સમાજ કે ધર્મના નામે સ્ત્રીઓનું શોષણ બંધ થશે? કોઈ રિવાજના નામે છૂટાછેડાના લાખો રૂપિયા માંગે

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 154

  • @ChandrikaPrajapti04
    @ChandrikaPrajapti04 День тому +5

    સાચી વાત બેન ..😢😢😢 તકલીફ થાય જીના રૂઢિ રિવાજ થી ...

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 2 дні тому +1

    ખુબજ હૃદય દ્રાવક ઘટના

  • @handwriting299
    @handwriting299 День тому +4

    બધા ની વાત કરીએ તો બધા જ બધા છોકરાઓ માંથી અમુક છોકરા પણ નથી સારા બધી છોકરીઓ માંથી છોકરીઓ પણ નથી સારી એટલે આ કિસ્સા ઉપરથી આપણે એવું ના કહી શકીએ કે બધાએ ખરાબ જ હોય છે

  • @chavdaparbat3928
    @chavdaparbat3928 2 дні тому +7

    નમસ્કાર સરસ રજુઆત કરી સાચી વાત કરી સરસ પણ સમાજમા પચ હોય એ આવુ કરે

  • @RanaYuvi
    @RanaYuvi 21 годину тому

    વાહ સાચી વાત છે બહેન

  • @bambhavamahesh2872
    @bambhavamahesh2872 2 дні тому +1

    Wah Ben sachu

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 2 дні тому +37

    સ્ત્રી કોઈ પીડાયેલી નથી શક્તિ જ બધુ કરે છે સ્ત્રી ને છુટ આપી છે એટલેજ પુરૂષ પાછળ રહી ગયો છે જવાબ આપવા વિનંતી 😢😢😢😢

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 2 дні тому +2

      True

    • @Anukharediya
      @Anukharediya День тому +5

      Pehle aap yeah batao ki mahilaon ko chhutti dene wale aap ho kon?

    • @ChandrikaPrajapti04
      @ChandrikaPrajapti04 День тому +3

      🤣🤣મહિલા ઓને છૂટ આપવા વારા તમે કોણ પેલા તો ..

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 День тому

      @@ChandrikaPrajapti04 true 👍

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 2 дні тому +17

    Mahila aayog che to Purush Aayog kem nathi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭Badha kayda mahilao mate che😭😭😭😭😭😭😭😭😭😭😭Samanta kyare

  • @POOJA-811
    @POOJA-811 2 дні тому +3

    Khub sars

  • @kenp8050
    @kenp8050 2 дні тому +7

    બહુભાષી ભારત મેં ઇંટરનેટ કે ઇસ યુગ મેં, જો ગુજરાતી નેતા અન્ય માતૃભાષા પ્રેમી નેતાઓં કી તરહ સંસદ મેં માતૃભાષા ગુજરાતી કે રૂપ મેં શપથ લેને મેં શર્મ મહસૂસ કરતે હૈં, વે ગુજરાત મેં ગુજરાતી ભાષા કી રક્ષા કૈસે કર સકતે હૈં?

  • @gaurangkumarchiroliya9468
    @gaurangkumarchiroliya9468 18 годин тому

    સમાજ નિયમો ને કારણે સમાજ મા દારૂ જુગાર ઘરઙા માવતર ને ધરડાધર માં મોકલવા જેવી બદીઓ પણ ધણી ઓછી છે એના વિષે તમારું શું માનવુ છે બેન

  • @user-cd7rv4ud8o
    @user-cd7rv4ud8o 10 годин тому +1

    Ekdam right ma'am social je rit rivaj che ena thi darek women End man eno bhog bane che Nathi favatu under sending juda thavu jaruri che to bane ni life ma agal leey jeey sake

  • @Rockstar-xv3lt
    @Rockstar-xv3lt 2 години тому

    100% sachi vaat chhe , bahupatnitva par ban lagvo jove

  • @jc-brawlstars5086
    @jc-brawlstars5086 2 дні тому +4

    હજી તો બહેન દિવસે દિવસે ખરાબ દિવસો આવશે તમે કેટલુંક સમજાવશો

  • @hunteranalysis9781
    @hunteranalysis9781 2 дні тому +7

    Pan tame chaitar vasava ne pan samjavo me ena to tame bav interview lidha

    • @viralparmar741
      @viralparmar741 23 години тому

      Ha vat evi j che jene 2. Merrege krva hoy e kre j che chaitar bhai pn karya che eva ketla hse jene apde odakhta pn nahi hoy ato bs jelta mota neta hoy etla ni j padne khabr che pn avu badhu hatavani j su jarur che devanshi ben chaitar bhai na intervew ma to tme hasta hasta bolta hata tyare tmne kai khotu na lagyu

  • @scubi716
    @scubi716 2 дні тому

    Right

  • @Nature-Lover5788
    @Nature-Lover5788 2 дні тому +9

    Khota case ma maintenance mange female e vishe kai bolo

  • @dasharaththakor1733
    @dasharaththakor1733 2 дні тому +6

    UCC Lavo ❤

  • @kartikbhavsar211
    @kartikbhavsar211 2 дні тому +7

    Devanshi bauu tension naa loo india maa je loko ee show jove chee eee magaj vagar na third class public chee ee kai kam na nathu 😂😂😂no tension 😊😊

  • @mendaparadhruvil6800
    @mendaparadhruvil6800 2 дні тому

    Unbelievable..

  • @ghanshyambhaigoyal1991
    @ghanshyambhaigoyal1991 2 дні тому +3

    Yad che uttarpradesh no SDM jyoti maurya valo case.

  • @user-wf4rw7mz7x
    @user-wf4rw7mz7x 2 дні тому

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 дні тому

    ❤❤

  • @zalaajaysinh1869
    @zalaajaysinh1869 2 дні тому +20

    ભારત ના બંધારણ માં કે કાયદા માં કેમ 2 લગ્ન કરવા પર પ્રતિબંધ નથી?

    • @saminmultani5184
      @saminmultani5184 2 дні тому

      આજના સમયમાં "રખાત" બનીને હજારો મહિલાઓ રહે છે, જેને કોઈ પત્નીનો દરજ્જો નથી આપતું. સમાજ તેને સ્વીકારતો નથી. તેનો શારીરિક ઉપયોગ જ થાય છે. તેનાથી જન્મેલ બાળકને સમાજની બીકે તરછોડી મૂકે છે. એ બાળક અનાથ બનીજાય છે. માં બાપ વગર ઉછેર થાય છે. આવી "રખાત પ્રથા" નાબૂદ ક્યારે થાય? જો તેની સાથે લગ્ન કરવામાં આવે તો તેને પત્ની નો દરજ્જો મળે છે. સમાજ માં સ્વીકૃતિ મળે છે. પ્રોપર્ટી માં હિસ્સો મળે. તેના બાળકોને નાજાયઝ નથી કહેવાતું.
      આમ તેને પત્ની તરીકેના તમામ અધિકાર મળે છે. આમાં પતિ પોતે પત્નીની તમામ જવાબદારીથી બંધાઈજાય છે. અને મહિલા ગર્વથી જિંદગી જીવે છે

    • @saminmultani5184
      @saminmultani5184 2 дні тому

      આજના સમયમાં "રખાત" બનીને હજારો મહિલાઓ રહે છે, જેને કોઈ પત્નીનો દરજ્જો નથી આપતું. સમાજ તેને સ્વીકારતો નથી. તેનો શારીરિક ઉપયોગ જ થાય છે. તેનાથી જન્મેલ બાળકને સમાજની બીકે તરછોડી મૂકે છે. એ બાળક અનાથ બનીજાય છે. માં બાપ વગર ઉછેર થાય છે. આવી "રખાત પ્રથા" નાબૂદ ક્યારે થાય? જો તેની સાથે લગ્ન કરવામાં આવે તો તેને પત્ની નો દરજ્જો મળે છે. સમાજ માં સ્વીકૃતિ મળે છે. પ્રોપર્ટી માં હિસ્સો મળે. તેના બાળકોને નાજાયઝ નથી કહેવાતું.
      આમ તેને પત્ની તરીકેના તમામ અધિકાર મળે છે. આમાં પતિ પોતે પત્નીની તમામ જવાબદારીથી બંધાઈજાય છે. અને મહિલા ગર્વથી જિંદગી જીવે છે

    • @roshjadav
      @roshjadav 2 дні тому +1

      article 19 , 21

    • @pragneshkumar2517
      @pragneshkumar2517 День тому

      A marriage act ma aave mitra....aapde hindu marriage act follow kariye evi j rite Muslim a loko no personal law follow kare

    • @kirangoyal526
      @kirangoyal526 4 години тому

      કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ નથી...

  • @dipak.m.prajpatiprajappati
    @dipak.m.prajpatiprajappati 2 дні тому +5

    Mem hu be shbdo kahevamagu chu me be chokarani ma ne sivikari ene mane khoti rite 181 bolavi ane kahelu k aa rooom ma kariyanu satadi de che ane daru pi ne mane ane barki ne mare che me e 181 ne 50 vakhat jamavyu k ben aa room joi tapash karo e room ma thi kariyanu kadhi aape ane gam mathi ek evo sakshi lai aave aa dipak daru pive che sabit kari aape pan e 181 mari vat na sobhri ane mane doshit thervi jata hata mane sahan na thau e ben no hath pakdi ubha rakhya to emne ledis no hath pakdva no ghhno gani mar maryo be jel ma purel ane have eva pan aakshep kare che k te tari mane mane garu dabavi mari nakhi che ene jo gar vakhro karvo hoy to ene 181 1janavat k ubha raho ben hu kariyanu room mathi kadhi aapu chu tame samadhan karva aavya cho etlu ene na janavel kayda na aa rite eshtemal kare to bichara purush kahe pan kone

  • @user-lr3vi8tf5c
    @user-lr3vi8tf5c День тому

    Amara ma to dikri vala ne pement apvu pade Jay jalaram

  • @user-gg4zp4qn7n
    @user-gg4zp4qn7n Годину тому

    पहले जो हुआ वो शायद किसी को याद नहीं आ रहा एक राजा हजारों से भी ज्यादा गोपियां फिर मन नहीं भरा तो दासी फिर किसी की बारात एक रात के लिए हवेली पर फिर भी हर बात में का एंगल मुस्लिम के नाम पर

  • @mayurkakadiya7493
    @mayurkakadiya7493 День тому +1

    Muslim religion ma aaj ni tarikhe 4 patni rakhi sake 6e

  • @aaravbambha2530
    @aaravbambha2530 2 дні тому +6

    હું ભલે આ છોકરા કે છોકરી ને નહીં odkhato પણ સાચી માહિતી આખા સમાજ ની આપું

    • @saminmultani5184
      @saminmultani5184 2 дні тому

      આજના સમયમાં "રખાત" બનીને હજારો મહિલાઓ રહે છે, જેને કોઈ પત્નીનો દરજ્જો નથી આપતું. સમાજ તેને સ્વીકારતો નથી. તેનો શારીરિક ઉપયોગ જ થાય છે. તેનાથી જન્મેલ બાળકને સમાજની બીકે તરછોડી મૂકે છે. એ બાળક અનાથ બનીજાય છે. માં બાપ વગર ઉછેર થાય છે. આવી "રખાત પ્રથા" નાબૂદ ક્યારે થાય? જો તેની સાથે લગ્ન કરવામાં આવે તો તેને પત્ની નો દરજ્જો મળે છે. સમાજ માં સ્વીકૃતિ મળે છે. પ્રોપર્ટી માં હિસ્સો મળે. તેના બાળકોને નાજાયઝ નથી કહેવાતું.
      આમ તેને પત્ની તરીકેના તમામ અધિકાર મળે છે. આમાં પતિ પોતે પત્નીની તમામ જવાબદારીથી બંધાઈજાય છે. અને મહિલા ગર્વથી જિંદગી જીવે છે

    • @saminmultani5184
      @saminmultani5184 2 дні тому

      આજના સમયમાં "રખાત" બનીને હજારો મહિલાઓ રહે છે, જેને કોઈ પત્નીનો દરજ્જો નથી આપતું. સમાજ તેને સ્વીકારતો નથી. તેનો શારીરિક ઉપયોગ જ થાય છે. તેનાથી જન્મેલ બાળકને સમાજની બીકે તરછોડી મૂકે છે. એ બાળક અનાથ બનીજાય છે. માં બાપ વગર ઉછેર થાય છે. આવી "રખાત પ્રથા" નાબૂદ ક્યારે થાય? જો તેની સાથે લગ્ન કરવામાં આવે તો તેને પત્ની નો દરજ્જો મળે છે. સમાજ માં સ્વીકૃતિ મળે છે. પ્રોપર્ટી માં હિસ્સો મળે. તેના બાળકોને નાજાયઝ નથી કહેવાતું.
      આમ તેને પત્ની તરીકેના તમામ અધિકાર મળે છે. આમાં પતિ પોતે પત્નીની તમામ જવાબદારીથી બંધાઈજાય છે. અને મહિલા ગર્વથી જિંદગી જીવે છે

    • @saminmultani5184
      @saminmultani5184 2 дні тому

      આજના સમયમાં "રખાત" બનીને હજારો મહિલાઓ રહે છે, જેને કોઈ પત્નીનો દરજ્જો નથી આપતું. સમાજ તેને સ્વીકારતો નથી. તેનો શારીરિક ઉપયોગ જ થાય છે. તેનાથી જન્મેલ બાળકને સમાજની બીકે તરછોડી મૂકે છે. એ બાળક અનાથ બનીજાય છે. માં બાપ વગર ઉછેર થાય છે. આવી "રખાત પ્રથા" નાબૂદ ક્યારે થાય? જો તેની સાથે લગ્ન કરવામાં આવે તો તેને પત્ની નો દરજ્જો મળે છે. સમાજ માં સ્વીકૃતિ મળે છે. પ્રોપર્ટી માં હિસ્સો મળે. તેના બાળકોને નાજાયઝ નથી કહેવાતું.
      આમ તેને પત્ની તરીકેના તમામ અધિકાર મળે છે. આમાં પતિ પોતે પત્નીની તમામ જવાબદારીથી બંધાઈજાય છે. અને મહિલા ગર્વથી જિંદગી જીવે છે

  • @travelwithdarshanpatel9292
    @travelwithdarshanpatel9292 2 дні тому +2

    કઈ રીતે ભારત વિશ્વગુરુ બનશે ?

  • @user-bg9tm4oi6n
    @user-bg9tm4oi6n День тому

    100,

  • @maheshdhanji7476
    @maheshdhanji7476 2 дні тому +1

    Bai vdhare bni jay to aa upadhi

  • @vishnurabari5695
    @vishnurabari5695 2 дні тому

    દર્પણ

  • @sonalshah88
    @sonalshah88 2 дні тому +5

    Gujarat na MLA ne pan aavuj kai thayu che ne

  • @sufiyanraja4163
    @sufiyanraja4163 2 дні тому +1

    Armaan malik nu original naam su chhe? Tapas karo...

  • @champubhaidesai4249
    @champubhaidesai4249 2 дні тому +3

    બેન
    Osho ઉપર એક વીડિયો બનાવો ને

  • @sufiyanraja4163
    @sufiyanraja4163 2 дні тому +2

    Armaan malik hindu che, ene enu naam change karyu che

  • @RohitPatel-kd2cq
    @RohitPatel-kd2cq 2 дні тому +2

    Ben , tme tmari story ma j out of tract jay rhiya cho

  • @LaluBabriya
    @LaluBabriya 2 дні тому +101

    આજ કાલ ની દીકરીઓ બરબાદી ના માર્ગ તરફ..કોલેજ ના નામે આખો દિવસ હોટેલ માં અને સાંજે ઘરે જાય એવી સે આજની દીકરીઓ..મારા પાંચ વર્ષ નો હોટેલ નોકરી નો અનુભવ..આજના માં બાપ ne hu એટલું કહીશ કે dikri ne બહાર n ભણાવો..અને ફોન n aapo

    • @ishvarjithakor4605
      @ishvarjithakor4605 2 дні тому +13

      ભાઈ આ વાત મૉ હુ તમારૃ સ્વાગત કરૃ છુ તમારી વાત એક દમ સાચી છે ❤❤🎉🎉

    • @Chanakyaniti-nj9bl
      @Chanakyaniti-nj9bl 2 дні тому +5

      Sachi vat chhe bhai

    • @patelhardik2234
      @patelhardik2234 2 дні тому +4

      100% vaat sachi chhe.

    • @mehulpargi09
      @mehulpargi09 2 дні тому +5

      💯 sachi vat che

    • @shilpasolanki2114
      @shilpasolanki2114 2 дні тому +28

      શુભ શરૂઆત તમારા ઘરે થી જ કરો હો. તમારી માતા, બહેન, પત્ની, દીકરી, ભાભી બધા ના ફોન લય લો અને એમને ઘર માં પુરી ને રાખો.

  • @kitty4936
    @kitty4936 День тому +1

    Atman mallik ni payal pela patni sumitra hati ben payal pan ei krine aavi che j kritika e kryu 1 st sumitra 2nd payal ne 3rd kritika em che..😂aapni sanskruti no Majak banavi didho che aa badha e ben

  • @prafulkumargardharia750
    @prafulkumargardharia750 День тому

    Read political party in place of police party.

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q 2 дні тому

    collejma.mukva.jay.pachhi.ma.bap..achanak.aavvu.joy.Jan.no.Karvi.me.aavusu Baro.bar.farvajay.ghatna.bane.pachhi.herAnthay hu.jovsu.aavu

  • @solankivikram4947
    @solankivikram4947 2 дні тому +1

    Pehalaj f i r kari devani hati
    Rupiya aapva ni jarur nati

  • @dipak.m.prajpatiprajappati
    @dipak.m.prajpatiprajappati 2 дні тому +3

    Ledish purush nae eva shabodo bole k purush andar thi sargi jay che sahro banva no matlab zhu aaj hu jate vashsn rotli a shak kapda jate karu chu maru kam bdhuj karu chu tuto mara bapa nu khay che mara chokrao nu khay che tuto vajio che eva shabdo bole che mane enathi dur rahevu pade che

  • @teenachauhan9409
    @teenachauhan9409 2 дні тому +3

    A pela pn Arman mlik ak merrage kri divorce aapi didha tyar p6i aa bnne ne rakhta total 3 merrage 😂

  • @KalpeshBhanushali-fq4zq
    @KalpeshBhanushali-fq4zq 15 годин тому

    Jamavat team contect number madse ? Google par aavta number switch off aavi rahya che....

  • @Rockstar-xv3lt
    @Rockstar-xv3lt 2 години тому

    UCC aavavo jove

  • @Rockstar-xv3lt
    @Rockstar-xv3lt 2 години тому

    UCC lavo

  • @m.a.c3424
    @m.a.c3424 2 дні тому

    ben big boss ma j kai bataave che e trp vadharva mate nu naaatak hoi che

  • @viralparmar741
    @viralparmar741 2 дні тому +2

    To ben am to chaitar bhai e pn 2 lagan karya che khali e pramote nathi krta etle

  • @DJRATNU
    @DJRATNU 2 дні тому

    Dikro bhanelo hoy ne dikri bhanela na hoy tyare badha saikshanik bhedo dur thai jay. Pan Dikri bhani le tyare No thai wah...
    Joi lo samaj ma Ketaly kissa che

  • @shashipatel7895
    @shashipatel7895 День тому

    Manas Manas nathi Rahyo

  • @creative27feb
    @creative27feb 2 дні тому +11

    Rabari / Samaj ma Dikrio Ni Vataj Judi Chhe, Khubaj Shoshn Thay Rahiu Chhe.

    • @hhkutch
      @hhkutch 2 дні тому

      અમારા રબારી સમાજ માં કાંઈ એવુ નથી,હુ રબારી સમાજ ની દિકરી કચ્છ થી, રબારી સમાજ ને બદનામ કરવા નુ બંધ કરો આ વીડિયો માં જે કે છે એ ભરવાડ સમાજ છે , રબારી સમાજ નથી, બરાબર સાંભળ

    • @hhkutch
      @hhkutch 2 дні тому

      અમારા રબારી સમાજ માં કાંઈ શોષણ નથી, ન્યાય વાળો છે રબારી સમાજ અને. હું રબારી સમાજ ની દિકરી કચ્છ થી, આ વીડિયો માં બોલે છે એ ભરવાડ સમાજ નો કિસ્સો છે, રબારી નથી એટલે બોલવામાં ધ્યાન રાખો બાકી રબારી સમાજ ભરી લેશે

    • @alpeshchelana5630
      @alpeshchelana5630 День тому +1

      સમાજ નાં નિયમને લીધે જ સમાજ ચાલે છે , અને જે દિવસે સમાજના નિયમોનું પાલન નહી કરીએ તો ખૂબ ખરાબ પરિણામ આપે છે

  • @kirtibhikhapatel116
    @kirtibhikhapatel116 2 дні тому +1

    Lavo ne patel ma merej kri nakhiye

  • @bhaveshsing3101
    @bhaveshsing3101 2 дні тому

    Morden thavu etle rit rivaj bhuli javu evu no hoe 10 clas ma cigarette 12: ma gf bf aaa badu j magaj ma hale chhe to saband lamba na chale 🙏🙏🙏

  • @user-ok6oi1hi4f
    @user-ok6oi1hi4f День тому

    Pan mam koi pan khap panchayats karta bharat no law uoer che.e pote constble che to avu kem ?😮

  • @indiancricket7312
    @indiancricket7312 2 дні тому +10

    ચૈતર વસાવા પણ બે પત્ની રાખે શું ખરેખર ખોટી વાત નથી........

    • @rajeshvasava7174
      @rajeshvasava7174 2 дні тому

      એમના વચ્ચે કોઈ ભેદ નથી 🙏🏹

    • @viralparmar741
      @viralparmar741 23 години тому

      Ha vat ej che ke apda samja ghana na 2 wife hoy che pn khbr nahi media ej km batave chaitar vasava bhai ma to devanshi ben e intervew lidha j che

    • @indiancricket7312
      @indiancricket7312 20 годин тому

      @@rajeshvasava7174 લોકતંત્ર નો દુરુપયોગ કરીને લાભ લઈ રહ્યા છે બાકી બે પત્નીઓ સાથે રાખી તોય કોઈ પત્રકાર બોલતું પણ નથી

  • @AftabVhora
    @AftabVhora День тому

    Adani port thi j aatlu badhu aava nu chalu tahyu aa pahela madtu nahtu daru to pahle thi j madtu aayu che aa sachu j che business men amna business ne aadma aa j kare che 12 mahina pahela baroda ma drugs manufacturing unit aavu j lagbag 1000 cr nu hatu have tame news karo aa vishe

  • @patelhardik2234
    @patelhardik2234 2 дні тому

    Study maate manual system hati te saru hato..

  • @patelhardik2234
    @patelhardik2234 2 дні тому

    Mobile no durupyog vadhu thay chhe

  • @mbzala1344
    @mbzala1344 2 дні тому +3

    Tme pela UCC mate vat kro muslim appease na kro

  • @nileshprajapati17
    @nileshprajapati17 День тому

    Just for view u used Arman Malik and his wife pic

  • @jayeshsolanki3796
    @jayeshsolanki3796 2 дні тому +1

    Madam tame khali feminism j support karo cho

  • @Viramahir-br3oq
    @Viramahir-br3oq 2 дні тому

    બેન તમે ધરે રો

  • @surajbhai2991
    @surajbhai2991 2 дні тому +4

    Badhi nokrivari sutu j lese

  • @asulnews8256
    @asulnews8256 2 дні тому +4

    બેન તમારો ફોન નંબર આપો આખી વાત તમને સમજાવું કે ભરવાડ સમાજ શું છે

    • @faiyazahemad9138
      @faiyazahemad9138 День тому

      Chutiya સમાજ છે 21 બેંચોદ લાલચી

  • @Chanakyaniti-nj9bl
    @Chanakyaniti-nj9bl 2 дні тому

    Jio cinema to ambani family nu j chhe ne, tene kaho aava show na banave😂😂😂😂

  • @prafulkumargardharia750
    @prafulkumargardharia750 День тому

    Devansi Ben for the police party you and Jagdish Mehta are uploading political video if they will rise as per their agenda you will be third or fourth wife wearing a burkha.

  • @sufiyanraja4163
    @sufiyanraja4163 2 дні тому +4

    Armaan malik hindu che 🙌🙌🙌🙌🙌

    • @Funworld0020
      @Funworld0020 День тому +3

      Arman nam che.. Muslim che...

    • @sufiyanraja4163
      @sufiyanraja4163 День тому

      @@Funworld0020 armaan malik nu real naam "sandeep singh" Chhe bhai

    • @khyatiscuisine
      @khyatiscuisine День тому

      Arman Malik nu name Sandeep che eni first wife sathe divorce thy gya che aa 2 & 3 wife che.

  • @rathvakiritbhai396
    @rathvakiritbhai396 2 дні тому +2

    Devansi ji apno mobail numbar aapsoe?

  • @mr_prakash03
    @mr_prakash03 2 дні тому +2

    તુચ્છ લોકો ની વાતો સાંભળવી જ ના જોઈએ અને આવા શો જ બંધ કરાવવા પ્રયત્નો કરો તો જ આ બધું બંધ થાય શકે એમ છે.

  • @hiteshkharadipro3529
    @hiteshkharadipro3529 День тому

    aurat ne akkal nati aetlej aene pahela dabavine rakhva ma aavti hati 🤣🤣🤣

  • @Youtub60662592
    @Youtub60662592 2 дні тому

    1:19 tadan khotu chhe. Streeo matee particular kayda chhe crpc ma. 125 hoy, 498 hoy, ke pchhi chhutu thavu hoy sav saral chhe emna niyamo. Court pan streeo taraf kunu valan j rakhe chhe. Jyare purush bachav mate koy pan evo khas kaydo nthi. Bndh kro. Purush pan manas j chhe. Ye pan piday chhe. 5 purusho na lidhe akhi jati ne badnam krvanu bandh kro mahila sangathan.