharvani bahuj maja ave che. ne kabutar ni seva bahuj karo che. sitaram ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
Wah! babu bhai Gita Ben Sita Ram Wadi ni moj ma kai gate nahi me pan nanpan ma wadi ni moj Kareli bhuj yad aveche india avsu tyare tamari wadi ni mulakat levani try karsu ame chie katchch na bhuj bajuna dal dhokdi kadhi bahu saras thai che maja avi gai London thi dhanu ben🙏🏼
સીતારામ બાબુ કાકા અને કાકી ને અનીષ ભાઈ બારોટ અષાઢી બીજને દિવસે હું બગદાણા માં હતો બાબુ કાકા મારે તમને મડવા આવું હતું પણ તમારૂં ગામનું એડ્રેસ નહતું તો તમારૂં એડ્રેસ ચોક્કસ મને આપજો મારે તમને મળવું છે અને વાડી ની મુલાકાત લેવી છે અનીષ ભાઈ બારોટ બરોડા
Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi Mumbai thi comment lakhavanu modu thai to kharab no lagadta aamari Aya vavajudu ne varsad aaviyo to aatele thodu modu thai gayu ne tame fruits ni vat kari kaju badam ni vat kari ye sachu kidhu aaj kal to badha doctor pace pela dhode ne aaje to daldokli jamavat che ho ane tamari tiya vadi ni jagiya malse kem ke tamara video joy amane pan vadi ma reva nu man thai gayu che ho ane tamari tabiyat sambhal jo tamaru dhayan rakhajo aamaj video banavta rev amane pan vadi ni moj karavta rev sitaram aavjo Jay mata di 🌹🙏❤❤❤❤❤
Vadhela lot na thepla banavi suki bhaji batata ni sathe. Gol sambbhari hari lage. D d ma uperthi limbu nakhay. Amne d d bhulthi.pan na keta naito bija na bhage talia zatak aavse.😀😂😄😃
જય સ્વામિનારાયણ સુરતથી ભાવના બેન ગીતાબેન બાબુભાઈ મજામાં ને વાડીની તો વાત જ અલગ છે ભાઈ એમ રૂપાળા પક્ષી કિલોલ કરતા હોય અને ચારે દિશાથી વાવા તો હોય અને જમવા બેસવી અને દેશી ખાણું ખાઈએ મજા આવે હો ભાઈ જલસા છે તમારે તો અને સીઝન એ સિઝન પ્રમાણે ફ્રુટ તો ખાવું જ પડે હો તો જ મજા આવે
કખુતર નુ ઘર મને બહુ સુંધર લાગે છે મુંબઈ થી કમુબંન ચાવડા રામ રામ જય માતાજી
VAH RAM RAM
વાહ દાળ ઢોકળી ખાવાનું મન થય ગયું 😊😊😊
Hi
How both are doing.😢😢
I make Dal Dhokri same way. My favorite Dhokri.
Thanks
Namita Desai
Atlanta GA
USA
વાહ મોજ વાહ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતારામ સરસ વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર
જય માતાજી સીતારામ
જય માતાજી
સીતારામ
VA
Dal dhokali to khava nu man thy avi banavi che Gitaben tamari rasoi bahu testy lage che India aavi a to Tamara tya dal dhokali khava aavvu padse sita ram USA texas thi alka 🙏🏽❤️❤️
સીતા રામ દાદા બા ખૂબ સરસ દાળ ઢોકળી બનાવી બપોરા કરવાની મજા આવી જાય
ખૂબ સરસ
Nice video sir Maja aa gaya Thank you for the video sir
સરસ👌👌👌❤ કલોલ મધુબેન ત્રિવેદી
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
સીતા રામ
સીતારામ વાહ ભાઈ વાહ બહુંજ સરસ પૈગામ જમાવટ કરી રહ્યા છો સીતારામ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
Jai shri Krishna
ભાઈ ની વાતો અને બેન ની વાનગી ઓ જોવાની સરસ મઝા આવે છે. ઘર અને વાડી પણ બઉ સુંદર છે. બેન ને Happy Mother’s Day.
Latika
Bangalore.
😛😛😛😛😛maja aavi gayi
Vah dal dhokali Mane bahu bhave.
Very nice bird's 🏠 from London asha Patel 🙏
Jai shree Krishna seetaram 🙏 baa ye dal dhokli mast banavi👌baa tamaro shorts video joyo bahu sars hato bey bhai sathe bapu ni vato sambhal vani.bahu majja ave panki parevda ne notrya.. pakshi ni.moj.
સીતારામ 🙏🏻 જય માતાજી 🌹 જય બજરંગબલી 💪🏻
ખુબ સરસ દાળ ઢોકળી નો રંગ જોય ને ખાવાની ઈચ્છા થઈ ગઈ. જમાવટ છે. બહુ સરસ કામ કરતા રહો છો એક પછી એક પક્ષીઓ માટે આવી કાળ જાળ ગરમી માં.
તબિયત આવી જ સરસ રહે અંકલ અને આન્ટી ની એ જ ભગવાન ને પ્રાર્થના. 😊
જૈની ગોહિલ - અમદાવાદ
સીતારામ...ખુબ સરસ વાત કરી બાળકો ની પરિક્ષા વિશે....🙏🏻
બહુ સરસ ડાંળ ઢોકળી મોજ પાપડ જમાવટ સીતા રામ ભાય ભાભી❤
બહુજસરસ
સરસ દાળ ઢોકળી અમારા બેનબા એ બનાવી
Sitaram Babu bhai jay shree ram
સીતારામ
જય શ્રી રામ
સીતારામ દાદા સરસ
Sita Ram! Dal dhokri jamavat. Video joy ne anand Thai chhe em lage ke hu pan Tya na hawa pani moj Karu chhe ❤
કાંતિ લાલ લીબડીથી સીતારામ રસોઈ જોરદાર બને છે.
જય માતાજી કોરોનાનો વાત કરી સાચી છે
Jai Sri Krishna waah yummy yummy 😋
Sitaram
જય માતાજી બાબુભાઈ
દાદા તમાંરો વિસાર બોવ સરસ છે દિપકભાઈ વેરાવળ
જય.રામદેવજી.મહારાજ
Jamavat ❤❤
સીતારામ
Jai shree Krishna seetaram 🙏 baa . Happy mother's day 🌺 ❤
Fantastic family
Jai shree Krishna seetaram 🙏
Sitaram Jay Mataji bdhay ne wah daldhokri ni moj amarey ravivare daldhokri bne pela na jmana ni vat kaik Alag j hti Paisa nota pn moj jazi hti atyare badhu hova chhata ochhu pade Har Har Mahadev
Jay mataji
sitaram kaka ne kaki ne tme dal dhokli bahuj Saras banavu che ho. kaka tamari vato sabharvani bahuj maja ave che. ne kabutar ni seva bahuj karo che. sitaram ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
Sita Ram Har Har Mahadev.
રામ રામ જયમાતાજી મુબંઈથી દમિયંતી શાહના જયજીનેદ્ મજામાને કાકા કાકી
સાબરમતી થી મીનાબેન રાજેશકુમાર શાહ તમારા બધા વિડિઓ ખૂબ મઝાના છે
સીતારામ..દાદા..દાદી..રામાપીર
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Sachivat se dada davakhane deva ana karta petma khavu saru jay mataji
Mu Kamal Nayak Mumbai thi. Tamara badha video jovu chu bau aj anand thaye che . Avi aj rite video banavta jajo. Dhanyawad
Jay shree krishna Dada
Sitaram bhai
બાબુભાઈ સરસ કામ કરી રહ્યા છો હું તમારી વીડિયો જોઈ છીએ
Sitaa ram ben
દાદા તમે પંખી નુ બોવ ધ્યાન રાખો છાવ ભગવાન તમારી બધી મનોકામના પુરી કરે
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
જય માતાજી
સીતારામ 🎉
Madhu ben UsA Ram Ramshitaram😊
Garam Vasan Jamin par n rakho...Mati ma Jivat hoy to Mari jay
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
હરહર મહાદેવ 🙏🌿🕉️🌹 ચણ મોકલાવવાનો વીચાર સારો આવ્યો હો ભાઈ સુરત થી કૈલાસ બેન એક બીલીપત્ર નુ ઝાડ વાવો બોવ પુણ્ય પ્રાપ્ત થાય છે
Sita ram kaka kaki
Sitaram dada dadi 🙏
3:25
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
AFRICA THI KISHORABHAI SONI
કાકા કાકી સીતારામ 🎉🎉🎉🎉🎉જય માંગલ કૃપા 🎉🎉🎉
Wah! babu bhai Gita Ben Sita Ram
Wadi ni moj ma kai gate nahi me pan nanpan ma wadi ni moj Kareli bhuj yad aveche india avsu tyare tamari wadi ni mulakat levani try karsu ame chie katchch na bhuj bajuna dal dhokdi kadhi bahu saras thai che maja avi gai
London thi dhanu ben🙏🏼
❤
જય માતાજી સીતારામ દાદા દાદી અમદાવાદ થિ ગીતા બેન સંજય ભાઈ ઠાકોર
સીતારામ બાબુ કાકા અને કાકી ને અનીષ ભાઈ બારોટ અષાઢી બીજને દિવસે હું બગદાણા માં હતો બાબુ કાકા મારે તમને મડવા આવું હતું પણ તમારૂં ગામનું એડ્રેસ નહતું તો તમારૂં એડ્રેસ ચોક્કસ મને આપજો મારે તમને મળવું છે અને વાડી ની મુલાકાત લેવી છે અનીષ ભાઈ બારોટ બરોડા
બિલ્લી પત્ર નું ઝાડ વાવો અને બિલા નું શરબત પીવો બહુ સરસ રેખાબેન પરમાર🙏
રામ રામ ને સીતારામ.બાપા સીતારામ.
Jay mogal ma
Sitaram❤❤❤
Baa tama rasoi sars banavocho
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Dal dhikdiiii ame pan aam j bnavie chie... mare lot bandhva nu patiyu joie che kya malse.... ushma joshi surat
Sitaram🙏 Wah Dal Dhokali Ni Moj👌
Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi Mumbai thi comment lakhavanu modu thai to kharab no lagadta aamari Aya vavajudu ne varsad aaviyo to aatele thodu modu thai gayu ne tame fruits ni vat kari kaju badam ni vat kari ye sachu kidhu aaj kal to badha doctor pace pela dhode ne aaje to daldokli jamavat che ho ane tamari tiya vadi ni jagiya malse kem ke tamara video joy amane pan vadi ma reva nu man thai gayu che ho ane tamari tabiyat sambhal jo tamaru dhayan rakhajo aamaj video banavta rev amane pan vadi ni moj karavta rev sitaram aavjo Jay mata di 🌹🙏❤❤❤❤❤
જય શ્રી ગેલી અંબે માં સીતા રામ
જયમાતાજીબાબુભાય
સીતારામ ભાઈ અને બેન🙏🙏 રશિમબેન શાહ અમદાવાદ🙏🙏
Sitaram Kaka kaki ne Happy Mother's Day
સીતારામ 🙏🙏🙏🙏
Sitaram sitaram Bhai bhabhi Gita amdabad.🙏🙏🙏🙏🙏
હું તમારા વિડિયા રોજ જોઉં છું કેમ મજામાં મસ્ત મજા આવે છે તમારા વિડીયો જોઈને
સીતારામ દાદા દાદી મારા દાદી મા એ દાળઢોકળી સરસ બનાવી ભારતીબેન ભાવનગર થી
DAAL DHOKLI????
MERI JAAN MY BEST YUM YUM YUM D.D. E HOY TO BIJU KAI NAI.
Jay maa mogal 🙏🙏
Jay shree Krishna
Vadhela lot na thepla banavi suki bhaji batata ni sathe.
Gol sambbhari hari lage.
D d ma uperthi limbu nakhay.
Amne d d bhulthi.pan na keta naito bija na bhage talia zatak aavse.😀😂😄😃
સીતારામ સુરત 🙏🙏🙏
Sita Ram !! Babu bhai ! Kaki Ane aapne namaskar
રેખાબેન પરમાર🙏👌
Rate fruits n khva joiye
Ame pan aavu j bolta
જયમાતાજીઅમારાતરફથીહસાબેનરમેશભાઈગામકોઢસીતારામ
Amare pan ave che bird.
Baroda Amara garna gardan ma
Sitaram 🙏🏻
Jay mataji🙏
Nice video hoy Tamara mara mom jove 6 tenu na lejo Rekha ben jogani surat
રામ રામ ને સીતારામ
Sitaram dada
જય સ્વામિનારાયણ સુરતથી ભાવના બેન ગીતાબેન બાબુભાઈ મજામાં ને વાડીની તો વાત જ અલગ છે ભાઈ એમ રૂપાળા પક્ષી કિલોલ કરતા હોય અને ચારે દિશાથી વાવા તો હોય અને જમવા બેસવી અને દેશી ખાણું ખાઈએ મજા આવે હો ભાઈ જલસા છે તમારે તો અને સીઝન એ સિઝન પ્રમાણે ફ્રુટ તો ખાવું જ પડે હો તો જ મજા આવે
પટેલ જયતિભાઈ પક્ષી પ્રેમી
જીલો : મહેસાણા, તાલુકો : વિજાપુર
ગામ : ભાણપુર