અસંભવ ! પુનર્જન્મ ની ઘટના બનાસકાંઠામાં | અંજારની પિંજલ કે ખસા ગામની દક્ષા ? | MVM Aanjana

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • પુનર્જન્મ ની ઘટના બનાસકાંઠામાં | અંજારની પિંજલ કે ખસા ગામની દક્ષા ? | MVM Aanjana
    બાળકીને યાદ આવ્યો તેનો પુનર્જન્મ, કહ્યું 'અંજાર મેં ભૂકંપ મે મેરી મૌત MVM Aanjana Vlogs
    Part 2 Vlog - • બાળકીને યાદ આવ્યો તેનો...
    ભાઈ બહેન = LOVE ? | DHARTI SOLANKI MARRAGE
    • ભાઈ બહેન = LOVE ? | DH...
    __________________________________
    Follow Me On Social Media
    INSTAGRAM - @the_mvm/
    / the_mvm
    FACEBOOK - @mvm_aanjana
    / mvmaanjanaa
    SNAPCHAT - mvmaanjana
    TWITTER - @AanjanaMvm
    / aanjanamvm
    __________________________________
    પુનર્જન્મ ની ઘટના બનાસકાંઠામાં | અંજારની પિંજલ કે ખસા ગામની દક્ષા | વિશેષ મુલાકાત | Banaskantha,Palanpur : પાલનપુર ખસા ગામની 4 વર્ષની બાળકીનો થયો પુનર્જન્મ.
    પુનર્જન્મની અનોખી કહાણી; એક માસુમ બાળકીની જુબાની | Banaskantha | Rebirth | Incarnation | punarjanm,banskantha rebirth girl, ચમત્કાર : બનાસકાંઠાની આ બાળકીને યાદ છે એનો આગલો જન્મ
    Punrjanm, punarjanm, khasa,palanpur punarjanm, palanpur, divadandi, पुनर्जन्म.
    #rebirth #palanpur #banaskantha #gujaratiroasting #gujaratiroast
    _________________________________
    ►DISCLAIMER
    Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    For any Enquiry or Sponsorship: Email - businesswithmvm@gmail.com
  • Розваги

КОМЕНТАРІ • 108

  • @parmaramarsinh5810
    @parmaramarsinh5810 23 години тому +5

    ખુબ ખુબ ધન્યવાદ, અભિનંદન,બેટી આપને મોટી થઈ ને આર્મીમાં જજો આર્મીમાં ડોક્ટર તથા આર્મી ઓફિસર જે કંઈ બનવું હોય એ બનજો અને માતા પિતા ની સેવા કરજો બેટી
    હું પણ એક એક્સ આર્મી છું ભગવાન તારી ઈરછા પુર્ણ કરશે બેટી
    જય માતાજી 🙏🌹🇮🇳🙏

  • @sanjaythakor8628
    @sanjaythakor8628 3 дні тому +132

    😮 આ દીકરી ને લઈ 1વાર અંજાર જવું જોઈએ અને ત્યાંની બધી જ આંગણવાડી માં તપાસ કર્વી જોઇએ k 2001 માં કોઈ આંગણવાડી કેન્દ્રો મા પિંજલ નામની બાળકી અભ્યાસ કરતી હતી...Jo લીસ્ટ મા આ નામ નીકળે તો 100% પુનર્જન્મ સાચો.. આ વાત થી સહમત હો તો લાઈક કરો...👍👍👍👍👍👍

    • @MVMAanjana
      @MVMAanjana  3 дні тому +9

      Bhai pan evda mota anjar ma e pan 24 varsh pela ni balaki gotvi etle ... Bau taf vastu 6 Jo ene naam Ane area khabar hot to sayad gotva ni hu khud try karot

    • @Jaymataji22
      @Jaymataji22 3 дні тому +4

      @@MVMAanjana અરે આમેય વાયરલ તો થઈ જ રહી છે તો એમનું નામ ક્યાંય રજીસ્ટર હોઈ અથવા બાળમંદિર કે એ વખતે કોણ સરપંચ હતું તેમના પાસે કોઈ ડેટા હોઈ કે બાળમંદિર માં કોઈ નેમ હોઈ તો જાણી શકાય પણ એ હિન્દી બોલે છે તો બની શકે કે અંજાર માં કોઈક ધંધો કરવા પણ આવ્યું હોઈ પ્રોપર ગુજરાતી ના પણ હોઈ.... કૂદરત ની ભેટ સમજી ને બાળક ને ભવિષ્ય પર ધ્યાન આપવું જોઈએ નહિ કે ભૂતકાળ માં મારા ખ્યાલ અનુસાર.......

    • @Apvoice4705
      @Apvoice4705 3 дні тому +1

      ​@@MVMAanjanaબાળકીની જન્મ તારીખ છે એ તારીખ ના રોજ અંજાર માં કોઈ જગ્યાએ સામાન્ય ભૂકંપનો આંચકો આવ્યો છે કે નહીં અને તેના કારણે કોઈ જગ્યાએ મકાન અથવા છત પડવાની ઘટના ઘટી છે કે નહીં અને તેમાં કોઈ બાળકી મૃત્યુ પામી છે કે નહીં તેની તપાસ કરાવો
      કારણ કે બાળકીએ સ્પષ્ટપણે એવું નથી કહ્યું કે તેનું મૃત્યુ 2001 ના ભૂકંપમાં જ થયું હતું .

    • @sanjaythakor8628
      @sanjaythakor8628 3 дні тому +7

      ​@@Jaymataji22બધા જ ડેટા હોય ભાઈ 50 વર્ષ ના પણ હોય

    • @sanjaythakor8628
      @sanjaythakor8628 3 дні тому +5

      ​@@MVMAanjana ભાઈ અંજાર કોઈ અમદાવાદ જેવડું શહેર નથી... K આંગણવાડી કેન્દ્રો મા તપાસ ના કરી શકાય. ♦️♦️

  • @mr_hindustani_mix
    @mr_hindustani_mix 3 дні тому +20

    Mvm નાં વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે ❤

  • @learn_english_with_mina
    @learn_english_with_mina 4 дні тому +14

    6:56 😂😅

  • @ketan_makwana
    @ketan_makwana 4 дні тому +13

    Mahadev 💖 badhay ne ❤

  • @hiteshashal1670
    @hiteshashal1670 2 дні тому +5

    પુનર્જન્મ તો હોય કે નહિ પણ થશે આ હોશિયાર

  • @popatrathod5825
    @popatrathod5825 19 годин тому +1

    Khub...sarashs

  • @_HIP.HOP_
    @_HIP.HOP_ 3 дні тому +7

    Miracle 😮

  • @Mayur228.
    @Mayur228. День тому +2

    ભાઈઓ આ બાળકી ના માતા પિતા સાવ અભણ છે એટલે જે કોઈ સોશિયલ મીડિયા વાળા આવે તો માત્ર ને માત્ર ૨૦૦૦ હજાર રૂપિયા દેતા જાઓ એટલે
    તેમની રોજીરોટી ચાલ્યા કરે

  • @hathibhaivedanchiya1636
    @hathibhaivedanchiya1636 3 дні тому +9

    જ્ય શ્રી રામ

  • @BhaveshFangaliya
    @BhaveshFangaliya 3 дні тому +7

    જય દ્વારકાધીશ એમ યુ ભાઈ

  • @Ahirpayal-kr8ek
    @Ahirpayal-kr8ek 3 дні тому +6

    Wow❤

  • @Bhavin.b
    @Bhavin.b 3 дні тому +4

    પ્રીયંકા ચુડાસમા ઇંસ્ટાગ્રામ ઉપર બહુ જ ખુલ્લા ફોટા મુકે છે એનો રોસ્ટ બનાવો😂

  • @parmarkanak9113
    @parmarkanak9113 18 хвилин тому

    જન્મ મરણ છે પૈસા માટે પ્રાર્થના કરે હેં ભગવાન શ્રીરામ

  • @KETAN_GAMER_6611
    @KETAN_GAMER_6611 3 дні тому +6

    😮😮😮😢😢😢❤❤

  • @user-np4gj4dn2o
    @user-np4gj4dn2o 3 дні тому +6

    જય દ્વારકાધીશ

  • @jomajithakor9771
    @jomajithakor9771 3 дні тому +2

    ❤😮

  • @user-kt2uf2lx4v
    @user-kt2uf2lx4v 3 дні тому +5

    😂👌👌👌👌👌👌👌

  • @bijjaldev8851
    @bijjaldev8851 3 дні тому +1

    કેવી સરસ દીકરી છે, માં અર્બુદા રાજી રાખે 🤍

  • @sarvaiyashivang1284
    @sarvaiyashivang1284 3 дні тому +4

    God.gift.bhai

  • @KB_Gujarat
    @KB_Gujarat 3 дні тому +3

    Ha MVM

  • @vikramthakordodiya
    @vikramthakordodiya 3 дні тому +1

    ❤❤❤❤❤

  • @jogesh_thakor9900
    @jogesh_thakor9900 2 дні тому

  • @RajuBhai-lj3nu
    @RajuBhai-lj3nu 3 дні тому

    સરસ

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 3 дні тому

    અભિનંદન 🙏🏿

  • @GJStar-lq8hs
    @GJStar-lq8hs 3 дні тому +3

    જય માતાજી

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 3 дні тому +7

    કોઈ બહારના ભાઈ અંજાર રહેતા હોય અને આર્મી માં નોકરી કરતા હોય તો હિન્દી ભાષા શીખવાડીહોય તો બહુ યાદ રહી ગઈ હોય અને આર્મી બનવાનું પણ કહે છે

    • @suniljasaliya204
      @suniljasaliya204 День тому

      Aakha gam ma koi aarmy ma nathi hindi to dur dur sudhi khabar nathi

  • @vijaysodha5694
    @vijaysodha5694 День тому

    Nic

  • @arvindjagani2452
    @arvindjagani2452 3 дні тому

    Nice

  • @GauRakshak123
    @GauRakshak123 2 дні тому +1

    સાચી વાત પૂર્વ જન્મ કે હિન્દી આટલું ફટાફટ બોલી શકે ના

  • @mastrammusic
    @mastrammusic 3 дні тому +48

    દરેક ટ્રેડિંગ ટોપિકમાં તમે 5 દિવસ મોડા આવો છો

    • @Jaymataji22
      @Jaymataji22 3 дні тому +18

      ક્વોલિટી કનટેન્ટ નામનું પણ વસ્તુ હોઈ ભાઈ બધાથી આ વીડિયો એકદમ અલગ છે.... ભલે મોડું થયું પણ મસ્ત વિડિયો છે...

    • @mastrammusic
      @mastrammusic 3 дні тому +1

      Point To be Noted Mvm Bhai
      1.બાળકીના વીડિયો તો બધા બનાવે છે પણ અંજાર કોઈ લઈ જતું નથી...
      2. આ વીડિયો હજી અંજાર સુધી પહોંચ્યા નથી કારણ કે એકેય વીડિયોમાં અંજાર વાળા વ્યક્તિની કૉમેન્ટ આવી નથી.
      3. અંજાર માં હિન્દી બોલાતી નથી કચ્છી અને સિંધી બોલાય છે.. ગુજરાતી પણ બોલાતી હશે
      4. આ બાળકીનું મૃત્યું કદાચ 2001 ના ભૂકંપમાં થયું હોય અને અત્યારે 3 વર્ષની હોય તો બાકીના 20 વર્ષ ક્યાં જીવ લીધો હશે કારણ કે કહેવામાં આવે છે મૃત્યુ પછી વ્યક્તિનો જીવ કોઈ સજીવમાં જન્મ લે છે
      5. વચ્ચે ના વર્ષોમાં બીજો કોઈ જન્મ લીધો હોય તો હિન્દી પરિવારમાં લીધો હોવો જોઈએ અને કદાચ આર્મી માં હોવી જોઈએ જેથી બાળકી અત્યારે હિન્દી બોલે છે ..આમાં કદાચ બે જન્મનું સબ કોનસિયસ માંઇન્ડમાં ભેગુ થઈ જતું હોય.
      6. કચ્છમાં કચ્છી બોલાય છે તો આ બાળકી નો હિન્દી પરિવાર કેક બનાવવાંના વ્યવસાય અર્થે કચ્છ આવ્યો હોવો જોઈએ..🤔
      Mvm Bhai Reply જરૂર કરજો તમારું શું કહેવું છે!!!

    • @mastrammusic
      @mastrammusic 3 дні тому +1

      Point To be Noted @News
      1.બાળકીના વીડિયો તો બધા બનાવે છે પણ અંજાર કોઈ લઈ જતું નથી...
      2. આ વીડિયો હજી અંજાર સુધી પહોંચ્યા નથી કારણ કે એકેય વીડિયોમાં અંજાર વાળા વ્યક્તિની કૉમેન્ટ આવી નથી.
      3. અંજાર માં હિન્દી બોલાતી નથી કચ્છી અને સિંધી બોલાય છે.. ગુજરાતી પણ બોલાતી હશે
      4. આ બાળકીનું મૃત્યું કદાચ 2001 ના ભૂકંપમાં થયું હોય અને અત્યારે 3 વર્ષની હોય તો બાકીના 20 વર્ષ ક્યાં જીવ લીધો હશે કારણ કે કહેવામાં આવે છે મૃત્યુ પછી વ્યક્તિનો જીવ કોઈ સજીવમાં જન્મ લે છે.. આ સીવાય જ્યારથી ગુજરાતમાં ધાબા વાળા મકાન બને છે ત્યાર પછી કચ્છમાં અનેક ભૂકંપ આવ્યા છે જેમાં પણ મૃત્યુ પામી હોય શકે..
      5. વચ્ચે ના વર્ષોમાં બીજો કોઈ જન્મ લીધો હોય તો હિન્દી પરિવારમાં લીધો હોવો જોઈએ અને કદાચ આર્મી માં હોવી જોઈએ જેથી બાળકી અત્યારે હિન્દી બોલે છે ..આમાં કદાચ બે જન્મનું સબ કોનસિયસ માંઇન્ડમાં ભેગુ થઈ જતું હોય.
      6. કચ્છમાં કચ્છી બોલાય છે તો આ બાળકી નો હિન્દી પરિવાર કેક બનાવવાંના વ્યવસાય અર્થે કચ્છ આવ્યો હોવો જોઈએ..🤔 Reply જરૂર કરજો તમારું શું કહેવું છે!!!

  • @PAThakurXYZ.2.0
    @PAThakurXYZ.2.0 3 дні тому

    વાહ ફૌજ કા સપના દેખા હૈ ❤🎉

  • @Anukharediya
    @Anukharediya 3 дні тому

    Police, Mediawalon, Journalist or Anjar ke locals sabko pata karna chahiye,chota sa shahar hai anjar kahi to pata chal hi jayega

  • @baghoBharwad55
    @baghoBharwad55 4 дні тому +6

    First comment ❤❤

  • @Apvoice4705
    @Apvoice4705 3 дні тому +5

    બાળકીની જન્મ તારીખ છે એ તારીખ ના રોજ અંજાર માં કોઈ જગ્યાએ સામાન્ય ભૂકંપનો આંચકો આવ્યો છે કે નહીં અને તેના કારણે કોઈ જગ્યાએ મકાન અથવા છત પડવાની ઘટના ઘટી છે કે નહીં અને તેમાં કોઈ બાળકી મૃત્યુ પામી છે કે નહીં તેની તપાસ કરાવો
    કારણ કે બાળકીએ સ્પષ્ટપણે એવું નથી કહ્યું કે તેનું મૃત્યુ 2001 ના ભૂકંપમાં જ થયું હતું .

    • @JAYBHOLEPHOOLHAR
      @JAYBHOLEPHOOLHAR 3 дні тому +1

      પણ શું કરવા શું ફાયદો

  • @Jaygogamaharajdham2
    @Jaygogamaharajdham2 3 дні тому +11

    એક વાત નક્કી થાય છે કે . શુધ્ધ હિન્દી બોલે . બાકી તુટી ફુટી હિન્દી ભાષા નથી .

    • @MVMAanjana
      @MVMAanjana  3 дні тому +1

      Ha ej moti vaat 6 punarjanm to second topic 6 😱

    • @user-fi3su8pp5b
      @user-fi3su8pp5b 2 дні тому

      તુ તારું કામ કર તરી માનો ભોસડો

  • @NikulDesai-hj7ph
    @NikulDesai-hj7ph 3 дні тому

    જય સિકોતર માં 🙏

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy 3 дні тому

    Vloger UA-camr 📌😂

  • @laweducation3974
    @laweducation3974 3 дні тому +1

    મારો પણ બીજો જન્મ છે.. મારો લેવા આવો.

  • @gujratigirl29199
    @gujratigirl29199 3 дні тому +7

    Sweetgirl❤

  • @AaaGaming-2024
    @AaaGaming-2024 3 дні тому +5

    Hu varshamedi,anjar 😊

    • @tumtomfuncomedy
      @tumtomfuncomedy День тому

      Tame anjar ma aanganvadi ma tappas karo pinjal nam male k nai

  • @JAYBHOLEPHOOLHAR
    @JAYBHOLEPHOOLHAR 3 дні тому +1

    ભાઈ આ બધું મીડિયાની કમાલ છે

  • @maheshjasaliya7788
    @maheshjasaliya7788 3 дні тому +3

    Tame kyare aaya ta bhai malvu hatu ne

  • @pravinashal3666
    @pravinashal3666 3 дні тому +4

    મીડિયાના મિત્રોને વિનતી કે તમે આ છોકરી ને કઈક ગિફ્ટ આપવા વિનંતી

    • @MVMAanjana
      @MVMAanjana  3 дні тому

      Ha bhai Ene nani moti help kare to bhanva ma kaam aave ...

  • @cm8409
    @cm8409 День тому

    Bhai tame banaskatha na chho ❤️??

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 3 дні тому

    મહેશ ભાઈ આટલી હાઇટ કેમ વધેલી લાગી રહી છે ખાધાં ખોરાકી વધી ગયું કે સુ 0:30 ❤❤❤ 😂😂😂😅😅😅

  • @KomalKagadiya.g.j.33
    @KomalKagadiya.g.j.33 3 дні тому +8

    ખરે ખર પુનર જન્મ 🤔

  • @JAYBHOLEPHOOLHAR
    @JAYBHOLEPHOOLHAR 3 дні тому

    વાહ મીડિયા નો કમાલ

  • @vccricketpoint7330
    @vccricketpoint7330 3 дні тому +2

    આવી હિન્દી હિન્દી તો હિન્દી ભાષાની કોઈ પણ સોકરી ના બોલી સેકે આ બાળકીને કોઈ હિન્દી શો માં લઇ જવી જોઈએ

  • @prakashmukte9623
    @prakashmukte9623 3 дні тому

    Time pass kyu kar rahe ..Anzaar jake check toh karo ..Government file mein jaroor record rahega

  • @devarajahi6
    @devarajahi6 3 дні тому

    એક વાત તો ખબર પડી કે યુટ્યુબ માં આંગણ વધવું હોય તો ટેરેડીગ ટોપીક પકડો😅

  • @anumakwana8483
    @anumakwana8483 3 дні тому +4

    aane to bdhane vicharta kri didha che😮😮

  • @kavitaprajapati4751
    @kavitaprajapati4751 День тому

    Usko bhukamp ka vidiyo dikhao

  • @dholekhan8062
    @dholekhan8062 3 дні тому +4

    Hindi me k kh g gha ye sab likhaa ke padhao padh sakti hai

  • @kavitaprajapati4751
    @kavitaprajapati4751 День тому

    Usko anjarkA vidiyo dikhao

  • @NagjibhaiDesai9744
    @NagjibhaiDesai9744 3 дні тому

    જોર દાર પુછ પરછ કરી ને વિડિયો બનાવ્યો છે

  • @villageking1
    @villageking1 3 дні тому +8

    ભાઈ અંજાર જયને તપાસ કરો

    • @MVMAanjana
      @MVMAanjana  3 дні тому +1

      Bhai pan evda mota anjar ma e pan 24 varsh pela ni balaki gotvi etle ... Bau taf vastu 6 Jo ene naam Ane area khabar hot to sayad gotva ni hu khud try karot

  • @Merubhai.SaluraSLURA
    @Merubhai.SaluraSLURA 2 дні тому +1

    ખોટી.વાતસેભાઇ.કોય,આવી અફવામાં.પડતા.નય

  • @bhaveshahir1558
    @bhaveshahir1558 3 дні тому

    Badha pot potana trp vadharo cho pan atlu yad rakh jo ke apde jena par rotla shekiye chiye ane pan todhu apjo

  • @hiteshashal1670
    @hiteshashal1670 2 дні тому +1

    આ મોબાઇલ થી સિખી હસે.ઘણા છોકરા સિખી જાય છે😂

  • @RjJadeja-uj6ue
    @RjJadeja-uj6ue 3 дні тому +7

    Bdhay video bnave che pn anjar koy jatu nthi tpas krva

    • @mastrammusic
      @mastrammusic 3 дні тому +1

      Aavu kem thay chhe

    • @MVMAanjana
      @MVMAanjana  3 дні тому +2

      Bhai pan evda mota anjar ma e pan 24 varsh pela ni balaki gotvi etle ... Bau taf vastu 6 Jo ene naam Ane area khabar hot to sayad gotva ni hu khud try karot

    • @meghraj.09.official
      @meghraj.09.official 3 дні тому

      Sachi vat ​@@MVMAanjana

    • @mastrammusic
      @mastrammusic 3 дні тому

      @@MVMAanjana @MVMAanjana divadandi Channel ma રણગઢ કે હિરણગઢ એવો એરીયો બોલે છે.. લગભગ 4:46 na samaye joi lo

    • @kishanhadiya1955
      @kishanhadiya1955 3 дні тому +1

      Hu anjar noj chu

  • @mental5717
    @mental5717 3 дні тому

    Che gapai ho 😂❤❤❤

  • @sureshbharwad1110
    @sureshbharwad1110 2 дні тому

    હું અંધશ્રધ્ધા મા નથી નાખતો કોઈ ને પણ પૂર્વ જન્મ છે ઇ વાત ફાઇનલ છે